આ બોક્સ ટીક કરવાથી શું થાય છે તે જાણવા 'મદદ'બટન પર ક્લિક કરી વિડીયો નં.૩ જુઓ.

   

તમને લખતા ન ફાવતું હોય તો માઉસથી ક્લિક કરી લખવા આ ચોરસ બોક્ષમાં ક્લિક કરો.

આ પેન્સિલ પર માઉસ રાખવાથી ખાસ પ્રકારના અક્ષરો કેમ લખવા તેનું લીસ્ટ દેખાશે.

Write  
Current Filter: શ્રી વિહારીલાલજી મહારાજ   << Back
        
 
Page 1 of 1           First    Prev    Page        Next    Last

તમારે જોઈતું કીર્તન જે અક્ષરથી શરુ થતું હોય તે અક્ષર પર ક્લિક કરો.

ક્ષ જ્ઞ
No
 
 
Kirtan Name
 
 
1 અણિયાળી છે અલબેલા, તારી આંખડી રે ૧/૧
2 અતિ આનંદનો દિન આજ, વિહારીજીલાલ પધાર્યા.૨/૨
3 અમર રહો મહારાજ અમરનાં કારજ સરવ કરો ૧/૧
4 અમે કહીએ ઉદ્ધવજીરે, તમે કુબજાને કહેજો જઇને આમ ? ૧/૧
5 અરર ઓ પ્રભુ ! કાજ આ કરો, ૧/૧
6 અવતારી શ્રી હરિ અલબેલો, છપૈયામાં પ્રગટ્યા તે છેલછબીલો; ૧/૧
7 અહો ! પ્રાણી મતિહીન, જગી પ્રઘટલે હરિ જાણ; ૧/૧
8 અહો ! સખી શું ? કહું આજે, નિત્ય તલપુ પ્રભુ કાજે; ૧/૧
9 અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય; ૧/૧
10 આ અક્ષરના મુક્તનાં, નિર્મળ છે ષટ્નામ; ૧/૧
11 આજ અલબેલોજી મંદિર મારે આવિયા રે, ૧/૪
12 આજ જ્ઞાનબાગમાં, વિરાજમાન બહુનામી;૨/૨
13 આજ જ્ઞાનબાગમાંહિ શ્રી હરિ વિરાજમાન, ૧/૨
14 આજ તણી રજનીમાં મને , સ્વપ્ન આવિયું;૨/૨
15 આજ તો સિંગારકી , છટા બની હૈ ઔર કછું, ૧/૧
16 આજ મહોત્સવ ગણપતિજીનો, આનંદ ઉત્સવ થાય હો; ૧/૧
17 આજ રાધા બાગમેં બિરાજત હૈ રમાનાથ, ૧/૧
18 આજ સખી ઉન્મત્ત ગંગા તટ, અવલોક્યા અક્ષરધામી, ૧/૧
19 આજ સખી ઉન્મત્તગંગા તટ, ઉભા અવતારી.૧/૨
20 આજે નટવરજીને નિરખી, હરખ ઉરે અતિ રે; ૧/૧
21 આનંદાનંદ જેહ, અનોપમ સદ્ગુરુ સ્વામી, ૧/૧
22 આપ પધાર્યા આસમે, હરખ્યો સકળ સમાજ;૧/૨
23 આરતી ધર્મકિશોરકી કીજે; ભાવથી લા’વ અલૌકિક લીજે. ૧/૧
24 આવાહન આસન અને, પાદ્ય, અર્ઘ્ય સુખધામ; ૧/૧
25 આવે છે સખી જોને આ પ્રાણ આધાર, ૧/૨
26 આવો છેલ છોગાળા, કાન ગોવાળા, કામણગારા કંથ;૩/૩
27 આવો પ્રાણથી પ્યારા, ધર્મદુલારા, મેહેરે કરી મહારાજ. ૧/૧
28 આવો વિશ્વવિલાસી, શ્રીસુખરાશી, સુંદર શ્રીઘનશ્યામ ૨/૩
29 આવોજી અવતારી , આનંદકારી, પ્રીતમ જીવન પ્રાણ;૧/૩
30 ઉદ્ધવ કૃષ્ણ ધૂતારે અમને, છળ કરી છેતરિયાં, ૧/૧
31 ઉદ્ધવજી માધવને કહેજો, અરજી આ એકાંત જઇ રે; ૧/૧
32 ઉન્મત્ત ગંગા આ લોકમાં, ગુણવંત ગંગા ગણાય;૨/૨
33 ઉન્મત્ત ગંગા ઉત્તમ અતિ, જેનું નિર્મલ નીર;૧/૨
34 ઉભા શ્રી ગોમતી તીરે, જુઓ પ્રભુ ઉભા શ્રી ગોમતી તીરે. ૧/૧
35 ઉર મોરે અટકી, નવલ છબી, ઉર મોરે.૭/૭
36 એથી પૂરણ સુખને પામીએ રે લોલ; ૧/૧
37 ઓ ! પ્રીતમ પ્રાણ આધાર, કેમ? તજીને ગયા;૩/૪
38 કદીક હાથી ઘોડા કદીક પગપાળા ગતિ કરે, ૧/૧
39 કરવા શુભ કામ સુહામ ધરો, વિચરો પથ ઉત્તમ સુધરવા, ૧/૧
40 કષ્ટ હરણ સૃષ્ટિ કરણ જય જગત્પતિ, ૧/૧
41 કારજ શુભ કરવા રે, અમારા કારજ શુભ કરવા;૧/૨
42 કુસંગથી કષ્ટ અનેક થાય.બુદ્ધિ તથા જ્ઞાન જરૂર જાયઃ ૧/૧
43 કૃષ્ણા રે, મુખચંદ્ર પાહુંદે, ૧/૧
44 કોઇ અરજી મારી આજ, જીવનને કહો જઇ;૪/૪
45 કોઇ શ્રીજી સમીપે જાઓ રે, કહેજો વાતડી રે પ્રેમની; ૧/૧
46 ક્રૂર કષ્ટ પડતા કદી, જે જન આપદ ગાય; ૧/૧
47 ગઢપુરમાં સભા ભરીને શ્રીજી મહારાજ૨/૨
48 ગરવ નથી ગમતો હરિને, ગરવ નથી ગમતો;૨/૨
49 ગુણગાન નિતે કરું, ધરી હરિ તુજ ધ્યાન; ૧/૧
50 ગુણવંત શુભ ગુજરાતમાં, ચારુ ચરોત્તર દેશ છે, ૧/૧
51 ગુણસાગર તીરથ અતિ ઉત્તમ, ગોમતીજી આજે; ૧/૧
52 ગુણસાગર તીરથ તું ગુણવંત ગોમતી, ૧/૧
53 ઘડી ધન્ય આજની સુખકારી રે, મળ્યા અવતારના અવતારી; ૧/૧
54 ઘનકે સમાન ઘનશામ જો પૂરણકામ, ૧/૧
55 ચતર મારું રંગ બરસાવો મા’રારાજ, ૧/૧
56 ચપલ ચલત ગતિયાં, હરિવરઃ૬/૭
57 ચાતુરી પરમારથ તણી , ઘણુ ધરી રૂપ પ્રસન્ન; ૧/૧
58 ચાલો વ્રુંદાવનમાં સાહેલી સરવે મળીરે, ૩/૪
59 છપૈયાપુરની સુંદરી, ગાય મંગળ ગીત; ૧/૧
60 છું પૂરવ જનમની નાથ, દાસી તમારી રે;૨/૪
61 જગતમાં રૂડો, જન્મ જરૂર પામી રે, ૨/૨
62 જન્મ્યા કોશળ દેશમાં , દ્વિજાતિ માંહિ સુધીર; ૧/૧
63 જય ગણપતિ પ્યારા, જય ગણપતિ પ્યારા; (ગણપતિજીની આરતી) ૧/૧
64 જય ધર્મકુંવર ગાદી ધણી. સત્સંગ તણા શુભ શિશમણી; ૧/૧
65 જય- બુરાનપુરવાસી શ્રીપતિ; જય બુરાનપુર. ૧/૧
66 જય મંગળકારી હરિ, જય મંગળકારી; અક્ષરપતિ અવતારી, શ્રીપતિ સુખકારી. ૧/૧
67 જય હરિ, (૩) સકળ જગ સ્વામી, અખિલેશ્વર અક્ષર ધામી.૧/૨
68 જયદેવ જયદેવ, જય કપિ સુખકારી ૧/૧
69 જશોદાજી જીવનને પોતે, કરાવતા સ્તનપાન;૨/૨
70 જાણજે જગત જુઠું રે, જંજાળી જીવ; જાણજે . ૧/૧
71 જાય જાય રે શી રીતે દિવસ અમારા; ૧/૧
72 જુઓ જુઓને હાંહાંરે સાહેલીઓ આજ રસિયો રાસ રમે ૧/૧
73 જુઓ શરદ પૂનમ શશી શોભી રહ્યો, ૧/૧
74 જુઓ સખી વૃજરાજ રસિકવર, જુઓ સખી વૃજરાજ, ૨/૨
75 જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે, ૧/૧
76 જેના નિર્મળ નીરમાં જઇ જઇ, બહુ વાર નાહ્યા હરિ, ૧/૧
77 જોઇને નિત્ય જીવું જીવન મારા રે જોઇને;૨/૨
78 જોને વંશીધર વંશી વગાડે, વંશી વગાડે, ૧/૧
79 જોયા શ્રીધર્મકુમાર ચતુરવર, જોયા શ્રીધર્મકુમાર ૧/૨
80 જ્યા સુધી શેષ ધરે ધરણી શિર, ચંદ્ર રવિ નહીં લે જ વિસામો, ૧/૧
81 ડડા ડહાપણ ધર દિલમાં, થઇ આ જગથી ઉદાસજી; ૧/૧
82 તનનન લે છે ત્રિકમજી તાન, નાચે શ્રી નટવર તાતા થેઇ તાતા થેઇ; ૧/૧
83 તીરથરાજ આજ ગુણવંત ગોમતી જો, ૧/૧
84 તીરે તીરે તીરે રે; સખી જોયા મેં સરયુ તીરે;૨/૨
85 ત્યાગી ભૌતિક દેહ અક્ષર વિષે, સુખે કરીને જાવું, ૧/૧
86 થાય થાય રે કોણ સહાય આ વારે, ૧/૧
87 દુ:ખી દિવસ ને રાત, શ્રીજી વિના, દુ:ખી દિવસ ને રાત ૧/૧
88 દેખો જન ઘનશામ, પૂરણ બ્રહ્મ, દેખો.૫/૭
89 ધન ધન તેરો સુત, ધન્ય તેરી કતનારી, ૧/૧
90 ધન્ય ધન્ય છે દુરગપુર ધામને રે, ૨/૪
91 ધન્ય ધન્ય તેહ ગામના જનને રે, ઘનશ્યામ વિચર્યા ઘેરઘેર ૧/૧
92 ધન્ય ધન્ય શ્રી વરતાલને, ધન્ય લક્ષ્મીપતિ દેવ; ૧/૧
93 ધન્ય ધામ શુભ ગામ વરતાલને જો ૧/૧
94 ધરો ઉર શ્રી ધરમકુમાર, છબીલાજીની છબી જુઓ રે.૨/૨
95 ધર્મ તણે ઘેર સજની, રજની આજે આનંદની જાણી; ૧/૧
96 ધર્મકુંવર ઘનશામ બહુનામી ચંચળ ચિત્ત ઠરે ચરણ શરણ પામી પામીઃ ૧/૧
97 ધારી ધારી ધારી રે, હરિ મૂરતિ ઉરમાં ધારી ૧/૨
98 ધીક ધીક રે પ્રભુ ભજ્યો નહીં આ ટાણે; તુંને ડાહ્યા જનો શું વખાણે રે ૧/૧
99 ધ્રુમી કટ તક મૃદંગ બાજ રહી, ૧/૧
100 નમી નમી પ્રભુને બહુ વાર રે; બોલ્યા રામપ્રતાપજી બંધુ.૧/૩
101 નમું પ્રેમવતીના પ્યારા, જય જીવન જગદાધારા ૧/૨
102 નવલવિહારીનાથની, છબી, અજબ બની છે આજ, ૧/૨
103 નારાયણ બાગ ભલો શોભે ભારે; ૧/૧
104 નિત્ય નિરખું નેણા ભરી, છબી સ્નેહે શ્રીઘનશામની.૨/૨
105 નિરખી નેણાં ઠરે હરિમુખ; ૨/૭
106 નિરખ્યા નંદકિશોર નટવર, ૧/૧
107 નિરખ્યા નંદલાલ મધુવનમાં, ૧/૧
108 નિરખ્યા શ્રીનંદલાલ, કૃપાનિધી; નિરખ્યા ૨/૨
109 નેણામાં નિત્ય રાખું, નંદદુલારા રે;૧/૨
110 પશ્ચિમની રૂપ ચોકી જે રૂપાળી રે, ૪/૫
111 પશ્ચિમનું જે મનોહર મંદિર રે, ૩/૫
112 પાંડે ઇચ્છારામજીને ઘેર, આજ આનંદ વધાઇ હો;૩/૪
113 પ્યારો હમારી પીર ન જાને, પીર ન જાને પીર ન જાને. ૧/૧
114 પ્રગટ પ્રભુજી મળ્યા જેને, નથી ખામી કશી તેને ૧/૧
115 પ્રભુજી સાંભળો અરજી એક મારી રે; ૧/૧
116 પ્રિય હરિજનો વાત કહું સારી રે, ૧/૨
117 પ્રીતમ જોઇને આનંદ થયો આજ સખી;૧/૨
118 પ્રીતમ પ્યારા આવી પધારો, સ્નેહ ધરીને વિનતી સ્વીકારો. ૧/૧
119 પ્રેમવતી સુતથી પ્રેમ, બંધાણો બેની, એ રંગ રસિયો મુજ મન વસિયો ૨/૨
120 પ્રેમે પૂજું પ્રભુ પ્યારા, ચારુ ચરન તમારા; ૧/૧
121 બાંધી વસંતી પાઘ પ્રીતમજીએ, બાંધી વસંતી પાઘ. ૧/૧
122 બોલો બોલો રે જોગી બાલુડા, ક્યાંથી આવિયા આપજી ૧/૧
123 બોલ્યા ગોપ મળીને ગુણવંત રે, સુણો સ્નેહ આણી આણી;૨/૨
124 બોલ્યા બોલ્યા શ્રીજી મહારાજ રે;૨/૩
125 ભક્તિ ધરમસુત શ્રીપુરુષોત્તમ , ભુવન કોટીના ભૂપ હો;૪/૪
126 ભક્તિનો લાલ હરિકૃષ્ણ કૃપાળ, પોઢયા પારણિયે ભક્તિનો લાલ ૧/૪
127 ભયો હે પ્રભાત પ્યારે, જાગો ધર્મકે દુલારે, ૧/૨
128 ભરુચમાં જોયા મેં ભવભયહારી રે, ૧/૫
129 ભાડું ભાડું ભાડું રે, નહિ લઉં હું નાવનું ભાડું ૧/૨
130 ભૃગુપુરનું શિખરબંધ મંદિર રે, ૫/૫
131 મથુરામાં વસ્યા જઇને મોરારી, અરજી ઉર ધરે કોણ અમારી. ૧/૧
132 મથુરાંમાં રે, બોલ્યા વિહારીજી વાણ, ૧/૨
133 મધ્યતણું મંદિર જે કહેવાય રે, ૨/૫
134 મનમોહન રે, સુંદર મૂરતિ તમારી, છે જીવનદોરી અમારી ૧/૧
135 મયારામ ભટ્ટને કહ્યું, શ્રીહરિએ એકવાર; ૧/૧
136 મર્યાદ બાંધેલ સ્વધર્મ કેરી, પાળે સદા પ્રીત ધરી ઘણેરી; ૧/૧
137 માણકીના ઉપર આજ, નિરખ્યા હરિ;૧/૨
138 માતને તાતને તુલ્ય તમે છો; સેવક બાળસમાન. ૧/૧
139 માતાની પાસે પ્રભુ પામી હુલાસ, પોઢયા પારણિયે માતાની પાસ ૪/૪
140 મારા પ્રાણજીવન ઘનશામ રે, વા’લા વહેલા આવજો. ૧/૧
141 મારું કહેવાનું કમળાનાથ, ઉરમાં આણો રે;૪/૪
142 મુખ નિરખી સુખ થાય, મોહનજીનું, મુખ નીરખી સુખ થાય ૧/૨
143 મુખ બતિયા કેસી કહી જાય રે, સુનહો મોરી સૈયાં સૈયાં .૧/૨
144 મુનિવર મુક્તાનંદ ઝૂલાવે હરિને હેતથી રે, ૧/૧
145 મુંબઇમાં મહારાજ નિરખ્યા, મુંબઇમાં મહારાજ, ૧/૨
146 મેં નીરખ્યા શ્રીગઢપુરમાં સુખકારી રે, મહાગુણિયલ ગોપીનાથ ભવભયહારી રે ૧/૧
147 મોહન મારે મંદિર આવો રે, ચટક ચટક હે ! ચતુરવર ચાલી ૧/૧
148 મોહનને ભાળી, મોહ્યું મનમોહનને ભાળી.૨/૨
149 યાના બજાવો શામ, મુરલિયાં વારે ૧/૭
150 રજકણ ઉડગણ ગની શકે, વનસ્પતિ ભાર અઢાર; ૧/૧
151 રસીક છેલ ઝૂલત બન ઘનરંગ, ૧/૧
152 રસીક રાજ માનત નાહીં માંકો બરજો. ૧/૧
153 રે- તું બરસેજા , બરસેજા બરસેજા ૧/૧
154 રે! આમ્ર તારી તરુતા નિહાળી;તારી પ્રભા ભૂતળ ભાગ્યશાળી ૧/૧
155 લક્ષ્મી બાગમાંહિ સભા ભરી શામ, ૧/૧
156 લટકાળા દિવસ રાત, છે રઢ લાગી રે;૩/૪
157 લલિત શ્રીહરિ, આજ નિરખી, અધિક ઉપજ્યો પ્રેમ હે સખી; ૧/૧
158 લોજની વાવ ઉપર અવતારી, આવી બેઠા બટુક બ્રહ્મચારી ૧/૧
159 વરતાલવાસીને વિનવું, હરિકૃષ્ણજી મહારાજને ;૧/૨
160 વળી બોલ્યા રે , કરી વિહારી વિચાર, ૨/૨
161 વંદુ ઉદ્ધવ પંથ ધામ, દેવને સંભારી;૧/૩
162 વંદુ પ્રગટ પ્રભુ પુરુષોત્તમ , અક્ષરપતિ અવતારી હો;૧/૪
163 વંદુ સ્નેહ ધરી બુરાનપુરના, વાસી સદા શ્રીહરિ, ૧/૧
164 વા’લા અબળા ઉપર અલબેલ, શીદને રીસાયા રે;૨/૨
165 વા’લા વિનતી વાંચીને વહેલા આવો, ૧/૧
166 વારે વારે વંદુ હું તો પ્રગટના ધામ૨/૨
167 વારે વારે વંદુ હું તો, પ્રગટનાં ધામ.૩/૩
168 વાલા ભક્તિધર્મ સુત શ્યામ રે, આવોજી અવતારી ૧/૧
169 વિનયમાં નમ્ર વિશેષ, વાણી મધુર ખરીઃ ૧/૧
170 વિવેકી પ્રાણી કર વિચાર, મોક્ષ પામવા; ૧/૧
171 વિશ્વના પતિને નિત્ય વંદના કરું, ૧/૧
172 વૃજવાસીઓનો પ્રેમ અપાર રે, સુણો સ્નેહ ધારી ધારી;૧/૨
173 વૃંદાવનમાં, પ્રેમથી પ્યારી, નિરખ્યા આજ શ્રી નવલવિહારી. ૧/૧
174 શુધ લેજો શામ અમારી, પુરુષોત્તમ મોહલે પધારી; ૧/૧
175 શ્રી ખંભાત નિવાસી સુખરાશી શ્રીહરિકૃષ્ણસ્વામી; ૧/૧
176 શ્રી નગર રાજે સદા; શ્રી નરવીર૧/૨
177 શ્રીઘનશ્યામ આજ ધર્મને ધામ, શોભે પારણિયે શ્રીઘનશ્યામ ૩/૪
178 શ્રીજી મહારાજ માગું, શરણ તમારું;૧/૧
179 શ્રીનગર રાજે સદા, શ્રીનરવીર.૨/૩
180 શ્રીપુરસ્વામી શ્રીહરિ રે, નરનારાયણ દેવ ; ૧/૧
181 શ્રીબ્રહ્મપુર પર નાથ સ્વયં સદા છો, સાકાર મુક્તજનસેવિત સુખદા છો; ૧/૧
182 શ્રીરઘુવીર મહાગુણગંભીર; ઝૂલે પારણિયે શ્રીરઘુવીર. ૧/૧
183 શ્રીરઘુવીરજી આચારજનો, જન્મ મહોત્સવ જાણી હો;૨/૪
184 સખી ! અદ્ભુત ભાગ્ય છે આપણાં પુરુષોત્તમ પ્રાણ આધાર ૧/૧
185 સખી ચૈતરે ચતુર સુજાણ, પભુએ પરહર્યાં; ૧/૧
186 સખી જુઓ (૩) શ્રી કુંજવિહારી રમે ગેડી લઇ ગિરધારી;૨/૨
187 સખી જોન�� હસી હળવે હરિવર, ખાંત ધરી ખેલે ૧/૧
188 સખી જોને, હસી હળવે હરિવર ખાંત ધરી ખેલે ૧/૨
189 સખી નટવર ધરમ કુમાર, મેલીને મને આજ ગયારે, ત્યાગી દયા, ૧/૧
190 સખી નટવર નાનકડાની સાથે રે, નેડો મારે લાગ્યો લાગ્યો.૨/૨
191 સખી મેં જોયા આજ તો શ્રીઘનશામ . ૧/૧
192 સખી મોહનજી મહેર કરી આજ મળ્યાં;૨/૨
193 સખી રાધા માધવ બેઉ બિરાજે, બહુ શોભિત બાગે.૨/૨
194 સખી રે આજ આનંદ વધામણા, ૧/૨
195 સખી લાવોને કાગળ એક લખીએ હરિને રે, ૧/૪
196 સખી વાત વિતી કહું મારી, મળ્યા વાટમાં કુંજવિહારી ૨/૨
197 સખી વૃંદાવનમાં વા’લો નિરખ્યા, વાંસલડી વા’તા.૨/૨
198 સજની મહા વગડામાં મોહનજી મેલી ગયા રે, ૪/૪
199 સજની શ્રીજી તજી અમને ગયા રે, ૧/૧
200 સજીકે સિંગાર પ્યાર આનીકે ઉર, ૧/૧
201 સજ્જન સાંભળો સ્નેહથી, સતશાસ્ત્રનો સાર; ૧/૧
202 સતશાસ્ત્રની વિગતિ કહું, સુણજો સ્નેહ ધરી તમે સહુ; ૧/૧
203 સત્પુરુષની સાથ જેને સ્નેહ થયો નથી; ૧/૧
204 સત્સંગથી શાસ્ત્ર રૂડાં સુણાય, સત્સંગથી શ્રીહરિ ઓળખાય; ૧/૧
205 સરવે સાધુજી સાંભળો સ્નહેથી. ૧/૧
206 સંત સચ્ચિદાનંદજી , ઉન્મત્તગંગાને તીરઃ૨/૨
207 સંધ્યા સમે મહારાજ શોભિત બિરાજે આજ, ૧/૧
208 સાર સાર શિરદાર સ્મર નર ડર હર નાર; ૧/૧
209 સુણ સજની આજ જોયા. રસીઓ રંગે ભર્યા ૧/૧
210 સુણજો વિનતી દયા કરી , મુજ સ્વામી લઘુ ભ્રાત હે ! હરિ; ૧/૧
211 સુણતા હરિગુણ ગાન, હરિજનનું મન હરખે, ૧/૧
212 સુણો વિવેકી જન મુજ વાત, અંતર શત્રુને મારી કાઢો રે, ૧/૨
213 સુણો સખી દિલમાં ધારી, વદુ મુજ વેદના ભારી. ૧/૧
214 સુણો સુણો સકળ સત્સંગીઓ રે; જાણો તે તો છે જાણવા જોગ ૧/૧
215 સુંદર સુરત શહેરમાં, વસો નારાયણ મુનિદેવ; ૧/૧
216 સ્નેહે વંદીને શ્રીઘનશામ, ગાઉં ગુણ સંતના;૧/૪
217 સ્વામી સચ્ચિદાનંદજી , જેનો સ્નેહ અપાર;૧/૨
218 સ્વામી સિદ્ધાનંદ સુખધામ, થયા સંત શ્રીજીના;૨/૪
219 હનુમંત મહા બલવંત હરો દુઃખ મારું; ૧/૧
220 હરખ્યા માતપિતા જોઇ પુત્રને, ૨/૨
221 હરિવર ધરમ કિશોર, બસે ઉર; હરિવર.૪/૭
222 હાંભળો ભગતપતિ ભગવાંન ૧/૧
223 હાંરે ! જાણ્યા જાણ્યા રે ધૂતારાના ઢંગ, ઉદ્ધવ જઇ કહેજો રે;૧/૨
224 હે હરિ ! હરિ ! પ્રભુ કરુણા કરી ૧/૧
225 હેરી હરિ વૃષલાલ , મગનમન;૩/૭