શ્યામ સુખકારી નજરિયાં મારી..૨/૪

શ્યામ સુખકારી નજરિયાં મારી. શ્યામ૦
ચંદન ખોર કી શોભા નિરખી, લુબ્ધ ભયે નરનારી. ન૦ ૧
ચંચલ ચિત્તવની મેં ચિત્ત અટક્યો, દેખી બદન બનવારી. ન૦ ૨
આયે અચાનક ઠાડે ડગરમેં, સુંદરવર સુખકારી. ન૦ ૩
અવધપ્રસાદ આઇ રહે શરને, ચરનકમલ ચિત્ત ધારી. ન૦ ૪

મૂળ પદ

મીલે મહારાજ સર્યો મેરો

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી