આ બોક્સ ટીક કરવાથી શું થાય છે તે જાણવા 'મદદ'બટન પર ક્લિક કરી વિડીયો નં.૩ જુઓ.

   

તમને લખતા ન ફાવતું હોય તો માઉસથી ક્લિક કરી લખવા આ ચોરસ બોક્ષમાં ક્લિક કરો.

આ પેન્સિલ પર માઉસ રાખવાથી ખાસ પ્રકારના અક્ષરો કેમ લખવા તેનું લીસ્ટ દેખાશે.

Write  
Current Filter: શિવરંજની   << Back
        
 
Page 1 of 1           First    Prev    Page        Next    Last

તમારે જોઈતું કીર્તન જે અક્ષરથી શરુ થતું હોય તે અક્ષર પર ક્લિક કરો.

ક્ષ જ્ઞ
No
 
 
Kirtan Name
 
 
1 અબ ન જીયુંગી અબ ન જીયુંગી, નંદકુંવર બીના ૪/૪
2 અંધ છું હું અંધ મુજને, દૃષ્ટિ તું દેને (ગઝલ) ૧/૧
3 આપીએ વિદાય પણ, દિલ નથી માનતુ ૧/૧
4 આપીએ વિદાય પણ, દિલ નથી માનતું, મન નથી માનતું ૧/૧
5 આંખડિયો અકળાય રે, જોયા વિના આંખડિયો અકળાય રે ૪/૮
6 ઇતના તો શ્રીજી કરના, જબ પ્રાણ તનસે નિકલે ૧/૧
7 એક ભરોંસો શ્યામ ચરનકો, શ્યામ ચરન ઘનશ્યામ ચરનકો ૩/૪
8 ઓરડા લીપાઓ ઓસરી લીપાઓ, પ્રથમ શ્રી ગણેશ બેસારો રે ૧/૧
9 જરા કહે દો સાંવરિયાસે આયા કરે, આયા કરે મત જાયા કરે ૧/૧
10 જાનાર તો અહીંથી જતા રહ્યા, પણ ગુણલા એના સાંભરે ૧/૧
11 જીવનમાં તમારો આશરો, એ એક જ સુખનો સાર છે ૧/૧
12 જોબનવા બિત જાય, સાંવરિયા બિન, કૈસે કે ધીર ધરું મોરી આલી ૩/૪
13 તમારો છું હે નાથ મને ઉગારજો, ઉગારજો, ઉગારજો ૧/૧
14 તમે તો અમને છોડી વાલા જતાં રહ્યાં તમ વિના હવે અમેં તો એકલા થઇ ગયા. શ્રદ્ધાંજલ��� ૧/૧
15 તુમ બીન કુન સગો હરિ મેરો ૨/૪
16 તુમ સંગ જીયરા લાગ્યો રે પ્યારે ૧/૪
17 દરદ ન જાને મેરો કોય, બીતત નિશદિન રોય ૩/૬
18 દરશ બીના મોરે તરસત નેના, શ્વેત પાઘ બીચ સુમન શિખર છબી ૪/૪
19 દર્શન દ્યોને સ્વામી, આવો ભેટો સ્વામી ૧/૧
20 નદીના કિનારે આબાની ડાળે, બેસી કોયલડી ૧/૧
21 નદીના કિનારે આંબાની ડાળે, બેસી કોયલડી તુજને પોકારે ૧/૧
22 નયણુંથી ન્યારા મારા નાથજી મ રહેજો, રસિયા રસીલી વાતો કૃપા કરી કહેજો રે ૪/૬
23 નયન તવ દર્શનકું નિત્ય ચ્હાય૨/૫
24 પધારો પ્રાણથી પ્યારા મારા સહજાનંદ સ્વામી ૧/૧
25 પધારો પ્રાણથી પ્યારા, મારા સહજાનંદ સ્વામી ૧/૧
26 પધારોને મોહન મરમાળા, મનમાં ચોંટયા માવજી, વાલા નેણુંના ચાળા ૪/૪
27 પંખી તું જાને પિયુને દેશ, પિયુને દેને મારો સંદેશ ૧/૧
28 પંખી તું જાને પીયુને દેશ પીયુને દેને મારો સંદેશ ૧/૧
29 પંચ ઇંદ્રિયે પંચ પ્રકારરે, જીવ કરેછે જુજવો આહારરે.૬/૭
30 પંથ પિયા પરદેશી કો, ઠાડી અટારિયાં હેરે રે ૩/૪
31 પાતળિયે હર્યા પ્રાણ રે, બેની મારા પાતળિયે હર્યા પ્રાણ ૧/૪
32 પોઢો પોઢો વાલા, મારા ઘનશ્યામ લાલા પ્રાણ પ્યારા પોઢો પોઢો આંખડલીના તારા ૧/૧
33 પ્યારા મારે મળવું છે તમને, ક્યારે મળશો વાલા મને ૧/૧
34 પ્યારી રે તારી મૂર્તિ રંગી, નિરખી ઠરે મારા નેણા રે૩/૪
35 પ્રભુ તમ વિના મારું કોણ છે, તમે જાણો છો હરિ હરિ ૧/૧
36 પ્રાણ સનેહી ઘરું આવો, અબ પીયરા, (હીયરા) ધીર ધરત નહીં મેરા ૧/૪
37 પ્રીત પૂરવની રે, નાથ ન મૂકી દેજ્યો, બહુનામી તમ સાથે બંધાણી ૪/૧૦
38 બાળ સનેહી રે, મોહન મુજને ગમતા, મથુરા જઈ મોંઘા થઈ બેઠા ૩/૧૦
39 બેદરદી મેરા પિયરા. બેદરદી મેરા પિયરા. ૧/૪
40 મને સુખના દેનાર, મારા હૈયા કેરા હાર ૧/૧
41 મને સુખના દેનાર, મારા હૈયા કેરા હાર, પ્યારા હરિકૃષ્ણ હરિ મારે હૈયે રહો ૧/૧
42 મારે ઘેર આવ્યા રે, સુંદરવર શામળિયો, હરખ ભરી હું હરિને નીરખું ૫/૧૦
43 મારે ઘેર રહેજ્યો રે, રસિયા રંગભર રમતા૧૦/૧૦
44 મુગટ ધારી, મૂર્તિ છે ન્યારી, ઘનશ્યામજી સુખકારી રે, મારા ધણી હેતાળા ૧/૧
45 મૂર્તિ તમારી નાથજી, વાલી લાગે છે ૧/૧
46 મૂર્તિ રૂપાળી તારી હે ગોપીનાથ, પ્રાણથી પ્યારા મારા નાથ ૧/૧
47 મેરે એક આશરા તેરા રે, ધરમકુંવર મહારાજ રાજ ૧/૪
48 મેરે તો સુખદાયક તુમ હી મોરારી ૨/૬
49 મેરે બાલમા હો મેરે આતમા હો તુંહી તુંહી મેરે રોમ રોમમે, ૧/૧
50 મોરલી વાજે રે મીઠી મોરલી વાજે, સખી સાંભળને શામળિયાજીની મોરલી વાજે ૧/૪
51 મોહનવર ક્યારે મળશો રે, કરુણાસાગર મહેર કરી, ૭/૮
52 રહેજો મારી આંખડલી આગે, નીરખી તમને નાથજી, મારી ભૂખડલી ભાંગે ૨/૪
53 રહેતી નથી હૈયે ધીર રે, વાલમ વિના, રહેતી નથી હૈયે ધીર રે ૫/૮
54 રાખો પ્રભુ અપને બિરુદ કી લાજ, હમ હૈ પતિત તુમ પતિત કે પાવન ૩/૪
55 રાત થઇ છે વાલા છેલ છોગાળા, પોઢોને મારા પીયુ પાતળિયા ૧/૧
56 રાત થઈ છે વાલા છેલ છોગાળા, પોઢોને મારા પિયુ પાતળિયા ૧/૧
57 રે શિર સાટે નટવરને વરીએ, રે પાછાં તે પગલાં નવ ભરીએ રે ૩/૪
58 લગી હે મોહે સુંદર શ્યામ શું પ્રીત...૪/૪
59 વાલમ રે હો તમપર જાઉં વારી, ૨/૬
60 વાલા મારે તમારી સાથે મેળાપ હવે ક્યારે થાશે ૧/૧
61 વાલા મારે તમારી સાથે, મેળાપ હવે ક્યારે થાશે ૧/૧
62 વાલા હે ઘનશ્યામ તને લાડ લડાવું, ભેટી ચૂમી આમ, તને લાડ લડાવું ૧/૧
63 શું પડી ભૂલ મારી, કેમ ચાલ્યા અવતારી; રાજી થઈ રહો સદા તમે સુખકારી ૧/૧
64 શેરી ભલી પણ સાંકડી રે, નગર ભલું પણ દૂર રે, કેસરિયા ૧/૪
65 શ્રીહરિવર મારા દિલડામાં રહેજો, દયા કરીને પ્રભુ ઘટે તે કહેજો ૨/૨
66 શ્વેત વાઘે શોભો તમે, હૈયા કેરા હાર ૧/૧
67 સંદેશવા કોઉ ન આયો, કહાં બિલમાયો મેરો મીત ૪/૪
68 સાંવરિયોજી કબ દેખું ભરી નેન, પ્રાનજીવન સુખદેન ૩/૪
69 સિદ્ધેશ્વર શ્યામ સુંદર શોભે રે, જોઇ ભકતતણાં મન લોભે રે.૧/૪
70 સુખના ભરેલા શ્રીહરિ મારા, લાગો છો મુજને પ્યારા રે ૧/૧
71 સુણો ચતુર સુજાણ, એમ ન ઘટે રે તમને દીનાનાથજી ૧/૧
72 સુનોજી ગિરધારી રે (૨) અરજ હે હમારી મેં શરન તુમારી ૪/૪
73 સુંદર શ્યામ છબીલે છેલે ગઢડું ઘેલું કીધું રે ૧/૧
74 સુંદર શ્રીઘનશ્યામ મારા, મન મંદિરમાં આવો રે ૧/૧
75 સૂનું મુક્યું તમે ગઢડું રે, ક્યાં ગયા ધર્મકુમાર રે, શામળિયા ૨/૪
76 સૂરજ ધીમા રે ધીમા રે તમે હાલજો, આવ્યો મારે સુખનો દિવસ રૂડો આજ, ૧/૧
77 સ્વામિનારાયણ વીર રે, વસ્યા રુદે સ્વામિનારાયણ વીરરે.૪/૪
78 હમ તો હરિ તુમ્હારે સહારે હૈ, એક તુમ હમારે હો; ૧/૧
79 હમસેં કાહે રિસાને કનૈયા..૧/૪
80 હરિ વિનવું જોડી હાથ, મારું સાંભળો મારા નાથ ૧/૧
81 હરિકૃષ્ણ હરિકૃષ્ણ ઓ હરિકૃષ્ણ ! દેજો દેજો દરશન દાન ૧/૧
82 હરિકૃષ્ણ હરિકૃષ્ણ ઓ હરિકૃષ્ણ દેજો દેજો દરશન દાન, થાજો થાજો મારા મહેમાન ૧/૧
83 હું તો છું હરિ સાથ, મારો શોક ના કરો ૧/૧
84 હે પ્રભુજી ભૂખ તેરી કડી દેના ૧/૧
85 હો રસિયા મેં તો શરન તિહારી, નહીં સાધન બલ વચન ચાતુરી ૪/૪
86 હોજી મેરે તો તુમ એક આધારા, એક આધારા તુમ એક આધારા ૧/૫
87 राजी अब होके दर्शन, पिया दिजीए ૧/૧