વહાલો પધાર્યા તે વહાલો પધાર્યા ૪/૪

વહાલો પધાર્યા તે વહાલો પધાર્યા,
જેની નિત્યે વાટડી હેરતાં રે, તે વહાલો પધાર્યા. ટેક
કાન કુંવરના સમાચાર કારણે, વટેમાર્ગુને જઇ ઘેરતાં રે. તે૦ ૧
દર્શન વિના દલગીર થઇ અંતરે ; જેને કાજે આંસુડાં ખેરતાં રે. તે૦ ર
કાગ ઉડાડતા ને જોશ જોવરાવતાં ; માળા જેના નામની ફેરતાં રે. તે૦ ૩
બ્રહ્માનંદના વહાલાની વધામણી, સુણી ફૂલ શેરીએ વેરતાં રે. તે૦ ૪

મૂળ પદ

વહાલો વધાવું

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ, તા.નડિયાદ, જી.ખેડા ફોન.+૯૧ ૨૬૮-૨૫૮૯૭૭૬/૭૨૮

પરંપરાગત (સ્વરકાર)
મારે સ્વામિનારાયણ ભજવા
Studio
Audio
0
0