આ બોક્સ ટીક કરવાથી શું થાય છે તે જાણવા 'મદદ'બટન પર ક્લિક કરી વિડીયો નં.૩ જુઓ.

   

તમને લખતા ન ફાવતું હોય તો માઉસથી ક્લિક કરી લખવા આ ચોરસ બોક્ષમાં ક્લિક કરો.

આ પેન્સિલ પર માઉસ રાખવાથી ખાસ પ્રકારના અક્ષરો કેમ લખવા તેનું લીસ્ટ દેખાશે.

Write  
Current Filter: જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)   << Back
        
 
Page 1 of 1           First    Prev    Page        Next    Last

તમારે જોઈતું કીર્તન જે અક્ષરથી શરુ થતું હોય તે અક્ષર પર ક્લિક કરો.

ક્ષ જ્ઞ
No
 
 
Kirtan Name
 
 
1 અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા૧/૪
2 અલબેલા આનંદકંદ, વહાલા લાગો છો, મારા મેટતા ભવના ફંદ૪/૪
3 આ સહજાનંદ સ્વામી સર્વોપરી હરિ, આ અક્ષરધામના ધામી માનો વાત ખરી ૧/૧
4 આજ આવીયો આનંદ અંગ, ઉમંગ ઉરે અતિ, ૧/૪
5 આજ શ્રી હરિને સંતો રાસ રમે છે ૧/૧
6 આજ સખી અલબેલો મુજને, મારગમાં મળીઆ સજની ૪/૪
7 આજ સખી મુને સપનું લાધ્યું, અવિનાશી ઘેર આવ્યા રે ૧/૪
8 આજ સફલ થઇ આંખડી, જોઇ છબી સુખકારી૩/૬
9 આજ સૂરજ ઉગ્યો ને શ્રીજી આવીયા રે આવ્યા આવ્યા ગઢડા મોઝાર ૧/૧
10 આજ સ્વપ્નામા આવ્યા’તા વાલમ તમે ૧/૧
11 આજા રે આજા, ઘનશ્યામ મેરી બાહો મેં આજા ૧/૧
12 આદીતવારે ઉદે થયા સુરજ સહજારેનંદ..૧/૪
13 આપીએ વિદાય પણ, દિલ નથી માનતુ ૧/૧
14 આવજો આવજો આવજોરે, વાલા આજ અમઘેર આવજો, ૧/૮
15 આવશે વાલો આવશે, જરૂર આવશે, ૧/૨
16 આવા ભગવાન નહિ મળે અહો ! આવા ભગવાન નહિ મળે. ૧/૧
17 આવો ઘરમા આવો મારે લેવો આજ૧/૨
18 આવો પધારો આનંદ વધારો, રાજી થાઓ એવા આપો દર્શન સેવા ૧/૧
19 આવો પધારોને નાથ, સર્વે સંતોની સંગાથ આવો બિરાજોને નાથ, સર્વે મુક્તોની સંગાથ ૧/૧
20 આવો મહારાજ, આવો મહારાજ હેત કરી મારે ઘેર આવો મહારાજ ૧/૧
21 આવો મારે આગણે ઓ સ્વામી સહજાનંદજી, ૧/૧
22 આવો મોહન મારે ઓરડીયે, ઓરડીયે રંગની ઝડીએ.આવો૧/૪
23 આવો રે પ્રીતમ મારી મેડીએ રે આવો ૧/૧
24 આવો રે મારે આંગણિયે પ્યારા હરિ પધારો મારે મંદિરિયે સર્વોપરિ; ૧/૧
25 આવો રે વાલાજી તમને માખણ જમાડું કહો તો તમારા ગોઠીયાને, ઘડી એક ખમાડું..૧/૪
26 આવો હરિ મહી વલોવા, મીષે મંદિરીયું જોવા ૧/૮
27 આવોને રમીએ આજ, જગના જીવનજી ૪/૮
28 આવોને શ્રીજી મહારાજ મારે ઘેરે આવોને શ્રીજી મહારાજ ૧/૧૦
