ઉધો મન માધો સંગ ગયો હે મોર, એસો દુજો ન દેખ્યો ચીતકો ચોર....૩/૪

 

ઉધો મન માધો સંગ ગયો હે મોર, એસો દુજો ન દેખ્યો ચીતકો ચોર.... ઉ....ટેક
મુખ હોરી હોરી કરી ઝોરી ડારી, રંગ પિચકારી ભરી ઉરમેં મારી,
મુખ મંજન કીનો હરિ ગુલાલ, નહીં માનત બરજ્યો નંદકો બાલ. ઉ ૧
બલ બીર બાંહ ગ્રહ નંદકુમાર, રંગ રસ બસ કીની બ્રજકી નાર,
ધરે ગજરા બાજુ ફૂલનકે હાર, મોરે નયન સુફલ કીએ વાર વાર. ઉ ર
જલસે બીછુરે જ્યું મીન બાર્ય, વાકુ ખીર દધી મહી દેત ડાર્ય,
નીજ પ્રીતમ બિના સોઇ તજત પ્રાન, ગએ પ્રીતમ હમ જીયત નિઠુરવાન. ઉ ૩
મોય દેખી પઠી મનમેં હસંત, તુમ હમસે કઠીન હો ભક્તિવંત,
બલ બીર ગએ તુમસે બીછોઇ, દેવાનંદકે પ્રાન રહે અજહું સોઇ. ઉ ૪

મૂળ પદ

ઉધો મન હરી લે ગયો

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી