આ બોક્સ ટીક કરવાથી શું થાય છે તે જાણવા 'મદદ'બટન પર ક્લિક કરી વિડીયો નં.૩ જુઓ.

   

તમને લખતા ન ફાવતું હોય તો માઉસથી ક્લિક કરી લખવા આ ચોરસ બોક્ષમાં ક્લિક કરો.

આ પેન્સિલ પર માઉસ રાખવાથી ખાસ પ્રકારના અક્ષરો કેમ લખવા તેનું લીસ્ટ દેખાશે.

Write  
Current Filter: મધ્યમ લય હીંચ   << Back
        
 
Page 1 of 1           First    Prev    Page        Next    Last

તમારે જોઈતું કીર્તન જે અક્ષરથી શરુ થતું હોય તે અક્ષર પર ક્લિક કરો.

ક્ષ જ્ઞ
No
 
 
Kirtan Name
 
 
1 અજ્ઞાન અંધારુ રે સખી સર્વે ટળ્યું રે આવ્યો અતિ ઘોર નિશાનો અંત૨/૪
2 અનુભવી આનંદમાં, બ્રહ્મરસના ભોગી રે;૧/૪
3 અબ ના દેસાંરે જાવા ના દેસાં કેસરિયા, જાવા ના દેસાં૩/૪
4 અમે મૈયારા રે ગોકુળ ગામના ૧/૧
5 અલબેલાજી પ્રાણ આધાર રે તમ પર વારી રે તારે નેણે તે નંદકુમાર રે, મોહી વ્રજનારી રે ૧/૪
6 અલબેલાજી મારે ઓરડે રે, આવોને અલબેલા ૧/૪
7 અલબેલારે રંગભીના પિયા, હાંરે રંગભીના પિયારે રંગભીના પિયા૧/૪
8 અલબેલો રે અલબેલો. છોગાવાલો રે છેલછબીલો રે.૩/૪
9 અવસર આવ્યો છે રે તમને ભજવાનો, તનની ઉપાધિ રે કે સર્વે તજવાનો ૪/૪
10 અંતે જાવું ઉઠી એકલા રે સંગે આવે ન કોઇ, પંડીત રંકને રાય કે ૧/૧
11 અંતે જાવું છે ઉઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઇ સાથ રે ૨/૪
12 આગે અસ્વારીને આંબલો, વાંસે મુનિનાં વૃંદ;૩/૯
13 આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છેઃ ૧/૧
14 આજ ગઇતી કાલિંદીને તીર રે ભરવાને પાણી રે મેં તો જોયા ત્યાં બળભદ્ર વીર રે ૩/૪
15 આજ પૂનમ સપરમો દન ચાલ સખી વરતાલે ૧/૧
16 આજ મુને સામો મળ્યો છે અલબેલો..૩/૮
17 આજ મેં તો દીઠા વહાલાને વાટે વેહેતાં..૧/૮
18 આજ મેં તો ભેટ્યા રે, અંકભર પ્રગટ હરિ ૧/૪
19 આજ શરદ પૂનમનો ચંદો રે, અતિશે શોભે આકાશે ૧/૪
20 આજ શ્રી હરિને સંતો રાસ રમે છે ૧/૧
21 આજ શ્રી હરિને સંતો સ્નાન કરે છે સ્નાન કરે છે મારૂ હૈયુ ઠરે છે ૧/૧
22 આજ શ્રીજી મહારાજ ભલે આવીયારે;૧/૪
23 આજ સાહેલી ઘનશ્યામની રે, શોભા વર્ણવી ન જાયે૧/૪
24 આજ સો સો વર્ષોનાં વાણાં વાઇ ગયાં; ૧/૧
25 આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મારો પ્રભુજી પધાર્યા ૧/૫
26 આજની ઘડી રે, ધન્ય આજની ઘડી, મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી ૧/૧
27 આવજો આવજો આવજોરે, વાલા આજ અમઘેર આવજો, ૧/૮
28 આવાને આવા રે આવાને આવા રે, રહેજો મારી આંખડલીમાં રે ૪/૪
29 આવું તારું ધન રે જોબન ધૂળ થાશે, કંચન જેવી કાયા તે રાખમાં રોળાશે૧/૧
30 આવો આવોને સુંદર શ્યામ મારે ઘેર આવોરે, ૧/૪
31 આવો મનોહર મનહરતા, મનહરતા લટકાં કરતા.૪/૪
32 આવો મારા મોહન મીઠડા લાલ કે જોઉ તારી મૂર્તિરે લોલ૨/૮
33 આવો મારે મંદિર સહજાનંદ, ૧/૪
34 આવોને ઓરા છેલ છબીલા મારી શેરીએ આવોને ઓરા હેત કરીને સામું હેરીએ ૧/૪
35 આવોને શ્રીજી મહારાજ મારે ઘેરે આવોને શ્રીજી મહારાજ ૧/૧૦
36 આવ્યા રસિકવર છેલડા, ને હું તો ઝબકીને જાગ્યો સેજ રે; ૧/૧
37 એ ચરણનારે ભોગી, શિવ સનકાદિક શુક જેવા જોગી૫/૬
38 એક ભરોસો શ્યામ ચરનકો, શ્યામ ચરન ઘનશ્યામ ચરનકો, ૩/૪
39 એક સમે અમદાવાદમાં આવ્યા શામ સુજાણ, ૧/૯
40 એકલડાં કેમ રહેવાય, તમ વિના વાલાજી ૧/૮
41 એકવાર મંદિર આવો વહાલાજી મારે, એકવાર મંદિર આવો, ચિતડા શુ લલચાવો.૧/૪
42 એકાદશી થઇ એ વાત સર્વે જાણો રે એના વ્રત કેરી રીતભાત ઉરમાં આણો ..૧/૪
43 એવા સંત તે હરિને ગમે, હાંરે વહાલો પ્રેમે તેને સંગ રમેરે, ૨/૪
44 એવા સંતની બલિહારીરે, હાંરે જેને ગુણે રીઝ્યા ગિરિધારીરે૪/૪
45 એવી જાત્રા રે કરવી છપૈયા ધામની ૧/૧
46 એવી ધન્ય ધન્ય માતા અંજની, ધન્ય ધન્ય રે કાંઇ કેસરી તાત ૩/૪
47 એવી શોભાને ધારતા, આવે મનોહરલાલ;૪/૯
48 ઓરા આવો છેલ છબીલા..૧/૪
49 ઓરા આવોને ધર્મકુમારરે, રાખું મારાં નેણામાં, ૯/૧૪
50 ઓરા આવોને નાગર નંદના રે ૨/૮
51 ઓરા આવોને સુંદર શ્યામ આંખડલીમાં રાખુંરે, ૧/૪
52 કનક છડી લઇ કરમાં રે, ઉભા હિંડોળે નાથ; ધર્મસુત લાડીલો રે૪/૪
53 કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે મરી જાવું મે'લીને ધનમાલ,..૧/૪
54 કરુણાના સાગર કુંવર ધર્મના જો, ૨/૪
55 કરું પ્રથમ પ્રણામ સંભારીરે, સહજાનંદ સ્વામી૧/૧
56 કહે પ્રભુજી સુણો સહુજનો આ કથા લખ્યા લેખ લલાટે તે ભુસાય નહિ, ૧/૧
57 કાન ગોવાળે, કાન ગોવાળે, કાન ગોવાળે, કીધી વશ કાન ગોવાળે ૩/૪
58 કાના નેણે તારે કીધાં મુને કામણિયાં.૨/૪
59 કાને મુને કીધી ઘેલી, હાથ રહ્યું ન મન હેલી રે .૩/૪
60 કાળનાં ગડે નગારાં કાળનાં ગડે..૧/૬
61 કાંઇ રઢ લાગી મારા રાજને રઢીયાળાજી ૪/૮
62 કુંડલ પહેર્યાં કાનમાં, નેત્ર અણિયાળાં લાલ;૨/૯
63 કુંડળ બેઉ રાજે કાનમાં વ્રજ ચંદા રે..૩/૮
64 કોઇ કોઇનું નથી રે, કોઇ કોઇનું નથી રે, ૧/૧
65 કોઇ દેખાડો ઘનશ્યામ રે, મોતિયાવાળો કોઇ દેખાડો ઘનશ્યામ ૮/૮
66 કોડે કોડે એકાદશી કીજીએ રે એવું વ્રત જાવા નવ દીજીએ રે..૧/૪
67 કૌશલ દેશ રૂડું ગામ છપૈયા કૌશલ દેશ રૂડું ગામ રે લોલ ૧/૧
68 ગઇ’તી ગઇ’તી ભરવાને નીર સૈયરના સંગમાં રે લોલ ૧/૪
69 ગિરધારી રે ગિરધારી એની મૂર્તિ લાગે છે મુને પ્યારી રે..૪/૪
70 ગોકુળ ગામના ચોકમાં રે ખાંતે માંડ્યો છે ખેલ..૧/૪
71 ગોપી આવોને ગોકુળ ગામની રે લોલ ૧/૧
72 ઘનશ્યામ મારા જાગોને દયાળુ મને તારી માયા લાગી છે માયાળુ ૧/૧
73 ચરણ હરિનારે શોભે જોઇ જોઇ મુનિ મન મધુકર લોભે૪/૬
74 છબીલા છેલ દૂર ફરો છો શીદ ડોલતા છબીલા છેલ અમથી શા માટે નથી બોલતા ૩/૪
75 છેલ છબીલો રે છોગાલો નંદનો લાલો, પ્રાણ સનેહીરે૧/૪
76 છેલા તારું છોગું ભાળી, મોહી છું હું વનમાળી રે.૨/૪
77 છોગાવાલા હો છેલ મારા જીવન પ્રાણ છો રે ૧/૪
78 જનમ સંગાથી વિસાર્યા જગદીશને રે..૧/૪
79 જનમ સુધાર્યો રે મારો, મળીયા નટવર નંદ દુલારો૧/૪
80 જનમ્યા જગમાં જન જાણ જો, હનુમંતારે, ૧/૪
81 જપું તેરે નામકી માલા રે મેં તો ૦, પ્યારે નંદલાલારે, ૩/૪
82 જમો થાળ જીવન જાઉં વારી ધુઓ કરચરણ કરો ત્યારી ૧/૧
83 જમોને જમાડું રે જીવન મારા રંગમાં રમાડું રે...જીવન મારા ૧/૧
84 જાઉં ધર્મકુંવરને વારણેરે લોલ, ૪/૪
85 જાગો જાગો જીવન મેરે ભકિતકે દુલારે પ્રાણ પ્યારે પ્રભુ મેરે સંત કે સહાંરે ૧/૧
86 જાગોની જગજીવન, બોલે પંખીડા વાણી, ૧/૪
87 જાય છે જાય છે જાય છે રે, જોતાં જોતાં જોબન તારૂ જાય છે;૨/૨
88 જાવા દ્યો જમુના પાણી હો કાનુડાઃ૧/૮
89 જીવન જોવા, ચાલો જીવન જોવા, આવ્યા સુંદરવર શેરીયે રે, ૩/૪
90 જુઓ જુઓને હાંહાંરે સાહેલીઓ આજ રસિયો રાસ રમે ૧/૧
91 જુવો નેણાં ભરીને આજ રે. શીવજી શોભે છે.૨/૪
92 જે અક્ષરપરપરિબ્રહ્મરે, નેણે નિરખ્યાં, જેનો જાણે વિરલા મર્મરે.૨/૪
93 જેને જોઇયે તે આવો મોક્ષ માગવા રેલોલ, ૩/૪
94 જોઇ છેલછબીલાની ચાલ રે, મન મારું લોભાણું ૩/૪
95 જોઇ રસીલો રુપાળો રંગરેલ રે..૨/૪
96 ઝૂલે છે છેલ છોગાળો હિંડોરામે ઝૂલે૪/૪
97 ઝૂલે પુરુષોત્તમ પરબ્રહ્મ , હિંડોળે હેલી રે;૩/૪
98 ઝૂલો ઝૂલો હરિવર હિંડોળે, નિરખી રાખું નેણાંની કોરે; ૨/૪
99 ઝૂલો નણદીરા વીર ઝૂલો નણદીરા વીર આછી રત આઇ ૧/૧
100 ઝૂલો હરિ હિંડોળે વ્હાલા, નટવર નંદતણા લાલા;૧/૪
101 તમ દીઠે રે દીલડાની દાઝ ટળે છે; ૪/૪
102 તમને ભાવે કરીને અમે તેડીએ રે, આવોને અમ પાસે ૨/૪
103 તમે એક સાભરો ને બીજુ ભૂલવાડો તમારી સ્મૃતિમાં મને શ્રીહરિ જીવાડો ૧/૧
104 તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું ૧/૧
105 તમે મીઠું બોલીને મન લીધું રે મીઠડા બોલાજી ૧/૮
106 તારા મનમાં જાણે જે મરવું નથી રે એવો નિશ્ચે કર્યો નિરધાર..૩/૪
107 તારી નવલ છબી નંદલાલ રે પ્રીતમ પ્યારા રે હું તો નિરખીને થઇ છું નિહાલ રે ૪/૪
108 તારી મૂર્તિ લાગે છે મુને પ્યારી રે, શ્રી ઘનશ્યામ હરિ, ૧/૪
109 તારું મુખ જોઇ માયા મુને લાગીરે, પ્રીતમ પાતળિયા.૧૯/૨૪
110 તારે ચટક રંગીલો છેડલો અલબેલા રે..૧/૮
111 તારે માથે નગારાં વાગે મોતના રે નથી એક ઘડીનો નિરધાર,..૪/૪
112 તીર્થ એક રૂડુ છે વડતાલ ધામ વ્હાલો મારો બિરાજે ત્યાં હરિકૃષ્ણ નામ ૧/૧
113 થઇ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી૨/૪
114 દાદાને દરબાર જાશું, સવારમાં નિત્ય ઉઠીને, ૧/૧
115 દૂરીજન દેખશેરે, પાલવડો મારો મેલ છબીલા;૧/૪
116 દેખ વિચારી દિલમાં તારા દેહને રે૪/૪
117 ધન્ય ઉત્તમ દરબાર, ધન્ય ઓરડાની ઓસરી જો૨/૫
118 ધન્ય ધન્ય એકાદશી આજની રે રૂડી નિરખી છબી વ્રજરાજની રે..૪/૪
119 ધન્ય ધન્ય ઘડી છે આજની રે રૂડી ખબર આવી મહારાજનીજી રે ૩/૮
120 ધન્ય ધન્ય નરનારાયણ નાથ, મનોહર મૂર્તિ રે લોલ, ૨/૮
121 ધન્ય ધામ શુભ ગામ વરતાલને જો ૧/૧
122 ધન્ય પૂનમિયા નરનાર રે. આવે વરતાલે ૧/૧
123 ધન્ય ભાગ્ય જે ધર્મવંશમાં અવતરિયાં નરનારી રે ૩/૪
124 ધીક ધીક રે પ્રભુ ભજ્યો નહીં આ ટાણે, ૧/૧
125 નટવર નાગર નંદદુલારે..૨/૪
126 નથી મારે થાવું તમારા દાસ, રહેવું મારે તમારા દાસના દાસ; ૧/૧
127 નયણાં ઠરે છે જોઇને રે, મારાં નયણાં ઠરે છે જોઇને;૨/૯
128 નવીન આંબાનું જોડલું રે, તે વચ્ચે અતિ અભિરામ; હિંડોળો હેમનો રે૩/૪
129 નંદકુમાર મારા હૈડાનો હાર, ઝૂલે પારણિયે નંદકુમાર ૨/૪
130 નંદલાલો રે નંદલાલો છે જો પ્રાણ થકી મુને વહાલો રે..૧/૪
131 નાથ ન મેલું વેગળાજીરે, હરિવર આવ્યા છો હાથ રે ૪/૪
132 નાથ નમેરી કેમ થયાજીરે, ગુણસાગર ઘનશ્યામ રે ૨/૪
133 નાથજી નિરખ્યા ધન્ય ઘડી રે, માથા સાટે મનમોહનને, જીવડલામાં રાખ્યા જડી રે ૨/૪
134 નાના એવા ઘનશ્યામ માતાને ખોળે, ૧/૧
135 નાહીને કાંકરીયાના નીરમાં, સખા સહિત તતકાળ;૭/૯
136 નિરખી નયણાને તૃપ્તિ ના વળે રે લોલ, ૧/૧
137 નેણાં લોભાણાં મારાં નેણાં લોભાણાં, જોઇ છેલા ઘનશ્યામને રે.૪/૪
138 નોન સ્ટોપ રાસ -૧ સર સર પર સધર, હરિવર હીરલો રે ૧/૧
139 નૌકામેં ઘનશ્યામ, વિરાજત નૌકામેં ઘનશ્યામ;૨/૪
140 પછે બોલ્યા સુંદરશ્યામ સુંદરી સંગે રે માગો વર આપું ઇનામ અતિ ઉમંગે રે..૨/૪
141 પધારો નાથ વાટ જોઇને ઉભી ક્યારની પધારો નાથ શંકા તજી મેં સંસારની ૨/૪
142 પુરવમાં ધર્યો અવતાર, સહજાનંદ સ્વામી, ૨/૮
143 પેરી નેપુર ચાલતા ઠમકે રે, શોભે શામળિયો, ૩/૪
144 પ્યારા તારી પ્યારી લાગે છે પાંપણીયાં રે ૨/૪
145 પ્યારી લાગે મોહનજી કી બતિયાં..૨/૪
146 પ્યારેને પ્રીતડી લગાઇ વે, ૧/૪
147 પ્યારો રંગ ફાગ રમે નંદલાલ, પ્યારો રંગ ફાગ રમે નંદલાલ ;૨/૪
148 પ્રગટ હરિ મુજને મલ્યારે લોલ, ૧/૪
149 પ્રથમ શ્રી હરિને રે, ચરણે શિશ નમાવું૧/૧૦
150 પ્રેમ ઘણે કરી પુજીયે રે, રસિયો રાજીવ નેણ ૨/૪
151 પ્રેમી જનને વશ પાતળીઓ, શ્યામ સુંદર સુખકારી રે; ૨/૮
152 ફૂલડે ગરકાવ ફૂલ્યા ફૂલડે ગરકાવ ફૂલ્યા, આવો ડોલરિયા;૪/૪
153 ફૂલડોળે ફૂલડોળે બેઠા છે નાથ ફૂલડોળે, ઉડે રંગની છોળે૧/૪
154 ફૂલની માળા રે શોભે ફૂલની માળા;૨/૪
155 બદ્રીપતિ નારાયણ જીરે, વહાલો બ્રહ્મચારીને વેશ; સુખરૂપે૩/૮
156 બારી કાઢી જગતની બીક રે, વરી હું તો વનમાળી ૪/૪
157 બાલુડા શ્રી ઘનશ્યામ, મને રે તારો નેડો લાગ્યો છે, ૧/૧
158 બાળ સનેહિ રે, મોહન મુજને ગમતા.૭/૧૦
159 બેઠા સિંહાસન ઉપરે, સહજાનંદ સુખ ધામ;૫/૯
160 બોરડી બોરડી બોરડી રે, જુવો કાંટા વીનાની આ બોરડી ૧/૧
161 ભજન કરે ને ભજન કરાવે , કરે ભજનનો પ્રકાશ ૧/૧
162 ભજી લે ભગવાન સાચા સંતને મળી, ભજી..૪/૪
163 ભજી લેને શ્યામળો સુખકારી રે, ભજી લેને શ્યામળો સુખકારી રે૧/૪
164 ભજ્યો નહીં ભગવાનને રે મળ્યો માણસનો દેહ.૧/૪
165 ભલે આવી અનૂપમ એકાદશી રે મારે વ્હાલે મુજસામું જોયું હસી રે..૩/૪
166 ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના ૨/૪
167 ભુજમે આયે ભયહારી રે ભયહારી રે.૧/૬
168 ભૂલી ગયો ભગવાન રે, જીવ જનમ્યો જે વાર ૨/૪
169 ભૂલી ગયો ભગવાનને રે ગયું જોબન બાળ;.૩/૪
170 ભ્રમણા ભાગી રે હૈયાની, નથી એ કેને વાત કહ્યાની૨/૪
171 મથું છું હું એટલે ઓ મારા પ્રાણ એકવાર તને એમ થાય કે વાહ મારો ભકત ૧/૧
172 મન માની મોહન તારી મૂરતિ રે ૩/૮
173 મન લીધું મોરલડીની તાનમાં રે ૧/૮
174 મન વસિયો રે મારે મન વસિયો, વ્રજરાજ કુંવર મારે મન વસિયો .૧/૪
175 મનડું મૂર્તિમાં વળગી રહ્યુંરે, ૨/૪
176 મનમોહન મારે મંદિરિયે, ખાંતે આવીને ખેલો રે ૪/૪
177 મને પ્યારી લાગે મૂર્તિ તમારી, ૧/૧
178 મને વહાલા લાગો છો મહારાજરે, જોઇ જોઇ જીવું છું, ૧૨/૧૪
179 મનોહર મૂર્તિ એની મુરતી એની જોઇને બેની મોઇ..૪/૪
180 મનોહર મૂર્તિ તારી;મૂર્તિ તારી લાગે છે પ્યારી, હૈયા કેરા હાર હો પ્યારા૪/૪ જય સ્વામિનારાયણ ૧/૧
181 મનોહર મૂર્તિ રે શ્રીજી શોભે તમારી હૈયામાં ભાવથી રે શ્રીજી રાખું છું ધારી ૧/૧
182 મહારાજ આજ વરતાલથી આવશે૧/૮
183 મળ્યો માણસનો દેહ ચિંતામણિ રે રે, તારા અંગમાં છે રોગ અસાધ્ય;.૨/૪
184 મંદિર પધાર્યા રે મોહન મન ગમતા ૨/૪
185 માણકીએ ચડ્યા રે મોહન વનમાળી , શોભે રૂડી કરમાં લગામ રૂપાળી૧/૪
186 માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી, નહીં..૩/૪
187 મારગ મેલો ગિરિધારી, હો રસિયા મારગ;૩/૮
188 મારા કેસરિયાવર કાન, જાઉ તારે વારણિયે;૧/૪
189 મારા જન્મ સંગાથી જદુરાય રે ગિરિવર ધારી રે તારી મૂર્તિ વસી છે મનમાંય રે ૨/૪
190 મારા પુન્યતણો નહિ પાર, વર મળીયા તે જગદાધાર૪/૪
191 મારા મંદિરિયામાં માવ મોજું માણો રે ૪/૯
192 મારાં નેણા તણા શણગાર રે, મંદિર પધારો તમે માવજી રે૧/૪
193 મારાં પુન્ય ઉદે થયાં પાછલા, મુને પ્રગટ મલ્યા ભગવંત રે૪/૪
194 મારું સહજાનંદ શુભ નામ રટજો ભાવે કરી કામો કરીશ તમારા તમામ રટજો ભાવે કરી ૧/૧
195 મારું તમ સાથે મન મોહ્યું રે, સુંદર શ્યામળીયા, ૧/૪
196 મારૂં મનગમતું કરી માવ સુખડું દીધું રે ૩/૯
197 મારે અવિનાશી ઘેર આવ્યારે, સુફળ જનમ કર્યો સામરે૧/૪
198 મારે આજ પ્રીતમ ઘેર આવશેજી રે મુને હેત કરીને બોલાવશેજીરે ૧/૮
199 મારે આજ પ્રીતમ ઘેર આવીયાજી રે ભરી મોતીડે થાળ વધાવીયાજી ૪/૮
200 મારે આવ્યો અલૌકિક દાવ રે, કોઇ મુને શું કરશે ૨/૪
201 મારે ઘરે આવજો માવા મીઠી મીઠી મોરલી વાવા ૩/૮
202 મારે ઘેર આવો રે, મોહન મોરલી વાતા ૩/૪
203 મારે ઘેર આવ્યા રે, સુંદરવર શ્યામળીયો૧/૧૦
204 મારે ઘેર રહેજ્યો રે, રસિયા રંગભર રમતા૧૦/૧૦
205 મારે તમને કરવા રાજી, ઓ મારા રસિયાજી ૧/૨
206 મારે પીયુડા વિના હવે કેમ જીવવું, મારે નાથ વિયોગે રહેવાતું નથી ૧/૧
207 મારે મોહન સંગે મેલાપ, આનંદ આવ્યેછે.૧/૮
208 મારે લગની લાગી છે ઘનશ્યામની જીહો, નહીંરે ડરું લોક લાજથી૩/૬
209 મારે સ્વામિનારાયણ ભજવા, દુરિજનિયાના સંગને તજવા૨/૪
210 મારો નવલ સનેહી ઝૂલે નાથ રે, નૌતમ હિંડોળે;૩/૪
211 મારો ભુલકણો સ્વભાવ, તમે સહન કરો છો માવ૪/૪
212 માવે મોરલી હો માવે મુરલી ગિરધર અધર ધરી, માવે..૧/૪
213 મુને મળીયારે સહજાનંદ સ્વામી, મારા જનમ સંગાથી અંતરજામી ૧/૪
214 મુને રસબસ કીધી, રસ રંગે રે, રસિયા રંગીલા ૨/૮
215 મુને લાગ્યો રે મુને લાગ્યો, રસિયા તારો રંગ ન વરું હું બીજા કોઇને ૩/૪
216 મુને વહાલા છો પ્રાણથી નાથ રે, સુંદર શામળિયા૪/૪
217 મૂર્તિ તમારી નાથજી, વાલી લાગે છે ૧/૧
218 મૂર્તિ મારે મન માની, મોહન તારી મૂર્તિ મારે મન માની, ૪/૪
219 મોગરાનાં ફૂલ સખી મોગરાનાં ફૂલ ૧/૧
220 મોટા મંડપની શોભા તે શી વર્ણવું રે, જોવા ઇન્દ્રાદિક દેવો લલચાયte ૧/૧
221 મોર બોલે, ચકોર બોલે, નોબત વાગે છે આજ ધર્મને ધામ ૧/૧
222 મોરલીમાં મોહીને રહી..૧/૪
223 મોરલીયેં મન મોયું હો, માવા તારી મોરલીયે મન મોયું હો.૩/૪
224 મોરલીવાળા રે, મીઠી મોરલી બજાવ;૧/૪
225 મોહન ફૂલની માળા પેરી છે પ્રીતે મોહન ફૂલની માળા.૪/૪
226 મોહન રે મોહી તારે લટકે મોહી તારે લટકે મોલીડાને ચટકે..૧/૪
227 મોહનજી મંદિર આવીયા, ધન્ય આજ ઘડી૯/૧૫
228 મોહનને ગમવાને ઇચ્છો માનની, ૧/૪
229 રંગ ભરેલા લાલજી, જળમાં ઝીલે બળવીર;૯/૯
230 રંગનો ભીનોરે જોઇ, હરિના જુગલ ચરણપર મોહી૩/૬
231 રંગભીના રસીલી તારી આંખડલી, મારા મનને કીધું છે૪/૪
232 રંગભીના રે મારા મનગમતા વનમાળી, ૨/૪
233 રંગભીનો રે રંગભીનો એનો નિત્ય નિત્ય ભાવ નવીનોરે..૨/૪
234 રંગીલા કાન અરજી અમારી એક જીલીએ રંગીલા કાન મનની આંટી તે હવે મેલીએ ૪/૪
235 રાજે ગઢપુર મહારાજ, પૂરણબ્રહ્મ પરમાતમા જો૫/૫
236 રામ કૃષ્ણ ગોવિંદ ! જય જય ગોવિંદ ૧/૧
237 રાસ રચ્યો વનમાળી વૃંદાવન (ર) પ્રેમે શું પલવટ્યવાળી.૧૬/૨૩
238 રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર આવતારે૧/૪
239 રૂડી પુન્યમ પવિત્ર રળિયામણી રે આજ રાખો દરશનના નેમં,..૩/૪
240 લખું કાગલીયો રે લઇ જાઓ કોઇ, હાંરે લઇ જાઓ કોઇ રે લઇ જાઓ કોઇ;૨/૪
241 લગી મોરે સહજાનંદ શું પ્રીત..૪/૪
242 લટકાળો નંદલાલ રમે છે હોરી..૩/૪
243 લટકાળો લટકંતો રે આવે, મોહન મોરલી વાતોરે૧/૮
244 લટકાં લટકાળા ઘનશ્યામનાંરે૪/૪
245 લાગે વૈકુંઠથી રૂડું વરતાલ, હિંડોળે હરિ ઝૂલતા રે ૧/૧
246 લાડીલે લાલકી ધુમ મચીરિ, ધુમ મચીરિ આલી ધુમ મચીરિ.૩/૫
247 લીલુડી લીબડીની શિતળ છાયામા શ્રીજી બેઠા છે સુખ દેવા જીરે, ૧/૧
248 લે લાગી રે મારે લે લાગી, મરમાળા શુ મારે લે લાગી.૧/૪
249 વડતાલધામવાસી હરિકૃષ્ણજી ઓ હરિકૃષ્ણજી, ૧/૧
250 વડતાલની ફૂલવાડીયે રે હિંડોળો આંબાની ડાળ; ૧/૧
251 વનમાં વાગે છે રૂડી વાંસળી જોં વગાડે છે શામળીયો સુજાણ જો, ૧/૮
252 વસ્યો છે છોગલાવાળો, મારે મન વસ્યો છે છોગલાવાળો. ૧/૨
253 વહાલા આવો અમારે ઘેર રે વારી જાઉં વાલમજી ૧/૧
254 વહાલા આવોને કરીએ વાતલડી, તમને જોઇને ઠરે છે મારી છાતલડી રે ૨/૫
255 વહાલા તારી મૂર્તિ અતિ રસરૂપ રસીક જોઇને જીવેરે લોલ૬/૮
256 વહાલા તારી વાતડી વહાલી લાગેરે, ૨/૮
257 વહાલા લાગો છો વિશ્વાધાર રે, સગપણ તમ સાથે ૧/૪
258 વહાલાં લટકાં તમારાં જોઇને રે, કાનજી કોડીલા ૩/૪
259 વહાલો ઘોડલા ખેલાવે ઘનશ્યામ રે, બાઇ મારે આંગણિયે;૩/૪
260 વહાલો પધાર્યા તે વહાલો પધાર્યા ૪/૪
261 વહાલો ભક્તિધર્મસુત શ્યામ, વરતાલના વાસી૪/૪
262 વહાલો વધાવું મારો વહાલો વધાવું આજની ઘડી રળિયામણી રે ૧/૪
263 વંદુ દુર્ગપુરધામ, સુંદર શોભે ઘનશ્યામનું જો૧/૫
264 વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારનેરે લોલ૧/૮
265 વા વાયા ને વાદળ ઉમટ્યા ૧/૧
266 વાય વાય જો કુમતિ મતિ તારી રે, ૧/૧૨
267 વારે વારે જાઉં વારણિયે, મારો સફળ કર્યો અવતાર રે ૧/૧
268 વાલા ભક્તિ ધર્મ સુત શ્યામ રે, આવોજી અવતારી, ૧/૧
269 વાલા રમઝમ કરતાં કાન, મારે ઘેર આવો રે રે ૧/૯
270 વાહ ! તારી મૂર્તિ ને, વાહ ! તારો આનંદ, સાક્ષાત મળ્યો છે મને, તું પરમાનંદ ૧/૧
271 વિતાવશું જીવન હરિગુણ ગાનમાં અમૃતમય ભક્તિ રસ પાનમાં ૧/૧
272 વ્હાલા તારી મૂર્તિનું બંધન છે એવું ૧/૧
273 શામળા લેજો સંભાળ, હોડી મારી દરિયે ઝૂલે છે ૧/૧
274 શોભા શી કહુંરે રૂડી, વરણન કરતાં જાયે ચિત્ત બૂડી૧/૬
275 શોભાસાગર શ્યામ તમારી મૂરતિ પ્યારી રે મૂરતિ પ્યારી રે નાખું મારા પ્રાણ વારી રે ૧/૪
276 શોભે છબી ઘનશામની રે ભાળી વાધે છે ભાવ..૨/૪
277 શોભે સત્સંગના ચાર ચાર ધામ જુઓ કેવા રૂપાળા એ નામ ૧/૧
278 શ્યામ ઝીલાવા ઘનશ્યામ ઝીલાવા, આવ્યા મુનિ ઉમંગમાં રે૩/૪
279 શ્યામ ઝીલાવા ઘનશ્યામ ઝીલાવા, ચાલોને સૈયરો જાઇયે રે૧/૪
280 શ્યામ પધારો ઘનશ્યામ પધારો, શ્યામ પધારો ફૂલવાડીયેરે૧/૪
281 શ્યામ પધાર્યા ઘનશ્યામ પધાર્યા, ઝીલવા જમુના નીરમાં રે.૨/૪
282 શ્યામ સલૂણે રે, વાઇ સુંદર ઉંચે સાદે ૨/૮
283 શ્યામ સલૂણો આવ્યા શ્યામ સલૂણો ધન્ય ઘડી છે આજનીરે ૩/૪
284 શ્યામ સુંદર તમે કેમ કરી રીઝો, તે મુજને કહી દાખો રે;૭/૧૦
285 શ્રીપુર મધ્યે શોભતું, પ્રથમ કરીને ધામ, ૬/૯
286 સખી આજ અલોકીક વાતડીરે, ૩/૬
287 સખી આજ મોહન દીઠા રે, શેરીએ આવતા રે૧/૪
288 સખી ઉત્સવનો દિન આજ, ધન્ય ધનતેરસને ૧/૪
289 સખી એક સમે અમદાવાદમાં રે..૧/૪
290 સખી ગણપતિ પૂજવા કાજ સૌ મળી જાયેં રે, ..૧/૪
291 સખી ગોકુળ ગામના ચોકમાં રે ખાંતે માંડ્યો રસીલે ખેલ રમે રાસ રંગીલો રંગમાં રે ૧/૪
292 સખી ગોકુળ ગામનું ભાગ્ય, નવ જાયે કળીયું રે૨/૯
293 સખી પ્રેમી જાણે વાત પ્રીતની જો૪/૪
294 સખી ભક્તિ ધરમના પુરમાં રે હરિ કરે છે સુંદર ખેલ..૧/૪
295 સજની શ્રીજી મુજને સાંભર્યારે૧/૪
296 સજનીરે શામળીઆની શોભા આજ અલૌકીક ભારી રે,..૧/૪
297 સત્સંગ કરને પ્રાણી, ધોખો શિર જમનો જાણી ૧/૪
298 સત્સંગી સાંભળજો સહુ સ્નેહથી રે ગુણ સાગર તીરથ જગે જાજ ૧/૧
299 સદા સૂંડાળો સુખરૂપ, ગણપતિ ગાઇએ રે ૧/૪
300 સનેહી ઘનશામને, ખમા ખમા ઘણી ખમારે, ૨/૪
301 સમજીને સ્હાયો રે, હરિ તારો છેડો, મનમોહન મેલું રે કેમ કરીને કેડો ૩/૪
302 સવારે ગોમતી ગયા ભગવાન , રટે ત્રણ લોક નારાયણ નામ ૪/૪
303 સહજાનંદ સુજાન ભેટી ભ્રમણા ભાંગી રે....૧/૪
304 સહજાનંદ સ્વામી અંતરયામી, મૂરતિ મનોહર મારા શ્યામની રે૧/૧
305 સહજાનંદ હરિ, ભજી લ્યોને સહજાનંદ હરિ ૨/૪
306 સહજાનંદ હરિ, પ્રગટ થયા સહજાનંદ હરિ ૧/૪
307 સહજાનંદજી વાલો મારો લાડલો રે હરિ, સહજાનંદજી ૧/૧
308 સહજાનંદજી સનેહી જીવનપ્રાણ છે જો, ૩/૪
309 સંતો રે એવી મોહન માણકીની જોડી ૧/૧
310 સંતોના શ્યામ દોયલી વેળાના દામ, પોઢ્યા પારણિયે સંતોના શ્યામ ૩/૪
311 સંવત અઢાર બ્યાસીયે, રંગ કરીને સાર;૮/૯
312 સાચા સંતને ઉપમા શું આપીએરે ૩/૪
313 સાંભળ બેની હરિ રીઝ્યાની રીતડી, ૨/૪
314 સાંવરિયોજી કબ દેખું ભરી નેન, પ્રાનજીવન સુખદેન, ૩/૪
315 સિદ્ધેશ્વર દેવ સુંદર સારા રે, પ્રેમી જનને લાગે અતિ પ્યારા રે.૨/૪
316 સુખકારી તે શીવજી આજરે.૧/૪
317 સુખની સીમા રે વ્રજના વાસી માણે૩/૧૦
318 સુખસાગર હરિવર સંગે સુખ માણજો, ૪/૪
319 સુંદર શોભે રે રસિયો વ્હાલો મારા હૃદયકમળમાં વસિયો૬/૬
320 સુંદર શ્રી ઘનશ્યામની રે ચાતુરતા ચિત્ત ચોર..૪/૪
321 સોના અંબાડીએ હાથી શણગાર્યો, ગજે બેઠા ગીરધારીરે. ૧/૧
322 સોનાનાં બોર ઝૂલે નંદકિશોર, પ્યારાને પારણે સોનાના બોર ૧/૪
323 સોનેરી મોલિયું સુંદર સોનેરી મોલિયું, ધર્મકુંવરનું૧/૪
324 સ્નેહ ભર્યાં નયને નિહાળતા હો, વંદન આનંદ ઘનશ્યામને. ૧/૧
325 સ્વામિનારાયણ આજ પ્રગટ મહા મંત્ર છે, ૪/૪
326 સ્વામિનારાયણ કહેતાં રે, કેમ તું લાજે છે;૨/૪
327 સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજરે ૧/૪
328 હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, ૨/૪
329 હરિ ગુરુદેવે દયા કરી, આપી છે કાંઇ આજ્ઞા એહરે ૧/૮
330 હરિ ભજતાં સહુ મોટપ પામે, જનમ મરણ દુઃખ જાયે રે. ૧/૮
331 હરિ વરીયારે હરિ વરીયા, શિર પાસંગમાં દઇ હરિ વરીયા૪/૪
332 હરિ હૈયાના હાર છો જી, તમે હરિ હૈયાના હાર છો;૧/૯
333 હરિજન હોય તે હરિને ભજે રે વ્રત એકાદશી તે કેદી નવ તજે રે..૨/૪
334 હરિને નિરખ્યારે નેણે, વહાલાને વરણવું સુંદર વેણે૨/૬
335 હરિભક્તો હિમ્મત ઘણી રાખજોરે, નથી વાંધો કલ્યાણમાં કાંય.૩/૪
336 હરિવર હીરલો લાધ્યો, મંદિરમાં મુને હરિવર હીરલો લાધ્યો ૪/૪
337 હાંરે કાન દાણીરે કાન દાણી૧/૧૦
338 હાંરે નિત્ય સંત સમાગમ માંગીએ;૨/૫
339 હાંરે મરમાળા હો માવ, સાંભળો તમને શીખવું રીતડી૨/૪
340 હાંરે મેં તો નિરખ્યા સહજાનંદ રી૧/૪
341 હાંરે હરિકૃષ્ણ હૈયાનો મારે હાર છે જીહો, જોઇને જીવું છું સુંદર મૂર્તિ૬/૬
342 હું તો છું ઘણી નગણી નાર તોય તમારી રે ૨/૪
343 હું તો જાઇશ ગિરિધર જોવારે, મા મુને વારીશ માં, ૧/૪
344 હેલી હું તો સંધ્યાટાણે આજ, ઉભીતી ઘર બારણે રે લોલ ૪/૪
345 હૈડામાં મુને વહાલા લાગો છો વનમાળી.૨/૪
346 હૈયાના ફુટ્યા હરિ સંગે હેત ન કીધું..૧/૪
347 હૈયામાં હેતે કરી રાખુ હરિકૃષ્ણજી૧/૪