બરખન આયો ઘન બરખન આયો ઘન, બડી બડી બુંદન દમક ઝમક બીજ, ૨/૪

૨૬૭ પદ ર/૪

બરખન આયો ઘન બરખન આયો ઘન, બડી બડી બુંદન દમક ઝમક બીજ,

દાદુર મોરન શોર મચાયો અવની આનંદ છાયો.ટેક.

દામીની દમકત અત પવન ઝકોરત, ગરજ ગરજ ઘન શબ્દ સુનાયો.બ.૧

બન તન દ્રુમવેલી હરખન લાગે, ગુનિજન રાગ મલાર સો ગાયો,

પ્રેમાનંદ ઘનશ્યામ બદન છબી, નિરખી નિરખી અતિ આનંદ પાયો. બ.૨

મૂળ પદ

ગુનિજન ગાવત ગુનિજન ગાવત, રાગ મલાર અલાપત

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0