આ બોક્સ ટીક કરવાથી શું થાય છે તે જાણવા 'મદદ'બટન પર ક્લિક કરી વિડીયો નં.૩ જુઓ.

   

તમને લખતા ન ફાવતું હોય તો માઉસથી ક્લિક કરી લખવા આ ચોરસ બોક્ષમાં ક્લિક કરો.

આ પેન્સિલ પર માઉસ રાખવાથી ખાસ પ્રકારના અક્ષરો કેમ લખવા તેનું લીસ્ટ દેખાશે.

Write  
Current Filter: પ્રભાતિયા   << Back
        
 
Page 1 of 1           First    Prev    Page        Next    Last

તમારે જોઈતું કીર્તન જે અક્ષરથી શરુ થતું હોય તે અક્ષર પર ક્લિક કરો.

ક્ષ જ્ઞ
No
 
 
Kirtan Name
 
 
1 અતિ હેતે કરી મંગળ આરતી કરીએ કમલા વરની રે ૩/૪
2 અધમ ઉદ્ધારણ અવિનાશી, તારા બિરુદની બલિહારી રે૧/૨
3 અવિનાશીની મંગળ આરતી જોઇએ ભાવ સહીતી રે ૧/૪
4 અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો ૩/૪
5 આજ ઉજાગરો નેણ દીસે હરિ પ્રાતઃ સુધી કેની સાથે જાગ્યા ..૧/૪
6 આજ પરભાતના અસુરા આવીયા લાલ ક્યાં એવડી વાર લાગી ..૨/૪
7 આજ મળ્યું ફળ આંખનું, નિરખ્યા નવલ કિશોર..૧/૪
8 આજ મારું ભાગ્ય ઉદે થયું, નિરખ્યા વ્રજપતિ વાલો ૪/૪
9 આજ સખી આનંદ મારા અંગમાં, રસીયો રંગભર રમીયા રે ૨/૪
10 આજ સખી મુને સપનું લાધ્યું, અવિનાશી ઘેર આવ્યા રે ૧/૪
11 આજ સખી શામળિયો વાલો, સુપનામાં મુને મલિયારે, ૧/૪
12 આજ સફળ થઈ આંખડી, જોઈ છબી સુખકારી ૩/૬
13 આજકી તો શોભા શ્યામ બરની ન જાવે..૪/૪
14 આવોને અલબેલા વહાલા રંગભર ભેળા રહીએ રે ૩/૪
15 ઉઠો નંદલાલા વારી વિશ્વજીવન વહાલા ૨/૪
16 ઉઠો મારા આતમના. આધાર, કોમલ દાતણ કીજે રે,.૨/૪
17 ઉઠોને અલબેલા પ્રીતમ મોહન વનમાળી માનનિયુંના મન હરવા ૩/૪
18 ઊઠોને અલબેલા વાલા, લક્ષ્મીના વર લેહેરી રે ૪/૪
19 ઓરા આવો છેલ તમારું છોગલું જોઉં રે, છોગલું જોઉં રે છેલા મારા મનમાં પ્રોઉં રે ૩/૪
20 કમલાવર ઉઠો તો કાજુ નિરખું વદન તમારું રે ૧/૪
21 કહો જું રંગીલે કાના કહાં રેન જાગે ૨/૪
22 કાન તમારે કારણે હું તો ઘેલડી ડોલું રેઘેલડી ડોલું રે તમ વિના બીજુ ન બોલું રે ૪/૪
23 કાનજી કોડિલા જાગો, પ્રાતઃ: થયું વાલા, ૨/૪
24 કાયા તારી પ્યારી વાલા લાગે અતિ ન્યારી જોઉં જ્યારે જીવન મારા જાઉં વારી વારી ૪/૪
25 કીજીયે ધ્યાન શ્રી ધર્મના કુંવરનું, સર્વ પેહેલા ઉઠી પ્રાતઃ કાળે૧/૮
26 કુણ તપ કીધલાં વ્રજતણી વનિતા રંગભીનો જેને સંગ રાતા..૪/૪
27 કુણ પુન્યે કરી પ્રગટ પ્રભુ. ઓળખ્યા, આજ મુનિરાજ ઘનશ્યામ એવા ૩/૩
28 ગોરા ગોરા ગાલ તમારા, જોઇને ઉપજે વ્હાલ રે >સહજાનંદ મારા આત્મા ૩/૧૦
29 છેટુ રહેવું ગમતું નથી, ભેટું ભરીને બાથ રે એક પળ પ્રભુ મેલું નહિ ૪/૧૦
30 છોડો મેરો ચીર શ્યામ, પ્રાત: ભયો પ્યારે, ચીડિયા કરત સોર, હોત હે ઘંટા ઘોર ૩/૪
31 જમો જમોને મારા જીવન જુગતે ભોજનિયાં રસ ભરીયાં રે..૪/૪
32 જય શ્રી નારાયણ સર્વકારણ સદા, જય શ્રી અક્ષરપતિ અંતરજામી૧/૪
33 જાગો કમલ નેન સહજાનંદ ભોર ભયો ગઇ રેન૧/૧
34 જાગો ગિરિધારી જાઉં વદન ઉપર વારી ૧/૪
35 જાગો જગજીવન વાલા સુંદર શ્યામ, ૧/૪
36 જાગો જદુનંદન જીવન પ્રાન, ૨/૨
37 જાગો જાગો ઘનશ્યામ મારા, જાગોને ભકિત દુલારા રે;૧/૨
38 જાગો જાગો જગજીવન વહાલા ગુણિયલ ગિરિધારી ૨/૪
39 જાગો જાગો જીવન મેરે ભકિતકે દુલારે પ્રાણ પ્યારે પ્રભુ મેરે સંત કે સહાંરે ૧/૧
40 જાગો દ્રગન તારે પિયારે૩/૪
41 જાગો મારા જીવનપ્રાણ, રજની વીતી ગઈ ૩/૪
42 જાગો રે ઘનશ્યામ વાલા જાગો મોરે લાલા ભોર ભયો પ્રાણ પ્યારે જાગો મોરે લાલા ૧/૧
43 જાગો રે રસીલા છેલા , સહજાનંદ હરિ પ્યારા રે૧/૪
44 જાગો લાલ છબીલે મોહન ભોર ભયો મોરે પ્યારે, ૧/૪
45 જાગો શ્યામ ભોર ભયો પ્યારે;૨/૪
46 જાગો હો છબીલે કાના પ્રાત જાુ ભયો હે ૩/૪
47 જાગોની જગજીવન, બોલે પંખીડા વાણી, ૧/૪
48 જાગોને દયાળુ મારા સહજાનંદ સ્વામી દર્શન માટે આવી ઉભા સંતો શીશ નામી ૧/૪
49 જાગોને સહજાનંદ સ્વામી પ્રાતઃ; થયું વાલા હરિ હરિકૃષ્ણ મારા મોહનજી મતવાલા ૨/૪
50 જુગતે જમાડે હરિને જુગતે જમાડે ૪/૪
51 તરસત હે મોરે નેન દરશ હીત૨/૪
52 દર્શન દ્યો ઘનશ્યામ નાથ, મોરી અખિયાં પ્યાસી રે ૧/૧
53 દાદાને દરબાર જાશું, સવારમાં નિત્ય ઊઠીને ૧/૧
54 દાદાને દરબાર પોઢ્યા છે વાલો સહજાનંદ અવતારી રે દાતણ પાણી લઇને આવ્યા ૧/૧૦
55 દીજીયે દરશન દાન દયાનિધિ..૧/૪
56 ધન્ય ધન્ય એ ગઢપુરવાસી, ગોવિંદને મન ગમતા રે ૧/૧
57 ધર્મ ભુવનકો ભુષન પાયો..૧/૪
58 ધર્મકુંવર ઘનશ્યામજી, મારા પ્રાણ આધાર, ૨/૬
59 ધ્યાન ધર ધ્યાન ધર ધર્મના પુત્રનું જે થકી સર્વ સંતાપ નાસે..૧/૮
60 નરનારાયણ જન સુખદાઇ, પ્રાતઃ સમે સુમિરો હો મન ભાઇ, ૨/૪
61 નાથ રહો મારા નેણમાં, હરિ આવા ને આવા૧/૬
62 નાથજી નિરખીને મારાં લોચન લોભાણાં મોહનજીની મૂર્તિમાં મારા મનડાં પ્રોવાણાં૧/૪
63 નારાયણ કમળાવર નૌતમ જાગો જીવન મારા રે ૩/૪
64 નિત્ય પરોઢે નિર્મળતાથી સમરો સહજાનંદ રે ૧/૧
65 પધારો પધારો નાથ કરુણા કરી શ્યામળા એકલાં સુખ નાવે..૩/૪
66 પુરુષોત્તમ તમ સાથે મારે, પૂરણ પ્રીત બંધાણી રે.૪/૧૦
67 પ્રભાત થયું છે જગજીવન જાગો...૨/૪
68 પ્રભાતે ઉઠીને પ્રાણી ગોવિંદ કેમ નથી ગાતો રે ૧/૪
69 પ્રભાતે ઉઠીને પ્રાણી, ગાયે ગિરિવરધારી ૨/૪
70 પ્રભાતે ઉઠીને પ્રાણી, ધ્યાન હરિનું ધરવું ૩/૪
71 પ્રભાતે ઉઠીને પ્રાણી, શ્રી ઘનશ્યામ સંભારો ૪/૪
72 પ્રભાતે પ્રેમવતી પ્રેમમાં, જગાવે રે જગજીવન પ્રાણ સવારાં રે રળિયામણાં ૧/૧
73 પ્રાણજીવન શું પોઢી રહ્યા ઉઠો આળસડું મોડી મુખડું જોવા મુનિવર આવ્યા ૪/૪
74 પ્રાત: સમે શ્રીપુરુષોત્તમની, મૂર્તિ મનમાં સંભારું રે ૧/૧૦
75 પ્રાત:સમે પુરુષોત્તમનું મુખ, ચિંતવતા સુખ થાયે રે ૨/૧૦
76 પ્રાતઃ કાલે ઉઠી ધર્મના પુત્રની, માધુરી મૂર્તિ મનમાં સંભારો,..૧/૪
77 પ્રાતઃ થયું પંખી બોલ્યાં જાગો જીવન મારા આલસડું મેલીને ઉઠો ૧/૪
78 પ્રાતઃ થયું મનમોહન પ્યારા પ્રીતમ શું રહ્યા પોઢીને ૧/૪
79 પ્રાતઃ થયું રે મારા પ્રાણ સનેહિ, જાગો જીવન જાઉં વારી, ૧/૪
80 પ્રાતઃ થયું વ્હાલા; જાગો ધર્મલાલા આવ્યા દર્શન કાજ સર્વ સંત સમાજ ૧/૧
81 પ્રાતઃ ભયો પ્રાણ પ્યારે જાગો ગિરધારી..૧/૪
82 પ્રાતઃ સમે ઉઠી ધર્મકુંવરકી, મહાપ્રભુજીકી, માનસી પુજા કીજે નીત૩/૪
83 પ્રાતઃ સમે ઉઠી પુરુષોત્તમની, મૂર્તિમાં મન ધરિયેરે ૩/૪
84 પ્રાતઃ સમે ઉઠી સુંદર મુખની, શોભા મનમાં સંભારુંરે ૪/૪
85 પ્રાતઃ સમે શ્રી હરિ મુખ નિરખન, દ્વાર જનકી ભઇ હે ભીર ૪/૪
86 પ્રાતઃ સમે શ્રીસહજાનંદની, મૂર્તિ મનમાં ધારુંરે ૧/૪
87 પ્રીત કર પ્રીત કર પ્રગટ પરબ્રહ્મ શું પર હર અવર પંપાળ પ્રાણી..૨/૮
88 બહુનામી તમે બોલ દઇને, કેમ મારે મંદિર નાવ્યા રે, ૬/૧૦
89 બાજોઠ કનક તણે આવી બેઠા નીર ગરમ હરિ નહાવાને ૩/૪
90 ભજન કર ભજન કર પ્રગટ. ભગવાન કો.૨/૪
91 ભજન કર ભાવ શું પ્રગટ પરબ્રહ્મનું રાખ હરિરૂપમાં મન તારું ..૪/૮
92 ભયો હે સબેર કાના જાગો પ્રાન મેરે ૪/૪
93 ભોર ભયે ઉઠી ભક્તિ માત નીત, શ્રી ઘનશામ જગાવે,..૧/૩
94 ભોર ભયો જાગો મોરે લાલા લોચન પલક ઉધારો૨/૪
95 મનમોહન સુંદરવર મારા, અવગુણિયા વિસરાવા રે ૨/૨
96 મનરે માન્યું નંદલાલ શું જોઇ પાઘ પેચાળી ..૧/૪
97 મહી માખણ માગે રે માવો, મહી માખણ માગે ૧/૪
98 મંગળ આરતી સહિતું મુખડું ભૂધરજીનું ભાળું રે ૪/૪
99 માતા મનાવે હરિને, માતા મનાવે ૨/૪
100 મૂર્તિ તમારી મારા શ્યામ શોભાધામ છે;૧/૪
101 મેલો આળસ માવા દઉં માખણ મહી ખાવા ૪/૪
102 મોહન મનાવ્યા રંગીલો મોહન મનાવ્યા ૩/૪
103 મોહન સાંવરે ખોલો નેન, ૧/૪
104 રજની બીત ગઇરે ભોર ભઇ૪/૪
105 રસકે રસિલે કાના માંનો મેરી બતિયાં. ૧/૪
106 રસિયોજી રાય આંગણે બેઠા કોમળ દાતણ કરવાને ૨/૪
107 રાત દિવસ રહો મારે મંદિર, સુંદરવર શામળિયા રે;૩/૧૦
108 રાત રહે પાછલી ચાર ઘટિકા તૈયેં સંતને શયન તજી ભજન કરવું ..૩/૮
109 લક્ષ્મીવર, લેહરખડા લાલન ઉઠોને અલબેલા રે ૨/૪
110 લટકાળાને લટકે મારું મનડું મોયું બેનીરે, ૩/૪
111 વાલા રે વિહારી, મારે મંદિરિયે પધારો રે૩/૪
112 વાલાજી જોવાને હું તો વે’લી ઝબકીને જાગી, આવીને ઊભી છું બાઈ હું તો ખડકીએ લાગી રે ૨/૪
113 વાલી લાગે વાલમ તારા મુખની વાણી રે મુખની વાણી શ્રવણે સુણી હું લોભાણી રે ..૨/૪
114 વાસુદેવ નારાયણ વિષ્ણુ, મોહન કૃષ્ણ મોરારી ૧/૧
115 વેલેરી ઊઠીને વાલાજીનું વદન નિહારું ૧/૪
116 શામળિયો સનેહિ બાઇ મને પ્રાણથી પ્યારા, ૩/૪
117 શોભા શ્રીઘનશ્યામની, વર્ણવ્યામાં ન આવે; નિત્ય નવી વર્ણવે શેષજી ૬/૬
118 શોભાસાગર શ્યામ તમારી મૂરતિ પ્યારી રે મૂરતિ પ્યારી રે નાખું મારા પ્રાણ વારી રે ૧/૪
119 શ્યામ સુંદર તમે કેમ કરી રીઝો, તે મુજને કહી દાખો રે;૭/૧૦
120 શ્રી સ્વામિનાથ જાગો મહારાજ, ૪/૪
121 સગપણ કીધું મેં શ્યામશું મનમાં સમજી વિચારી ..૩/૪
122 સવારે ઉઠીને શ્રીજી મૂર્તિ નિહાળું સુંદર રૂપ છે જો અલૌકિક રૂપાળું ૩/૪
123 સહજાનંદજી સુખની મૂર્તિ, ઉરથી નહિ વિસારું રે દર્શન કરી દિલમાં ધારી ૨/૨
124 સાચા સ્નેહિ સહજાનંદ સ્વામી જાગોને જીવન મારા રે ૧/૧
125 સુતા ઉઠી રે, સમરું સહજાનંદ કે વેલણાં ભલે વાયાં રે ૧/૨
126 સ્નેહેથી સંતો ગાવા લાગ્યા, રાગ પ્રભાતિ ભાવે રે ભાતભાતની રૂડી વિનંતી ૨/૧૦
127 સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહોરે મન મેરા, ૧/૪
128 સ્વામિનારાયણ સ્વામિનારાયણ સમરો સુખકારી, ૩/૪
129 સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપના, ૨/૪
130 સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજ રે ૧/૪
131 સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજના.૪/૪
132 સ્વામિનારાયણનું સ્મરણ કરતાં અગમ વાત ઓળખાણી રે ૧/૧
133 સ્વામી સમીપે જે ઘડી, તે તો લેખાની જાય..૪/૪
134 હમ તો એક સહજાનંદ ચરનકે ઉપાસી, ૩/૪
135 હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, ૨/૪
136 હૃદયે જોયું રે, કમળાં કેરું ધામ કે વેણલાં ભલે વાયાં રે ૨/૨
137 હો રંગીલે શ્યામ રે, અબ ઉઠકે હસી હેરો આયે ગ્વાલ બાલ દરશનકું ૩/૪
138 હો સલોને શ્‍યામ રે, અબ ઉઠ દરશન દીજે અંતર આશ દાસ સબ ઠાડે ૪/૪