ભક્તિ વિના ભવ હાર્યોરે, સદાય તું તો ભક્તિ વિના ભવ હાર્યો.૨/૨

પદ-૨/૨

પદ-૮૧

ભક્તિ વિના ભવ હાર્યોરે, સદાય તું તો ભક્તિ વિના ભવ હાર્યો.

માન શત્રુ નવ માર્યો, જીતી બાજી તું હાર્યો;

શુભ જન્મ ગુમાવ્યો તારો તારો રે.સદાય તું તો.૧

સત્સંગ રૂદિયામાં ધારો, ઉતરવા ભવનો આરો;

અવસર આવ્યો છે સારો સારો રે.સદાય તું તો.૨

મૂળ પદ

આજ હરિ ગુણ ગાવારે, પ્રેમ ધરીને આજ હરિ ગુણ ગાવા.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી