ગાવત નૃત્યત ગોપકા, કંઠ પરસપર બાંય ;૩૦/૩૦

૨૨૭૬ ૩૦/૩૦        પદ : ૩૦ (સાખી)
ગાવત નૃત્યત ગોપકા, કંઠ પરસપર બાંય ;કૃષ્ણ પર્સ ભઇ મુદિતભઇ, રાસ રચ્યો રંગછાય.                
 
(ઢાળ બીજો)
રંગ છાયોરી, મિલ ખેલત પ્રીતમ પ્યારી;હોય ગોપીરી, વિચ વિચ એક ગિરિધારી.                            
સ્વર લ્હેકેરી, કૌ કૃષ્ણ સંગાથે ગાવે;નિકે નિકે હી, કહી કે અતિ માન બઢાવે.                                 
ચૂડી સહિતારી, ત્રિય સુંદર બાંહ પસારે;જાણેં ઘનમેં હી , અતિ વીજ ઝબુકા મારે.                            
બ્રહ્માનંદ કહેરી પ્યારો શોભીત મંડલ માંઇ;બ્રહ્મા આદિક હી, ઢાડે દેખત સુરત લગાઇ.                    

મૂળ પદ

લહરી જમુના નીરકી , ગહરી તરવર છાંય;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી