શ્રીજી સુખધામ, પૂરણકામરે ઘનશ્યામ, શાંતિના ધામ રે મહારાજ૧/૪

શ્રીજી સુખધામ, પૂરણકામ,
રે ઘનશ્યામ, શાંતિના ધામ રે મહારાજ૦ ૧
કરો કલ્યાણ, શ્યામ સુજાણ,
રે મારા પ્રાણ, સુખની ખાણ રે મહારાજ૦ ૨
સ્વામિનારાયણ મારા નયણ,
રે સુખશયન, સત્ય પરાયણ રે મહારાજ૦ ૩
પુરો ભકત આશ, કાલીદત્તનાશ,
રે અવિનાશ, ન કરો નિરાશ રે મહારાજ૦ ૪
કહે જ્ઞાનજીવન, તમે મારા જીવન,
રે કરો અવન, હરિ દઇ મન રે મહારાજ૦ ૫

મૂળ પદ

શ્રીજી સુખધામ, પૂરણકામ

મળતા રાગ

પ્યારા ઘનશ્યામ પૂરણકામ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી