આ બોક્સ ટીક કરવાથી શું થાય છે તે જાણવા 'મદદ'બટન પર ક્લિક કરી વિડીયો નં.૩ જુઓ.

   

તમને લખતા ન ફાવતું હોય તો માઉસથી ક્લિક કરી લખવા આ ચોરસ બોક્ષમાં ક્લિક કરો.

આ પેન્સિલ પર માઉસ રાખવાથી ખાસ પ્રકારના અક્ષરો કેમ લખવા તેનું લીસ્ટ દેખાશે.

Write  
Current Filter: ભોજન, જમણવાર,   << Back
        
 
Page 1 of 1           First    Prev    Page        Next    Last

તમારે જોઈતું કીર્તન જે અક્ષરથી શરુ થતું હોય તે અક્ષર પર ક્લિક કરો.

ક્ષ જ્ઞ
No
 
 
Kirtan Name
 
 
1 અવિનાશી પરમ કૃપાળુ રે, પ્રેમે થાળ જમાડું પ્રીતે ચરણ પ્રભુનાં પખાળું રે ૧/૧
2 આરોગત દોઉ વીર બદ્રીપતિ આરોગત દોઉ વીર .૨/૪
3 આરોગો અલબેલા વહાલા, સાકર સેવલડી ૨/૪
4 આરોગો મહારાજ બદ્રીપતિ આરોગો મહારાજ નરનારાયણ નાથ મનોહર, તુમ પ્રગટે જન કાજ..૧/૪
5 આરોગો મારા નાથજી પ્રીતે પ્રીતે રે ઓરડીઆ અંજવાળીને રાખ્યા, ચિત્ર કરાવ્યાં રૂડી ભીંતે રે..૨/૪
6 આરોગો મેવા નાથજી રૂડા રૂડા રે શિરા પુરીને સેવૈયા, પૂરણ પોળીને માલપુડા રે..૩/૪
7 આરોગોને લાલજી લટકાળા રે મીઠા બોલા અતિ મરમાળા ૨/૪
8 આવશે વાલો આવશે, જરૂર આવશે, ૧/૨
9 આવીને જમો નાથજી વારી વારી રે ૪/૪
10 આવો જમવા સહજાનંદ શામળા રે હેતે કરીને હરિ ઉતાવળા રે ૧/૧
11 આવો રે વહાલાજી તમને, માખણ જમાડું ૧/૪
12 ગોપી ગિરિધર લાલકું લિયે ભુવન બોલાઇ બાલ ભોગ આગે ધરે, જીમત રુચિ લાઇ..૪/૪
13 ચલે લડું પીરસન કાજ, સંતમે શ્રી સ્વામી;૬/૬
14 ચાલો શ્રીજીનો અભિષેક જોવા જાઇએ રે ૧/૧
15 જમજો જમજો જમજો રે વાલા આજ અમારે ઘેર જમજો ૧/૧
16 જમો જમો હરિ કંસાર રે, લાજ રાખશોમાં લગાર રે; ૨/૩
17 જમો જમોને મારા જીવન જુગતે ભોજનિયાં રસ ભરીયાં રે..૪/૪
18 જમો થાળ જીવન જાઉં વારી, ધોવું કરચરણ કરો ત્યારી ૧/૧
19 જમોને ગોપીનાથજી સુંદર લાડુ રે..૧/૪
20 જમોને ઘનશ્યામજી પુરી શિરો રે..૨/૪
21 જમોને જમાડું રે જીવન મારા રંગમાં રમાડું રે...જીવન મારા ૧/૧
22 જમોને મારા નાથજી સારૂં સારૂં રે વિધવિધના મેં તો પાક બનાવ્યા, શાક કટોરા કેરી હારું રે..૧/૪
23 જશોમતિ અપને લાલકું લીયે નિકટ બોલાઇ કરુણા સાગર કીજીએ, ભોજન મન ભાઇ..૨/૪
24 જસોમતી જોરે બોલાવે રે, નટવર નાથને રે ૭/૮
25 જીમત શ્યામ સુજાન મહાપ્રભુજી જીમત શ્યામ સુજાન સહજાનંદ મનોહર મૂર્તિ ૧/૧
26 જીવન દૂર ન જાવું, મેરમજી મારા જીવન દૂર ન જાવું. ૩/૪
27 ધર્મકુંવર ઘનશ્યામ સુંદરકું દિન દિન થાર જીમાવે રે..૧/૪
28 ધોલેરા પધારોને પ્રાણ પ્રીતમ પ્યારા વેલેરા આવી મારો થાળ જમો પ્યારા ૧/૧
29 નાના ગ્રાસ લેવત મન ગમતા, નેણાં ભરી, જોયા રે હરિ જમતા ૧/૪
30 પાકી કેરીયું મંગાવો સુરત શહેરથી રે એને હોંશેથી ઘોળાવો શ્રીજી કારણે રે ૧/૧
31 બહુ હેત કરીને બોલાવે, જશોદા માવડી રે ૬/૮
32 બાલ ભોગ કરને લગે સુંદર સુખદાની માખણ મીસરી લાય કે, દીને નંદ રાણી..૩/૪
33 બાલભોગ અતિ હેતશે કરુણાનિધિ કીજે ભોજન અનેક પ્રકારકે, ભાવે સોઇ લીજે. બાલભોગ..૧/૪
34 બાલભોગ જમવા હરિને માતા બોલાવે શેરીમાંથી સાદ કરીને, બાંહ્ય ગ્રહી લાવે. બાલભોગ..૩/૪
35 ભક્તપતિ ભગવાન રે, પ્રભુ પ્રેમે જમાડું સ્નેહે કરૂં સન્માન રે, પ્રભુ પ્રેમે ૧/૧
36 ભોજન કીધા ભાવતાં, જમવાને બહુ તે પ્રકાર; ૧/૨
37 માખણ જમાડું વાલા મારા આવોને ઓરા લટકાળા મુને વાલા લાગો, ગીરધારી ગોરા..૪/૪
38 મારે મંદિર આવી મહારાજ રે જમજો જીવનજી હરિ હેત કરીને તમે આજ રે ૧/૧
39 વાલો જુએ છે આપણી વાટ, હાલોને જઇએ રે ૧/૧
40 વ્હાલા ભોજનીયાં બહુ ભાત જમો ગિરધારી રે તમને જોવા કારણ આજ ૧/૧
41 શ્રીપુર મધ્યે શોભતું, પ્રથમ કરીને ધામ, ૬/૯
42 સખી આનંદની વાત કહું આજ રે મેં તો નેહે કરી નોતર્યા મહારાજ રે ૧/૧
43 સદ્ગુરુ આનંદસ્વામી પાસે. શ્રી નગરમાં રે.૨/૪
44 હરિકૃષ્ણ મહારાજ સદાઇ જેતલપુર કે વાસી રે..૨/૪
45 હાંરે આવો એક વાત કહું હેલી કે વહાલે મારે કીધી રંગરેલી રે ૧/૪
46 હાંરે કે ભાત રંધાવ્યા બહુ ભાતે કે ખાંતીલો ફેરવે ખાંતે રે ૩/૪
47 હાંરે બિરંજમાં ઘી સાકર બોહોળાં કે વહાલો મારો દે છે છાકમછોળાં રે ૨/૪