આ બોક્સ ટીક કરવાથી શું થાય છે તે જાણવા 'મદદ'બટન પર ક્લિક કરી વિડીયો નં.૩ જુઓ.

   

તમને લખતા ન ફાવતું હોય તો માઉસથી ક્લિક કરી લખવા આ ચોરસ બોક્ષમાં ક્લિક કરો.

આ પેન્સિલ પર માઉસ રાખવાથી ખાસ પ્રકારના અક્ષરો કેમ લખવા તેનું લીસ્ટ દેખાશે.

Write  
Current Filter: ઉત્પત્તિ   << Back
        
 
Page 1 of 1           First    Prev    Page        Next    Last

તમારે જોઈતું કીર્તન જે અક્ષરથી શરુ થતું હોય તે અક્ષર પર ક્લિક કરો.

ક્ષ જ્ઞ
No
 
 
Kirtan Name
 
 
1 અધમ ઉદ્ધારણ અવિનાશી, તારા બિરુદની બલિહારી રે૧/૨
2 અંતકાળે આવી રે મારી શ્રી ઘનશામ કરો સહાય રે..૧/૪
3 આ તન રંગ પતંગ સરીખો, જાતાં વાર ન લાગેજી;૩/૮
4 આજ અનુપમ દિવસ સખીરી, વસંતપંચમી આઇ;૧/૪
5 આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ૧/૪
6 આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મારો પ્રભુજી પધાર્યા ૧/૫
7 આજની ઘડી રે, ધન્ય આજની ઘડી, મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી ૧/૧
8 એક વાત સુણો વ્રજવાસી રે, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે; ૧/૧
9 એક સમે શ્રી હરિ સ્વામી, તેડાવિયા નિજ જન, ૧/૧
10 એકાદશી થઇ એ વાત સર્વે જાણો રે એના વ્રત કેરી રીતભાત ઉરમાં આણો ..૧/૪
11 ઓરા આવો મારા લેરખડા લ્હેરી કીધો તમ સારુ મેં જગ વેરી ૧/૪
12 કીયો જબ પ્રવેશ પુરમાંહી (૨)૫/૮
13 ક્યારે હવે દેખું રે હરિ હસતા , મારા મંદિરિયામાં વસતા;૩/૪
14 ક્યું પાયે ઘર દૂર બંદે ક્યું પાયે ઘર દૂર, ૧/૪
15 ગઇ’તી ગઇ’તી ભરવાને નીર કેસરિયે વાઘે નટવર દીઠાજી મારા રાજ ૨/૨
16 ઘેરે ચાલી આવ્યા ગૌલોકવાસી રે..૪/૪
17 ચલે ગજ બેઠી મહારાજા ૩/૮
18 ચંદન ચરચિત્ત નિલ કલેવર સુંદર, ૧/૪
19 છાંડીકે શ્રી કૃષ્ણ દેવ, ઓરકી જો કરૂં સેવ;૧/૪
20 જગતમેં જીવના થોરા મ ભૂલે દેખી તન ગોરા ખડા શિર કાલ સા વેરી ૧/૪
21 જનમ સુધાર્યો રે મારો, મળીયા નટવર નંદ દુલારો૧/૪
22 જમો થાળ જીવન જાઉં વારી ધુઓ કરચરણ કરો ત્યારી ૧/૧
23 જય સદ્ગુરુ સ્વામી પ્રભુ, જય સદ્ગુરુ સ્વામી સહજાનંદ દયાળુ (2) બળવંત બહુનામી ૧/૧
24 જુઓ જુઓને હાંહાંરે સાહેલીઓ આજ રસિયો રાસ રમે ૧/૧
25 જુવો છબી શ્યામ સુંદરવર કેરી રે..૨/૪
26 જેને જોઇયે તે આવો મોક્ષ માગવા રેલોલ, ૩/૪
27 તારે ચટક રંગીલો છેડલો અલબેલા રે..૧/૮
28 તેરી બોલની મધુરી માનું જાદુસે ભરી,.૨/૪
29 તેરી સાંવરી સુરત છટાદાર(૨), મન હરે પ્રાન હરે૧/૪
30 દરદ લગાડી રહ્યા દૂરરે, રસિયા વાલમ;૩/૪
31 દાટ્યો રહેને ચોર દૈવના, શું મુખ લઇને બોલેજી૧/૮
32 દેખી હરિ મગન ભયે સબહી (૨)૨/૮
33 ધન્ય ધન્ય ધન્ય ગઢપુર ધામને જો, ૧/૧
34 ધર્મકુંવર ખેલે હોરી રે કર લે પિચકારી ૧/૪
35 ધીરજ ધર તું અરે અધીરા ઇશ્વર પૂરે અન્ન જોને..૧/૪
36 નયન ભરી કબ દેખું કરતાર૧/૫
37 નિર્વિકલ્પ ઉત્તમ અતિ, નિશ્ચય તવ ઘનશ્યામ ;૧/૨
38 નેણામાં રાખું રે નેણામાં રાખુ રે, નાથજીને જતન કરીને રે, મારાં નેણામાં રાખું, ૧/૪
39 પછે બોલ્યા સુંદરશ્યામ સુંદરી સંગે રે માગો વર આપું ઇનામ અતિ ઉમંગે રે..૨/૪
40 પધારે વટપત્તન સ્વામી (૨)૧/૮
41 પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે, સ્વામિનારાયણ મળ્યા ત્યારે૩/૪
42 પ્રગટ પુરુષોત્તમનો મહિમા, ધારોને વિચારોજી;૯/૯
43 પ્રગટ બિન કર્યો સુખ પાવે, બહુ વિધિ બાત બનાવે; ૪/૪
44 પ્રગટકે ગુન હમ ગાવે, પ્રગટ દરશકું પાવે, ૧/૪
45 પ્રાણ સનેહી ઘરું આવો, અબ પીયરા, હીયરા ધીર ધરત નહીં મેરા૧/૪
46 બજતહે બાજે બહુ આગે(૨)૪/૮
47 બન બન બોલત મોર, બનબન બોલત મોર, મિલ શોર મચાયો કોકિલા કુહકત, ૩/૪
48 બારે માસ પૂરા થયા, આવ્યો માસ અધિક;૧૩/૧૩
49 બિસર ન જાજો મેરે મીત, યહ બર માંગું નીત૨/૪
50 બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નરનારી હરિજન૩/૪
51 ભજો ભાવશું અખંડ જપમાળા રે, માળા ટાળે છે મનકેરા ચાળા રે ૧/૧
52 મન અબ તેરો કહ્યો નહીં માનું, મિલે મોય હરિ સુખદાનું૧/૪
53 મને તમારો નેડો લાગ્યો, સ્વામી સહજાનંદ રે; ૧/૧
54 માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી, નહીં..૩/૪
55 મારા વ્હાલાજીશું વાલપ દીસે રે, ૧/૧
56 મારી અવિચળ ચૂંકને રાખજો, ૧/૧
57 મારે આજ પ્રીતમ ઘેર આવશેજી રે મુને હેત કરીને બોલાવશેજીરે ૧/૮
58 મારે મોહોલે આવો હસીને બોલાવો રે રંગભીના છેલા નંદજીના ૧/૪
59 મુને સ્વપને ન ગમે રે સંસાર, કોને કેમ કીજીયે ૧/૧
60 મૂર્તિ ચંચળ જુવો ચટકંતિ ચાલરે..૩/૪
61 મેલ્યાં એકલડાં અલબેલ કેમ રેવાશે રે,..૪/૪
62 મેં તો ગુનેગાર તેરારે, હો સ્વામિન મેરા, ૧/૪
63 મેં તો સગપણ કીધું રે શામળિયા સાથે, માવાનું મેહેણું રે લીધું છે માથે ૧/૪
64 મેં તો સરવે સંગાથે તોડી રે સાહેલી ૧/૪
65 મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ, ૧/૧
66 મોહનને ગમવાને ઇચ્છો માનની, ૧/૪
67 રચ્યો રાસ પિયા ઘનશ્યામરી ;૩/૪
68 રસિયાજી માકે મોલ રહો ઘનશ્યામ૩/૪
69 રંગીલા કાન અરજી અમારી એક જીલીએ રંગીલા કાન મનની આંટી તે હવે મેલીએ ૪/૪
70 રે શિર સાટે નટવરને વરીએ રે પાછાં તે પગલાં નવ ભરીએ રે ૩/૪
71 રે સગપણ હરિવરનું સાચું બીજું સર્વે ક્ષણભંગુર કાચું ૧/૪
72 લગાડી તેં પ્રીતિ લાલ રે..૧/૪
73 લટકાં લટકાળા ઘનશ્યામનાંરે૪/૪
74 વહાલા આવો અમારે ઘેર રે વારી જાઉં વાલમજી ૧/૧
75 વહાલા લાગો છો વિશ્વાધાર રે, સગપણ તમ સાથે ૧/૪
76 વળી સહુ સાંભળો રે, મારી વારતા પરમ અનૂપ૪/૪
77 વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારનેરે લોલ૧/૮
78 વાતડલી રોને રાતડલી, વાલા પૂછું એક વાતડલી૪/૪
79 વાલા રમઝમ કરતાં કાન, મારે ઘેર આવો રે રે ૧/૯
80 વ્રજનારી વધાવા જાયે રે નાગર નંદના નંદાને ૧/૪
81 શામરે મેરી સુધ હરી લીની.૧/૪
82 સખી ગોકુળ ગામના ચોકમાં રે ખાંતે માંડ્યો રસીલે ખેલ રમે રાસ રંગીલો રંગમાં રે ૧/૪
83 સખી હૈડે તે હરખ ન માય આજ દિવાળી રે ૧/૪
84 સજની શ્રીજી મુજને સાંભર્યારે૧/૪
85 સજની સાંભળો રે, શોભા વર્ણવું તેની તેહ૨/૪
86 સર્વે સખી જીવન જોવાને ચાલો રે..૧/૪
87 સહજાનંદ સિંધુરે સખી જો સભર ભર્યારે, ૪/૪
88 સહજાનંદ સુખકારી રે, સલૂણી છબી સહજાનંદ સુખકારી ૩/૪
89 સહજાનંદ સ્વામી રે, ન પ્રગટત આ સમે રે પ્રાણી કોઇ પામત નહિ ભવપાર રે ૧/૪
90 સહજાનંદકે દર્શન કરકે, મગન ભયે સબ ગુરુજ્ઞાની; ૧/૧
91 સાચા સંતને ઉપમા શું આપીએરે ૩/૪
92 સાંભળ બેની હરિ રીઝ્યાની રીતડી, ૨/૪
93 સુણો ચતુર સુજાણ, એમ ન ઘટે રે તમને દીનાનાથજી ૧/૧
94 સોના અંબાડીએ હાથી શણગાર્યો, ગજે બેઠા ગીરધારીરે. ૧/૧
95 સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સત્ય રે ૭/૭
96 હરિ બિન કોઇ ન તેરા, સમજ નર હરિ બિન કોઇ ન તેરા૩/૪
97 હરિ મિલે બોરસડી કી છૈયાં..૧/૪
98 હરિ હૈયાના હાર છો જી, તમે હરિ હૈયાના હાર છો;૧/૯
99 હરિજન સાચા રે , જે ઉરમાં હિંમત રાખે;૧/૪
100 હરિવર હીરલો લાધ્યો, મંદિરમાં મુને હરિવર હીરલો લાધ્યો ૪/૪
101 હેલી જોને આ નંદકુમાર , સલૂણો શોભતા;૧/૪
102 હો પિયા પાયા તો ફીર ક્યા સોના, હો પિયા.૫/૬
103 હો રસિયા મેં તો શરન તિહારી, ૪/૪