આ બોક્સ ટીક કરવાથી શું થાય છે તે જાણવા 'મદદ'બટન પર ક્લિક કરી વિડીયો નં.૩ જુઓ.

   

તમને લખતા ન ફાવતું હોય તો માઉસથી ક્લિક કરી લખવા આ ચોરસ બોક્ષમાં ક્લિક કરો.

આ પેન્સિલ પર માઉસ રાખવાથી ખાસ પ્રકારના અક્ષરો કેમ લખવા તેનું લીસ્ટ દેખાશે.

Write  
Current Filter: મુક્તાનંદ સ્વામી   << Back
        
 
Page 1 of 2           First    Prev    Page        Next    Last

તમારે જોઈતું કીર્તન જે અક્ષરથી શરુ થતું હોય તે અક્ષર પર ક્લિક કરો.

ક્ષ જ્ઞ
No
 
 
Kirtan Name
 
 
1 અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;૧/૪
2 અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ, ૪/૪
3 અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે ૨/૬
4 અખિલ ભુવન આધાર, જીમત પ્રભુ અખીલ ભુવન આધાર;૨/૨
5 અતિ તેજોમય દેવાધિદેવ, કરે અનંત ભુવનપતિ ચરણસેવ.૪/૪
6 અતિશે ધન્ય ધન્ય વ્રજસુંદરી હો, ૪/૪
7 અધિક પ્યારે મોહે પ્રગટ ગોવિંદ૧/૪
8 અનતજી ન જાઓ (ર) રસિક પિયા, મેરે ઘરસેં ઘનશ્યામ.૧/૪
9 અનિહાંરે- અંતરધાન ભયે હેં મુરારી, મણિ વિન ફણી જ્યું વિકળ વ્રજનારી;૧૩/૩૬
10 અનિહાંરે- એક ગોપ હો કહત પોકારી, આયો દાવાનળ દુઃખકારી.૧૭/૩૬
11 અનિહાંરે- કરી સનમાન કહે વ્રજનારી, હમકું ક્યું તજી ગએ કુંજવિહારી;૨૬/૩૬
12 અનિહાંરે- ગઇ કૃષ્ણકે સંગ જો બાળા, વાકોં પુણ્ય હે પરમ વિશાળા.૨૦/૩૬
13 અનિહાંરે- ગોપી વિરહ અનળસેં પ્રજારી, સિંચો અધરસુધાસેં વિચારી.૮/૩૬
14 અનિહાંરે- જબ વ્રજનારી પ્રભુ ઢીગ આઇ, ૨/૩૬
15 અનિહાંરે- જો દ્રઢ સ્નેહ તુમારો, તો તુમકું ભયો દર્શ હમારો;૩/૩૬
16 અનિહાંરે- તરુ વેલીનકું વ્રજનારી, ફિરે પુછતી સબ સકુમારી.૧૮/૩૬
17 અનિહાંરે- તુમ ધર્મ કહે ગિરિધારી, સોતો સબહિ સત્ય સુખરૂપ.૬/૩૬
18 અનિહાંરે- નરનારી પ્રવીન હે જોઇ, પ્રીતિ તુમસો કરે દ્રઢ સોઇ.૭/૩૬
19 અનિહાંરે- પ્યારે કઠીન વચન નહિ કેના, કરે વિનતિ સોઉ સુની લેના૫/૩૬
20 અનિહાંરે ફૂલન હિંડોરે ઘનશ્યામ, ઝૂલત રસિક પ્રીતમ સુખધામ૪/૪
21 અનિહાંરે ફૂલન હિંડોરો બનાઇ, શ્યામા શ્યામ ઝૂલત સુખદાઇ;૩/૪
22 અનિહાંરે- બાળકૃષ્ણ કોઉ બની આવે, ઘુંટુરની ચલત નુપુરકું બજાવે, ૧૬/૩૬
23 અનિહાંરે- મમ ગુન શ્રવન કીરતન ધ્યાના, તિનહિસેં મહાસુખ હોત સુજાના;૪/૩૬
24 અનિહાંરે રંગ હિંડોરે પિય પ્યારી ઝૂલત જુગલ કિશોરી;૨/૪
25 અનિહાંરે રંગ હિંડોરે વિહારી, ઝૂલત રસિક શ્યામ ગિરિધારી;૧/૪
26 અનિહાંરે- વનવેલીકું પુછીકેં હારી, પ્રભુ સંગ પ્રેમ મગન વ્રજનારી;૧૫/૩૬
27 અનિહાંરે- વિરહ વિકળ વ્રજનારી, પુછત સબ તરુકું સકુમારી;૧૪/૩૬
28 અનિહાંરે- વ્રજનારી વેગસેં આઇ, ચલી ચરનકે મગ મુદ પાઇ.૧૯/૩૬
29 અનિહાંરે-એસી સબહિ નિશા ઉજીયારી, તામે સંગ લીયે વ્રજનારી.૩૧/૩૬
30 અનિહાંરે-ગોપી રાસ રમણ શ્રમહારિ, યાકે શ્રમજળ લુંછે મુરારિ૨૯/૩૬
31 અનિહાંરે-નૃપકું ભયો સંશય ભારિ, પ્રગટે ધર્મ સ્થાપનકું મુરારી૩૨/૩૬
32 અનિહાંરે-મુરલીકો નાદ સુની વ્રજબાળા, ૧/૩૬
33 અનિહાંરે-વેગસેં દોરી ગોપી સુજાના, માનુ સબ તનમેં આવત ભયે પ્રાના, ૨૫/૩૬
34 અનિહાંરે-શ્રી હરિસંગ નચત હે નારી, ભઇ નુપુર કંકન ઘુની ભારી;૨૮/૩૬
35 અનિહાંરે-સિંચે શ્યામકું જળ વ્રજનારી, કરે ખેલ પરમ સુખકારી.૩૦/૩૬
36 અનિહાંરે-સુની સબ ગોપી શ્રીમુખ બાની, ભઇ રસમગ્ન અધિક હરખાની;૨૭/૩૬
37 અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે ૪/૪
38 અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે ૧/૪
39 અનુભવીને અંતરે રહે રામ વાસે રે ૩/૪
40 અનુભવીને આપદા અંતરથી ભાગી રે ૨/૪
41 અબ એસી મોય ટેવ પરી રે, ટેવ પરી મોય ટેવ પરી રે૩/૪
42 અબ કહાંરિ પોકારેં જાય નંદરાની, નંદરાની પ્યારી નંદરાની૨/૪
43 અબ તો નહિં છોડું મુરારી૪/૪
44 અબ તો મોય હાં, અબ તો મોય લગન લાલનસેં લગી.૧/૪
45 અબ તો હમ પ્રીત અચલ મોહન સંગ જોરી;૪/૪
46 અબ મેં તો નેંનસે ન્યારો૪/૪
47 અબ મોય બાન પર ગઇ ભારી રે૪/૪
48 અબ મોય શામ સંગ (ર) પ્રીત ભઇ લાગ્યો મોકુ રસિકકો રંગ૩/૪
49 અલબેલા તમારે કાજ ફરૂં હું તો ઘેલી રે.૧/૩
50 અલબેલાજી અંગમાં લોભાણી રે, ૬/૧૫
51 અલબેલાજી ઘર આવો રે મોહન મારે૩/૪
52 અલમસ્ત સો અતિત હે જીન આશ ત્યાગી વે.૧/૪
53 અલમસ્તિ આઇ સો સહિ જગ જુઠા જાનેવે;૨/૪
54 અલૌકિક આદિત ઉદીયા રે, સહજાનંદ સ્વામી, ૧/૧
55 અવસર આવિયો રણ રમવાતણો, અતિ અમૂલ્ય નવ મળે નાણે;૮/૧૦
56 અવસર ક્યું ન સુધારે, અમુલખ, અવસર ક્યું ન સુધારે .૩/૬
57 અવિદ્યા છે નકટી નાર્ય, પ્રભુથી પાછી ભાગે જો, ૧૨/૧૫
58 અસવારી ભઇ ભારી, દશેરાકી અસવારી ભઇ ભારી;૩/૪
59 અસુરકું નખસેં વિદારી હણ્યો પ્રભુ અસુરકું નખસેં વિદારી ૩/૪
60 અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય ૧/૧
61 અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ ૧/૪
62 આ અવસર રે દયાળુ દયા કરી રે, ટાળવાને જન્મ મરણના તાપ ૩/૪
63 આ રત્ય રૂડી રંગ રમ્યાની, લાજ ભર્યા કેમ રૈયે;૨/૧૦
64 આઇ કૃષ્ણ ચતુર્દશી આજરી, હરિમંત્રકું સાધો સુંદરી૧/૨
65 આઓ ઘનશ્યામ પિયા, શામ પિયા રે મેરે જીયકે જીયા રે૧/૪
66 આઓ રસિક ઘનશ્યામ રે, પ્રાનન સે પ્યારે૧/૪
67 આઓ રસિક ઘનશ્યામ વિહારી.૧/૪
68 આઓ રસિક નંદલાલ વિહારી૧/૪
69 આજ અનુપમ દિવસ સખીરી, વસંતપંચમી આઇ;૧/૪
70 આજ કુંજકે ભુવન મધ્ય કુંવર કનૈયાં જુકી;૪/૫
71 આજ દિવારી રે નટવર નિરખતાં રે, .૧/૪
72 આજ પ્રબોધની આઇ, અનુપમ આજ પ્રબોધની આઇ;૧/૪
73 આજ ભવજળ પાર ઉતરિયાં રે, આનંદભરીયા;૧૫/૧૫
74 આજ મહોત્સવ ભારી, અવનિ પર આજ મહોત્સવ ભારી;૪/૪
75 આજ મારું ભાગ્ય અલૌકિક સજની, અલબેલો ઘેર આવ્યા રે ૧/૬
76 આજ મારું ભાગ્ય ઉદે થયું, નિરખ્યા વ્રજપતિ વાલો ૪/૪
77 આજ રથ બેઠે ગિરિધારી રે, ચલો સખી દેખનકું;૧/૪
78 આજ વસંત ધન્ય આજ ઘરી રે૧/૪
79 આજ સખી સદ્ગુરુ ઘર આયે, મેરે મન આનંદ ભયોરી.૨/૨
80 આજ હે દેવદિવારી, અનુપમ આજ હે દેવદિવારી;૧/૪
81 આજકી છબી સુખધામ, કહાં કહું આજકી છબી સુખધામ.૪/૪
82 આજકી તો શોભા શ્યામ બરની ન જાવે..૪/૪
83 આજકો દીન સુખકારી, સખીરી આજકો દીન સુખકારી;૧/૫
84 આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મારો પ્રભુજી પધાર્યા ૧/૫
85 આજની શોભા અલૌકિક, લાગે છે સારી, ૩/૪
86 આજે આ શ્રીઘનશ્યામ મૂર્તિ દ્વારે રે, પ્રભુ નિજ જન કેરાં કાજ સર્વ સુધારે રે ૧/૧
87 આજે વાત લખી છે રે કે, વ્યવહારિક રીતિ, ૧/૪
88 આનંદ આજ ભયો અવની પર અધર્મતમ ભયો નાશ હો ૨/૪
89 આયે પ્રભુ બેઠકેં સુખપાલ૩/૪
90 આયે સબહી નરનારી, કૃષ્ણ ઢિગ આયે સબહિ નરનારી;૩/૪
91 આયે હેં વૈષ્ણવવૃંદ, કૃષ્ણ ઢિગ આયે હેં વૈષ્ણવવૃંદ;૨/૪
92 આયો ફાગ સખા સબ સાજ સજો, ૪/૪
93 આરતી ઉમંગ સહિત મંગલા ઉતારૂં..૧/૨
94 આરતી કરન જોગ્ય અવતારી નારાયણ મુનિ કૃષ્ણ મુરારી૩/૪
95 આરતી કરન જોગ્ય અવતારી, હરિકૃષ્ણ પ્રભુ ભવભય હારી.૪/૪
96 આરતી કીજે સદા સુખકારી, શ્રી નારાયણ પ્રભુ ઉરધારી૧/૪
97 આરતી કીજે સહજાનંદ સ્વામી ૧/૧
98 આરતી ભક્તિ માતકી કીજે, કર જોરી વંદન કરી લીજે. ૧/૧
99 આરતી શ્રી કૃષ્ણ દેવ મંગળા તુમારી,..૧/૨
100 આરોગો પ્રભુ રાજ ભોગકો થાળ ૧/૧
101 આલી મોય નંદનંદન વશ કીની૧/૪
102 આલી મોય શામ બિન (ર) જુગ સમ પલ એક જાત૧/૪
103 આવેંગે જમ આવેંગે, હરિભજન વિના જમ આવેંગે ૨/૪
104 આવો છેલ ગુમાની પિયા પ્યારા રે.૨/૪
105 આવો નટવર નંદ દુલારા રે, મને પ્રાણ થકી છો પ્યારા રે૧/૪
106 આવો રસિયાજી રંગભીનાં હો સુંદર છેલા૨/૪
107 આવો રે અલબેલા વ્હાલા, સુંદરવર સુખકારી રે૩/૪
108 આવો હરિ પૂંછું એકાંતે, રમીયા કે સંગે રાતે રે૫/૬
109 આવોને અલબેલા વાલા પુછું વાતલડી;૪/૪
110 ઇત સુંદર શામ ઉત શામના સુજાન પ્યારી;૨/૫
111 ઇન મોહનસો મોય લગી હે પ્રીત, મેરો ચોર લીયો નંદલાલ ચિત્ત૨/૪
112 ઇહ લોક મધ્ય અલોકિક રચના બની હે આય;૫/૫
113 ઉદ્ધવજીને શ્રી કૃષ્ણજી કહ્યું પ્રીતે રે, મારા ભકત રહે આવી રીતે રે ૧/૧
114 ઉધો અબ કછુ બાત ન કેનાં૩/૪
115 ઉધો અબ નહિં જોર હમારો૨/૪
116 ઉધો મનકી મનમેં રઇરે૧/૪
117 ઉધો હમ હે જોગનીયાં સાચી૪/૪
118 ઉન્મત્ત થઇ અલબેલી વાલમ વિના ઉન્મત્ત થઇ અલબેલી;૧૧/૨૩
119 ઉલટે આપ બંધાએ, ભકતબલિ ઉલટે આપ બંધાએ;૩/૪
120 એ આયે મેરે મોલ મોહન આયે મેરે મોલ.૩/૪
121 એ પ્યારો નંદલાલ અધિક પ્યારો નંદલાલ, ૧/૪
122 એ રહો રંગ ભિને મોહન રહો રંગ ભિને, ૪/૪
123 એ સોહે શ્યામ સંગ અધિક સોહે શ્યામ સંગ, ૨/૪
124 એક સમે બિરાજે વાલો, નૌતમ રૂપ નંદલાલો શોભા શી કહીયે૧/૬
125 એક સમે વાલો રંગભર રમે રે, જોઇ વ્રજવાસિને ઘણુ ગમે રે૩/૪
126 એક સમે સુંદરવર સંગે રે, ગાય નાચે ગોવાળ બહુ રંગે રે.૪/૪
127 એતનો સંદેશો ઉધો કૃષ્નજી શું કઇયો જાય, ૪/૪
128 એમ કરતાં આઠમ આવી, સર્વે સંતુને મન ભાવી આનંદની એલી.૩/૬
129 એવી અચરજય લીલા એની, જોઇ તે જાણે ૫/૬
130 એસી ભક્તિ કરો મન મેરાં, જામે લેશ ન તેરા વે;૨/૬
131 એસી ભક્તિ કરો હો મન મીતા, જાસે હોઉ પુનિતા વે;૧/૬
132 એસી મોય બાન પરિ, બાન પરિ રે મેરે જીયસોં જરિ રે.૨/૪
133 એસે સંતસો હોરી ખેલીયે હો હાંરે ખેલીયેરિ પ્રભુપદ હોવત પ્રીત૩/૪
134 એહી હમારી એહી હમારી બાંન હે, રસિક છેલ સુખધામ, ૪/૮
135 ઐસેં રાસ રમે વ્રજચંદા રે, શ્રીપતિ સુખકંદા, ૩૬/૩૬
136 ઓધાજી અમને શ્યામ રે વિના સુખ ના’વે રે ૨/૪
137 ઓધાજી અમે વ્હાલાને વિશ્વાસે રહ્યાં રે.૩/૪
138 ઓધાજી અમે શ્યામને શું કહી મેલું રે૧/૪
139 ઓધાજી એવું કુબજા શું તપ કીધું રે.૪/૪
140 ઓરા આવો ગિરધારી રે, નટવર કુંજ વિહારી૧/૪
141 ઓરા આવો ગુણવંત ગિરધારી, ૩/૩
142 ઓરા આવો ગુણવંત ગિરધારી, ૪/૪
143 કનક કામની મેં અધિક ભામનિ, ચિતવનમેં ચઢી જાવે વે;૩/૬
144 કનૈયા જાગો કૌતક દ્બાર દેખાઉં..૧/૪
145 કનૈયા તેરી બંસીમેં જાદુ જોર મર્મભરી હાંરે વાજે હો ચિતચોર૧/૪
146 કપટી કુટિલ મેરો પીયરા, (૨) મોંસે ખેલત દાવ૩/૪
147 કમલ નયન તુમ કારને, વિરહા પીડત મોય, ૮/૮
148 કર ગયો નંદકિશોર દિવાનિસી..૬/૬
149 કર સાઇને રથપર લીધાં, મનવાંછિત કારજ સીધાં.૬/૧૫
150 કરત આરતી પ્યારી૨/૨
151 કરત કેલી રસ કુંજ વિહારી.૩/૪
152 કરત સિંગાર સબહિ શોભાનિધિ નિજ જન મન રંજન ઘનશ્યામ..૩/૪
153 કરત સીંગાર આરતી ભોર વિરહકો તાપ સંતાપ મીટત સબ, નિરખત નટવર નંદકિશોર..૧/૨
154 કરત હે મંગલ રુપ, મંજન કરત હે મંગલ રૂપ;૩/૪
155 કરી કરુણા નંદકુમાર રે..૨/૪
156 કરી કરુણા રે સ્વામી સહજાનંદ, પધાર્યા અખંડ સુખ આપવા.૩/૪
157 કરુણા કરી ગિરધર ઘર આવ્યા, ન મળે નટવર નાણે રે, ૬/૬
158 કરુણાકે સાગર (ર) કૃષ્ણજી કમલનૈન, ૨/૪
159 કરૂં સિંગાર આરતી સુંદર હરિ ચરનેં ચિત્ત ધારી..૨/૨
160 કરે રાસરમણ નંદનંદારે, વાલમ વ્રજચંદા, ૧૨/૩૬
161 કર્ણસેં દાની ધનાઢય કુબેરસેં, સુઝત ચોજ વિધિ સમજીના, ૧/૧
162 કર્મનું કુટણ સકળ સંસારમાં, લખ્યું લલાટમાં તેજ થાશે;૧૦/૧૦
163 કર્ય મન પ્રભુ ચરન પર પ્રીત૪/૪
164 કર્ય મન શ્યામ ચરને વાસ, ૩/૪
165 કહત ગોપસોં બાત, નંદ જુ કહત ગોપસોં બાત૧/૪
166 કહાન કુંવરની રીત સુણી મનમાં ધરો, તો તમે રહેશો મગન સદા હરિ સંગ જો ૩/૪
167 કંઇ પેરના કામણ તમે કીધા, ગુણવંત ગિરધારી;૮/૧૦
168 કંસાર જમતાં કામિની, બોલે વિવિધ વચન રસાળ.૧૦/૧૫
169 કાન ધુતારે રે, બેની મને કાન ધુતારે રે;૧/૪
170 કાનજી કોડિલા જાગો, પ્રાતઃ: થયું વાલા, ૨/૪
171 કાનજી કોડીલે રે, કીધી મુંને ઘેલડી રે લોલ૩/૪
172 કાનુડા સંગ મન લાગ્યું, સૈયર મારું કાનુડા સંગ મન લાગ્યું ૪/૯
173 કાનુડાને કોઇ વારે, સૈયર હવે કાનુડાને કોઇ વારે, ૮/૯
174 કાનુડાને શું કહીએ, સૈયર હવે કાનુડાને શું કહીએ, ૬/૯
175 કાનુડે કાંકરી મારી, સૈયર મુને કાનુડે કાંકરી મારી, ૫/૯
176 કાનુડો કેડ ન છોડે, સૈયર મારી કાનુડો કેડ ન છોડે, ૭/૯
177 કાલીંદી મધ્ય કાન, ૩/૪
178 કિન વેરન વિલમાયે, હો પ્યારે૧/૪
179 કિનિ હે ચંદન ખોર, ૨/૪
180 કિને હે વિવિધ પ્રકાર પવિત્રા, કિને હે વિવિધ પ્રકાર, ૨/૪
181 કિયો રાસરમણ ગિરિધારી રે, મોહન જયકારી;૩૫/૩૬
182 કીજે પ્રેમ સહીત ૧/૧
183 કીધી મેં તો પ્રીતડી (૨) તમ સાથ કોડીલા કા’ન, સાચા સેણશું કીધી પ્રીતડી ૨/૪
184 કુટુંબ ત્યાગી ચલે ઘનશ્યામ, ૪/૪
185 કુલ કીરતિ મોંસે ઉલટિ પરી.૧/૨
186 કુંજ ભુવન રસ કેલી બનાઇ.૪/૪
187 કુંદનપુર વિવાહ રચ્યો, સુણી ભૂપતિ ભીમકરાય ૧/૧૫
188 કુંવર કનૈયો ખેલે હોરી રે, જાકું વેદ વખાને.૧/૪
189 કૃષ્ણ કલેઉં કીજીયે મિલકે દોઉં ભૈયા,..૩/૩
190 કૃષ્ણ સ્વરૂપ હરિ, પ્યારા મુને કૃષ્ણ સ્વરૂપ હરિ૩/૪
191 કૃષ્ણકે નેનમેં વ્રજવાસી, ૧/૧
192 કેસે કરું મેરી મૈયારે; પલ રહ્યો ન જાવે.૩/૪
193 કોઉ કામ ન આવે, પ્રભુ વિના, કોઉ કામ ન આવે .૧/૬
194 કોડીલે કાને હર્યું મન કોડીલે કાને.૧/૪
195 કોન કહાંકો ભૂપ, શચીપતિ કોન કહાંકો ભૂપ;૨/૪
196 કોને વાલમ ક્યા જઇએ ચરણ તજી, કોને વાલમ કયાં જઇએ, ૪/૨૩
197 કૌશલ્યા મુદ પાય૨/૪
198 ક્યું ઠાડે હો જદુરાઇ, હો અબ૨/૪
199 ક્રોધ શાને કરો રે રાધાજી અમ ઉપરે, ૩/૪
200 ખૂબ બન્યો હે હિંડોળો મનોહર ખૂબ બન્યો હે હિંડોળો;૨/૪
201 ખેલત શ્રીગિરિધારી દશેરા ખેલત શ્રીગિરિધારી૧/૪
202 ખેલીકે શ્રી નંદલાલ દશેરા ખેલીકે શ્રી નંદલાલ;૨/૪
203 ગણપતિ ગુણ રાશિ રે શંભુ સુત, ગણપતિ ગુણ રાશિ૩/૪
204 ગણપતિ દેવ હરિ વિઘનહર, ગણપતિ દેવ હરિ૪/૪
205 ગણપતિ સુખકારી, ગજાનન ગણપતિ સુખકારી.૧/૪
206 ગણપતિના ગાઇએ રે, પ્રેમે ગુણ ગણપતિના ગાઇએ૨/૪
207 ગિરધર કહે સુણો ગોપી આવ્યા કેમ, ગિરધર કહે સુણો ગોપી, ૩/૨૩
208 ગિરધારી રે તમે કરુણાના સાગર કાવો, ૨/૪
209 ગિરધારી રે સખી ! ગિરધારી મારે નિરભે અખૂટ નાણું ગિરધારી..૨/૪
210 ગીરધર છેલ ગુમાની, રે મેં તેરે હાથ બીકાની૧/૪
211 ગીરધરનાં મનને ગમતી, રસિયા સંગ રંગભર રમતી, ૬/૬
212 ગુણવંત ગિરધારી, પ્રગટ થયા ગુણવત ગિરધારી૧/૪
213 ગુણવંતા રે તારી પાઘ અજબ પેચાળી;૩/૪
214 ગુણસાગર ગિરધારી રે૨/૪
215 ગુણસાગર ગુણના ધામ છો, રાધાવર મન અભિરામ છો૧/૧૫
216 ગુણસાગર શ્રીગિરિધારી, હું છું અબળા દાસી તમારી૩/૪
217 ગુરુ અવિગતકી ગતી કળી ન જાય, કછુ જાને મર્મ જનાવે તાય ૧/૧
218 ગુરુ બિન જ્ઞાન કોઉ નહિ પાયો૪/૫
219 ગોપીકા મધ્ય ગિરિધારી શોભે છે ઘણા (ર) ચરણ સેવે છે વ્રજનારી.૧૪/૨૩
220 ગોપીનાથ આવો મારે ઓરડે, તમ સાથે રે વાધ્યો પૂરણ પ્યાર૧/૪
221 ગોપીનાથ રહો મારા મોલમાં, સુખદાયક રે, પ્યારા શ્રી ઘનશ્યામ.૨/૪
222 ગોવાળું સંગે ગાતા, પ્રેમીને અમૃત પાતા શોભે શામળીયો૨/૬
223 ગોવિંદ ગોપાલ લાલ નટવર ગિરધારી.૩/૪
224 ગોવિંદની ગત ન્યારી સુણો નૃપ (ર) ભોગી થકા બ્રહ્મચારી૨૦/૨૩
225 ગૌધન કે સંગ આવે..૨/૪
226 ગૌર શ્યામ બની જોરી, ૩/૪
227 ગ્વાલ બાલ લાલ, જમે મદનગોપાલ લાલ૧/૧
228 ઘન જ્યું રસિક ઘનશામ વ્રજમંડલમેં, ૨/૪
229 ઘનશામ છેલ પ્યારા મેરે પ્રાન કે આધારા, ૨/૪
230 ઘનશ્યામ પિયા રંગ ડારિકે હો, ૪/૪
231 ઘનશ્યામ રસિકવર ખેલે ફાગ.૪/૪
232 ઘનશ્યામને સેવો રે, કુમતિને દૂર કરી;૩/૪
233 ચઢી માણકીએ મહારાજ આવત ભૂવન પ્રતિ;૧/૬
234 ચતુર વ્રજચંદ (ર) દ્રગન બિચ, રહોજુ રસિક ગિરધારી૪/૪
235 ચતુર વ્રજચંદા હો ગુમાનિ, પિયા મેં તેરે હાથ બિકાનિ૪/૪
236 ચરન રજસેં રતી હમકું ભઇ હે, ૪/૫
237 ચલે લડું પીરસન કાજ, સંતમે શ્રી સ્વામી;૬/૬
238 ચંદનખોર વિરાજે, ૪/૪
239 ચંદનસે ઘનશ્યામ૧/૪
240 ચાલ્ય ચાલ્ય સખી શ્રીવૃંદાવનમાં વાટ જુવે છે વનમાળી, ૪/૧૦
241 ચાલ્ય ચાલ્ય સખી સુંદરવર સાથે રંગભર રમીયે હોળી;૧/૧૦
242 છબી ધામ શામ બને ગિરધારી..૧/૪
243 છાંડીકે શ્રી કૃષ્ણ દેવ, ઓરકી જો કરૂં સેવ;૧/૪
244 છાંડીકે શ્રી ઘનશ્યામ, ઓરકો જો જપું નામ;૨/૪
245 છેલ છોગાળો રે મીઠી મોરલીવાળો મારે મંદિરે પધારે નિત્ય છેલ છોગાળો..૪/૪
246 છેલ નંદ નંદા ડારનકુ પ્રેમ ફંદા૪/૪
247 છેલો ઘનશામ પ્યારો નેંનનસે ન હોત ન્યારો૪/૪
248 છોગલિયું સુખકારી, સલૂણા તારૂં છોગલિયું સુખકારી.૨/૪
249 છોગાળા રણછોડની શોભા, જોઇ મોહ્યું મન મારૂ રે૧/૪
250 છોડો મેરો ચીર શ્યામ, પ્રાત: ભયો પ્યારે, ચીડિયા કરત સોર, હોત હે ઘંટા ઘોર ૩/૪
251 જગદ્ગુરુ બિન યાં નહિ તેરા કોય૪/૪
252 જન અંતર કિ તુમ જાનહો..૧/૪
253 જનમ ધર્યાકો ફળ યહ સજની, નંદકુંવર નિત્ય દેખો હો;૪/૪
254 જનમ સફળ કર્યો માહરો નટવર નંદલાલે ..૨/૪
255 જનમ સુધાર્યો રે હો મારો, મળિયા નટવર નંદદુલારો ૧/૪
256 જનમ સુન્યો જબ કાન શ્રીરામકો૩/૪
257 જબ લગી ત્રિયાં વસે મનમાંહી, તબ લગી રામ ન રીઝે વે;૪/૬
258 જમુના જલ હાં જમુના જલ ભરન ગઇ મેં સખી.૨/૪
259 જમુના તટ ખેલત લાડીલો હો, ૨/૪
260 જમુના તટ જદુરાય મિલે મોય..૨/૪
261 જમુના તટ રે હાંજી મનમોહન, બંસી બજાય હરયો મનકું.૧/૪
262 જમુનાકે તિર ચિત્તચોર બલવીર ઠાડે, ૪/૪
263 જય અંતરજામી, જય અંતરજામી ૧/૧
264 જય ગજ મુખ સ્વામી, જય ગજ મુખ સ્વામી, ૧/૧
265 જય ગિરિવરધારી (ર) રાધાવર બંસીધર (ર) નટવર સુખરાસી૩/૩
266 જય ગોકુલચંદા (ર) રસિક છેલ રાધાવર, નટવર નંદનંદા૨/૩
267 જય બદ્રીપતિ દેવ અખિલ કારણ અવતારી, ૧/૧
268 જય મંગલકારી જય મંગલકારી આરતી ઉતારૂં ૧/૧
269 જય સદ્‌ગુરુ સ્વામી, પ્રભુ જય સદ્‌ગુરુ સ્વામી; સહજાનંદ દયાળુ (આરતી) ૧/૧
270 જયદેવ જયદેવ, જય શિવ સુખકારી જય શિવ સુખકારી;૨/૨
271 જયદેવ જયદેવ, જયશંકર સ્વામી, જયશંકર સ્વામી;૧/૨
272 જહાં વાસુદેવ ખેલત વસંત, તહાં પરમ એકાંતિક મુનિ અનંત.૧/૪
273 જહાં શ્વેતદ્વિપપતિ ખેલે ફાગ, તહાં હોવત બહુવિધ રંગરાગ.૨/૪
274 જહાં શ્વેતદ્વીપપતિ કરત ખેલ, મચિ ધૂમ રંગકી રેલ છેલ.૩/૪
275 જળક્રીડા ગિરિધારી, ૧/૪
276 જળમેં જુગલ કિશોર૪/૪
277 જાઇશ હું તો જમુના જળ ભરવા રે.૧/૪
278 જાકું પ્રિય ન રસીક ગિરધારી.૨/૪
279 જાકું શ્રી કૃષ્ણ સંગ નહિં પ્રીત.૩/૪
280 જાગો મારા જીવનપ્રાણ, રજની વીતી ગઈ ૩/૪
281 જાગોની જગજીવન, બોલે પંખીડા વાણી, ૧/૪
282 જાના હે નર જાના હે, ઘર છોડી એકીલા નર જાના હે ૧/૪
283 જાનિકેં નવલવિહારી, પ્રબોધની જાનિકેં નવલ વિહારી ;૩/૪
284 જાહી ન રસિક મોહન સંગ હેત.૪/૪
285 જીરે ધન્ય ધન્ય આ ભૂમિનાં ભાગ્ય કૃપાનિધાન કૃપા કરી, ૧/૨
286 જીરે મારાં પુણ્યતણો નહિ પાર મોહનવર મુજને મળ્યા, ૨/૨
287 જીવું છું જોઇને જીવું છું જોઇને, તારું મુખડું મોહનલાલ૪/૪
288 જીહાં લગી જકત જંજાળ ઉરમાં ખરો, તિહાં લગી શૂરતા ચિત્ત નાવે;૨/૧૦
289 જુગ જુગ પ્રકટ હોત જનતારન૨/૪
290 જુગલ કિશોર ઝૂલે યમુનાકે તિર રિ. માઇ ઝૂલે.૩/૪
291 જો રસ વ્યાસ વિદિત જગ ગાયો૩/૪
292 જોજો આ જગની ચતુરાઇ, હરિ ભજતાં મરે લાજી રે૪/૪
293 જોતાં રસિયાજી રૂપ તમારું રે, ગુણવંત થૈ ગેલી, ૪/૪
294 જ્યાં લગી જાત ને ભાત જંજાળ છે, ત્યાં લગી આત્મા જાણ અળગો;૪/૧૦
295 જ્યું જ્યું જતન કર્ય પ્યારી, તોય પ્યારો મિલ્યો, ૧/૧
296 ઝૂલત કુંજ વિહારી હિંડોરે મેં ઝૂલત કુંજવિહારી૨/૪
297 ઝૂલત ગોકુળચંદ, હિંડોરે મેં ઝૂલત ગોકુળચંદ;૪/૪
298 ઝૂલત નવલ વિહારી, મગન મન ઝૂલત નવલ વિહારી;૨/૪
299 ઝૂલત નવલ વિહારી, હિંડોરેમેં ઝૂલત નવલ વિહારી; ૧/૪
300 ઝૂલત પાલનેમેં ધર્મકુમાર૧/૪
301 ઝૂલત પાલનેમેં પરમ દયાળ, ૧/૪
302 ઝૂલત પાલનેમેં શ્યામ સુજાન;૪/૪
303 ઝૂલત પ્રીતમ પ્યારી હિંડોળેમેં ઝૂલત પ્રીતમ પ્યારી;૪/૪
304 ઝૂલત ફૂલ હિંડોરે, રસિક પિયા ઝૂલત ફૂલ હિંડોરે૪/૪
305 ઝૂલત બાલમુકુંદ, પાલનેમેં ઝૂલત બાલમુકુંદ;૧/૪
306 ઝૂલત મદન ગોપાલ, હિંડોરે મેં ઝૂલત મદન ગોપાલ૩/૪
307 ઝૂલત રઘુકુળચંદ૩/૪
308 ઝૂલત રંગ હિંડોરે, રસિક દોઉ ઝૂલત રંગ હિંડોરે, ૨/૪
309 ઝૂલત રંગ હિંડોરે, રસિક દોઉ ઝૂલત રંગ હિંડોરે.૩/૪
310 ઝૂલત શ્રી ઘનશ્યામ, હિંડોરેમેં ઝૂલત શ્રી ઘનશ્યામ;૪/૪
311 ઝૂલત શ્રી નંદલાલ, પાલનેમેં ઝૂલત શ્રી નંદલાલ;૨/૪
312 ઝૂલત સુંદર શ્યામ હિંડોરે મેં ઝૂલત સુંદર શ્યામ;૧/૪
313 ઝૂલત સુંદર શ્યામ હિંડોરેમેં ઝૂલત સુંદર શ્યામ;૧/૪
314 ઝૂલત હિંડોરનાંમે શામરો સુજાનરિ માઇ ઝૂલત૪/૪
315 ઝૂલત હિંડોરેમેં શ્યામ સુજાન.૩/૪
316 ટેવ અલૌકિક માઇ પરિ મોય અલૌકિક માઇ..૩/૪
317 ઢાઢી તિહાંરે ઘરકો મેં તો૩/૪
318 ઢાઢી મેં રઘુવીર, તિહારો ઢાઢી મેં રઘુવીર;૨/૪
319 ઢાઢી રામગુન ગાવે૪/૪
320 તન ધન જાતાં, હરિજન હોય તે હરિભક્તિથી નવ ચળે ૩/૪
321 તન ધન તૃણ સમ પરહરે, સોઇ સુર કહાવે રે૧/૪
322 તબહિ મન સમજે જબ હરિ પાવે, ૨/૪
323 તમ સંગ મન માન્યું મનમોહન, નટવર નંદ દુલારા રે, ૮/૮
324 તમ સંગ મન માન્યું મારા વાલા, શામ સુંદર હું સત્ય કહું;૬/૧૦
325 તમ સંગ લાગી રે, ત્રિકમ મુજને તાળી.૯/૧૦
326 તમ સાથે પ્રીતિ બંધાણી રે, નટવર ન્યારી કેમ રહું૫/૮
327 તમે અમ કારણ વ્રજ આવીયા, અલબેલાજી સર્વે વ્રજ વનિતાને ભાવિયા૩/૫
328 તમે આયર કુળનેં અનુસરીયા, તમે બ્રહ્માદિકના મદ હરીયા૨/૧૫
329 તમે કમળા વર કરુણા કરી, ઘેર આવોને, ૧૩/૧૫
330 તમે નટવર નંદકિશોર છો ઘણું પ્યારા રે, ૨/૪
331 તમે નટવર મૂર્તિ નંદલાલા મર્માળાજી, તમે વ્રજવનીતાને છો વાલા૨/૫
332 તમે નટવર શ્રીનંદલાલા રે, રે’જો નયણુંની આગે ૨/૪
333 તમે મહેર કરી મહારાજ સામું જોયું રે ૭/૯
334 તમે મારા પ્રાણ આધાર છેલવર શ્રી હરિ;૨/૪
335 તમે મુજ પર અઢળક ઢળિયા રે, પુરુષોત્તમ પ્યારા ૪/૪
336 તમે લઘુવેશે વ્રજમાં વસો મોરારી રે, ૩/૧૫
337 તહાં વૃંદાવન આનંદ વિલાસ જહાં પ્રગટ ભયે હરિ સ્વયંપ્રકાશ.૧/૪
338 તારા મુખડાની મોહની લાગી રે, મોહન મરમાળા;૨/૪
339 તારા મુખડાની મોહની લાગી રે, મોહન મર્માળા.૩/૪
340 તારી બાનકની બલહારી રે, નટવર નંદ નંદા;૧/૪
341 તારી મીટ્યમાં મોહન વેલ્ય કાનડ કાળા રે ૬/૯
342 તારેંગે સંત તારેંગે, ભવજળમેં બૂડત સંત તારેંગે ૪/૪
343 તાહિ ભયો ઉતરાન અનોપમ તાહિ ભયો ઉતરાન;૪/૪
344 તીન પુરુષનકું ધન્ય હે જીન જાને જગદીશ, રસિક શિરોમનિ શામકું, ૧/૧
345 તુમ ધર્મ પુત્ર સુખ ધામ હો..૪/૪
346 તુમ સંગ નેહ ભયો નંદલાલ, તેરો દેખી કે રૂપ રસાલ૨/૪
347 તુમ સંગ નેહ ભયો નેહ ભયોરિ સો સુખ ન બને કહ્યોરી૪/૪
348 તુમ સંગ પ્રીત અખંડ ભઇ હૈ.૩/૪
349 તુમ સંગ લગન લગી રે લાડિલા તુમ સંગ લગન લગીરે૪/૪
350 તુમ સંગ લાગ્યો હે તાન રે, મનમોહન મેરો૩/૪
351 તુમ સુખસાગર શ્રી હરિ, લીજેં નેહ નિભાય, ૨/૮
352 તુમ હો જીવન દોરી રે, વિહારી વે મોહન મોરી રે.૩/૪
353 તુમ હો મોહન મેરી જીવન દોરી૪/૪
354 તુમ હોરી કે ખેલમેં ગુમાન ન કરો શામ, ૧/૫
355 તુમકો ન દોષ મોરારી હો અબ૩/૪
356 તુમસે પ્રીત હમ કીનાં રે, રસીલા રે મોહન પિયાવે.૧/૪
357 તુમસે મન માન્યો શામરે હો૪/૪
358 તુમસે લગી હૈ મેરી પ્રીતિ (૨) સુનો શામ સુજાન૧/૪
359 તુમારે દ્રગ શામ લગત મોય પ્યારે૬/૬
360 તે અતિ કરત ગુમાન; ગુજરીયા તેં અતિ કરત ગુમાન, ૪/૪
361 તેરી છબી મનમે વસીરે, કનૈયા તેરી છબી મનમે વસી રે૧/૪
362 તેરે નેંન બાનકી મારી રે, ઝુરત વ્રજનારી૧૦/૩૬
363 તેરેં લાલસેં હમ સબહારી, સબહારી, હમ સબહારી.૩/૪
364 તેવી રીત્યે હરિ મંદિર કેરા, પાત્ર વસ્ત્રાદિક જેહ રે;૩/૪
365 તેં રસ લુંટ લીયો મૃગ નેંનિ, ૧/૪
366 તોસે લગન લગી ગિરધારી, એક નિમષ ન રહું અબ ન્યારી.૪/૪
367 ત્રિભુવન સે ગતિ ન્યારી કૃષ્ણકી તો ત્રિભુવન સે ગતિ ન્યારી;૪/૪
368 થઇ હું તો બડભાગી રે, તમ સંગ લગની લાગી૪/૪
369 થકિત થયાં સર્વ નારી મોહનસંગ (ર) કેશ દુકુળ પડ્યાં ભારી.૧૮/૨૩
370 થાસેં મન માન્યો છે હોજી શ્રી વ્રજચંદ૧/૪
371 થાં સેં મનડો લોભાણો વ્રજચંદાજી૪/૪
372 દડુલો ચોરિઓ દિવાની ગ્વાલની તેં દડુલો ચોરિઓ દિવાની, ૯/૯
373 દરશ બિના દુ:ખ ભારી, શામકે દરશ વિના દુ:ખ ભારી..૫/૬
374 દાતુન કીજે લાડિલે..૨/૩
375 દાનકે મિષ પરનારી, ન રોકિયે દાનકે મિષ પરનારી, ૩/૪
376 દાની બને નંદલાલ, નવલ પિયા, દાની બને નંદલાલ.૧/૪
377 દિજિયે દર્શ ગોવિંદ મનોહર..૨/૪
378 દિન દયાલ ભકત હિતકારી, ૩/૪
379 દિન દિન અધિક પ્રતાપ બઢ્યો લોકનમેં ૧/૧
380 દિપમાળ મધ્ય કાન, બિરાજત દિપમાળ મધ્ય કાન.૩/૪
381 દિલ ભીતર દુબ્ધા રહે, સો તો મર્મ ન જાને રે૩/૪
382 દીજીયે દરશન દાન દયાનિધિ..૧/૪
383 દીઠે આજ દિવાળી, મોહન મુખ દીઠે આજ દિવાળી.૧/૪
384 દીનકે દયાકર (ર) અરજી હમારી૩/૪
385 દીનદયાળ કૃપાળ દામોદર, સંતનકો સુખદાઇ, ૩/૪
386 દીપ ઉત્સવી આઇ, અનુપમ દિપ ઉત્સવી આઇ.૩/૪
387 દીપ ઉત્સવી જાની, મનોહર દીપ ઉત્સવી જાની.૪/૪
388 દીપમાળ અતિ રાજે, રસિલાજુકી દીપમાળ અતિ રાજે.૨/૪
389 દીપમાળ મધ્ય શ્યામ, બિરાજત દીપમાળ મધ્ય શ્યામ.૪/૪
390 દીપમાળ સુખકારી, કનૈયા જુકી દીપમાળ સુખકારી.૧/૪
391 દુર્લભ અવસર આવ્યો ભજી લીયો અવિનાશી;૧૪/૧૫
392 દૂર ન રહો નંદલાલ દ્રગનસે, દૂર ન રહો નંદલાલ૩/૪
393 દેખી વિરહ વિકળ વ્રજનારી રે, રિઝે ગિરિધારી, ૧૧/૩૬
394 દેખીરી સખી રસિક મોહનકો રંગ..૩/૪
395 દેખો કૃષ્ણ ચરન સુખકારી રે, ઇહાં ગએ ગિરિધારી;૨૧/૩૬
396 દેખો રથ બેઠે હે નંદનંદા રે, સોહત સુખકંદા, ૨/૪
397 દેખો રથ બેઠે હેં અવિનાશી રે, સોહત સુખરાશી;૩/૪
398 દેત હે તિલકો દાન સાંવરો દેત હે તિલકો દાન;૩/૪
399 દેન લગ્યો જબ દાન, શ્રી હરિકું દેન લગ્યો જબ દાન, ૪/૪
400 દેવ દિવારી ભઇ હે, આજ મેરે દેવ દિવારી ભઇ હે;૨/૪
401 દેવદિવારી સોઇ, કૃષ્ણ મિલે દેવદિવારી સોઇ;૪/૪
402 દેવીપુજાનું મીષ લઇ પ્યારી રે, ચાલી નિરખવા કુંજવિહારી રે૫/૧૫
403 દો દિનકી જાન નર તેરી૩/૫
404 દોયલી વેળામાં રે કોઈ કેનું નથી રે, જ્યારે કરે જમડા આવીને જોર ૨/૪
405 દોષ નિવારણ દીનાનાથ.૨/૨
406 દ્રગ આગેં રહો નાથજી, રસિક છેલ ઘનશામ, ૬/૮
407 દ્રગન છબી શામ લગત મોય પ્યારી૫/૬
408 દ્રગન બિચ રેનાં રે કાના, મેરે તુમ બિન નિકસત પ્રાના૨/૪
409 દ્વિજ ઘર નોબત બાજે, આજ માઇ દ્વિજઘર નોબત બાજે;૩/૪
410 દ્વિજકુળ દેહ ધયો, બદ્રીપતિ દ્વિજકુળ દેહ ધર્યો૪/૪
411 દ્વિજપુર જયજયકાર છાય રહ્યો દ્વિજપુર જયજયકાર;૨/૪
412 ધન જોબન તન રંગ પતંગી, જાતાં વાર ન લાગે રે.૩/૪
413 ધન જોબન દેખી મત ફૂલે, હરિ ભજ તજ પરનારીજી.૩/૪
414 ધન તેરશકે દિન કાનરી, સબ ધેનું બોલાવત શ્યામરો૧/૨
415 ધન ધુતા ગુરુ ડોલે..૪/૪
416 ધન્ય ધન્ય ધન્ય એ વ્રજનાં વાસી, ગોવિંદને મનગમતાં રે;૧૦/૧૦
417 ધન્ય ધન્ય ધર્મજનમકી વસુધા, છાયો પ્રબળ પ્રતાપ હો;૧/૪
418 ધન્ય ધન્ય બાલકરામ વિપ્રવર, ધન્ય હે ભાગ્યવતી માત હો;૨/૪
419 ધન્ય ધન્ય ભાગ્ય આપણા સજની, પુરુષોત્તમ સંગ પ્રીત્ય થઇ;૯/૧૦
420 ધન્ય ધન્ય ભાગ્ય તિહાંરે ધર્મદેવ૪/૪
421 ધન્ય ધન્ય વૃંદાવન ભૂમિકું હો, ૧/૪
422 ધરનો એ છે રે, ધૂર્તપણામાં પૂરો, કુબજાને કોઈ દોષ મ દેજો ૨/૧૦
423 ધર્મ ઉઠે પ્રેમાતુર સુતકો શ્રીમુખ નિરખ્યો આઇ હો ૪/૪
424 ધર્મ ભક્તિ મુનિકો દારૂણ દુઃખ૩/૪
425 ધર્મ ભક્તિકી જોર, બની શુભ ધર્મ ભક્તિકી જોર;૩/૪
426 ધર્મ ભયે વિખ્યાત જગત મહિં૨/૩
427 ધર્મકુંવર ઝૂલે પાલને માંઇ, ૨/૪
428 ધર્મકુંવર ઝૂલે પાલને માંઇ;૩/૪
429 ધર્મતનય ભજ નંદકિશોર૨/૪
430 ધર્મતનય સોઇ પ્રભુ નંદલાલ.૩/૪
431 ધર્મદેવકી કીજે આરતી, શ્રી ધર્મદેવકી કીજે; ૧/૧
432 ધાર તરવારની સોયલી ચપળ છે, વચનની ચોટ તે વિકટ જાણે;૯/૧૦
433 ધીર ધુરંધરા શુર સાચા ખરા, મરણનો ભય તે મનમાં ન આણે;૧/૧૦
434 ધ્યાન ધર ધ્યાન ધર ધર્મના પુત્રનું જે થકી સર્વ સંતાપ નાસે..૧/૮
435 નચત ગિરધારીરી ઘનકી ગરજ સુની નિરખી મગન વ્રજનારીરી૩/૪
436 નટવર કુંજવિહારી હો પ્યારે૪/૪
437 નટવર કુંજવિહારી, ફૂલી રહે નટવર કુંજ વિહારી.૩/૪
438 નટવર તમ સંગ નેહ બંધાણો, પરવશ થઇ હું તો પ્યારા રે;૭/૮
439 નટવર નંદ દુલારા તમે મુને પ્રાણથી પ્યારા.૪/૪
440 નટવર નંદલાલ રૂપ દેખી કેં લોભાંણી, ૧/૪
441 નટવર નાથજી નટવર નાથજી, આવો મંદિર મારે માવ, ૩/૪
442 નટવર શ્રી ગિરધારિ જીમત પ્રભુ નટવર શ્રી ગિરધારી..૧/૨
443 નટવર શ્રી ગિરધારી રે, ભઇ મેં તો નાથ તુમારી૨/૪
444 નટવર શ્રી ગિરિધારી બિરાજત, નટવર શ્રી ગિરિધારી;૩/૪
445 નયણાં ઠરે છે જોઈને રે, મારાં નયણાં ઠરે છે જોઈને ૨/૯
446 નયણુની આગે મારા નાથજી રેજ્યો, ૧/૪
447 નયણુની સાને રે કે મન મારૂં લીધું હરી; ૪/૪
448 નયણુંથી ન્યારા મારા નાથજી મ રહેજો, રસિયા રસીલી વાતો કૃપા કરી કહેજો રે ૪/૬
449 નયન ઠરે મારાં તમને નિહાળી, શ્યામ સુંદર સુખકારી રે ૫/૮
450 નયન તવ દર્શનકું નિત્ય ચ્હાય૨/૫
451 નયન બાણ મોય ઉર બીચ મારે, નટવર કુંજ વિહારી રે૩/૪
452 નયન ભરી કબ દેખું કિરતાર, શામરી સુરત માધુરી મૂરત ૧/૫
453 નયન શર તીખે હે નાથ તિહારે ૪/૬
454 નયેજુ ભયે તુમ દાની, કનૈયા આજ નયેજુ ભયે તુમ દાની૨/૪
455 નર તનકા ફળ એહિ હે પ્રભુપદ રતિ લાવે, ૨/૪
456 નરનારાયણ દેવા, મેરે પ્રભુ નરનારાયણ દેવા..૩/૪
457 નરનારાયણ સ્વામી સબહી પર નરનારાયણ સ્વામી ૨/૪
458 નરનારાયણ સ્વામી, મેરે શિર નરનારાયણ સ્વામી ૧/૪
459 નરનારાયણ હોરી ખેલત, નૌતમ વેશ બનાઇ;૪/૪
460 નરહરી રૂપ મોરારી પ્રગટ ભયે નરહરી રૂપ મોરારી ૧/૪
461 નવલ કનૈયા દ્રગન વસ્યો આયવે૨/૪
462 નવલ કનૈયે મોકું મોહની લગાઇ દઇ રે૨/૪
463 નવલ કિશોર નાગરિકે સંગ, રંગભર ખેલત હોરી;૨/૪
464 નવલ કિશોર શ્યામ સુંદરવર, નવલ રાધિકા ગોરી;૩/૪
