ઘનશ્યામ જાદુગારે હો અતિ સુખકારે...૪/૪

ઘનશ્યામ જાદુગારે હો,  અતિ સુખકારે. ઘન૦
જાદુ વે ગારે પ્યારે ધર્મદુલારે, તુમ સંગ પ્રીત હમારે,હાંરે હો હમારે હો હમારો હો હમારે હો.  અ૦ ૧
જાદુવે ગારે તેરે નેનબજારે, પરવશ કરી મોહે ડારે,હાંરે મોહે ડારે મોહે ડારે મોહે ડારે હો.  અ૦ ૨
જાદુવે ગારે મનમોહન પ્યારે, નેનસે રહો નહિ ન્યારે,હાંરે નહિ ન્યારે નહિ ન્યારે નહિ ન્યારે હો.  અ૦ ૩
અવધપ્રસાદકે પાસ રહો આઇ, સુંદર ધર્મ દુલારે,હાંરે હો દુલારે હો દુલારે હો દુલારે હો.  અ૦ ૪ 

મૂળ પદ

ઘનશ્યામ ચિત્ત ચોરી હો

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી