જોવા સારુ જાશું રે અમે, નવલ સનેહી ઘનશ્યામને ૪/૪

જોવા સારુ જાશું રે અમે, નવલ સનેહી ઘનશ્યામને...જોવા૦ ટેક.
જોગણ કેરો તન વેશ ધરીને, ગીરધર વસવા કેરા ગામને...જોવા૦ ૧
લોકડિયાની તજી લાજ સંસારમાં, કરવું મેલીને ઘરકામને...જોવા૦ ૨
વીરહને તાપે દા’ડી તનડું તપે છે, અંતર ઠરવા કેરાં ઠામને...જોવા૦ ૩
દેવાનંદ કહે દીલડામાં રાખશું, દોયલી વેળાના કરી દામને...જોવા૦ ૪
 

મૂળ પદ

વ્હાલા વિના વ્રેહની રે, મુને અંતર પીડા અતિ થાય છે

મળતા રાગ

પરજ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભુપાલી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ચાલોને લાલા
Studio
Audio
0
0