આ બોક્સ ટીક કરવાથી શું થાય છે તે જાણવા 'મદદ'બટન પર ક્લિક કરી વિડીયો નં.૩ જુઓ.

   

તમને લખતા ન ફાવતું હોય તો માઉસથી ક્લિક કરી લખવા આ ચોરસ બોક્ષમાં ક્લિક કરો.

આ પેન્સિલ પર માઉસ રાખવાથી ખાસ પ્રકારના અક્ષરો કેમ લખવા તેનું લીસ્ટ દેખાશે.

Write  
Current Filter: પરંપરાગત (સ્વરકાર)   << Back
        
 
Page 1 of 1           First    Prev    Page        Next    Last

તમારે જોઈતું કીર્તન જે અક્ષરથી શરુ થતું હોય તે અક્ષર પર ક્લિક કરો.

ક્ષ જ્ઞ
No
 
 
Kirtan Name
 
 
1 અક્ષરધામથી શ્રીજી પધાર્યા પધારી જીવ બહુ તારીયા રે ૧/૧
2 અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે, ૧/૧
3 અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર ૧/૪
4 અતિ - મનોહરં સર્વ - સુન્દરં તિલકલક્ષણં ચંચલેક્ષણમ્ (શ્રીહરિપ્રાર્થના સ્તોત્રમ્) ૧/૧
5 અતિ ઉત્તમ દિવસ આજ એકાદશી આવી રે હરિજનના હૈયામાં હરખ, ઘણેરો લાવી રે ૪/૪
6 અધમ ઉદ્ધારણ અવિનાશી, તારા બિરુદની બલિહારી રે૧/૨
7 અનુભવની રે ઉઘાડીને આંખ્ય સંત ચિંતામણી સેવીયે..૩/૪
8 અનુભવી આનંદમાં, બ્રહ્મરસના ભોગી રે;૧/૪
9 અનુભવીને અંતરે, રહે રામ વાસે રે;૩/૪
10 અપનો બીરદ બિચારો નાથ, ૨/૪
11 અભિમાન તજી, શામળીઆ સંગાથે મન દ્રઢ બાંધીએ;૨/૪
12 અલબેલા આવો આજ મેરૈયાં લઇને, ઘૃત પુરૂં મેલી લાજ, સમીપે રહીને .૩/૪
13 અલબેલાજી પ્રાણ આધાર રે તમ પર વારી રે તારે નેણે તે નંદકુમાર રે, મોહી વ્રજનારી રે ૧/૪
14 અલબેલો રે અલબેલો. છોગાવાલો રે છેલછબીલો રે.૩/૪
15 અવસર આવ્યો છે રે તમને ભજવાનો, તનની ઉપાધિ રે કે સર્વે તજવાનો ૪/૪
16 અવિનાશી આવોરે, જમવા કૃષ્ણ હરિ૧/૧
17 અહો આજ અમારાં હો ભાગ્ય, અમર વર વરીયા રે, ૧૩/૨૦
18 અહો પ્રભુ અચરજ માયા તુમ્હારી, જિસમેં મોહે સકલ નરનારી ૧/૧
19 અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;૩/૪
20 અંતકાળે આવીરે સંભાળી લેજો શામળારે, જોશોમાં અમારા અવગુણ શ્યામ;૧/૪
21 અંતર દાઝે છે અતિ રે, અંતર દાઝે છે અતિ, ૨/૪
22 અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો ૩/૪
23 અંતે જાવું ઉઠી એકલા રે સંગે આવે ન કોઇ, પંડીત રંકને રાય કે ૧/૧
24 અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા ૨/૪
25 આ તન રંગ પતંગ સરીખો, જાતાં વાર ન લાગેજી;૩/૮
26 આજ અવનીમાં પ્રગટ્યા પોતે પુરુષોત્તમ સ્વામિનારાયણ શ્રી હરિ ૧/૧
27 આજ આવીયો આનંદ અંગ, ઉમંગ ઉરે અતિ, ૧/૪
28 આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છેઃ ૧/૧
29 આજ ગઇતી કાલિંદીને તીર રે ભરવાને પાણી રે મેં તો જોયા ત્યાં બળભદ્ર વીર રે ૩/૪
30 આજ ઠરી અમારી આખડી, ઘનશ્યામ સલૂણા છેલને ૩/૫
31 આજ પૂનમ સપરમો દન ચાલ સખી વરતાલે ૧/૧
32 આજ ભવજળ પાર ઉતરિયાં રે, આનંદભરીયા;૧૫/૧૫
33 આજ મળ્યું ફળ આંખનું, નિરખ્યા નવલ કિશોર..૧/૪
34 આજ મારું ભાગ્ય ઉદે થયું, નિરખ્યા વ્રજપતિ વાલો ૪/૪
35 આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ૧/૪
36 આજ મુને સામો મળ્યો છે અલબેલો..૩/૮
37 આજ મેં તો દીઠા વહાલાને વાટે વેહેતાં..૧/૮
38 આજ મેં તો ભેટ્યા રે, અંકભર પ્રગટ હરિ ૧/૪
39 આજ વસંત અજબ જમુના તટ ખેલ રચ્યો વનમાલી ૩/૪
40 આજ વસંત ધન્ય આજ ઘરી રે૧/૪
41 આજ વસંત પ્રથમ દિન આવ્યો, સઉ જનને સુખકારી;૧/૪
42 આજ સખી આનંદ મારા અંગમાં, રસીયો રંગભર રમીયા રે૨/૪
43 આજ સખી આનંદની હેલી હરિમુખ જોઇને હું થઇ છું રે ઘેલી. ૧/૪
44 આજ સખી ઉત્સવનો દહાડો અવતરિયા અવિનાશી રે૭/૮
45 આજ સખી ઘનશામ જોયા જમુના તીરે રે.....૩/૪
46 આજ સખી મુને સપનું લાધ્યું, અવિનાશી ઘેર આવ્યા રે ૧/૪
47 આજ સફલ થઇ આંખડી, જોઇ છબી સુખકારી૩/૬
48 આજ સહજાનંદ મળીયા રે ગઢપુરમાં , ૧/૧
49 આજ સૂરજ ઉગ્યો ને શ્રીજી આવીયા રે આવ્યા આવ્યા ગઢડા મોઝાર ૧/૧
50 આજ સો સો વર્ષોનાં વાણાં વાઇ ગયાં; ૧/૧
51 આજ હું આવી છું મુખ માવાનું જોવા, ઘરનાં જાણે છે ગઇ છે ગાવલડી ૧/૪
52 આજકી તો શોભા શ્યામ બરની ન જાવે..૪/૪
53 આયો આયો મનુષ અવતારરે, નર ચાર દિવસ મિજમાના....૪/૪
54 આરતી ઉમંગ સહિત મંગલા ઉતારૂં..૧/૨
55 આરોગો અવિનાશી , ભોજન આરોગો અવિનાશી.૧/૨
56 આવું તારું ધન રે જોબન ધૂળ થાશે, કંચન જેવી કાયા તે રાખમાં રોળાશે૧/૧
57 આવું રૂડું ગઢપુર ધામ. ૧/૧
58 આવેંગે જમ આવેંગે, હરિ ભજન વિના જમ આવેંગે૨/૪
59 આવો અલબેલા રંગભરેલારે ચોપે ચાલો મંદિરમાં મહાલો મનોહરમાવ ૪/૪
60 આવો આવો લાલજી લટકાળા રે મોતીડાંની પેરાવું હું માળા રે..૨/૪
61 આવો મારા મીઠડા બોલા માવ, વાલમ વહાલા લાગો રે.૨/૪
62 આવો મારે મંદિર સહજાનંદ, ૧/૪
63 આવો રાજીવ લોચન રંગરસિયા, જોવું સુંદર મુખ પૂરણ શશિયા૧/૪
64 આવો હરિ આંગણિયે મારે, મોહન લઇને મીઠડાં, જાઉં વારણીએ તારે ૧/૪
65 આવોને ઓરા છેલ છબીલા મારી શેરીએ આવોને ઓરા હેત કરીને સામું હેરીએ ૧/૪
66 આવોને પ્યારા ધર્મદુલારા મેલુ ના એક પલ ન્યારા હૃદયથી શ્યામળા ૧/૧
67 આવ્યા આવ્યા દાદાને પરણાવા નાથ રે લાવ્યા લાવ્યા સંતોનો સમુદાય સાથ રે ૧/૧
68 આવ્યા આવ્યા બ્રહ્મમહોલ નિવાસી રે મુક્તિના માણેક વેરીયા રે લોલ ૧/૧
69 આવ્યા રસિકવર છેલડા, ને હું તો ઝબકીને જાગ્યો સેજ રે; ૧/૧
70 આવ્યા શ્રીજી બ્રહ્મમહોલથી લાવ્યા સંતોને સંગાથ ૧/૧
71 આશકોંદી યારીવે, માશુક ન જાના ભૂલી૧/૨
72 આંખડલી શરદ સરોજ, રસીલા લાલની;૩/૪
73 આંખ્યું અણિયાળી માવા મરમાળી રે કાંઇ કીધું મન મારું લીધું ૩/૪
74 આંગણિયે વાલો આવીને ઉભા અલબેલો..૩/૪
75 ઇતના તો શ્રીજી કરના, જબ પ્રાણ તનસે નીકસે ૧/૧
76 ઉઠોને અલબેલા વહાલા લક્ષ્મીના વર લેહેરી રે ૪/૪
77 ઉત્સવ આજ પવનસુતકો શુભ , ગાઇએ કરી અતિ પ્યાર હો;૧/૪
78 એ ચરણનારે ભોગી, શિવ સનકાદિક શુક જેવા જોગી૫/૬
79 એ બરખા રીતું આઇ આઇ૪/૪
80 એક કપટી ન તરે રે, મહારાજ, શરણ આયે સબહી તરે ૧/૧
81 એક સમે અમદાવાદમાં આવ્યા શામ સુજાણ, ૧/૯
82 એકલડાં કેમ રહેવાય, તમ વિના વાલાજી ૧/૮
83 એકાદશી આજનો દિન સારો રે ગાઇયે નટવર નંદલારો..૧/૪
84 એકાદશી ઉત્સવનો છે દહાડો રે ખૂબ રમીએ તે રંગ અખાડો..૩/૪
85 એકાદશી ઉત્સવનો દિન રૂડો રે કોડે નિરખીએ છેલ કાનુડો..૨/૪
86 એકાદશી થઇ એ વાત સર્વે જાણો રે એના વ્રત કેરી રીતભાત ઉરમાં આણો ..૧/૪
87 એકાદશી પ્રગટ પ્રભુજીને પ્યારી રે સર્વે હરિજનને સુખકારી..૪/૪
88 એરી એરી આજ રંગ મહલ મધ્યે બેઠે મોહન પિયા૧/૪
89 એરી સાંવરો ડારત પિચકારી..૨/૨
90 એવા સંતની બલિહારીરે, હાંરે જેને ગુણે રીઝ્યા ગિરિધારીરે૪/૪
91 એવી જાત્રા રે કરવી છપૈયા ધામની ૧/૧
92 એવી ધન્ય ધન્ય માતા અંજની, ધન્ય ધન્ય રે કાંઇ કેસરી તાત ૩/૪
93 એવી પૂજા કરીને પાયે લાગીયા૭/૮
94 ઓ અલબેલા અંતર્યામી, સહાય કરો સહજાનંદ સ્વામી ૧/૧
95 ઓધાજી અમને શ્યામ વિના સુખ ન આવે રે૨/૪
96 ઓધાજી અમે શ્યામને શું કહી મેલું રે૧/૪
97 ઓરડા લીપાઓ ઓસરી લીપાઓ પ્રથમ શ્રી ગણેશ બેસારો રે, મારા ગણેશ દુંદાળા ૧/૧
98 ઓરા આવો છેલ તમારું છોગલું જોઉં રે છોગલું જોઉં રે છેલા મારા મનમાં પ્રોઉં રે ૩/૪
99 ઓરા આવો મારા લેરખડા લ્હેરી કીધો તમ સારુ મેં જગ વેરી ૧/૪
100 ઓરા આવો શ્યામ સનેહી, સુંદરવર જોઉ વહાલા૧/૮
101 ઓરા આવોને સુંદર શ્યામ, એકાંતે મળીએ રે;૬/૮
102 કદીયે ના ધરવું અભિમાન, મરવું એક પલકમાં રે; ભજન ૧/૧
103 કનક છડી લઇ કરમાં રે, ઉભા હિંડોળે નાથ; ધર્મસુત લાડીલો રે૪/૪
104 કપટી ક્યાં જવાનો છું, પ્રભુના હાથમાંથી તું;૧/૪
105 કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે મરી જાવું મે'લીને ધનમાલ,..૧/૪
106 કરી કરુણા રે સ્વામી સહજાનંદ, પધાર્યા અખંડ સુખ આપવા.૩/૪
107 કરુણાનિધિનાં થયાં રે કુટુંબી તે મોટા પુણ્યવાળા રે ૪/૪
108 કહું કુંડળ ગામનાં ભકતોનાં નામ ગાયે સંભાર્યે નાશ થાય પાપ તમામ ૧/૧
109 કહું કુંડળમાં હરિકૃષ્ણ પધાર્યા પ્રીતે પટગર તણે દરબાર સંત સહિતે ૧/૧
110 કળા રે અપરંપાર વાલા એમાં પહોંચે નહિ રે વિચાર ૧/૧
111 કંસાર જમતાં કામિની, બોલે વિવિધ વચન રસાળ.૧૦/૧૫
112 કાદવ કેરાં કુંભ કોડિયાં કડૈયા ને કોઠીજી;૬/૯
113 કાનુડા કેડે ચાલી રે, થઇ મતવાલી૩/૪
114 કાનુડા કેડે ફરવું રે, કોઇથી ન ડરવું૧/૪
115 કાનુડા સંગ મન લાગ્યું, સૈયર મારૂ કાનુડા સંગ મન લાગ્યું, ૪/૯
116 કાનુડો રે કાનુડો રે, જમુનાજીને આરે પાણીડાં વાળે રે બે'ની કાનુડો ૧/૮
117 કાયા કાચો કુંભ ધૂળનો, ધૂળ પલકમાં થાશેજી;૪/૯
118 કીજીયે ધ્યાન શ્રી ધર્મના કુંવરનું, સર્વ પેહેલા ઉઠી પ્રાતઃ કાળે૧/૮
119 કીનખાપની ડગલી પેરી રે, સહજાનંદ સ્વામી, ૨/૪
120 કુણ પુન્યે કરી પ્રગટ પ્રભુ. ઓળખ્યા, આજ મુનિરાજ ઘનશ્યામ એવા ૩/૩
121 કુંડળ બેઉ રાજે કાનમાં વ્રજ ચંદા રે..૩/૮
122 કુંદનપુર વિવાહ રચ્યો, ભૂપતિ ભીમકરાય;૧/૧૫
123 કૃષ્ણ હરિ સુખદાઇ, ભજ નર કૃષ્ણ હરિ સુખદાઇ;૩/૪
124 કૃષ્ન શ્રી હરિ, ઉભા રહોને જરી રે, નેણા આગે, મન મારું લાગે૨/૫
125 કેસર તિલક કરે આવત હરિ કેસર તિલક કરે૧/૪
126 કેસરીકુંવર કૃપાનો સાગર, નાગર ચતુર સુજાણ હો;૨/૪
127 કેસે જાઉ પનિયાં રોક્યો પનઘટવા૧/૮
128 કોઇ કોઇનું નથી રે, કોઇ કોઇનું નથી રે, ૧/૧
129 કોડે કોડે એકાદશી કીજીએ રે એવું વ્રત જાવા નવ દીજીએ રે..૧/૪
130 કોડે કોડે હરિને કમળા અંગ શણગાર ધરાવે રે ૪/૪
131 કોણ જાણે તે શાં તપ કીધાં ધર્મતણે પરિવારે રે ૨/૪
132 કૌશલ દેશ રૂડું ગામ છપૈયા કૌશલ દેશ રૂડું ગામ રે લોલ ૧/૧
133 ક્યારે હવે દેખું રે હરિ હસતા , મારા મંદિરિયામાં વસતા;૩/૪
134 ક્યું રિઝેગે રામ બંદે ક્યું રિઝેગે રામ, ૩/૪
135 ગઇ’તી ગઇ’તી ભરવાને નીર કેસરિયે વાઘે નટવર દીઠાજી મારા રાજ ૨/૨
136 ગઇ’તી ગઇ’તી ભરવાને નીર સૈયરના સંગમાં રે લોલ ૧/૪
137 ગઢપુર પતિ ગોપીનાથ બાંસુરી બજાઓ, ૧/૨
138 ગાઇએ ગણપતિ ગૌરીનંદન, જગવંદન બહુનામી હો;૩/૪
139 ગિરધારી રે ગિરધારી એની મૂર્તિ લાગે છે મુને પ્યારી રે..૪/૪
140 ગોકુળ ગામના ચોકમાં રે ખાંતે માંડ્યો છે ખેલ..૧/૪
141 ગોપીનાથ આવો મારે ઓરડે, તમ સાથે રે વાધ્યો પૂરણ પ્યાર૧/૪
142 ગોપીનાથ રહો મારા મોલમાં, સુખદાયક રે, પ્યારા શ્રી ઘનશ્યામ.૨/૪
143 ઘડીયાળ ધીમી ધીમી હાલ, કરવુ મારે ૧/૧
144 ઘોળી હું ગિરિધરિયા રે, માથે તારે મોહન, ધોળી હું ગિરિધરિયા ૩/૪
145 ચરણ હરિનારે શોભે જોઇ જોઇ મુનિ મન મધુકર લોભે૪/૬
146 ચંદન ચરચિત્ત નિલ કલેવર સુંદર, ૧/૪
147 ચાલ સિદ્ધેશ્વરકી મસ્તાની ૨/૨
148 ચાલો ચાલો સૈયરુનો સાથ, શ્યામળીયો સ્નેહી જાઇને વધાવીયેજી ૧/૨
149 ચાલો ચાલોરે ધર્મવંશીને દ્વાર, સાહેલી માગીયે મોક્ષને૩/૪
150 ચાલો જાઇએ વહાલાને વધાવવા, ચાલો જાઇએ વહાલાને વધાવવા ૧/૪
151 ચાલો સૈયરો જીવન જોવા જઇયે રે, નાથ નિરખીને સુખીયાં થઇયે રે ૧/૪
152 છપૈયાથી મહારાજ વહેલા આવજો રે લોલ ૧/૧
153 છબીલા છેલ દૂર ફરો છો શીદ ડોલતા છબીલા છેલ અમથી શા માટે નથી બોલતા ૩/૪
154 છે અરજી ઉરની એક નિભાવો ટેક ૧/૧
155 છોગલિયું સુખકારી, સલૂણા તારૂં છોગલિયું સુખકારી.૨/૪
156 છોડો મેરો ચીર શ્યામ ચીડીયા કરત સોર, હોત હે ઘંટા ઘોર ૩/૪
157 જનમ મરન ભવતરન મનુષ તન, આજ અમૂલખ આયો હે, ..૨/૪
158 જનમ સંગાથી વિસાર્યા જગદીશને રે..૧/૪
159 જનમ્યા જગમાં જન જાણ જો, હનુમંતારે, ૧/૪
160 જનમ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી;૧/૯
161 જનુની જીવોરે ગોપીચંદની, પુત્રને પ્રેર્યો વૈરાગજી, ૨/૧૨
162 જન્મ ધરીને શું શું કીધું, શું શું લીધું ભાતુંજી;૮/૯
163 જપું તેરે નામકી માલા રે મેં તો ૦, પ્યારે નંદલાલારે, ૩/૪
164 જમુનાકે તીર ઠાડો જમુનાકે તીર, ૧/૪
165 જમો જમો હરિ કંસાર રે, લાજ રાખશોમાં લગાર રે; ૨/૩
166 જમો જમોને મારા જીવન જુગતે ભોજનિયાં રસ ભરીયાં રે..૪/૪
167 જમોને ગોપીનાથજી સુંદર લાડુ રે..૧/૪
168 જમોને જમાડું રે જીવન મારા રંગમાં રમાડું રે...જીવન મારા ૧/૧
169 જય કપિ બલવંતા જય કપિ બલવંતાસુરનર મુનિજન વંદિત, ૧/૧
170 જય જય જય પરબ્રહ્મ મનોહર, નટવર તનું ધર નાથ હરે; ૧/૧
171 જય જય બાલાજી જય જય બાલાજી, આરતી આરત હૃદયે(૨) કરૂં થઇ રાજી ૧/૧
172 જય પરબ્રહ્મગીરા જય પરબ્રહ્મગીરા શિક્ષાપત્રી સુખદા શ્રેયસ્કર રૂચિરા ૧/૧
173 જય શ્રી નારાયણ સર્વકારણ સદા, જય શ્રી અક્ષરપતિ અંતરજામી૧/૪
174 જય સદ્ગુરુ સ્વામી પ્રભુ, જય સદ્ગુરુ સ્વામી સહજાનંદ દયાળુ (2) બળવંત બહુનામી ૧/૧
175 જયદેવ જયદેવ, જય જન સુખકારી (૨)૧/૪
176 જલધર - સુંદર મદન-મનોહર હૃદય - તમોહર કૃષ્ણ હરે (દિવ્યપતિ અષ્ટકમ્) ૧/૧
177 જાઉં ધર્મકુંવરને વારણેરે લોલ, ૪/૪
178 જાગો જાગો જગજીવન વહાલા ગુણિયલ ગિરિધારી ૨/૪
179 જાગો મારા જીવનપ્રાણ રજની વીતી ગઇ;૩/૪
180 જાગો લાલ છબીલે મોહન ભોર ભયો મોરે પ્યારે, ૧/૪
181 જાના હે નર જાના હે, ઘર છોડી એકીલા નર જાના હે.૧/૪
182 જાય છે જાય છે જાય છે રે, જોતાં જોતાં જોબન તારૂ જાય છે;૨/૨
183 જાવા દ્યો જમુના પાણી હો કાનુડાઃ૧/૮
184 જાવું છે રે જાવું છે રે, જાવું છે નેદાન૧/૪
185 જીયકો કોન હિતકારી હરિ બિન, જીયકો કોન હિતકારી રે;૩/૪
186 જીયા મેરા જાદુ લગાય બસ કીના૩/૪
187 જીરે સજ થાઓને સુંદરી૧૭/૨૦
188 જીવન દૂર ન જાવું, મેરમજી મારા જીવન દૂર ન જાવું. ૩/૪
189 જીવનને તુચ્છ કરી નાખમાં હો જીવડા ૧/૧
190 જુઓ જુઓને હાંહાંરે સાહેલીઓ આજ રસિયો રાસ રમે ૧/૧
191 જુઓ હરિ બામરોલી આજ હિંડોળે ઝુલે મહારાજ, ૧/૧
192 જુઠી જુઠી આ જગકી આશરે નર નાશ પલક મહીં પાવે....૧/૪
193 જે અક્ષરપરપરિબ્રહ્મરે, નેણે નિરખ્યાં, જેનો જાણે વિરલા મર્મરે.૨/૪
194 જે તન દેખી છાક્યો ડોલે, તે તું દેખ વિચારીજી;૬/૮
195 જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે ૧/૧
196 જેઠે જીવન ચાલિયા, નિર્મોહી મારા નાથ૧/૧૩
197 જેતલપુરમાં જાવું છે પંડે પવિત્ર થાવું છે ૧/૧
198 જેને અર્થે જીવીત ખોઇ જાય છે રે, જીવ જોને તપાસી તારૂં કુણ છે રે ૧/૪
199 જેને જોઇયે તે આવો મોક્ષ માગવા રેલોલ, ૩/૪
200 જોઇ છેલછબીલાની ચાલ રે, મન મારું લોભાણું ૩/૪
201 જોઇ મૂર્તિ મનોહર તારી માવા રે મારાં નેણાં લોભાણાં ૩/૪
202 જોઇ રહી છું પ્રીતમજીની વાટડીજી રે મેં તો ખાંતે ઢળી છે ખાટડીજીરે ૨/૮
203 જોયા શ્રીધર્મકુમાર ચતુરવર, જોયા શ્રીધર્મકુમાર, ૧/૨
204 જોવા સારુ જાસ્યું રે અમે નવલ સનેહી ઘનશ્યામને. જોવા૦ ..૪/૪
205 જોશી તેડાવ્યા ને મુહૂર્ત જોવરાવ્યા, ૧/૧
206 જ્યું જ્યું કડકે ખડકે, થડકે ફડકે મોરી છતિયાં;૨/૬
207 ઝૂલત હિંડોરેમેં રૂપનિધાન; ૨/૪
208 ઝૂલત હે નંદલાલ, નવલ પિયા ઝૂલત હે નંદલાલ.૧/૪
209 ઝૂલાવું થાને ધીરે ધીરે છેલ, ૨/૨
210 ઝૂલે પુરુષોત્તમ પરબ્રહ્મ , હિંડોળે હેલી રે;૩/૪
211 ઝૂલો ઝૂલો હરિવર હિંડોળે, નિરખી રાખું નેણાંની કોરે; ૨/૪
212 તન ધન જાતાં, હરિજન હોય તે હરિભક્તિથી નવ ચળે, ૩/૪
213 તમને ભાવે કરીને અમે તેડીએ રે, આવોને અમ પાસે ૨/૪
214 તમારી મૂર્તિ વિના મારા નાથરે, બીજું મને આપશો માં, ૧૪/૧૪
215 તમે જમો જમો મારા ઠાકરીયા ૩/૪
216 તમે તો રામને રુદિયામાં રાખ્યા બાલાજી મહાબળવંતા ૧/૧
217 તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું ૧/૧
218 તારા મનમાં જાણે જે મરવું નથી રે એવો નિશ્ચે કર્યો નિરધાર..૩/૪
219 તારા મુખની લાવણ્યતા મીઠી રે મોહન વનમાળી ૧/૪
220 તારાં છોગલિયાંની છબી ભારી રે કુંવર કાનુડા ૪/૪
221 તારાં લટકાં પ્યારાં મુને લાગે રે લહેરી લટકાળા ૨/૪
222 તારી એક એક પળ જાય લાખની, ૧/૧
223 તારી નવલ છબી નંદલાલ રે પ્રીતમ પ્યારા રે હું તો નિરખીને થઇ છું નિહાલ રે ૪/૪
224 તારી બાનકની બલિહારી મારા નાથજીરે; ૩/૪
225 તારી મૂર્તિ મન માની મારે હવે શંકા જગની કોણ ધારે ૪/૪
226 તારી મૂર્તિ રે છે, જો નેણુંનો શણગાર;૨/૪
227 તારી મૂર્તિ લાગે છે મુને પ્યારી રે, શ્રી ઘનશ્યામ હરિ, ૧/૪
228 તારી લાવણ્યમાં લેવાણી વહાલારે મારા નવલ વિહારી..૪/૪
229 તારું છોગું મારે આવીને ચિત્તમાં રયું.૧/૪
230 તારે ચટક રંગીલો છેડલો અલબેલા રે..૧/૮
231 તારે માથે નગારાં વાગે મોતના રે નથી એક ઘડીનો નિરધાર,..૪/૪
232 તારેંગે સંત તારેગે, ભવજલમેં બુડત સંત તારેંગે.૪/૪
233 તારો છાયા પડછાયાનો માંડવો, મારી તળ રે દ્વારકાની જાન રે વરરાજા ગોકુળ જાવું પરણવા ૧/૧
234 તીર્થે જાને રે તું તો તીર્થે જાને,..૬/૬
235 તુમ તજી હો પિયા હમનાં તજહી, તુમ બિન ઓર દેવ નહીં ભજહી....૨/૩
236 તુમ બિન કુન સગો હરિ મેરો..૨/૪
237 તુમ મેરે સ્વામી મૈ તેરે દાસા, મહેર કરો હે જગત નિવાસા ૧/૧
238 તુમ સંગ જીયરા લાગ્યો રે પ્યારે ૧/૪
239 તું રંગાઇ જાને રંગમાં, સ્વામિનારાયણના સત્સંગમાં ૧/૧
240 તેરી શરનમેં આય કે ફિર, આશ કિસકી કીજીએ ૧/૧
241 તેરે દ્વારે પર્યો ગુન ગાઉરે, ધર્મકુંવર ઘનશ્યામ નાથ.૨/૪
242 તોરા મોરા જીયરા એકરે પ્યારે;૪/૪
243 તોરી મોરી લગની લાગીરે લાલા૨/૪
244 તોહે મેરી બાંહ ગ્રહેકી લાજ, હો મેરે મહારાજ, ૩/૪
245 ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બન્ધુશ્ચ સખા ત્વમેવ ૧/૧
246 થઇ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી૨/૪
247 થયું સવાર ચાલ સખી જાઇએ નંદરાયને ફળીએ..૩/૪
248 દરશ બિના દિન અખિયાં ભઇ રે ૩/૪
249 દરશન આપોરે, હવે દીનબંધુ કરુણા કરી;૪/૬
250 દર્શન દ્યો ઘનશ્યામ નાથ, મોરી અખિયાં પ્યાસી રે ૧/૧
251 દશ મહિના માના ઉદરમાં, ઉંધે માથે ઝૂલ્યોજી;૫/૮
252 દાટ્યો રહેને ચોર દૈવના, શું મુખ લઇને બોલેજી૧/૮
253 દિલ લગ્યા હમારા ફકીરીસેં.૧/૪
254 દિલડાના દરીયાવ રે, ગિરધર દિલડાના દરીયાવ રે..૨/૪
255 દીઠે આજ દિવાળી, મોહન મુખ દીઠે આજ દિવાળી.૧/૪
256 દુનિયામાં ડાયો ડાપણમાં દુ:ખ પામે..૨/૪
257 દુસરો કોન સુખદાઇ શ્યામ બિન, દુસરો કોન સુખદાઇ રે ૧/૪
258 દૂધ ગાયનું ઉકાળી કટોરી ભરી લાવી છું મહારાજ ૧/૧
259 દેખ વિચારી દિલમાં તારા દેહને રે૪/૪
260 દેવીપુજાનું મીષ લઇ પ્યારી રે, ચાલી નિરખવા કુંજવિહારી રે૫/૧૫
261 ધન્ય ધન્ય એ સંત સુજાનને, જેનું ઉલટી પલટ્યું આપ ૪/૪
262 ધન્ય ધન્ય એકાદશી આજની રે રૂડી નિરખી છબી વ્રજરાજની રે..૪/૪
263 ધન્ય ધન્ય ઘડી છે આજની રે રૂડી ખબર આવી મહારાજનીજી રે ૩/૮
264 ધન્ય ધન્ય તે વડતાલ ધામને, મારે વ્હાલે કર્યો ત્યાં વિશ્રામ૧/૧
265 ધન્ય ધન્ય તેહ ગામના જનને રે ધન્ય શ્યામ વિચર્યા ઘેર ઘેર ૧/૧
266 ધન્ય ધન્ય દિન રળિયામણો, ધન્ય અવસર આજરે, ૪/૨૦
267 ધન્ય ભાગ્ય જે ધર્મવંશમાં અવતરિયાં નરનારી રે ૩/૪
268 ધન્ય સંત સુજાન, સહજાનંદ ભજનમાં મન લેલીન હે ૪/૪
269 ધર્મકુંવર ક્યારે આવશો, વ્હાલા શ્યામ સુજાણ; ૧/૧
270 ધર્મકુંવર હરિકૃષ્ણની રે, મૂર્તિ મારે મનમાની; જીવન જોયા લાગ છે રે૧/૪
271 ધ્યાન ધર ધ્યાન ધર ધર્મના પુત્રનું જે થકી સર્વ સંતાપ નાસે..૧/૪
272 નમન હું કરું વિશ્વપાળને, કરગરી કહું ભક્તિબાળને; ૧/૧
273 નમું કર જોડી, બુદ્ધિ છે થોડી રે, શું ગાવું, પાર ન પાવું, મારા રાજ. ૪/૫
274 નયણાં ઠરે છે જોઇને રે, મારાં નયણાં ઠરે છે જોઇને;૨/૯
275 નયન તવ દર્શનકું નિત્ય ચ્હાય૨/૫
276 નયન શર તિખે હે નાથ તુમારે.૪/૬
277 નર અજ્ઞાની સાંભળને શિખામણ મૂરખ મારી૧/૪
278 નવલ પ્રીતમ ઘનશ્યામ, ઝૂલત પ્યારો નવલ પ્રીતમ ઘનશ્યામ.૨/૪
279 નવલ વસંત નવલ પિય પ્યારી, ખેલત રંગ બનાઇ, ૨/૪
280 નવીનજીમૂત સમાનવર્ણં, રત્નોલ્લસત્કુંડલ શોભિકર્ણમ્‌ ૧/૧
281 નંદના નાનકડાની બંસી રે મર્માળી બોલે છે, મર્માળી બોલે છે પાતાળે શેષજી ડોલે છે ૧/૧
282 નંદલાલો રે નંદલાલો છે જો પ્રાણ થકી મુને વહાલો રે..૧/૪
283 નાથ રહો મારા નેણમાં, હરિ આવા ને આવા૧/૬
284 નાની મોટી વરતિયો સંભાળીને લેજ્યો, ૧૩/૧૫
285 નારદ મેરે સંતસે અધિક ન કોઇ.૩/૪
286 નારાયણ જિનકે હૃદયમેં, સો કછુ કર્મ કરે ના કરે૧/૧
287 નારાયણ નામ હે ભારી, લીયો સબ પ્રેમસે ધારી;૧/૧
288 નારાયણ નામ, રટુ આઠો જામ રે, મારા સ્વામી, અંતરજામી મારા રાજ.૩/૫
289 નારાયણ સુખકારી, ભજી લેને નારાયણ સુખકારી;૨/૪
290 નાશવંત આ દેહ વડેથી, અવિનાશી ફળ લેવુંજી;૭/૯
291 નિત્ય નિયમ સંપૂર્ણ આરતીથી પોઢણિયા સુધી. ૧/૧
292 નિત્ય પરોઢે નિર્મળતાથી સમરો સહજાનંદ રે ૧/૧
293 નિમમાં રહે ને તું તો નીરમાં રહેને..૪/૬
294 નિરખી નયણાને તૃપ્તિ ના વળે રે લોલ, ૧/૧
295 નિરખી બદન કરું પ્રાન કુરબાન૪/૪
296 નિંદિયા ન આવે એરી એરી મા;૩/૪
297 નીતિપ્રવીણ ! નિગમાગમશાસ્ત્ર બુદ્ધે ! રાજાધિરાજ રઘુનાયક મંત્રીવર્ય ૧/૧
298 નૃપ ભિમકે લખી કંકોતરી, લખ્યા લગ્ન, મુહૂર્ત તિથિવાર. જાદવ વેલા આવજો; ૧/૩
299 નેણાં ભરી જોયાંરે હરિ જમતા, નાના ગ્રાસ લેવત મનગમતા.....૧/૪
300 પછી નહિ મળે રે તુંને પછી નહિ મળે, કાંઇક લે લે લે લેને લ્હાવો પછે નહિ મળે૨/૬
301 પછે બોલ્યા સુંદરશ્યામ સુંદરી સંગે રે માગો વર આપું ઇનામ અતિ ઉમંગે રે..૨/૪
302 પધારે વટપત્તન સ્વામી (૨)૧/૮
303 પધારો તપસ્વી મુનિરાજ રે પધારો તપસ્વી મુનિરાજ રે ૧/૧
304 પધારો નાથ વાટ જોઇને ઉભી ક્યારની પધારો નાથ શંકા તજી મેં સંસારની ૨/૪
305 પધારોને સહજાનંદજી હો, ગુના કરીને માફ૧/૨
306 પરમાદ્‍ભુત-દિવ્યવપૂ રુચિરં રુચિરેંઘ્રિતલેંગુલયો રુચિરાઃ (રુચિર સ્તોત્રમ્) ૧/૧
307 પશુ તણી પંક્તિ મેલાવી, દેહ મનુષ્યની દીધીજી;૮/૮
308 પહિરત શ્રી બળવીર પવિત્રાં, પહિરત શ્રી બળવીર, ૧/૪
309 પાતળિયે હર્યા પ્રાણ રે..૧/૪
310 પાપનો ભરે રે માથે પાપનો ભરે..૩/૬
311 પામ્યાં પામ્યાં રે ભવજળ પાર શ્રી હરિ સંત મળી૧/૧
312 પાર નિભાઇઓ પ્રીત, પિયા ઘનશ્યામ સનેહિ ૩/૪
313 પાવેંગે દુઃખ પાવેંગે, હરિ ભજન વિના દુઃખ પાવેંગે.૩/૪
314 પિયા મેરા પ્યારા, મોહન મતવાલા૧/૪
315 પીઠી ચોળે પિતરાણી, આ તો છે અક્ષરાતીત એમ જાણી ૧/૧
316 પીરીસી પીછોરી તાપર ઓઢે પીરી સાલ જોરી, ૧/૪
317 પૂછી જો અંતરને તારા હૈયે મૂકી હાથ, ૧/૧
318 પૂનમ ભરવા જઇએ પૂનમ ભરવા જઇએ, હાલતા હાલતા હાલો ભક્તો જેતલપુરમાં જઇએ ૧/૧
319 પૂરન પ્રગટ પ્રમાન જિમત પ્રભુ પૂરન પ્રગટ પ્રમાણ ૪/૪
320 પોઢીયે સુખદેન, સેજમેં, પોઢીયે સુખદેન૧/૨
321 પોઢે પ્રભુ સકલ મુનિ કે શ્યામ૧/૪
322 પોઢો પોઢો સહજાનંદ સ્વામી અખિયાંમાં નિંદરા ભરાણી રે ૧/૧
323 પોતે પરિબ્રહ્મ રે, સ્વામી સહજાનંદ, નારાયણ પ્રબળ પ્રતાપ છે૪/૪
324 પ્યારા ઘનશ્યામ, પૂરણકામ રે, આવો ઓરા, ખોસું માથે તોરા.૧/૫
325 પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામ રે, ભક્તિ માતા ધર્મ તાતનું નામ રે ૧/૧
326 પ્રગટ ભયે વામન રૂપ મોરાર, પ્રગટ ભયે વામન રૂપ મોરાર;૧/૪
327 પ્રગટ હરિ ભજ પ્રાણી, સમજીને પ્રગટ હરિ ભજ પ્રાણી;૪/૪
328 પ્રગટકે ગુન હમ ગાવે, પ્રગટ દરશકું પાવે, ૧/૪
329 પ્રગટે હેં વામન રૂપ, રમાપતિ પ્રગટે હે વામન રૂપ;૨/૪
330 પ્રથમ શ્રી હરિને રે, ચરણે શિશ નમાવું૧/૧૦
331 પ્રભાતે ઉઠીને પ્રાણી ગોવિંદ કેમ નથી ગાતો રે ૧/૪
332 પ્રભાતે ઉઠીને પ્રાણી, ધ્યાન હરિનું ધરવું ૩/૪
333 પ્રભાતે ઉઠીને પ્રાણી, શ્રી ઘનશ્યામ સંભારો ૪/૪
334 પ્રભાતે ફૂલડીયાં ફૂલે, સાંજે તે કરમાશેજી;૨/૯
335 પ્રભુ તુમ ભક્તિ દાન મોય દીજે..૪/૪
336 પ્રભુ ભજી લેને પ્રાણીયાં રે ધનદોલત ને નાર્ય..૪/૪
337 પ્રભુ ભજ્યા વિના ગાફલ પ્રાણી, આમે ઉમર ખોઇજી;૨/૮
338 પ્રાણજીવન શું પોઢી રહ્યા ઉઠો આળસડું મોડી મુખડું જોવા મુનિવર આવ્યા ૪/૪
339 પ્રાણનાથ ઘનશ્યામ પિયાકે, વદનકમલ પર જાઉ બલિહારી૧/૪
340 પ્રાતઃ કાલે ઉઠી ધર્મના પુત્રની, માધુરી મૂર્તિ મનમાં સંભારો,..૧/૪
341 પ્રાતઃ થયું પંખી બોલ્યાં જાગો જીવન મારા આલસડું મેલીને ઉઠો ૧/૪
342 પ્રાતઃ થયું મનમોહન પ્યારા પ્રીતમ શું રહ્યા પોઢીને ૧/૪
343 પ્રાતઃ થયું રે મારા પ્રાણ સનેહિ, જાગો જીવન જાઉં વારી, ૧/૪
344 પ્રાતઃ ભયો પ્રાણ પ્યારે જાગો ગિરધારી..૧/૪
345 પ્રાતઃ સમે ઉઠી પુરુષોત્તમની, મૂર્તિમાં મન ધરિયેરે૩/૪
346 પ્રાતઃ સમે મારા પ્રાણજીવનનું મુખડું જોવા જાઇએ રે ..૧/૪