29 આવ્યા આવ્યા છે સહજાનંદ હરખ મારે હૈયે ઘણો રે સાથે લાવ્યા છે સર્વે સંત ૧/૧
30 આવ્યા આવ્યા રે આવ્યા રે વ્હાલો આવ્યા રે ૧/૧
31 આવ્યા સંતો આવ્યા, શ્રીજીને સાથે લાવ્યા, મારે ઘેરે આજે તો લીલા લે'ર છે ૧/૧
32 આંખડિયું અકળાયેરે, જોયા વિના આંખડિયું અકળાયે રે;૪/૮
33 ઉગારો ઉગારો મુજને ઉગારો જીવન તમારા વિના વાલમ મારૂં ૧/૧
34 ઉઠોને અલબેલા વહાલા લક્ષ્મીના વર લેહેરી રે ૪/૪
35 ઉભા રહો ઉભા હરિ ઉભા રહોને ઉભા હાલ્યા ક્યાં હેતાળું નાથ છોડી મારો હાથ ૧/૧
36 ઉંચા ઉંચા ડુગરે, સર છલકે, જળ ઝલકે ૧/૧
37 એ આવ્યા આ આવ્યા જુઓ આવ્યા નાથ ૧/૧
38 એ પ્યારા, પીયુ મારા, પુરો મારી હામ તારે કાજે ઘેલી થઇ છું, રૂપાળા ઘનશ્યામ ૧/૧
39 એક દિવસ આવોને મારે મદિરીયે, ૧/૪
40 એક શ્રી હરિ મોક્ષના દાતા છે બીજા દાતા સાચા સંત રે, સહુ સત્સંગ કરો સ્નેહથી ૧/૪
41 એકલડાં કેમ રહેવાય, તમ વિના વાલાજી ૧/૮
42 એકવાર આવજો મહારાજ, દરશન દેવા અમોને ૧/૧
43 એને જાણવાનું શું કામ છે જે, નથી જ રહેવાનું ૧/૨
44 એમ અગણિત વિશ્વ રચાય છે, સહજાનંદજી, ૧/૧
45 ઓ મારા રાજાધિરાજ, ઓ મારા શ્રીજી મહારાજ ૧/૧
46 ઓ મારા સ્વામી સહજાનંદ, તમે મને આપ્યો છે આનંદ ૧/૨
47 ઓ સૈયરો, મહાપ્રસાદીનું ધામ એ તો કુંડળ ગામ ૧/૧
48 ઓરા આવો છેલ તમારું છોગલું જોઉં રે છોગલું જોઉં રે છેલા મારા મનમાં પ્રોઉં રે ૩/૪
49 ઓરા આવો શ્યામ સનેહી, સુંદરવર જોઉ વહાલા૧/૮
50 કરું પ્રથમ પ્રણામ સંભારીરે, સહજાનંદ સ્વામી૧/૧
51 કેસે જાઉ પનિયાં રોક્યો પનઘટવા૧/૮
52 ખેચુ તારા ગાલો, તું છો મારો વ્હાલો ૧/૧
53 ગમતું હોય તમારું એમા હોય મારું સારું વાલાજી વાલાજી કરજો ગમતું તમારુ ૧/૧
54 ઘનશામ સુંદર સુખકારી નીમખ નહીં મેલુંરે છબી ન્યારી...૩/૪
55 ઘનશ્યામ બિના વ્યાકુલ નેના;૪/૬
56 ઘનશ્યામ મારા જાગોને દયાળુ મને તારી માયા લાગી છે માયાળુ ૧/૧
57 ચાલોને લાલ માલતિરા બાગમેં બીરાજો, ૪/૪
58 છપૈયાના વાસી મારા ઘનશ્યામ મહારાજ ૧/૧
59 છેલ છપૈયા પુરમાજી રે, પ્રગટ થયા કરી પ્યારેરે છેલ.૧/૪
60 છોડો મેરો ચીર શ્યામ ચીડીયા કરત સોર, હોત હે ઘંટા ઘોર ૩/૪
61 જાગો જાગો ઘનશ્યામ મારા, જાગોને ભકિત દુલારા રે;૧/૨
62 જાગો જાગો જગજીવન વહાલા ગુણિયલ ગિરિધારી ૨/૪
63 જાગો જાગો જીવન મેરે ભકિતકે દુલારે પ્રાણ પ્યારે પ્રભુ મેરે સંત કે સહાંરે ૧/૧
64 જાગો મારા જીવનપ્રાણ રજની વીતી ગઇ;૩/૪
65 જાગો રે ઘનશ્યામ વાલા જાગો મોરે લાલા ભોર ભયો પ્રાણ પ્યારે જાગો મોરે લાલા ૧/૧
66 જાગોની જગજીવન, બોલે પંખીડા વાણી, ૧/૪
67 જાગોને દયાળુ મારા સહજાનંદ સ્વામી દર્શન માટે આવી ઉભા સંતો શીશ નામી ૧/૪
68 જાણુ માણુ તારું સુખ ન્યારુ ન્યારુ ભેટું ચૂમું તારૂ રૂપ, પ્યારૂ પ્યારૂ ૧/૨
69 જીવન ધ્યેય તારો શું છે જીવલડા શા માટે ધરતી પર તું આવીયો રે, ૧/૧
70 જુઓ હરિ બામરોલી આજ હિંડોળે ઝુલે મહારાજ, ૧/૧
71 જુઠી માયા કાયા પણ જુઠી, તેમાં લોભાણો શું લેરીજી, ૩/૪
72 જેની સ્વપ્નેય ખબર મને નોતી એવી વાત કરી આજ તો અનોખી ૧/૧
73 જોજો વ્હાલા મૂર્તિ વિના કાઇ આપશો નહિ એક હરિ મળો તમે બીજુ આપશો નહિ ૧/૧
74 જોવા સારુ જાસ્યું રે અમે નવલ સનેહી ઘનશ્યામને. જોવા૦ ..૪/૪
75 તમારો છું હે નાથ મને ઉગારજો, ઉગારજો, ઉગારજો ૧/૧
76 તમે કુંવર ભકિતમાના, આવ્યા આંગણ મારે છાના ૧/૧
77 તમે મુજપર અઢળક ઢળીયા રે, પુરુષોત્તમ પ્યારા, આજ૪/૪
78 તારી મીટે રે મોહન, મન હરિયાં રે ૧/૪
79 તારી મૂર્તિ જોઉ છું જ્યારે હરિ મારી છાતિ સ્નેહે જાય ઠરી ૧/૪
80 તારી મૂર્તિ સર્વેનું કારણ છે એતો મહાસુખનો મહેરામણ છો ૩/૪
81 તારી મૂર્તિ સુખનુ ઘર છે, બીજુ સર્વે દુઃખનુ દર છે ૧/૧
82 તારું છોગું મારે આવીને ચિત્તમાં રયું.૧/૪
83 તારું મુખડુ જોઉ ને મારું દુઃખડુ ભાગે ૧/૧
84 તારું સુખ મારું સુખ, તારું દુઃખ મારૂ દુઃખ; ૫/૮
85 તીર્થ એક રૂડુ છે વડતાલ ધામ વ્હાલો મારો બિરાજે ત્યાં હરિકૃષ્ણ નામ ૧/૧
86 દરશન આપોરે, હવે દીનબંધુ કરુણા કરી;૪/૬
87 દર્શન દેવાને વેલા આવજો, પ્યારા સંતોને સાથે લાવજો ૧/૧
88 દિવ્ય અલૌકિક મૂર્તિ, નહીં મેલુ મારા ઉરથી ૧/૧
89 દુઃખી દિવસને રાત શ્રીજી વિના, દુઃખી દિવસને રાત; ૧/૧
90 દેજો દેજો રે, ભકિત મુજને ભકિતતણા કુમાર દેજયો દેજયો રે, શકિત મુજને, શકિતતણા સરદાર ૧/૧
91 ધર્મકુંવર હરિકૃષ્ન ચરણ નખ ચંદ્રને;૧/૪
92 ધારી ધારી ધારી રે હરિ મૂર્તિ ઉરમાં ધારી ૧/૧
93 ધારી હૃદયમા તમને સભારુ૧/૨
94 ધીક ધીક રે પ્રભુ ભજ્યો નહીં આ ટાણે, ૧/૧
95 નથી પંચ વિષયમા સુખ પ્રભુ એક જ મારું સુખ, ૧/૧
96 નથી મારે થાવું તમારા દાસ, રહેવું મારે તમારા દાસના દાસ; ૧/૧
97 નદીના કિનારે આબાની ડાળે, બેસી કોયલડી ૧/૧
98 નમું પ્રેમવતીના પ્યારા, જય જીવન જગદાધારા ૧/૨
99 નવલ સનેહી નાથજી રે પ્રેમી જનના છો પ્રાણ ૧/૪
100 નાના એવા ઘનશ્યામ માતાને ખોળે, ૧/૧
101 પતિવ્રતા નારીને એક પીયુ સંગ પ્રીતિ, ૩/૪
102 પધારો પ્રાણ પ્યારા સહજાનંદ સ્વામી ભલે પધાર્યા વ્હાલા સંતો સાથે સ્વામી ૧/૧
103 પધારો પ્રાણથી પ્યારા મારા સહજાનંદ સ્વામી ૧/૧
104 પધારોને પધારોને સહજાનંદ પ્રાણ પ્યારા અમે છીએ વિયોગી તમારા ૧/૧
105 પધારોને પ્યારા, આવો મારે આંગણે, આવો વાલા હમણે, પ્રાણથી પ્યારા ઓ ધરમ દુલારા ૧/૧
106 પધારોને મોહન મરમાળા મનમાં ચોંટ્યા માવજી, વા’લા નેણુંના ચાળા ૪/૪
107 પધારોને સહજાનંદ સ્વામી તમે સર્વેનાં અંતરજામી. ૧/૧
108 પધારોને હરિ દિલે દયા કરી સામૈયા કરવાને કાજ, ૧/૧
109 પરમ પુરુષ પુરુષોત્તમ પૂરણકામ છે, ૨/૪
110 પંખી તું જાને પીયુને દેશ પીયુને દેને મારો સંદેશ ૧/૧
111 પાતળિયો પ્રાણ થકી સૌને પ્યારો બાલમળી ખેલાવે ધર્મદુલારો..૪/૫
112 પીયુડા ઓ પીયુડા, શ્રી હરિ મારા શરણે આવ્યો હરિ તારણહારા ૧/૪
113 પીયુડા પ્રેમથી પધારો મારે આગણે૨/૪
114 પ્યારા મારા પ્રાણજીવન સુખકારી રે૧/૪
115 પ્રભાતે ઉઠીને પ્રાણી ગોવિંદ કેમ નથી ગાતો રે ૧/૪
116 પ્રભુ તમ વિના મારું કોણ છે, તમે જાણો છો હરિ હરિ૧/૧
117 પ્રભુજી, વ્હાલો લાગુ હું તમને એવું કાંઇ શીખવાડો આપ મને ૧/૧
118 પ્રાણ પ્યારા હરિ મારા સુણો પ્રાર્થના આ મારી અર્થના, ૧/૧
119 પ્રાણી સ્વામિનારાયણ સમરથ ભગવાન છેરે;૨/૪
120 પ્રાતઃ થયું વ્હાલા; જાગો ધર્મલાલા આવ્યા દર્શન કાજ સર્વ સંત સમાજ ૧/૧
121 પ્રાતઃ સમે પુરુષોત્તમનું મુખ, ચિંતવતા સુખ થાએ રે;૨/૧૦
122 પ્રાતઃ સમે મારા પ્રાણજીવનનું મુખડું જોવા જાઇએ રે ..૧/૪
123 પ્રીતમ પ્યારો આગણ મારે આવ્યો હૈયામાં મને આનંદ અતિ ઉભરાયો ૧/૧
124 પ્રેમની મૂર્તિ પ્યારા, મારા પીયુ પાલનહારા ૧/૧
125 પ્રેમવતી અતિ પ્રીત કરીને, શ્યામ સુંદરને બોલાવે જીરે;૩/૪
126 પ્રેમે પધારોને પ્રભુજી પ્યારા પ્રેમે પધારોને શ્રીહરિ મારા ૧/૧
127 બાલાપનમેં બેરાગન કર દીની રે;૧/૪
128 બાલુડા શ્રી ઘનશ્યામ, મને રે તારો નેડો લાગ્યો છે, ૧/૧
129 બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નરનારી હરિજન૩/૪
130 ભજન કરે ને ભજન કરાવે , કરે ભજનનો પ્રકાશ ૧/૧
131 ભલાજી મેરો કંગના નિકારી ગયોરે, કદમકી કુંજમેં૧/૪
132 મથું છું હું એટલે ઓ મારા પ્રાણ એકવાર તને એમ થાય કે વાહ મારો ભકત ૧/૧
133 મન વસિયો રે મારે મન વસિયો, વ્રજરાજ કુંવર મારે મન વસિયો .૧/૪
134 મનના માનેલ માવરે, આવો વાલા મનના માનેલ માવરે, ૧/૪
135 મનવા સત્ય શ્રીજી રહેવાના, બાકી સર્વે છે મરવાના, ૧/૧
136 મને મળીયા સહજાનંદ સ્વામી, સચ્ચિદાનંદ અંતરજામી૧/૪
137 મને સુખના દેનાર, મારા હૈયા કેરા હાર ૧/૧
138 મહા સમર્થ મારા સ્વામી, ઓ પીયુ અંતર્યામી ૨/૨
139 મહાભાગ્ય જાણો સહુ આપણા રે મળ્યો સત્સંગ અમૂલો, ૧/૧
140 મહી માખણ માગે રે માવો મહી માખણ માગે ૧/૪
141 માતા મનાવે હરિને, માતા મનાવે ૨/૪
142 માફ કરો મહારાજ મુજને માફ કરો મહારાજ ૧/૧
143 મારા નમણા રસીલા મહારાજ રે મારા વાલમા ૧/૧
144 મારા પ્યારા જીવન, તમે રહેજો પ્રસન્ન બીજુ કાંઇ નથી મારે જોઇતું ૧/૧
145 મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આખડલીના તારા ૧/૧
146 મારા સહજાનંદ સાક્ષાત, સુણો મારી વાત ૧/૧
147 મારી ઇચ્છા એવી છે સ્વામી, ઘણી વાતો કહેવી છે સ્વામી ૨/૪
148 મારું તમ સાથે મન મોહ્યું રે, સુંદર શ્યામળીયા, ૧/૪
149 મારું સર્વ છો તમે શ્યામ૩/૪
150 મારું સહજાનંદ શુભ નામ રટજો ભાવે કરી કામો કરીશ તમારા તમામ રટજો ભાવે કરી ૧/૧
151 મારે ઘરે આવજો માવા મીઠી મીઠી મોરલી વાવા ૩/૮
152 મારે હરિ એક બસ આશરો તમારો તારો કે મારો મારો કે તારો; ૧/૧
153 મારો ભુલકણો સ્વભાવ, તમે સહન કરો છો માવ૪/૪
154 મારો મહારાજ મારો મહારાજ એકધારું બોલ્યા કરું મારો મહારાજ ૧/૧
155 માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે પ્યારા.૩/૪
156 માઁ મને ઘનશ્યામ રમાડવા દે૧/૨
157 મીટલડી મારી માવે મુંને મીટલડી મારી..૧/૧૨
158 મૂર્તિ તમારી નાથજી, વાલી લાગે છે ૧/૧
159 મૂર્તિ તમારી લાગે મને પ્યારી સહજાનંદ હરિ રાખું હૈયે ધારી ૧/૧
160 મેરે પ્રાણ કે આધાર ઘનશ્યામ કી આજા મેરી બાંહો મે, ૧/૧
161 મેરે બાલમા હો મેરે આતમા હો તુંહી તુંહી મેરે રોમ રોમમે, ૧/૧
162 મોર બોલે, ચકોર બોલે, નોબત વાગે છે આજ ધર્મને ધામ ૧/૧
163 મોહન મુખારવિંદે મુજ મન ભમર ભમે છે ૧/૧
164 મોહન મોહોલે પધારો રંગભીના રે ૩/૪
165 યાર કનૈયા નીકો જારે, પ્યારે ન મારો નેન રસિયા.૧/૪
166 રસિકરાય મારે મોલ પધારો, ગુણસાગર ગિરધારી રે; ૬/૮
167 રહેજો આનંદમાં, સહજાનંદમાં આનંદ શબ્દ મહાન છે ૧/૧
168 રહેજો મારી આંખડલી આગે નિરખી તમને નાથજી , મારી ભૂખડલી ભાગે ૨/૪
169 રહ્યું છે મારા હૃદિયામાં રૂપ તમારું.૧/૪
170 રાઇબાએ હરિને કહ્યું એમ, રાખો વેશ તપસ્વીનો કેમ ૧/૧
171 રાખો હરિરૂપમાં મન પ્રોઇ રે, નહીં તો જાશો જનમ વગોઇ૩/૪
172 રાજી રહેજો પ્રાણ પ્યારા, હે હરિ મારા તમારે વિષે મારે મન ધરવું છે ૧/૧
173 રૂડું સુંદર ધામ છે, જેનું છપૈયા નામ, ૧/૧
174 રૂપાળા છો રાજીવલોચન, ધર્મતણા કુમાર વહાલા૫/૮
175 રૂમઝુમ કરતા વ્હાલોજી આવ્યા આજ અમારે આંગણે, ૧/૧
176 લગાડી તેં પ્રીતિ લાલ રે..૧/૪
177 લાગી રે લાગી લગની રૂપાળા આ લાલની રે ૧/૧
178 લાડકવાયા લેરખડા, સર્વોપરી હરિકૃષ્ણ ૧/૧
179 લાલચ લાગી રે, બેની મુને લાલચ લાગી રે જોઇને જાદવરાય; ૧/૪
180 લીલુડી લીબડીની શિતળ છાયામા શ્રીજી બેઠા છે સુખ દેવા જીરે, ૧/૧
181 વડતાલધામવાસી હરિકૃષ્ણજી ઓ હરિકૃષ્ણજી, ૧/૧
182 વંદુ હરિકૃષ્ણ પ્રગટ પરમેશ્વર જીહો, કૃપા કરીને મુજને મળ્યા૧/૬
183 વાત મેં તો વિચારી મનેરે, વાલો મુને મળીયા સપનેરેઃ૧/૪
184 વાલા આવોને દર્શન દેવા પ્રાણને કોતરી, પલંગ કરુ બેસારી કરુ સેવા ૧/૧
185 વાલા છોજી વાલા મને પ્રાણથી પ્યારા, ૨/૪
186 વાલા તારા નેણને જોઇ રીયું મારું મનડું મોહી૨/૪
187 વાલા તારો વિશ્વાસ, મારો છે શ્વાસ શ્વાસ તજીને મારે કેમ જીવવું ૧/૧
188 વાલાજી જોવાને હું તો વેલી ઝબકીને જાગી, ૨/૪
189 વાલી વાલી લાગે વ્હાલા, મૂર્તિ તમારી ૧/૧
190 વિસરી મા જાજ્યો વાલા મને શામળિયા ગીરધારીરે૪/૪
191 વ્હાલા તને રસ છે ત્યાં તારા ભકતનું મન છે કયાં ભલે કરે સારી પ્રવૃત્તિ ૧/૧
192 વ્હાલા વ્હાલા શ્રીજી વ્હાલા વ્હાલા સંત, વ્હાલા છે અમને ભકતો અત્યંત; ૧/૧
193 શરણે તમારે આવ્યો છું હરિ શ્રીજી સ્વીકારોને દયા કરી ૧/૧
194 શામળિયો ખેલ ખેલે સખા સાથ છપૈયામાં અનંત ભુવનનો નાથ..૫/૫
195 શોભે શોભે રસિકવર છેલરે, ૧/૪
196 શ્યામ પધારો ઘનશ્યામ પધારો, શ્યામ પધારો ફૂલવાડીયેરે૧/૪
197 શ્રી હરિ ધર્મ કુમાર ભજ મન શ્રી હરિ ધર્મકુમાર.૨/૨
198 શ્રી હરિ સહજાનંદ ભજ મન શ્રી હરિ સજાનંદ૧/૨
199 શ્રી હરિવર મારા દિલડામા રહેજો૨/૨
200 શ્રીજી દયા કરો, અરજી ઉર ધરો દર્શન વિના દુઃખિયા દાસ રે..ડોલરિયા ૧/૧
201 શ્રીજી ને સંતો દયા કરજ્યો મારા અંતરમાં સદાય વાસ કરજ્યો, ૧/૧
202 શ્રીજી મહારાજ, શ્રીજી મહારાજ ભલે પધાર્યા શ્રીજી મહારાજ; ૧/૧
203 સત્ય વાત એક સાંભળોને સારીરે, ૫/૧૨
204 સદા રહોને ભેટી ન રાખો નાથ છેટી ૨/૨
205 સરોવરની પાળે આબલીયાની ડાળે ઝુલે ધર્મલાલો જોવાને સખી ચાલો, ૧/૧
206 સર્વોપરિ છો, સ્વામિનારાયણ પૂરણબ્રહ્મ પુરુષોત્તમ છો ૧/૧
207 સહજાનંદ સ્વામી મને, સેવા તમારી આપજયો૧/૪
208 સહજાનંદ સ્વામી મારા પ્યારા પ્રાણનાથ ૧/૧
209 સહજાનંદની મૂર્તિ મારા અંતરમા ધારું૧/૨
210 સામે ઉભા વ્હાલો સહજાનંદ સ્વામી૧/૨
211 સુખના સાગર રે, સહજાનંદજી સ્વામી૪/૬
212 સુખસાગર હરિવર સંગે સુખ માણજો, ૪/૪
213 સુણો સતસંગી, ધર્મકુંવર સાથે પ્રીત નહીં જેને ;૧/૪
214 સુતા ઉઠી રે, સમરું સહજાનંદ કે વેલણાં ભલે વાયાં રે ૧/૨
215 સુનોજી ગિરધારી રે સુનોજી ગિરધારી, અરજ હે હમારી;૪/૪
216 સ્વામિનારાયણ સર્વોપરિ છો, સ્વામિનારાયણ પ્યારા હરિ છો, ૧/૪
217 હમારે ભક્તિ ધર્મસુત શ્યામ, હમારે. એજું પ્રગટ ભયે સુખધામ.૧/૪
218 હરિ વરીયારે હરિ વરીયા, શિર પાસંગમાં દઇ હરિ વરીયા૪/૪
219 હરિ વિના હિતકારી બીજું કોઇ તારું નથી, ૨/૪
220 હરિકૃષ્ણ હરિકૃષ્ણ ઓ હરિકૃષ્ણ દેજો દેજો દરશન દાન, થાજો થાજો મારા મહેમાન ૧/૧
221 હવે સાંભળજો એક વારતા૬/૮
222 હાંરે નંદજીના હો લાલ, વહાલા મારે ઘેર તમે આવજો૧/૪
223 હિંડોળો ઘનશ્યામ હરિનો, અતિ રૂપાળો લાગે રે ;૬/૮
224 હું તારી છું હું તારી, મને પ્રીત તું કર તમારા વિના કોણ છે મારુ ૧/૧
225 હું તો તારા રંગે રંગાઇ ઘનશ્યામ ભલે મને દુનિયા કરે છે બદનામ, ૧/૧
226 હું તો પ્રેમથી બંધાણી, હું તો પ્રેમથી બંધાણી, તારી મૂર્તિમાં પ્રોવાણી ૧/૧
227 હું ભેટુ હરિ તુને તું ભેટ ભાવે મુને છેટે રહેતા સ્વામી અતિ મુંઝારો થાય મુને ૧/૧
228 હે મનવા બેઠો રે શાતિથી શ્રી ઘનશ્યામમા, ૧/૧
229 હે રાજા મહારાજા ! તમે છો પૂરણકામ ૧/૧
230 હે વાલમ મેં તો લીધી તારી વાટ તુંને મળવા માટ, ૧/૧
231 હૈયા કેરા હાર હરિ સુણો વિનતી છું તારી દાસી તમે મારા છો પતિ; ૧/૧
232 હૈયામાં હેતે કરી રાખુ હરિકૃષ્ણજી૧/૪
233 હૈયે રહેજો, ઘટે તે કહેજો, સુખડા દેજો શ્યામ ૧/૧
234 હો જીવલડા રે આવો અવસર નહિ આવે ભગવાન ભજી લેને ભાવે ૧/૧
235 હો પિયા પાયા તો ફીર ક્યા સોના, હો પિયા.૫/૬
236 હો વાલમજી ! ફરિ વેલા આવજો સંતો સાથે લાવજો, ૧/૧