જાવું છે રે જાવું છે રે, જાવું છે નેદાન૧/૪

રાગ ગરબી
 
જાવું છે રે જાવું છે રે, જાવું છે નેદાન, ભજ ભગવાન રે,  જીવ જાવું છે. ૧
જાવું છે રે. (ર) રેવાનું છે કાચું, માને સાચું રે,  જીવ. ર
જાવું છે રે. (ર) ધન માલ મેલી, ઠાલું ઠેલી રે,  જીવ. ૩
જાવું છે રે. (ર) આવું તન ત્યાગી, જોને જાગી રે,  જીવ. ૪
જાવું છે રે. (ર) આપો જમણે હાથે, આવે સાથે રે,  જીવ. પ
જાવું છે રે. (ર) કહે નિષ્કુળાનંદ, ભજ ગોવિં દરે,  જીવ. ૬ 

મૂળ પદ

જાવું છે રે જાવું છે રે, જાવું છે નેદાન

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
વિનોદભાઈ પટેલ
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
સંકીર્તન સરિતા- નિષ્કુળાનંદ સ્વામી
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
શાર્દુલ ભગત

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0