ઘનશ્યામ સુંદર સુખકારી છબી દેખી પ્યારી. ..૧/૪

ઘનશ્યામ સુંદર સુખકારી, છબી દેખી પ્યારી.  ઘનશ્યામ૦
શ્રી ઘનશ્યામ નવલ નિત બતિયાં, સૂનત ઠરત મેરી હો છતિયાં,નિરખી બદન મેં ભઇ હું દીવાની, મોહની ડારી રે.  છ૦ ૧
ધર્મકુંવર વર સુંદર સારે, ફૂલતોરા શિર હો ધારે,કાનમેં કુંડળ મકરાકારી, નેન નિહારી રે.  છ૦ ૨
નાસિકા નિકટ તિલ એક સારો, ચિત્તવની મેં ચિત્ત હર્યો હમારો,અવધપ્રસાદ નિરંતર એહી છબી, અંતરધારી રે.  છ૦ ૩ 

મૂળ પદ

ઘનશ્યામ સુંદર સુખકારી

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી