નવલ પિયા ઘનશામ હોરી ખેલન આયે..૧/૪

નવલ પિયા ઘનશામ હોરી ખેલન આયે,
કેસર કુમકુમ અબીર મંગવાત, ગિરધર ગોકુલ ગામ,
બહુ વિધિ રંગ બનાયે. ન ૧
સંગ સખા દસ વીસ મનોહર, પ્રીતમ પુરન કામ,
વેદ વિમલ જસ ગાયે. ન ર
જ્યું ઉડગનમેં ચંદ બીરાજત સુંદર શોભા ધામ,
નિરખત કામ લજાયે. ન ૩
દેવાનંદ કહે સુખદાયક, વ્રજ જનકે વીસરામ,
આનંદ ઘન બરખાયે. ન ૪

મૂળ પદ

નવલ પીયા ઘનશામ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી