પવિત્રાં પહેરત રૂપનિધાન, પવિત્રાં પહેરત રૂપનિધાન;૪/૪

પદ ૭૭૪ મું. – રાગ સારંગ – પદ ૪/૪

પવિત્રાં પહેરત રૂપનિધાન, પવિત્રાં પહેરત રૂપનિધાન;

પરમ પુરુષ ઘનશ્યામ ધર્મસુત, ભક્તવત્સલ ભગવાન. પવિત્રાં.૧

શ્રાવણ માસ શુકલ એકાદશી, ઉત્સવકો દિન જાન;

લાયે પવિત્રાં પરમ બડભાગી, હરિજન અતિ હેત આન. પવિત્રાં.૨

પહેરાવત ઘનશ્યામ નાથકું કરી કરી અતિ સનમાન;

પહેરત પૂરણકામ ભક્તહિત , નિજજન જીવન પ્રાન. પવિત્રાં.૩

સોહત સભામધ્ય શ્રી પુરુષોત્તમ, જ્યું ઉડુગણ વિચ ભાન;

પ્રેમાનંદ ઘનશ્યામ નાથ પર સરવસ લે કુરબાન. પવિત્રાં.૪

મૂળ પદ

પવિત્રાં પહેરત શ્રી ઘનશ્યામ, પવિત્રાં પહેરત શ્રી ઘનશ્યામ;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી