આ બોક્સ ટીક કરવાથી શું થાય છે તે જાણવા 'મદદ'બટન પર ક્લિક કરી વિડીયો નં.૩ જુઓ.

   

તમને લખતા ન ફાવતું હોય તો માઉસથી ક્લિક કરી લખવા આ ચોરસ બોક્ષમાં ક્લિક કરો.

આ પેન્સિલ પર માઉસ રાખવાથી ખાસ પ્રકારના અક્ષરો કેમ લખવા તેનું લીસ્ટ દેખાશે.

Write  
Current Filter: શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560   << Back
        
 
Page 1 of 1           First    Prev    Page        Next    Last

તમારે જોઈતું કીર્તન જે અક્ષરથી શરુ થતું હોય તે અક્ષર પર ક્લિક કરો.

ક્ષ જ્ઞ
No
 
 
Kirtan Name
 
 
1 અતિ મનોહરં સર્વ સુન્દરં તિલકલક્ષણં ચંચલેક્ષણમ્ (શ્રીહરિપ્રાર્થના સ્તોત્રમ્) ૧/૧
2 અથ મનસિ શનૈઃ સ્થિરત્વમાપ્તે ૧/૧
3 અબ ના દેસાંરે જાવા ના દેસાં કેસરિયા, જાવા ના દેસાં૩/૪
4 અલબેલા આવો રે આજ મારે આંગણે જો, ૧/૪
5 અલબેલાજી મારે ઓરડે રે, આવોને અલબેલા ૧/૪
6 અવસર આવિયો રણ રમવાતણો, અતિ અમૂલ્ય નવ મળે નાણે;૮/૧૦
7 અવિનાશી આવોરે, જમવા કૃષ્ણ હરિ ૧/૧
8 આગે અસ્વારીને આંબલો, વાંસે મુનિનાં વૃંદ;૩/૯
9 આજ તો સૈયો મોરી બૈયાં ફરકે;૪/૪
10 આજ મુને સામો મળ્યો છે અલબેલો ૩/૮
11 આજ શ્રીજી મહારાજ ભલે આવીયારે;૧/૪
12 આજ સખી આયો વસંત અલૌકિક, નૌતમ ખેલત ફાગ હોરી૧/૪
13 આજ હરિનું ભજન કરી લો, કાલે વખત કેવી ૧/૧
14 આવો ઘનશ્યામ ઝુલાઉંરી, હિંડોરનામેં .૧/૪
15 આવો મારા મોહન મીઠડા લાલ, કે જોઉં તારી મૂર્તિ રે લોલ ૨/૮
16 આવોરે વાલા હું તો તમારા મોલીડાપર મોઇરે, ૧/૪
17 આંખડલીની અણીયેં, વેંધ્યા વાલે આંખડલીની અણીયેં.૪/૪
18 એક કપટી ન તરે રે, મહારાજ, શરણ આયે સબહી તરે ૧/૧
19 એક ભરોંસો શ્યામ ચરનકો, શ્યામ ચરન ઘનશ્યામ ચરનકો ૩/૪
20 એક સમે અમદાવાદમાં આવ્યા શામ સુજાણ, ૧/૯
21 એવા સંત તે હરિને ગમે, હાંરે વહાલો પ્રેમે તેને સંગ રમેરે, ૨/૪
22 એવી શોભાને ધારતા, આવે મનોહરલાલ;૪/૯
23 એસો વિચાર મેરો હોઉ કિંકર ચરનકારી, ૩/૪
24 ઓર ન ઠોર તુમ બિના મોરે, તૂમ બિના મોરે૩/૪
25 ઓરા આવો છેલ તમારું છોગલું જોઉં રે, છોગલું જોઉં રે છેલા મારા મનમાં પ્રોઉં રે ૩/૪
26 ઓરા આવો મારા લેરખડા લહેરી, કીધો તમ સારુ મેં જગ વેરી ૧/૪
27 કબ બઢેગી મૈયા મેરી ચોટી૪/૪
28 કાના નેણે તારે કીધાં મને કામણિયાં ૨/૪
29 કાનુડા સંગ મન લાગ્યું, સૈયર મારું કાનુડા સંગ મન લાગ્યું ૪/૯
30 કેસરિયા માને હો, રખજ્યો રાજરો ગુલામ ૪/૪
31 કૈસે જાઉં પનિયાં રોક્યો પનઘટવા, ખાંધે કામરિયા ને હાથ લકુટિયાં ૧/૮
32 કોન સગો હે તેરો, હરિ બિના, કોન સગો હે તેરો રે૩/૪
33 ક્યું રિઝેગે રામ બંદે ક્યું રિઝેગે રામ, ૩/૪
34 ગિરધારી રે સખી ! ગિરધારી મારે નિરભે અખૂટ નાણું ગિરધારી..૨/૪
35 ગુરુ ગુરુ કહત સકલ સંસારા; એસે જગ ભરમાયા હે;૫/૧૨
36 ગુરુ પરમેશ્વરરે, જે સેવે સાચે મને, ૫/૮
37 ગોવિંદા થારા ગજરા દેખ ભૂલ ગઈ કજરા ૧/૪
38 ગ્વાલ બાલ લાલ, જમે મદનગોપાલ લાલ૧/૧
39 ઘનશ્યામ પૂરણકામ ભજ મન પ્રગટ સ્વામિનારાયણમ્ શરણ ભવભયહારિણમ્ ૧/૧
40 ચપેટા કાલકા એસા , ઝપેટા બાજકા જેસા૪/૪
41 ચલે લડું પીરસન કાજ, સંતમે શ્રી સ્વામી;૬/૬
42 ચંદનખોર કિયે, આવત હરિ, ચંદનખોર કિયે ૨/૪
43 ચંદનસે ઘનશ્યામ૧/૪
44 ચિત્ત મોહ્યો સુંદર શ્યામસેં, ચિત્ત મોહ્યો સુંદર શ્યામસેં ૩/૪
45 છબી નેનન બીચ બસો, નટવર ધર્મદુલારેકી;૨/૪
46 છાંડીકે શ્રી કૃષ્ણ દેવ, ઓરકી જો કરૂં સેવ;૧/૪
47 જગમેં મત કીજે અભિમાન... ૧/૪
48 જગમેં રહેના દો દિનકા, તુમ કાહેકુ કરત ગુમાન હો પ્યારે.૧/૪
49 જગમેં રહેના દો દિનકા, તુમ ક્યું ન ભજો કિરતાર હો પ્યારે.૨/૪
50 જન સોઇ મતવાલા, લગ્ન મગનહે, પીવત પ્રેમ પિયાલા૩/૪
51 જમો થાળ જીવન જાઉં વારી, ધોવું કરચરણ કરો ત્યારી ૧/૧
52 જય જય જય ઘનશ્યામ તુમારી, ૨/૪
53 જલધર - સુંદર મદન-મનોહર હૃદય - તમોહર કૃષ્ણ હરે (દિવ્યપતિ અષ્ટકમ્) ૧/૧
54 જાગો જાગો જગજીવન વહાલા ગુણિયલ ગિરિધારી ૨/૪
55 જાગો રે રસીલા છેલા , સહજાનંદ હરિ પ્યારા રે૧/૪
56 જાવા નૈ દેસાંજી નંદકુમાર..૧/૪
57 જાવું જરૂર મરી, મેલીને સર્વે જાવું જરૂર મરી ૩/૪
58 જીવું છું રસિલા તારા, મુખડાને જોતી રે, હૈયાના હાર પ્યારા ૪/૮
59 જુઓ જુઓને હાંહાંરે સાહેલીઓ આજ રસિયો રાસ રમે ૧/૧
60 જુઓ શોભાનિધિ ઘનશ્યામ, મૂર્તિ મનમાં ગમે ૧/૧
61 જુવો છબી શ્યામ સુંદરવર કેરી રે..૨/૪
62 જોગન હો ગૈયારે તેરે લીયે હો સૈયા૧/૪
63 ઝૂલનકે દિન આયે હિંડોરે .૧/૪
64 ઝૂલીયે રંગીલે લાલ, રતન હિંડોરના ૧/૧
65 ટેક ન મેલે રે, તે મરદ ખરા જગમાંહી ૨/૪
66 ડારી મોહની દીલદારને યારને, ડારી નટવર ધર્મકુમારને યારને૪/૪
67 તુમ પ્રભુ અશરણ-શરણ કહાયે..૪/૪
68 તેરી સામરી સુરતપર હો વારિયાં, મેરો મન બસ કીનો, ૧/૪
69 તેરી સાંવરી સુરત છટાદાર, મનહર પ્રાણ હરે ૧/૪
70 તેરે દ્વાર પડયો ગુન ગાઉં રે, ધર્મકુંવર ઘનશ્યામ નાથ ૨/૪
71 ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી ૪/૧૨
72 દરદ મિટાયા મેરા દિલ કા, મોયે આૈષધ અમૃત પાયા રે ૪/૪
73 દિલદાર છટા દૃગ અટક રહી, નટવર હરિ પ્યારે સાંવરિયા ૧/૪
74 દેખે ઘનશામ બેઠે બાગમેં રે ..૧/૪
75 ધર્મકુંવર ઘનશ્યામજી, મારા પ્રાણ આધાર, ૨/૬
76 ધર્મસુત જીવન પ્રાન હમારે૧/૪
77 ધીર ધુરંધરા શુર સાચા ખરા, મરણનો ભય તે મનમાં ન આણે;૧/૧૦
78 ધીરે ધીરે ઝૂલાવું, લાડીલા થાને વે૧/૧
79 નરનારાયણ શ્યામ, પ્રગટ ભયે નરનારાયણ શ્યામ ૩/૪
80 નહિ દિયું જાવા રે નહિ દિયું જાવા રે, નાથ તમને આંખડલીથી રે ૩/૪
81 નંદલાલો રે નંદલાલો, છે જો પ્રાણ થકી મુને વહાલો રે ૧/૪
82 નાથના નેણુમા વાલાના વેણુમાં, કાનના કેણુમાં..૧/૪
83 નાહીને કાંકરીયાના નીરમાં, સખા સહિત તતકાળ;૭/૯
84 નિરખી નૌતમ નાથને, નેણા ઠરિયાં૧/૪
85 નેનનતે નાથ રહોજી ન દુર;૪/૪
86 નેંનનમેં હો નેંનનમેં રહો, ઘનશ્યામ પિયા ૨/૪
87 પરમાદ્‍ભુત-દિવ્યવપૂ રુચિરં રુચિરેંઘ્રિતલેંગુલયો રુચિરાઃ (રુચિર સ્તોત્રમ્) ૧/૧
88 પિયા પરમ હિતકારી મેરા પિયા પરમ હિતકારી,..૧/૪
89 પીઠી ચોળે પિતરાણી, આ તો છે અક્ષરાતીત એમ જાણી ૧/૧
90 પુરુષોત્તમ તમ સાથે મારે, પૂરણ પ્રીત બંધાણી રે.૪/૧૦
91 પે’રી નેપૂર ચાલતાં ઠમકે રે, શોભે શામળિયો ૩/૪
92 પ્યારી રે તારી મૂર્તિ રંગી, નિરખી ઠરે મારા નેણા રે૩/૪
93 પ્યારે તોરી મોરી પ્રીત ન છૂટે રે, લગી પ્રીત તોસું શ્યામસુંદર જૈસે ૧/૪
94 પ્રગટ હરિ મુજને મલ્યારે લોલ, ૧/૪
95 પ્રભાતે પ્રેમવતી પ્રેમમાં, જગાવે રે જગજીવન પ્રાણ સવારાં રે રળિયામણાં ૧/૧
96 પ્રભુ એક નામ તેરા સુખકારી,યે દુનિયા હૈ દુઃખકારી ૧/૧
97 પ્રભુ તમ વિના મારું કોણ છે, તમે જાણો છો હરિ હરિ ૧/૧
98 પ્રાણી શ્વાસ ઉચ્છવાસે સ્વામિને સંભારીએ રે ૩/૪
99 પ્રાણી સ્વામિનારાયણ દેવ સત્ય સ્વરૂપ છે રે ૧/૪
100 પ્રાત: સમે શ્રીપુરુષોત્તમની, મૂર્તિ મનમાં સંભારું રે ૧/૧૦
101 પ્રાત:સમે પુરુષોત્તમનું મુખ, ચિંતવતા સુખ થાયે રે ૨/૧૦
102 પ્રાતઃ સ્મરામિ વૃષપુત્ર-પદારવિન્દં ૧/૧
103 પ્રેમવતી સુત જાયો અનુપમ, બાજત આનંદ બધાઈ હો ૧/૪
104 પ્રેમે પ્રગટ્યા રે સુરજ સહજાનંદ, અધર્મ અંધારૂં ટાળીયું.૨/૪
105 ફૂલન હિંડોરે ઝૂલે ધર્મકુમાર૪/૪
106 ફૂલની બાંધી રે પોંચી ફૂલની બાંધી હેલી નટવરજીને હાથે, પોંચી ફૂલની બાંધી ..૩/૪
107 બને આજ લાલ લાલ, ઓઢત દુશાલ લાલ ૨/૪
108 બલિહારી મેં એસે સંતકી.૧/૪
109 બાવા નંદતણે દરબાર, નોબત વાજે રે ૧/૪
110 બિહારી થારી અંખિયાં, અજબ જાદુગારી ૨/૪
111 બીસર ન જાજો મેરે મીત, યહ વર માગું નીત ૨/૪
112 બેઠા સિંહાસન ઉપરે, સહજાનંદ સુખ ધામ;૫/૯
113 બેઠે દિવ્ય સભાપતિ રાય બેઠે. એજું નિરખત સબ દુઃખ જાય૨/૪
114 બ્રાહ્મે મુહૂર્તે શયનં વિહાય નિજસ્વરૂપં હૃદિ ચિન્તયિત્વા ૧/૧
115 ભક્તવત્સલ હરિ બિરુદ તિહારો..૨/૪
116 ભજ્ય ભગવાન માન તજ ભાઇ, આ જગ સ્વાસ્થ જૂઠ સગાઇ...૪/૪
117 ભયભંજન ભક્તિના જાયા રે, ભલે અક્ષરાધીશ ધરી કાયા ૨/૨
118 ભલા સહજાનંદ શ્યામ હમારા, ન રહત પલ મોંસે ન્યારા..૨/૪
119 ભવસંભવ ભીતિભેદનં - ગુરુભજન સ્તોત્ર ૧/૧
120 મન માન કહ્યુંતું મારૂં, તે કામ બગાડયું તારૂં.૧/૨
121 મનોહર શોભિત શ્રી ઘનશ્યામ૧/૪
122 મહેબુબન કી ક્યા કહું, મેરા દિલ લોભાના વે; ૧/૧
123 મંદિરે પધારો પિયા શ્યામ સોહાગી ૧/૧
124 માઇ મેં તો પુરુષોત્તમ વર પાયો.૪/૪
125 માણસનો અવતાર મોંઘો, નહીં મળે ફરી, માન મરડાઈ મોટપ મેલી ૩/૪
126 માધવરે મારે ઘેર આવો, મારે ઘર આવો હસીને બોલાવો, ૪/૪
127 માધોજી મેરો તો તુમહિં એક, પાંઉ ધરનકો ઠેકાનો૪/૪
128 માનસ ચિન્તય ચારુ ચરિત્રમ્ પ્રેમવતી વૃષપુત્રં પવિત્રમ્ ૧/૧
129 માને વાલા લાગો રાજ પ્યારા નટવરજી, ૩/૪
130 મારા કેસરિયા વર કાન, જાઉં તારે વારણિયે ૧/૪
131 મારે લગની લાગી છે ઘનશ્યામની જીહો, નહીંરે ડરું લોક લાજથી૩/૬
132 મારો નવલ સનેહી ઝૂલે નાથ રે, નૌતમ હિંડોળે;૩/૪
133 માવા તારી મૂરતિમાં હું તો મોહી મોહી રે ૩/૪
134 મુક્તાનાં સદસિ સદા વિરાજમાનં પૂર્ણેન્દુ-પ્રવરમુખાબ્જ - પત્રનેત્રમ્ (શ્રીધર્મનન્દન અષ્ટકમ્) ૧/૧
135 મુને પ્યારી રે નટવર નાવ મૂર્તિ તારી રે ૨/૪
136 મુંને લાગો રે મુંને લાગો, રસિયા તારો રંગ, ન વરું હું બીજા કોઈને ૩/૪
137 મૂર્તિ મનોહર તારી સુંદરવર સાંવરિયા૧/૧
138 મેરી તકસીર કરીયો માફ, હો હરિ જગવ્યાપ, ૨/૪
139 મેં તો તેરે બિરુદ ભરોસે બહુનામી, સેવા સુમરન કછુવે ન જાનું ૧/૪
140 મેં તો તોહીસું લગાયા હો નેહરા, મેરા સામરા પિયા મેરે જીયકા જીયા.૪/૪
141 મેં દેખી છબી સાંવરી;૧/૪
142 મોહન પ્યારે શ્રી ધર્મદુલારે, નેક ન કરીહું અબ ન્યારે.૧/૪
143 મોહન મુખારવિંદે, મુજ મન ભ્રમર ભમે છે ૧/૧
144 રટ રટ રે મન બાવરે, એક નામ હરિ કો ૩/૪
145 રટરે દિનરેન હો મન પ્યારે, શ્રી સહજાનંદ નામ.૪/૪
146 રથપર બેઠે બિહારી દેખો રી છબી; ૪/૪
147 રસિયા કે રૂપ મેં અટક ગઈ અખિયાં, તરુન કિશોર મનોહર છેલો ૩/૮
148 રહોજ્યું મોરે નેનોમેં શ્રી ઘનશ્યામ૩/૪
149 રંગ ભરેલા લાલજી, જળમાં ઝીલે બળવીર;૯/૯
150 રંગભીના રસીલી તારી આંખડલી, મારા મનને કીધું છે૪/૪
151 રંગભીનો રંગ ડારે રી, મોપે કુંવર કનૈયા૨/૪
152 રંગરેલ પિયા ગિરિધારી, તેરે વદન કમલ પર વારી રે૩/૪
153 રાજ મારે દિન દિન દિવાળી, વહાલા મળતાં તમને વનમાળી ૪/૪
154 લગન લરકૈયા લાગ ગઇ અબ છુટનકી નઇ૫/૬
155 લટક મન બસ ગઇ લાલનકી, લાલનકીરે ગોપાલનકી૬/૬
156 લાગીરે મોયે નેન નજરિયાં ૪/૪
157 લાલા તેરી લટકનીમેં લલચાઇ રે, ૨/૪
158 વદનતર્જિત - રમ્ય - હિમાંશુકે કમલકોમલ - પત્રવિલોચને-શ્રીવૃષનન્દનાષ્ટકમ્ ૧/૧
159 વહાલા તારી મૂર્તિ અતિ રસરૂપ, રસિક જોઈને જીવે રે લોલ ૬/૮
160 વહાલો વધાવું મારો વહાલો વધાવું આજની ઘડી રળિયામણી રે ૧/૪
161 વારે વારે જાઉં વારણિયે, મારો સફળ કર્યો અવતાર રે ૧/૧
162 વાલા રે વિહારી, મારે મંદિરિયે પધારો રે૩/૪
163 વાલો ઘોડલા ખેલાવે ઘનશ્યામ રે, બાઈ મારે આંગણીએ ૩/૪
164 વિહરતિ યોઽક્ષરેઽક્ષર - પદાક્ષર - મુક્તપતિઃ-ભજનાષ્ટકમ્ ૧/૧
165 વેગા આજો વાલમજી..૨/૪
166 શોભે શોભે રસિકવર છેલ રે, હરિ ધર્મકુંવર સુખકારી ૧/૪
167 શ્યામ પધારો ઘનશ્યામ પધારો, શ્યામ પધારો ફૂલવાડીયેરે૧/૪
168 શ્યામ બદનપર સરવસ વારું૧/૪
169 શ્યામ રે છબી જાદુગારી દેખત દીવાની ભઇ હું હો.૨/૪
170 શ્યામ સનેહી ઘનશ્યામ સનેહી, હેતે હરિ ઘેર આવીયારે, ૩/૪
171 શ્યામ હમારે નેનકે તારે, સહજાનંદ મહારાજ, ૪/૪
172 શ્રી ગોવિંદ ઠાકોર તિહારો ચાકર, મોયે દ્રગન ભરી હેરો, ૩/૪
173 શ્રી વાસુદેવ વિમલામૃતધામવાસં નારાયણં નરકતારણનામધેયમ્ ૧/૧
174 શ્રીજી અને સહુ સંતો રે, મળી કરજો મારી સહાય ૧/૧
175 શ્રીધર્મ સદ્મન્યવતીર્ય વિષ્ણુ ૧/૧
176 શ્રીપુર મધ્યે શોભતું, પ્રથમ કરીને ધામ, ૬/૯
177 સખી પ્રેમી જાણે વાત પ્રીતની જો૪/૪
178 સજન મોરે મંદિર આજા રે ૧/૧
179 સબહી બરનમેં વોહી બડે જીન, સ્વામિનારાયણ રટા રટા રે ૧/૧
180 સર્વે સખી જીવન જોવાને ચાલો રે..૧/૪
181 સલુણા થાને સેવતીરો, સેહરો ધરાવું ૩/૪
182 સંત જન સોઇ સદા મોય ભાવે૧/૪
183 સંત સમાગમ કીજે હો, નિશ દિન૧/૪
184 સંત સુખી સંસારમેં, ઉધો સંત સુખી સુસારમેં.૧/૪
185 સંવત અઢાર બ્યાસીયે, રંગ કરીને સાર;૮/૯
186 સાધુ સોઇ નાવ સંસારમેં. ૪/૪
187 સામલડા ચાલો ધીરા હો શ્યામજી ધીરા૨/૪
188 સાયબાજી ! આજો, સાયબાજી ! આજો ૧/૪
189 સિતસાન્દ્ર - સદ્‍વસનાલિનં વરમાલ્યમંજુલમાલિનં-શ્રીધર્મનન્દન સ્તોત્રમ્ ૧/૧
190 સુનોજી ગિરધારી રે (૨) અરજ હે હમારી મેં શરન તુમારી ૪/૪
191 સુંદર શ્રી ઘનશ્યામ રે, મારે મો'લે પધોરો ૧/૧
192 સુંદર શ્રી ઘનશ્યામની રે ચાતુરતા ચિત્ત ચોર..૪/૪
193 સુંદરવર શણગાર કરીને, સિંહાસન પર શોભે રે ૧/૪
194 સોઇ સંત સયાને, મમતા ત્યાગી, જીન હરિપ્રગટ પિછાને૧/૪
195 સોના અંબાડીએ હાથી શણગાર્યો, ગજે બેઠા ગીરધારીરે. ૧/૧
196 સોનાનાં બોર ઝૂલે નંદકિશોર, પ્યારાને પારણે સોનાનાં બોર ૧/૪
197 સોનેરી મોળિયું સુંદર, સોનેરી મોળિયું (ર) ધર્મકુંવરનું ૧/૪
198 સ્નેહભર્યાં નયને નિહાળતા હો, વંદન આનંદ ઘનશ્યામને ૧/૧
199 સ્વામિનારાયણ આજ પ્રગટ મહા મંત્ર છે, ૪/૪
200 સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપના, ૨/૪
201 સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સત્ય રે ૭/૭
202 સ્વામી સહજાનંદ મહારાજ, મારા હૃદયે રહેજો હો, ૧/૧
203 હમ તો હરિ જું તોરે શરન પરે૩/૪
204 હમરે પિયાજી કી ચાલ દેખોરી સખી, ચટક ચટક હરિ લટકત આવત ૩/૪
205 હરિ ભજતાં સુખ હોય સમજ મન ૨/૪
206 હાંજી ભલા સાધુ, હરિકી સાધ ૧/૧
207 હાંરે મુને પ્રગટ મળ્યા ઘર બેઠા ઘનશામ પધાર્યા પ્રેમથી..૧/૪
208 હાંરે મેં તો બંદી તેરી, ચરણ લગાય લે રી ૧/૪
209 હિતકારી હરિ રે, સખી હિતકારી હરિ૧/૪
210 હિંડોરનામે હોરે હોરે ઝૂલો રાજ ;૧/૨
211 હે નાથ દેહનાં સંબંધી જનમાં, મમતા થાઓ માં કોઇ કાળરે;૪/૪
212 હે હરિ ! હરિ ! પ્રભુ કરુણા કરી ૧/૧
213 હૈડામાં મુને વાલા લાગો છો વનમાળી, વહાલા લાગો છો લટકાળા રે લાલા ૨/૪
214 હો નરનારાયણ સ્વામી, ભજીયે સબ સુખ ધામી, ૧/૪
215 હો પિયા પાયા તો ફિર ક્યા સોના, પિયા પાયા જબ સાર સબન કો ૫/૬
216 હો મેં તો તેરે દ્વારે જોગન હોઇ આઉંગી માધોરે, ૪/૪
217 હો રસિયા મેં તો શરન તિહારી, નહીં સાધન બલ વચન ચાતુરી ૪/૪
218 હો સાથીડા મોરો નેહ નીભાવના, ૩/૪
219 હોજી મેરે તો તુમ એક આધારા, એક આધારા તુમ એક આધારા ૧/૫