પીવત પ્રેમ પિયાલા, અબધૂત પીવત પ્રેમ પિયાલા;૨/૪

૨૪૪૮ ૨/૪ પદ : ૨
પીવત પ્રેમ પિયાલા, અબધૂત પીવત પ્રેમ પિયાલા;
ચકના ચૂર રહત નિત્ય છાકે, મગન ગગન મતવાલા. અબ. ટેક
કૂંડી જ્ઞાન ધ્યાનકા ઘોંટા, વિરહ વૈરાગ્યકી બુટી;
સત્ય સ્વરૂપી ડાર મસાલા, ગુરુ ગમસે કરી ઘૂંટી. અબ. ૧
ત્યાગ ભાગકા અંચલા લીના, સંત બિચાર કરી છાણી;
પુલકિત ગાત ભયે સમ પીવત, સુરત પ્રગટ ઠેરાણી . અબ. ૨
શારદ નારદ શેષ ભવાની, શિવ સનકાદિક સમસ્તા;
કર મનુવાર પરસ્પર પાવત, ધામ ધામ અલમસ્તા. અબ. ૩
એ બિજયા મુનિ ચઢી ન ઉતરે, દિન પ્રતિ કેફ અનંતા;
બ્રહ્માનંદ મિલી એહી રંચિક, મેહેર કરી જબ સંતા. અબ. ૪

મૂળ પદ

રામ અમલ રંગ રાતે, સાધુ રામ અમલ રંગ રાતે;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સુરેશ વાડકર

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
સ‌દ્‌ગુરૂ વંદના
Studio
Audio
0
0