શોભે છબી ઘનશામની રે ભાળી વાધે છે ભાવ..૨/૪

શોભે છબી ઘનશામની રે, ભાળી વાધે છે ભાવ;
જનમ સુફળ થયો જોઇને, હાંરે નવ જોબનનાવ. શોભે૦ ૧
માથે સોનેરી મોળીયું રે. કાજું સોનેરી કોર;
પેચ ઝુકેલા પાંપણ્યે, હાંરે સખી નવલકિશોર. શોભે૦ ર
કુંડલ જડેલા મોતીયે રે, માનું મીન સમાન;
ભાલ તિલક સોયાંમણું, હાંરે ભીનો વા'લાનો વાન. શોભે૦ ૩
અતિ અણિયાળી ચાંખડી રે, વાંકી ભ્રકુટિ શામ;
દેવાનંદ કહે દિલ રાખશ્યું, હાંરે દોયલી વેળાનું દામ. શોભે૦ ૪

મૂળ પદ

ગોકુળ ગામના ચોકમાં રે

રચયિતા

દેવાનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૫

શોભે છબી ઘનશ્યામની રે  (૧૩-૫૨)

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

મૂરત ઘનશ્યામ
Studio
Audio
0
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

ખેલત રસિયો રાસ-૨ નોન સ્ટોપ-૫
Studio
Audio
0
0