હવેલિયાં મોરી આજ રે ધર્મકુંવર સુંદર આઇલો રે...૩/૪

હવેલિયાં મોરી આજ રે, ધર્મકુંવર સુંદર આઇલો રે. હ૦
અસવારે લઇ શામ મનોહર, આયે સહિત સમાજ રે;
સુંદરવરકી શોભા નિરખી, ભૂલી ગૃહકો કાજ રે. હ૦ ૧
આઇ બૈઠ અટારી બિચમેં, સભા કીન મહારાજ રે;
એક ટક રહી વિલોકી, મેં તો નીકે શ્યામ સુરતાજ રે. હ૦ ૨
શ્રી ઘનશ્યામ બનદકી શોભા, અંતરમેં રહી રાજ રે;
અવધપ્રસાદ શ્યામ કે સંગે, કોહુંકી ન રાખી લાજ રે. હ૦ ૩

મૂળ પદ

નેનુંકે મારે બાન રે

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી