સદ્ગુરુ સલૂને શામકી બલહારી જાઉંવે;૩/૪

પદ ૩/૪ ૮૧૪

સદ્‌ગુરુ સલુને શામકી બલહારી જાઉંવે;

શિવ શુકાદિક જો રટે દેવતાયો નાઉવે. ટેક

જુગ સાંચા જો રહા સબ નજરે આયાવે;

રામ રસાયન ઘોરીકે પ્રિતે પિયાયાવે. સદ્‌ગુરુ ૧

મોહ નિશાચર મારીકે ભ્રાંતિ મિટાઇવે,

વેદ વખાને વ્યાસજી ભક્તિ બતાઇવે. સદ્‌ગુરુ ૨

અબ ગુરુ ગોવિંદ જો એકસે કહે તેસો જાનેવે;

જનમુકુંદ સોઇ આનંદમેં ગુલતાન દિવાને વે. સદ્‌ગુરુ ૩

મૂળ પદ

અલમસ્‍ત સો અતિત હે જીન આશ ત્‍યાગી વે.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સચીન લીમયે

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
સ‌દ્‌ગુરૂ વંદના
Studio
Audio
0
0