આ બોક્સ ટીક કરવાથી શું થાય છે તે જાણવા 'મદદ'બટન પર ક્લિક કરી વિડીયો નં.૩ જુઓ.

   

તમને લખતા ન ફાવતું હોય તો માઉસથી ક્લિક કરી લખવા આ ચોરસ બોક્ષમાં ક્લિક કરો.

આ પેન્સિલ પર માઉસ રાખવાથી ખાસ પ્રકારના અક્ષરો કેમ લખવા તેનું લીસ્ટ દેખાશે.

Write  
Current Filter: પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર   << Back
        
 
Page 1 of 1           First    Prev    Page        Next    Last

તમારે જોઈતું કીર્તન જે અક્ષરથી શરુ થતું હોય તે અક્ષર પર ક્લિક કરો.

ક્ષ જ્ઞ
No
 
 
Kirtan Name
 
 
1 અલબેલા આવો આજ મેરૈયાં લઇને, ઘૃત પુરૂં મેલી લાજ, સમીપે રહીને .૩/૪
2 અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે ૧/૧
3 આજ ઠરી અમારી આખડી, ઘનશ્યામ સલૂણા છેલને ૩/૫
4 આજ મારે દિવાળી રે હેલી ! આજ મારે દિવાળી.૩/૪
5 આવેંગે જમ આવેંગે, હરિભજન વિના જમ આવેંગે ૨/૪
6 આવો અલબેલા રંગભરેલારે ચોપે ચાલો મંદિરમાં મહાલો મનોહરમાવ ૪/૪
7 આવો હરિ આંગણિયે મારે, મોહન લઇને મીઠડાં, જાઉં વારણીએ તારે ૧/૪
8 આંગણિયે વાલો આવીને ઉભા અલબેલો..૩/૪
9 કદીયે ના ધરવું અભિમાન, મરવું એક પલકમાં રે; ભજન ૧/૧
10 કાદવ કેરાં કુંભ કોડિયાં કડૈયા ને કોઠીજી;૬/૯
11 કાયા કાચો કુંભ ધૂળનો, ધૂળ પલકમાં થાશેજી;૪/૯
12 ગરજકે ઘન બરસનકું લાગે. ૪/૪
13 ચાલો જોવા શ્રી ઘનશ્યામ, જમુનાને તીરે રે..૧/૪
14 ચાલો રે વાલાજી ચાલ્ય, લટકંતી પ્યારી રે૨/૪
15 ચાલો સૈયરો જીવન જોવા જઇયે રે, નાથ નિરખીને સુખીયાં થઇયે રે ૧/૪
16 જન્મ ધરીને શું શું કીધું, શું શું લીધું ભાતુંજી;૮/૯
17 જીવનનું મુખ જોઈને સંતો, નેણતણું ફળ લીધું રે ૪/૪
18 જે તન દેખી છાક્યો ડોલે, તે તું દેખ વિચારીજી;૬/૮
19 જોઇ રસિયો રુપાળો રંગરેલ રે..૨/૪
20 જોઇ રહી છું પ્રીતમજીની વાટડીજી રે મેં તો ખાંતે ઢળી છે ખાટડીજીરે ૨/૮
21 ઝૂલો ઝૂલો રે કેશરિયાવર હિંડોરડે રે. હું ઊતરું તમે ઝૂલો ગિરધર, હળવેશું ઝુલાવું હરિવર ૩/૪
22 તારા મનમાં જાણે મરવું નથી રે, એવો નિશ્ચે કર્યો નિરધાર ૩/૪
23 તારા મુખડાની મોરાર, માયા લાગી રે, મેં તો લોકડિયાની લાજ ૭/૮
24 તારું મોલીડું જોઇને, હું તો ઘેલી થઇ.૩/૪
25 તારેંગે સંત તારેંગે, ભવજળમેં બૂડત સંત તારેંગે ૪/૪
26 તીર્થે જાને રે તું તો તીર્થે જાને,..૬/૬
27 તુમ પ્રભુ અશરણ-શરણ કહાયે..૪/૪
28 દશ મહિના માના ઉદરમાં, ઉંધે માથે ઝૂલ્યોજી;૫/૮
29 દાટયો રે’ને ચોર દૈવના, શું મુખ લઈને બોલેજી; ૧/૮
30 નારાયણ ગાયે સ્વામિનારાયણ ગાયે વાલી વાલી તાળી દોયે કર બજાયે..૧/૨
31 નારાયણ રે નારાયણ રે નારાયણનું નામ ;૧/૪
32 નાશવંત આ દેહ વડેથી, અવિનાશી ફળ લેવુંજી;૭/૯
33 નિમમાં રહે ને તું તો નીરમાં રહેને..૪/૬
34 પછે નહિ મળે રે તુંને પછે નહિ મળે ૨/૬
35 પશુ તણી પંક્તિ મેલાવી, દેહ મનુષ્યની દીધીજી;૮/૮
36 પાઘડી પેચાળી બાંધી વનમાળીરે .;મુને આવી હસીને બોલાવી સુંદરછેલ .૩/૪
37 પાપનો ભરે રે માથે પાપનો ભરે..૩/૬
38 પ્રભાતે ફૂલડીયાં ફૂલે, સાંજે તે કરમાશેજી;૨/૯
39 પ્રભુ ભજ્યા વિના ગાફલ પ્રાણી, આમે ઉંમર ખોઈજી ;૨/૮
40 પ્રીતે ભજો રે પરબ્રહ્મને, સ્વામી સહજાનંદજી ૪/૪
41 પ્રેમ ઘણે કરી પુજીયે રે, રસિયો રાજીવ નેણ ૨/૪
42 બાળપણું તે જીવ અજ્ઞાની, ખબર વિનાનું ખોયુંજી;૭/૮
43 ભજ્યો નહીં ભગવાન મૂરખ જીવતો મર્યો, પેટને અરથે પાપ કરંતા ૧/૪
44 ભવસાગરમાં ભક્તિ હરિની, ઉગરવાનો આરોજી ૩/૯
45 ભૂલી ગયો ભગવાનને રે ગયું જોબન બાળ;.૩/૪
46 ભેટ ભઇરી આલિ ભેટ ભઇરી, નવલ પ્રીતમસેં ભેટ ભઇરી.૧/૪
47 મનની તે આંટી મેલીયે, મરમાળાજી ૩/૪
48 મનુષ્ય દેહ ધરીને મૂરખ, તેં શું કરી કમાણીજી ;૪/૮
49 મળ્યો મનુષ્ય દેહ ચિંતામણિ રે, તારા અંગમાં છે રોગ અસાધ્ય ૨/૪
50 મંદિર મારું મેલીને અળગા આઠુ જામ, જીવન જાશોમા ૪/૪
51 માણસનો અવતાર મોંઘો, નહીં મળે ફરી, માન મરડાઈ મોટપ મેલી ૩/૪
52 માંકો ચિતડો ચોરાણો થાંકી ચાલમેંજી, ચલની થાંકી શિરપર વાંકી પઘીયાં સુંદરશોભે ૨/૪
53 મુને મારો માં મોહન આંખડલી રે, અળવ કરો છો અલબેલા આજ તો .૪/૪
54 મેરો ચિત્ત ચોરી ગયો શ્રી ઘનશ્યામ, ૧/૪
55 મોહન તમને મળવાને તલફે મારું મન, મંદિર માલોને ૧/૪
56 રહેજો મારી આંખડલી આગે, નીરખી તમને નાથજી, મારી ભૂખડલી ભાંગે ૨/૪
57 રાત દિવસ રહો મારે મંદિર, સુંદરવર શામળિયા રે;૩/૧૦
58 લટકાળા લે’રી, પધારો લાલ લટકાળા લે’રી.૨/૪
59 લાડીલે મારૂં, લટકું કરીને લટકું કરીને મન લીધું..૨/૪
60 લોકમાં તો સહુ સાથે મારે લેણું, બોલાવે છે સત્સંગનું દઇ મેણું. ૪/૪
61 વાલા આવો પૂછું વાતડલી વાલા આવો પૂછું વાતડલી, મન ગમતા વર તમને મળીને, ઠારૂં છાતડલી. ૩/૪
62 વિષય વિકાર જેણે કીધલા, તેને દુ:ખ અપારજી ૨/૪
63 વૈરાગ્ય વસે રે જેના ઉરમાં, બળતો લાગે સંસારજી ૩/૪
64 શેરી મેં ચાલ્યા આવેજી દેખી મનુષ્ય મોહ પાવેજી..૩/૬
65 શ્યામ સલૂણો આવ્યા શ્યામ સલૂણો ધન્ય ઘડી છે આજનીરે ૩/૪
66 સખી વાત વિતી કહું મારી, મળ્યા વાટમાં કુંજવિહારી ૨/૨
67 સજની શું કહીયે રે સુખની વારતા રે વાલે મુને આપ્યું એકાંતમાં આજ ૪/૪
68 સહજાનંદ સુજાન ભેટી ભ્રમણા ભાંગી રે....૧/૪
69 સ્વપ્નું સમજો રે આ સંસારને, દુ:ખ દરિયો વિશાળજી ૧/૪
70 સ્વામિનારાયણ નામને જે જપે રે, ૪/૪
71 સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહોરે મન મેરા, ૧/૪
72 હવે મારા હઇડામાં હરખ ન માય રે ..૪/૪
73 હાં રે સખી ના’વા પધારે મહારાજ રે, જીવન જમુનામેં ૪/૪
74 હિંડોળો ઘનશ્યામ હરિનો, અતિ રૂપાળો લાગે રે; ૬/૮