આ બોક્સ ટીક કરવાથી શું થાય છે તે જાણવા 'મદદ'બટન પર ક્લિક કરી વિડીયો નં.૩ જુઓ.

   

તમને લખતા ન ફાવતું હોય તો માઉસથી ક્લિક કરી લખવા આ ચોરસ બોક્ષમાં ક્લિક કરો.

આ પેન્સિલ પર માઉસ રાખવાથી ખાસ પ્રકારના અક્ષરો કેમ લખવા તેનું લીસ્ટ દેખાશે.

Write  
Current Filter: ભગવાન, અવતાર, પ્રભુ   << Back
        
 
Page 1 of 1           First    Prev    Page        Next    Last

તમારે જોઈતું કીર્તન જે અક્ષરથી શરુ થતું હોય તે અક્ષર પર ક્લિક કરો.

ક્ષ જ્ઞ
No
 
 
Kirtan Name
 
 
1 અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે ૧/૧
2 અધમ ઉદ્ધારણ અવિનાશી, તારા બિરુદની બલિહારી રે૧/૨
3 અમરના સરદાર, હરિ મારા નેણ તણા શણગાર, ૧/૪
4 અલબેલા આનંદકંદ, વહાલા લાગો છો, મારા મેટતા ભવના ફંદ૪/૪
5 અલબેલા આવો ઓરારે, અરજ કરું છું;૧/૪
6 અલૌકિક આદિત ઉદીયા રે, સહજાનંદ સ્વામી, ૧/૧
7 અવતીર્ય નિજાક્ષરાત્પરાદિહ મૂર્ત્યાં બદરીવનેસ્થિતઃ ભુવિભારત જીવશર્મણે નરનારાયણ દેવ પાહિ મામ્‌ ૧/૧
8 આ અવસરે રે દયાળુ બહુ દયા કરી રે, ટાળવાને જન્મ મરણના તાપ;૩/૪
9 આજ અવનીમાં પ્રગટ્યા પોતે પુરુષોત્તમ સ્વામિનારાયણ શ્રી હરિ ૧/૧
10 આજ આનંદ મારા ઉરમાં, મળી મને મહામોંઘી વાતરે૧/૧
11 આજ ઉજાગરો નેણ દીસે હરિ પ્રાતઃ સુધી કેની સાથે જાગ્યા ..૧/૪
12 આજ ઠરી અમારી આખડી, ઘનશ્યામ સલૂણા છેલને ૩/૫
13 આજ દિન ધન્ય ધન્ય મોરે ભાગ, ૪/૮
14 આજ દિયો દરશ મુજે રસિયા મેરે દિલમેં નાથજી રહો બસિયા ૧/૧
15 આજ પરભાતના અસુરા આવીયા લાલ ક્યાં એવડી વાર લાગી ..૨/૪
16 આજ મેં તો ભેટ્યા રે, અંકભર પ્રગટ હરિ ૧/૪
17 આજ મોયે સુપન અનોપમ આયો, ૩/૮
18 આજ મોહે સકુન હોત શુભ માઇ૨/૮
19 આજ સખી આનંદની હેલી હરિમુખ જોઇને હું થઇ છું રે ઘેલી. ૧/૪
20 આદીતવારે ઉદે થયા સુરજ સહજારેનંદ..૧/૪
21 આપોને વાલા આપો, મને તમારી સ્મૃતિ આપો ૧/૧
22 આવા વિચારો તમે આપ્યા છે સ્વામી, ૩/૪
23 આવો આવો સુંદર શ્યામ કે ભુવન મારે ડોલતા રે લોલ૫/૮
24 આવો ઘરમા આવો મારે લેવો આજ૧/૨
25 આવો મારે આગણે ઓ સ્વામી સહજાનંદજી, ૧/૧
26 આવો રાજીવ લોચન રંગરસિયા, જોવું સુંદર મુખ પૂરણ શશિયા૧/૪
27 આવો વાલીડા પ્યારા પીયુડા આવો હૈયે લેવા નિજ સુખ દેવા, ૧/૧
28 આવ્યા રસિકવર છેલડા, ને હું તો ઝબકીને જાગ્યો સેજ રે; ૧/૧
29 એક તમે છો માને છે તમને સહુ મને આપો છો આનંદ હઠિલા બહું, ૧/૧
30 એક વાત સુણો વ્રજવાસી રે, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે; ૧/૧
31 એકવાર મંદિર આવો વહાલાજી મારે, એકવાર મંદિર આવો, ચિતડા શુ લલચાવો.૧/૪
32 એમ અગણિત વિશ્વ રચાય છે, સહજાનંદજી, ૧/૧
33 ઓ પ્યારા પ્રીતમ પરમાનદ, તમે છો સર્વોપરી ૨/૨
34 ઓ મારા રાજાધિરાજ, ઓ મારા શ્રીજી મહારાજ ૧/૧
35 ઓ મારા સ્વામી સહજાનંદ, તમે મને આપ્યો છે આનંદ ૧/૨
36 ઓરા આવોને ધર્મકુમારરે, રાખું મારાં નેણામાં, ૯/૧૪
37 કયાથી મળો તમે મને અક્ષરના વાસી૨/૨
38 કરુણાના સાગર કુંવર ધર્મના જો, ૨/૪
39 કર્યો ધન્ય ધન્ય આ મનખો મારો, ૨/૪
40 કહાં કહું હરિ કરુણા તેરી..૧/૪
41 કળા રે અપરંપાર વાલા એમાં પહોંચે નહિ રે વિચાર ૧/૧
42 કાહેકું તે મારે નેના, કઠીન કરેજમાં ૪/૮
43 ગમતું નથી મને તુજ વિના, શું કહું જગદાધાર રે ૨/૬
44 ગિરધારી રે સખી ! ગિરધારી મારે નિરભે અખૂટ નાણું ગિરધારી..૨/૪
45 ગુણવંતા ગિરિધારી લાલ મંદિર મારે આવોને૪/૪
46 ગુરુ અવિગતકી ગતી કળી ન જાય, કછુ જાને મર્મ જનાવે તાય ૧/૧
47 ગોપાળસ્વામી રે, જેવુ મુજને જ્ઞાન આપો ભગવાન,૨/૪
48 ઘનશામ સુજન સુખકારી..૧/૪
49 ઘનશ્યામ ચાલો ચાલો ચાલો, રમવા માટે ચાલો ચાલો; ૧/૧
50 ઘનશ્યામ પૂરણકામ ભજ મન પ્રગટ સ્વામિનારાયણમ્ શરણ ભવભયહારિણમ્ ૧/૧
51 ચલે લડું પીરસન કાજ, સંતમે શ્રી સ્વામી;૬/૬
52 ચાલ ઘના ચાલ મારી સાથે રમવા ચાલ; ૧/૧
53 ચાલો સૈયરો જીવન જોવા જઇયે રે, નાથ નિરખીને સુખીયાં થઇયે રે ૧/૪
54 છપૈયાકે નિવાસી નમું બાર બાર હું, આયો શરન તિહારી શ્રીજી તાર તાર તું ૧/૧
55 છપૈયાથી મહારાજ વહેલા આવજો રે લોલ ૧/૧
56 છાંડીકે શ્રી કૃષ્ણ દેવ, ઓરકી જો કરૂં સેવ;૧/૪
57 છાંડીકે શ્રી ઘનશ્યામ, ઓરકો જો જપું નામ;૨/૪
58 છેલ તમ પર વારી શામળિયા રે..૩/૪
59 જય શ્રી નારાયણ સર્વકારણ સદા, જય શ્રી અક્ષરપતિ અંતરજામી૧/૪
60 જાઉં ધર્મકુંવરને વારણેરે લોલ, ૪/૪
61 જાઓ જાઓ છબીલે છેલ રે, મોરી રસિયા ન રોકો ગેલ૧/૪
62 જાગો રે રસીલા છેલા , સહજાનંદ હરિ પ્યારા રે૧/૪
63 જાવા દ્યો જમુના પાણી હો કાનુડાઃ૧/૮
64 જીવન જોવા, ચાલો જીવન જોવા, આવ્યા સુંદરવર શેરીયે રે, ૩/૪
65 જીવન પ્રાન હમારે, ૧/૪
66 જીવનને જોવાને ચાલો સુંદરીજો, ઉભા આવી વૃંદાવન મોઝારજો ૧/૪
67 જે અક્ષરપરપરિબ્રહ્મરે, નેણે નિરખ્યાં, જેનો જાણે વિરલા મર્મરે.૨/૪
68 જેને જોઇયે તે આવો મોક્ષ માગવા રેલોલ, ૩/૪
69 ઝૂલે પારણિયે શ્રી પુરુષોત્તમ કમલાપતિ જેનો પાર ન પામે શિવ બ્રહ્મા મુનિશેષ ૩/૪
70 ડોલરિયા રંગના ભરિયા, હસીને બોલો હરિ ડોલરિયા. ૩/૪
71 તને વિનવુ છું જોડી હાથ, ઝાલી રાખજે તું મારો હાથ, ૧/૧
72 તમારી મૂર્તિ વિના મારા નાથરે, બીજું મને આપશો માં, ૧૪/૧૪
73 તમે જ કરતા છો તમે જ હર્તા તમે જ છો મારા પોષણ કરતા ૧/૧
74 તમે મહેર કરી મહારાજ સામું જોયું રે ૭/૯
75 તમે મુજપર અઢળક ઢળીયા રે, પુરુષોત્તમ પ્યારા, આજ૪/૪
76 તમે રાખો તેમ રે’વુ, વાલમ મારે મારે જેમ રાખો તેમ રે'વું ૧/૧
77 તારાં મુખડાંની મોરાર, માયા લાગી રે;૭/૮
78 તારી મીટ્યમાં મોહન વેલ્ય કાનડ કાળા રે ૬/૯
79 તારી મૂર્તિ જોઉ છું જ્યારે હરિ મારી છાતિ સ્નેહે જાય ઠરી ૧/૪
80 તારું સુખ મારું સુખ, તારું દુઃખ મારૂ દુઃખ; ૫/૮
81 તુમ પ્રભુ અશરણ-શરણ કહાયે..૪/૪
82 તુમ બિના પ્રભુ મેરે ઓર ન કોઇ;૪/૪
83 તેરે દ્વારે પર્યો ગુન ગાઉરે, ધર્મકુંવર ઘનશ્યામ નાથ.૨/૪
84 તોયે ગાવત સબહિ મિલ, તોયે રીઝાવત સુરનર મુનિ ગુનિજ્ઞાની૧/૪
85 દરદ મીટાયા મેરા દિલકા મોઇ ઓષદ અમૃત પાયા રે....૪/૪
86 દર્શન દ્યોને સ્વામી, આવો ભેટો સ્વામી ૧/૧
87 દાદાખાચર રે, જેવો વાલમ જાલજો મારો હાથ, ૩/૪
88 દિલ લગ્યા હમારા ફકીરીસેં.૧/૪
89 દીનદયાલકે ગુન ગાવે શ્રીદીનદયાલકે, ૧/૨
90 દીનાનાથ દીન સુખદાઇ..૧/૪
91 દુનિયાના સર્કસમા, અમે જોકરીયા તારા ૧/૧
92 દૂરીજન દેખશેરે, પાલવડો મારો મેલ છબીલા;૧/૪
93 દેખ છબી ઘનશ્યામ પિયાકી,અખિયનકો ફલ આયો મોય આજ ૪/૪
94 ધન્ય ધન્ય જસોદા નંદને ઘણે હેતે મળ્યાં ગોવિંદનેજીરે ૮/૮
95 ન થઇએ આકળા રે, હજી તો નાના નંદકુમાર ૮/૧૨
96 નટવર નાગર નંદદુલારે..૨/૪
97 નથી આવ્યા ને આવશુ ક્યાથી રે૮/૮
98 નમું પ્રેમવતીના પ્યારા, જય જીવન જગદાધારા ૧/૨
99 નરનારાયણ જન સુખદાઇ, પ્રાતઃ સમે સુમિરો હો મન ભાઇ, ૨/૪
100 નવલ કનૈયા ચિત્તકો હરૈયા નવલ કનૈયો ચિત્તકો હરૈયા. ૧/૪
101 નવલ પ્રીતમ ગતિકો કો લખે તેરિયાં..૧/૩
102 નાથજી નિરખ્યા ધન્ય ઘડી રે, માથા સાટે મનમોહનને, જીવડલામાં રાખ્યા જડી રે ૨/૪
103 નારદ એસે સંત સદા મોય પ્યારા.૨/૪
104 નારદ ઐસી સાચે સંતકી રીતિ.૪/૪
105 નારદ મેરે સંતસે અધિક ન કોઇ.૩/૪
106 નારાયણ જિનકે હૃદયમેં, સો કછુ કર્મ કરે ના કરે૧/૧
107 નારાયણ નામ હે ભારી, લીયો સબ પ્રેમસે ધારી;૧/૧
108 નારાયન નામકીય મશહુર, ’નારાયન’ હો તો એસા હો ૧/૧
109 નિર્વિકલ્પ ઉત્તમ અતિ, નિશ્ચય તવ ઘનશ્યામ ;૧/૨
110 પધારે પિયા જીવનપ્રાન હમારે, ૫/૮
111 પધારો પધારો નાથ કરુણા કરી શ્યામળા એકલાં સુખ નાવે..૩/૪
112 પધારોને સહજાનંદજી હો, ગુના કરીને માફ૧/૨
113 પનીયાં ભરત મત રોકોરે સાંવરિયા, સીધો ચલોજા તેરી૨/૪
114 પરમ પુરુષ પુરુષોત્તમ પૂરણકામ છે, ૨/૪
115 પાયકે શ્રી કૃષ્ણ પિયા, ઓરસે જો જોરૂં જીયા;૪/૪
116 પિયાજી તેરી ચિતવનિ ચંચલ ચારું૩/૬
117 પીયુ પીયુ કરૂ હું તો રાતદી પીયુડા૧/૨
118 પુરુષોત્તમ તમ સાથે મારે, પૂરણ પ્રીત બંધાણી રે.૪/૧૦
119 પુરુષોત્તમ પરમ દયાળ રે, તેજ ભક્તિ ધર્મના બાળ રે ૧/૧
120 પુરુષોત્તમ પોતે પ્રગટ્યા, સ્વયં મૂર્તિ સાક્ષાત૪/૪
121 પોતે પરિબ્રહ્મ રે, સ્વામી સહજાનંદ, નારાયણ પ્રબળ પ્રતાપ છે૪/૪
122 પ્યારા લાગો શ્રી ઘનશ્યામ તુરંગ ખેલાવતા રે...૧/૨
123 પ્રગટ થયા સુખકારી, છપૈયામાં પ્રગટ થયા સુખકારી ૧/૭
124 પ્રગટ હરિ મુજને મલ્યારે લોલ, ૧/૪
125 પ્રભાતે ઉઠીને પ્રાણી ગોવિંદ કેમ નથી ગાતો રે ૧/૪
126 પ્રભાતે ઉઠીને પ્રાણી, ગાયે ગિરિવરધારી ૨/૪
127 પ્રભુ એક નામ તેરા સુખકારી,યે દુનિયા હૈ દુઃખકારી ૧/૧
128 પ્રભુ તમ વિના મારું કોણ છે, તમે જાણો છો હરિ હરિ૧/૧
129 પ્રભુ તવ રૂપ પરમ સુખરાશી..૩/૪
130 પ્રાણ તણા આધાર, હરિવર કેસરના અસવાર, ૨/૪
131 પ્રાણી સ્વામિનારાયણ દેવ સત્ય સ્વરૂપ છેરે;૧/૪
132 પ્રાતઃ થયું રે મારા પ્રાણ સનેહિ, જાગો જીવન જાઉં વારી, ૧/૪
133 પ્રાતઃ સમે શ્રી હરિ મુખ નિરખન, દ્વાર જનકી ભઇ હે ભીર૪/૪
134 પ્રીત કરી છે પ્રીતમ તુંમાં, જાણી સર્વેનું મૂળ રે ૩/૬
135 પ્રીતમ પાતળિયો રે પાતળિયો, આવી અઢળક મુજ પર ઢળિયો રે. ૪/૪
136 પ્રીતમ પ્રાણઆધાર, હૈયાનો તુ છો હાર ઓ મને સુખ દેનાર, તને પ્રેમ કરૂં સદાય ૧/૧
137 પ્રીતમજી પ્યારા જીવું છું તમને જોઇને.૪/૪
138 પ્રીતે ભજો રે પરબ્રહ્મને, સ્વામી સહજાનંદજી;૪/૪
139 બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નરનારી હરિજન૩/૪
140 ભકિતના જેવી રે, ભકિત મુજને દેજો ભકિતકુમાર,૧/૪
141 ભક્તવત્સલ હરિ બિરદ તિહારો..૨/૪
142 ભય ભંજન ભક્તિના જાયારે, ભલે અક્ષરરાધિશ ધરી કાયા; ૨/૩
143 ભલા સહજાનંદ શ્યામ સુહાગી, યાતે મેં અનુરાગી..૩/૪
144 ભવસંભવભીતિભેદનં, સુખસંપત્કરુણાનિકેતનમ્ ૧/૧
145 ભૂલું નહીં હરિ તમને, એવું મારે કરવું આપ સાથે રહેવું મારે, હળી મળી ફરવું ૧/૩
146 ભોર ભયે ઉઠી ભક્તિ માત નીત, શ્રી ઘનશામ જગાવે,..૧/૩
147 મનવા તો સમ ઓર ન પાજી રે.૪/૪
148 મને ઉગારો હે સ્વામી ! મને સુધારો હે સ્વામી૧/૪
149 મને પ્રેમે બોલાવો બળવત રે૨/૨
150 મને મળીયા સહજાનંદ સ્વામી, સચ્ચિદાનંદ અંતરજામી૧/૪
151 મને વહાલા લાગો છો મહારાજરે, જોઇ જોઇ જીવું છું, ૧૨/૧૪
152 મનોહર મૂર્તિ તારી;મૂર્તિ તારી લાગે છે પ્યારી, હૈયા કેરા હાર હો પ્યારા૪/૪ જય સ્વામિનારાયણ ૧/૧
153 મરમાળી મૂર્તિ માવની, પ્યારી પ્યારી લાગે પ્યારી રે૩/૪
154 મહા સમર્થ મારા સ્વામી, ઓ પીયુ અંતર્યામી ૨/૨
155 મળોને પ્રેમથી પ્રગટ પ્રીતમ પ્રાણિયા૪/૪
156 માધવરે મારે ઘેર આવો, મારે ઘર આવો હસીને બોલાવો, ૪/૪
157 મારગ મેલો ગિરિધારી, હો રસિયા મારગ;૩/૮
158 મારા આત્માના આધાર, પ્રિયતમ પ્યારા રે ૯/૯
159 મારા કેસરિયાવર કાન, જાઉ તારે વારણિયે;૧/૪
160 મારા છેલ છબીલા લાલ રે, મહારાજા મેરા યાર ૧/૧
161 મારા પ્રાણ પ્રીતમ ઘનશ્યામ રે૧/૨
162 મારા સમ માર માં રે, કાંકડલી મને કાન રંગીલા;૩/૪
163 મારા સહજાનંદ સાક્ષાત, સુણો મારી વાત ૧/૧
164 મારાં પુન્ય ઉદે થયાં પાછલા, મુને પ્રગટ મલ્યા ભગવંત રે૪/૪
165 મારી લાગી છે તમ સંગ પ્રીતરે, સુંદર શામળિયા, ૧૧/૧૪
166 મારું સર્વ છો તમે શ્યામ૩/૪
167 મારું સહજાનંદ શુભ નામ રટજો ભાવે કરી કામો કરીશ તમારા તમામ રટજો ભાવે કરી ૧/૧
168 મારે તમને કરવા રાજી, ઓ મારા રસિયાજી ૧/૨
169 મારે મંદિર આવો માવ રંગભર રમીએ રે ૮/૯
170 મુજા મેરમ સહજાનંદજી, અસાંજે મોલ અચિજા, ૧/૪
171 મુરખ મતિમંદ નર મુકુંદ ક્યું વિસારે ભૂલી કે ભગવાન આનંદ, બહુ ઉરમેં ધારે..૪/૪
172 મેરે તુમ બિન ઓર ન કોઇરે, સત્ય કહું સોં ખાઇ નાથ; ૩/૪
173 મેરે શ્યામ મેરે શ્યામ (૨) હે ઘનશ્યામ હે ઘનશ્યામ ૧/૧
174 મેં જનહિત ભૂપર ફિરું, ઉધો મેં જનહિત ભૂપર ફિરૂં૩/૪
175 મોઘેરા હે માવ આજ ભલે ઘેરે આવ્યા ૧/૧
176 મોરે મંદિર આજ બધાઇ, ગાવો મંગલ માઇરે, ૩/૪
177 રટ રટ રે મન બાવરે, એક નામ હરિકો૩/૪
178 રાજે ગઢપુર મહારાજ, પૂરણબ્રહ્મ પરમાતમા જો૫/૫
179 રૂપ તમારું મને છે પ્યારુ, હૈયે હું ધારુ અતિ૨/૨
180 રે શિર સાટે નટવરને વરીએ રે પાછાં તે પગલાં નવ ભરીએ રે ૩/૪
181 રે શ્યામ તમે સાચું નાણું બીજું સર્વે દુઃખદાયક જાણું રે ૧/૧
182 લગન લગી ઘનશ્યામ ચરનકી ૧/૪
183 લટકાળા નંદલાલ રે રંગ ફાગ રમાવો ૨/૪
184 લટકાળા રે મનડું મારું લીધું, કોડીલા કામણ કીધું;૩/૪
185 લાગી રે લાગી લગની રૂપાળા આ લાલની રે ૧/૧
186 લીલા આજના અવતારની રે, કહેવા સમરથ ન થાય શેષ આજ ૪/૪
187 વડતાલવાસી તમારો પ્યાર, મળ્યો છે મુજને વારવાર; ૧/૧
188 વહાલા દશરાનો દહાડો રે, ચાલો ઘોડે ચડી રે ૪/૪
189 વહાલા વિજયાદશમી આવી, આસુપખ અજવાળો રે ૨/૪
190 વહાલો ઘોડલા ખેલાવે ઘનશ્યામ રે, બાઇ મારે આંગણિયે;૩/૪
191 વંદુ દુર્ગપુરધામ, સુંદર શોભે ઘનશ્યામનું જો૧/૫
192 વંદુ શ્રી પુરુષોત્તમ પ્રકટ૧/૪
193 વંદુ હરિકૃષ્ણ પ્રગટ પરમેશ્વર જીહો, કૃપા કરીને મુજને મળ્યા૧/૬
194 વારે વારે જાઉં વારણિયે, મારો સફળ કર્યો અવતાર રે ૧/૧
195 વાલા છોજી વાલા મને પ્રાણથી પ્યારા, ૨/૪
196 વાલા રમઝમ કરતાં કાન, મારે ઘેર આવો રે રે ૧/૯
197 વાલીડા તમે મારા વર છો, પ્રભુજી તમે મારું ઘર છો ૧/૧
198 વાલુ વાલુ લાગે છે તારું રૂપ રે, પ્રીતમજી પ્યારા૨/૪
199 વાસુદેવ નારાયણ વિષ્ણુ, મોહન કૃષ્ણ મોરારી ૧/૧
200 વિજયાદશમી કુંજવિહારી, આજ સપરમો દહાડો રે ૧/૪
201 વિશ્વેશ છો સકળ વિશ્વ તણા વિધાતા, ૧/૧
202 વ્હાલા ઇચ્છા તમને છે તેમ, હું કરતો નોતો સ્વામી; ૧/૧
203 વ્હાલા તને રસ છે ત્યાં તારા ભકતનું મન છે કયાં ભલે કરે સારી પ્રવૃત્તિ ૧/૧
204 વ્હાલા વ્હાલા શ્રીજી વ્હાલા વ્હાલા સંત, વ્હાલા છે અમને ભકતો અત્યંત; ૧/૧
205 વ્હાલા સહજાનંદજી હૈયા કેરા હાર છો રે તમારા વિના કોણ છે મારું ૩/૪
206 વ્હાલા સુંદર શ્યામ સુજાણ મારે ઘેર આવો રે ૫/૯
207 વ્હાલું લાગે મુને મોહન મુખ તારું છે જો પૂરણચંદ્ર થકી સારું ૩/૪
208 શામળિયા ચિત્ત ચોર રે. મેરે અંગન ખેલો /૪
209 શામળિયો સનેહિ બાઇ મને પ્રાણથી પ્યારા, ૩/૪
210 શીદને ભટકો છો તમે ચતુર સુજાણ ૪/૪
211 શીદને રહીએ રે કંગાલ રે, સંતો શીદને રહીએ રે કંગાલ ૧/૧
212 શોભિત સહજાનંદ દેખો આજ શોભિત સહજાનંદ૧/૧
213 શ્યામ ચરણ ચિત્તધારી રે, ઘનશ્યામ ચરણ ૧/૪
214 શ્રી ઘનશ્યામ વૈરાગ્ય કું પાઇ તીરથ કરન સિધાવે...૪/૪
215 શ્રી ઘનશ્યામ હમારે જીવન શ્રીઘનશ્યામ હમારે,..૨/૪
216 શ્રી હરિ ધર્મ કુમાર ભજ મન શ્રી હરિ ધર્મકુમાર.૨/૨
217 શ્રી હરિ સહજાનંદ ભજ મન શ્રી હરિ સજાનંદ૧/૨
218 શ્રીજી તમે રાજી થયા અત્યત, આપ્યા મને મહા રે મોટા સંત, ૧/૧
219 શ્રીજી ને સંતો દયા કરજ્યો મારા અંતરમાં સદાય વાસ કરજ્યો, ૧/૧
220 સખી આજ અલોકીક વાતડીરે, ૩/૬
221 સત્સંગી સૌ પરમ વિવેકી, ગ્રહી ત્યાગી નરનારી રે;૧/૪
222 સદા જોવી તમારી મૂર્તિ રે, નથી મેલવી મારા ઉરથી રે૩/૮
223 સદ્ગુરુ સલૂને શામકી બલહારી જાઉંવે;૩/૪
224 સમડી પૂજન કરો શ્યામળા, વિજયાદશમી આવી રે ૩/૪
225 સર્વે ક્રિયા તો એક તમે જ કરો છો, ૪/૪
226 સર્વોપરિ છો, સ્વામિનારાયણ પૂરણબ્રહ્મ પુરુષોત્તમ છો ૧/૧
227 સહજાનંદ સ્વામી રે પોતે પરિબ્રહ્મ છે રે સ્વામિનારાયણ જેનું નામ રે ૨/૪
228 સહજાનંદ સ્વામી રે, ન પ્રગટત આ સમે રે પ્રાણી કોઇ પામત નહિ ભવપાર રે ૧/૪
229 સહજાનંદજી વાલો મારો લાડલો રે હરિ, સહજાનંદજી ૧/૧
230 સહજાનંદજી સનેહી જીવનપ્રાણ છે જો, ૩/૪
231 સંત જન સોઇ સદા મોય ભાવે૧/૪
232 સુખ ભર્યુ છે શ્રીજી તમોમાં, રોમે રોમે અપાર રે ૪/૪
233 સુખકારી છે, આનદકારી છે ઓ સ્વામી સહજાનંદ, તારી મૂર્તિ ન્યારી છે ૧/૧
234 સુખદાયક રે સ્વામી સહજાનંદ, પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ૧/૪
235 સુખસાગર હરિવર સંગે સુખ માણજો, ૪/૪
236 સુણો સ્તુતિ શ્રી સહજાનંદ, શ્રી હરિ સર્વોપરિ ૧/૧
237 સુમર્ય નર સહજાનંદ સુખદાઇ..૧/૪
238 સુંદર શ્યામ છબીલે છેલે ગઢડું ઘેલું કીધું રે ૧/૧
239 સુંદર શ્યામળા રે, આવો છોગાવાળા છેલ;૪/૪
240 સૂરજ ધીમા રે ધીમા રે તમે હાલજો, આવ્યો મારે સુખનો દિવસ રૂડો આજ, ૧/૧
241 સોહત હરિ સહજાનંદ ધર્મ વર્મ પ્યારે.૧/૪
242 સ્નાન કરીને શ્યામળા, આવો જળ બારા ૪/૪
243 સ્વામિનારાયણ ગાવે, સુરમુનિ સદ્‌ભાવે નિત્ય ઉર લાવે; ૪/૪
244 સ્વામિનારાયણ સર્વોપરિ છો, સ્વામિનારાયણ પ્યારા હરિ છો, ૧/૪
245 સ્વામી સમીપે જે ઘડી, તે તો લેખાની જાય..૪/૪
246 હમારે ધન સર્વસ્વ સુંદર શ્યામ.૩/૫
247 હરિ તારા આશ્ચર્ય છે રે અપાર એનો કોઇ પામી શકે નહિ પાર ૧/૧
248 હરિ તુમ, ગુન મેરા બહુત કીયા ૩/૪
249 હરિ રીઝયા રે હરિ રીઝયા ભાળી ભાવ ગોપીનો પ્રેમ ભીંજયા રે ૮/૮
250 હરિ, તુમ તો સાચા મીત સગા ૪/૪
251 હરિકૃષ્ણ હરિકૃષ્ણ ઓ હરિકૃષ્ણ દેજો દેજો દરશન દાન, થાજો થાજો મારા મહેમાન ૧/૧
252 હરિકૃષ્ન ચરન સેવા પ્રતાપ બલ, કહાં બરનું અતિભારી૪/૪
253 હવે મારા વહાલાનાં દર્શન સારુ૨/૨
254 હવે મારા હઇડામાં હરખ ન માય રે ..૪/૪
255 હાલા હાલા હાલા હાલા, ઘનશ્યામને હાલા હાલા, ૧/૧
256 હાંરે નંદજીના હો લાલ, વહાલા મારે ઘેર તમે આવજો૧/૪
257 હાંરે મેં તો જોયા ચતુર નંદલાલરે, ઉભા ઓસરિયે;૨/૪
258 હાંરે સખી ન્હાવા પધારે મહારાજરે, જીવન જમુનામે;૪/૪
259 હિતકારી હરિ રે, સખી હિતકારી હરિ૧/૪
260 હું તો તમારે શરણે આવી છું મારું હૈયું ભેટમાં લાવી છું ૧/૨
261 હું તો રાચી તમારે રૂપરે, બીજું મારે નહિ જોઇયે, ૧૩/૧૪
262 હું માં રહેજો વ્હાલા હરિ સદા કૃપા કરી તમ વિના મુને નાથ દેખાશોમાં જરી ૧/૩
263 હે દુઃખહર સુખકર શ્રી હરિજી, મેં તેરી શરનમે આયી હુ, ૧/૧
264 હે દેખે દુઃખકે હરન સુખ કરન સુંદરશામ..૩/૪
265 હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ ! પરબ્રહ્મ જય સર્વોપરી, ૧/૧
266 હે મહારાજ, ભકતદુઃખહારી..૩/૪
267 હે હરિ હરિ પ્રભુ કરુણા કરી; ૧/૧
268 હેત ભરેલી મૂર્તિ પ્યારી, સર્વોપરી તમે છો અવતારી; ૧/૧
269 હૈયા કેરા હાર હરિ સુણો વિનતી છું તારી દાસી તમે મારા છો પતિ; ૧/૧
270 હો આજ વાલમ આવો ઘરે, સુખધામ આવો ઘરે, ૧/૧
271 હો નરનારાયણ સ્વામી, ભજીયે સબ સુખ ધામી, ૧/૪
272 હો મારુડાજી ચાલો ધીરા ધીરા, નવલ કુંવર છોજી નંદજીરા ૩/૪
273 હો લટકાળા મોહન લેહેરી, પાઘડલી ગુલાબી બાંધો ગેહેરી ૨/૪
274 હો સાયબાજી, મનડો મોયો..૪/૪
275 હો સુંદર શ્યામ મારે મોહોલે આજો રાજ, મારે મોહોલે આજો રાજ ૧/૪
276 હો હરિ, તુમ સાચે હિતકારી..૪/૪
277 હો...પ્રગટ હેતાળા હરિ બેઠી હું તુંજમાં ઠરી,૧/૨
278 હોય મેં શ્રી કૃષ્ણદાસ, ઓરકી જો કરૂં આશ;૩/૪