શામરે રંગ ધુમ મચાઇ ખેલત નૌતમ હોરી રે....૨/૪

શામરે રંગ ધુમ મચાઇ, ખેલત નૌતમ હોરી રે....શા....
ચુવા ચુવા ચંદન અબીર અરગજા, કેસર ગાગર ઘોરી રે. શા ૧
અંગ અંગમેં રંગભીજ ગયે હે, નિરખત નવલ કીશોરી રે. શા ર
કોટીક કામ શામ લખી લાજત, પકરત પ્રીત પટોરી રે. શા ૩
દેવાનંદ દરશકે લોભી, માનહું ચંદ ચકેરી રે. શા ૪

મૂળ પદ

શામરે સંગ ખેલન આઇ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી