આ બોક્સ ટીક કરવાથી શું થાય છે તે જાણવા 'મદદ'બટન પર ક્લિક કરી વિડીયો નં.૩ જુઓ.

   

તમને લખતા ન ફાવતું હોય તો માઉસથી ક્લિક કરી લખવા આ ચોરસ બોક્ષમાં ક્લિક કરો.

આ પેન્સિલ પર માઉસ રાખવાથી ખાસ પ્રકારના અક્ષરો કેમ લખવા તેનું લીસ્ટ દેખાશે.

Write  
Current Filter: મધ્ય લય ઉલાળીયો-ટીટોડો   << Back
        
 
Page 1 of 1           First    Prev    Page        Next    Last

તમારે જોઈતું કીર્તન જે અક્ષરથી શરુ થતું હોય તે અક્ષર પર ક્લિક કરો.

ક્ષ જ્ઞ
No
 
 
Kirtan Name
 
 
1 અતિ ઉત્તમ દિવસ આજ એકાદશી આવી રે હરિજનના હૈયામાં હરખ, ઘણેરો લાવી રે ૪/૪
2 અલબેલા આવો આજ મેરૈયાં લઇને, ઘૃત પુરૂં મેલી લાજ, સમીપે રહીને .૩/૪
3 અહો અમારા ભાગ્ય અપાર, કહેતા બ્રહ્મા થાકે, સર્વોપરી રીજ્યા આ વાર ૧/૧
4 આ સહજાનંદ સ્વામી સર્વોપરી હરિ, આ અક્ષરધામના ધામી માનો વાત ખરી ૧/૧
5 આ સહજાનંદ સ્વામી, સર્વોપરી હરિ ૧/૧
6 આઈયે સંતો આઈયે ભક્તો, હરિકો સ્નાન કરાઈયે ૧/૧
7 આજ અલબેલો છે પરસનરે.મહાસુખ માણોને.૪/૮
8 આજ તો અમારે ઘેર, થાય છે જો લીલા લે’ર ૧/૧
9 આજ મારે દિવાળી રે હેલી ! આજ મારે દિવાળી.૩/૪
10 આવો પધારોને નાથ, સર્વે સંતોની સંગાથ ૧/૧
11 આવો રે પ્રીતમ મારી મેડીએ રે આવો, મેડીએ હું તેડું તમને ૧/૧
12 આવ્યા આવ્યા આજ કુંડળમાં શામળિયો, નદી ઉતાવળીમાં સપ્તરંગી રંગ ઢળિયો ૧/૧
13 આવ્યા આવ્યા દાદાને પરણાવા નાથ રે, લાવ્યા લાવ્યા સંતોનો સમુદાય સાથ રે ૧/૧
14 આવ્યા સંતો આવ્યા, શ્રીજીને સાથે લાવ્યા ૧/૧
15 એમ અગણિત વિશ્વ રચાય છે, સહજાનંદજી ૧/૧
16 કરુણામયે મૂર્તિ મોહનરે, જન તણા મન હરો છોઃ૩/૪
17 કાનુડા કેડે ચાલી રે, થઈ મતવાલી ૩/૪
18 કોણ જાણે તે શાં તપ કીધાં ધર્મતણે પરિવારે રે ૨/૪
19 ગમતું હોય તમારું એમા હોય મારું સારું વાલાજી વાલાજી કરજો ગમતું તમારુ ૧/૧
20 ગમતું હોય તમારું એમાં હોય મારું સારું, વાલાજી વાલાજી કરજો ગમતું તમારું ૧/૧
21 ઘરે આવ્યા ગીરધર ગાજતા, પુરુષોત્તમ પ્રગટ મૂર્તિ, ધરે નટવર નોતમ વેશ રે ૪/૫
22 ચાલો શ્રીજીનો અભિષેક જોવા જાઇએ રે ૧/૧
23 છેલ છપૈયાપુરમાં જી રે, પ્રગટ થયા કરી પ્યાર ૧/૪
24 તમારી મૂર્તિ વિના, મને ના દેશો સુખ બીજું ૧/૧
25 તારી મૂરતિ રે, છે જો નેણુંનો શણગાર ૧/૪
26 તારે ચટક રંગીલો છેડલો, અલબેલા રે ૧/૮
27 ત્યારે બોલી સખીની સાહેલી રે, મુખની મરજાદ પરિ મેલી રે ૧/૧
28 ધર્મકુંવર હરિકૃષ્ણની રે, મૂરતિ મારે મનમાની ૧/૪
29 ધોળા દૂધ જેવા, પેર્યા વાઘા વાલા એવા ૧/૧
30 નાગર નંદના રે, મારે તમથી લાગી પ્રીત ૨/૪
