કીર્તન પ્યાસીઓ.........
આ આધુનિક પરબમાં.........
► ૧૫૦૦૦ થી પણ વધુ કીર્તનો સંપૂર્ણ લખેલા મળશે. > હજારો ગાયેલાં કીર્તનો સાંભળી શકાશે.
► ઘણા ગાયકોના વિડીયો જોઈ શકાશે. > ઘણા કીર્તનોની ઉત્પત્તિ વાંચી શકાશે.
► વિષયવાર કીર્તન પણ શોધી શકાશે. દા.ત. શરણાગતિના કીર્તન, એકાદશીના કીર્તન, વડતાલના કીર્તન, છોગાના કીર્તન, દાદાખાચરના કીર્તન,
► કોઈ ગાયક,કોઈ રાગ, કોઈ તાલ - વગેરેને લગતા કીર્તનો પણ શોધી શકાશે.
► આખા કીર્તનમાંના વચ્ચેના કોઈપણ બે ત્રણ શબ્દોને ક્રમ વિના લખીને પણ આખું કીર્તન શોધી શકાશે.
► કોઈ એક શબ્દ કયા કયા કીર્તનમાં આવે છે તે પણ શોધી શકાશે.
► આ બધું કેમ મળે એ જાણવા " મદદ " ના બધા વિડીયો ખાસ જોવા.
► આ વેબસાઈટ ઉપરનું કોઈ કીર્તન, કોઈ રાગ કે ગાયક દ્વારા ઓડિયોમાં ઉપલબ્ધ ન હોય અને તે આપની પાસે નવા રાગ કે નવા ગાયક દ્વારા ઉપલબ્ધ હોય તો અમને મોકલશો, તો અમે તે અપલોડ કરીશું.
► આ વેબસાઈટ જોયા પછી કોઈ સુધારા વધારાની સુચના હોય તો આપ અમારા "પ્રતિભાવ" વિભાગ દ્વારા જરૂર મોકલશો.