31 નિરખી નૌતમ નાથને, નેણા ઠરિયાં૧/૪
32 નેત્ર કટાક્ષે નાથ મારું, હૈયું વીંધી નાંખ્યું ૧/૧
33 પધારોને હરિ દિલે દયા કરી, સામૈયા કરવાને કાજ ૧/૧
34 બાવા નંદતણે દરબાર, નોબત વાજે રે ૧/૪
35 મદન મનોહર મૂરતિ રે, રાજહંસ ગતિ ચાલ ૨/૪
36 મને તમારો નેડો લાગ્યો, સ્વામી સહજાનંદ રે; ૧/૧
37 મહી માખણ માગે રે માવો, મહી માખણ માગે ૧/૪
38 મંગળ ફેરા ફરે ત્રિભોવનરાય રે, ત્યાં તો આઠ મહાદાન દેવાય રે; ૧/૧
39 મંદિર મારું મેલીને અળગા આઠુ જામ, જીવન જાશોમા ૪/૪
40 માધવપુરનો માંડવો, આવે જાદવકુળની જાન ૭/૧૫
41 મારા પિયુ પરમાનંદ, પ્યારા સ્વામી સહજાનંદ ૧/૧
42 મીટલડી મારી રે, માવે મુને મીટલડી મારી ૧/૧૨
43 મુખડું જોઈ તમારું, હેતે હૈયામાં ધારું ૧/૧
44 મોહન મારો મોરલિયો રે, હું તો એની ઢળકતી ઢેલ ૧/૧
45 મોહન મારો મોરલીયો રે હું તો એની ઢળકતી ઢેલ, ૧/૧
46 મોહન મૂરતિ તારી રે, (હો) વાલી લાગે છે ૧/૪
47 રસિયો રાસ રમે રે રાસ રમે, ગોપીને મનડે ગમે રે ૧/૪
48 રંગભીનારે શામળીયા આવો ઝૂલીયેરેબાંધું ફૂલહિંડોળો પ્યારા, પહેરાવું પટભૂષણ સારા ૧/૪
49 રંગીલા રંગડાને ચટકે રે, કે મારું મન લીધું છે લટકે રે ૧/૮
50 રૂડા લાગો છો, રાજેન્દ્ર મંદિર મારે આવતા રે ૧/૪
51 રે સ્વામિનારાયણ સાંભરે, ગાતાં તે સાતે વારરે; ૧/૧
52 લટકાળા લે’રી, પધારો લાલ લટકાળા લે’રી.૨/૪
53 વડતાલની ફૂલવાડીયે રે હિંડોળો આંબાની ડાળ; ૧/૧
54 વહાલા આવો અમારે ઘેર રે વારી જાઉં વાલમજી ૧/૧
55 વાગી વાગી રે વન વાગી. મારા વાલીડાની વાંસલડી..૧/૪
56 વાલો ઘોડલા ખેલાવે ઘનશ્યામ રે, બાઈ મારે આંગણીએ ૩/૪
57 વ્રજનારી વધાવા જાયે રે નાગર નંદના નંદાને ૧/૪
58 વ્રત એકાદશીને તુલ્ય કોઇ ન કહાવે રે, કરો કોટિક ગાયોનું દાન બરોબર નાવે રે ૩/૪
59 શોભે સુંદરવરરાય રે, આવ્યા મંડપ માયરા માંય રે ૨/૪
60 શ્રીજી મહારાજ ભલે આવીયા વડતાલે રે૨/૨
61 સખા સઉ બહુ સુજાણરે. રીઝવે રસિયાને, ૭/૮
62 સખે રચ્યો હિંડોળો સારરે. શોભા શી કહું, ૫/૮
63 સમજાવો મને સમજાવો, વાલા તમારો મહિમા સમજાવો ૧/૧
64 સહજાનંદ સ્વામી, આવ્યા મારે સહજાનંદ સ્વામી૧/૪
65 સાસુ આવ્યાં ઉઠી હરખે રે, વરને ઘુંઘટડામાં નિરખે રે; ૧/૧
66 સ્વામિનારાયણ ગાશે રે, તારૂં સારૂં તેદી થાશે.૪/૪
67 હરિ બિન કોઈ ન તેરા, સમજ નર હરિ બિન કોઈ ન તેરા રે ૩/૪
68 હરિ મારા હૈયાના હાર, આજ મને આનંદ આપો ૧/૧
69 હરિજન સંગે રે રહે હરિ તરત મળે ૪/૪
70 હાંરે હો શિવશિવ નામ રટત મંગળમય , કરત અમંગળ દૂરી હો;૨/૪
71 હું તો પ્રેમથી બંધાણી, તારી મૂર્તિમાં પ્રોવાણી ૧/૧