465 નવલ લાલ સંગ નવલ રાધિકા, ખેલત ભઇ મતવારી;૪/૪
466 નવલ વસંત નવલ પિય પ્યારી, ખેલત રંગ બનાઇ, ૨/૪
467 નવલ શ્યામ નૌતમ વ્રજવનિતા, રંગભર ખેલત હોરી;૧/૪
468 નવલ શ્યામ વ્રજનારી રીઝાયો.૨/૪
469 નંદ કે નંદન બિન રયોરી ન જાવે રે૩/૪
470 નંદ દુલારો પ્રીતમ મેરા પ્રાન વે.૪/૪
471 નંદ નંદન મારે જીવનદોરી, નિમિષ ન મેલું ન્યારા રે ૪/૬
472 નંદ નંદન રે, નંદ નંદન હાજી રંગભીનો, ૩/૪
473 નંદકે નંદન બિન અબમોય કછુ ન સુહાત.૩/૪
474 નંદઘર બજત વધાઇ, સખીરી નંદઘર બજત વધાઇ;૨/૫
475 નંદજીનો લાલો રે જીવન ધન પ્રાણ છે રે લોલ૪/૪
476 નંદનંદન છબિ દેખ લોભાનિ.૪/૪
477 નંદનંદન પિયા મોર જીયારી, હાંહો હાંરે પિયા મોર જીયારી૪/૪
478 નંદનંદન વ્રજચંદ પિયા, મોય દ્રગનકે બાનકસી ભર મારી૨/૪
479 નંદનંદારે મારે તમ સંગ પ્રીત બંધાણી;૪/૪
480 નંદરાય ઘર નોબત વાજે, જશોમતી બાળક જાયો હો;૨/૪
481 નંદરાય તપ કીનાં, કોન વિધ નંદરાય તપ કીનાં;૩/૫
482 નંદરાયકે સંગ, બિરાજત નંદરાયકે સંગ;૪/૪
483 નાઓ ચઢે વ્રજચંદ, નવલ પિયા નાઓ ચઢે વ્રજચંદ;૧/૪
484 નાથ વિચાર્યો યું મન માંઇ, ૧/૪
485 નાનકડે નંદજીને લાલે, ગોકુલ ઘેલું કીધું રે;૫/૧૦
486 નાની મોટી વરતિયો સંભાળીને લેજ્યો, ૧૩/૧૫
487 નામ ધરત મુનિવર હરખાઇ.૩/૪
488 નારદ એસે સંત સદા મોય પ્યારા.૨/૪
489 નારદ ઐસી સાચે સંતકી રીતિ.૪/૪
490 નારદ મેરે સંતસે અધિક ન કોઇ.૩/૪
491 નારાયણ નામ ઉચ્ચારે પાવે ભવજળ પાર૪/૪
492 નારી નયન શર જબ લગી લાગે, તબ લગી કહો કહાં કિના વે;૫/૬
493 નારી પિશાચા વાકી મત કરો આશા, વાને બડે બડેકુ વિગોયા વે;૬/૬
494 નાહક માન દેખાવત માનની, માનકો ઠોર નહીં પ્રભુ આગે.૩/૪
495 નિકસે બાહિર નાથ, નાઇકે નિકસે બાહિર નાથ;૪/૪
496 નિજ સુત નિરખી ધર્મ હરખાંને.૧/૪
497 નિરખત આજ દિવારી, નવલ પિયા નિરખત આજ દિવારી.૧/૪
498 નિરખત પ્રેમસેં માત, મોહન મુખ નિરખત પ્રેમસેં માત;૪/૪
499 નિરખત મોય આનંદ શ્યામ તોય નિરખત મોય આનંદ .૩/૪
500 નિલાતે દીન મારો નાથ પધાર્યો, આ અવસર સુખકારી રે, .૫/૬
501 નીતિપ્રવીન સબે નિગમાગમ, શાસ્ત્રમેં બુદ્ધિ રૂ બંકે અપારા, ૧/૧
502 નૃપ કૃષ્ણ સો આજ અવતારિ રે, શ્રીપતિ સુખકારી;૩૩/૩૬
503 નેણને જોઈ નેણને જોઈ, વાલા તારાં નેણને જોઈ ૨/૪
504 નેણને બાણે રે મારી નેણને બાણે મુને મોહનજી મરમાળે મારી, નેણને બાણે..૩/૪
505 નેનનકી પ્યાસ બુઝાઇયે હો, આઓ મેરે પ્યારેરિ, દરશન દીજીયે દાન૨/૪
506 નેનનસેં નંદલાલ, હર્યો મન નેનનસેં નંદલાલ, ૧/૪
507 નેનનસેં નંદલાલ. હર્યો મન નેનનસેં નંદલાલ.૧/૪
508 નેહ નિભાવન તુમ ગિરધારી૪/૪
509 નેહ નિભાવન નાથજી, જુગ જુગ જન પ્રતિપાલ, ૧/૮
510 નેહ લગ્યો નિજ નાથકે સાથ અનાથસો હો અબ કોન ફરેગો, ૧/૧
511 નેંનનસે ન્યારે ના રહો હો, ૧/૪
512 નૌકામેં ઘનશ્યામ, વિરાજત નૌકામેં ઘનશ્યામ;૨/૪
513 નૌકામેં નંદલાલ ઝૂલત આજ, નૌકામેં નંદલાલ.૩/૪
514 નૌતમ આજ દિવારી, શ્યામ સંગ નૌતમ આજ દિવારી;૩/૪
515 પકરે વ્રજજન ગિરિધારી, ૪/૪
516 પતિવ્રતા નારીને પિયુ સંગ પ્રીતિ, પતિને સેવ્યાની તે તો જાણે સર્વ રીતિ ૩/૬
517 પહિરત શ્રી બળવીર પવિત્રાં, પહિરત શ્રી બળવીર, ૧/૪
518 પાયકે શ્રી કૃષ્ણ પિયા, ઓરસે જો જોરૂં જીયા;૪/૪
519 પાલને ઝૂલે શ્રી ઘનશ્યામ, ૪/૪
520 પાલને લાલ ઝૂલાવે, જશોદા મૈયા પાલને લાલ ઝૂલાવે;૩/૪
521 પાવની ઉન્મત ગંગ, ત્રિભુવન પાવની ઉન્મત ગંગ;૨/૪
522 પાવેંગે દુ:ખ પાવેંગે, હરિભજન વિના દુ:ખ પાવેંગે ૩/૪
523 પિચકારી મત ડારો કનૈયા, મેં તો દેઉંગી ગારી;૧/૪
524 પિયરા પ્રાન આધારા રે, ગુમાની રે પ્રીતમ પ્યારાવે૨/૪
525 પિયા ગિરિધારી બિન પલક કલપ સમ હોય૨/૪
526 પુછતી ફરે છે વ્રજનારી, વનોવન પુછતી ફરે છે વ્રજનારી, ૭/૨૩
527 પુરુષોત્તમ તમ સાથે મારે, પૂરણ પ્રીત બંધાણી રે.૪/૧૦
528 પુરુષોત્તમ તમે પ્રગટ મુજને મળ્યા આજ આનંદ ઓધ વળ્યા મારે ..૪/૪
529 પુરુષોત્તમ પ્રાણથી પ્યારા રે, આવો અંતરજામી ૧/૪
530 પુરુષોત્તમ બને કાન, ભકતહિત પુરુષોત્તમ બને કાન;૫/૫
531 પૂજત પરમ દયાળ, વિજયાદશમી પૂજત પરમ દયાળ;૪/૪
532 પૂજત હે નંદરાય ગોવર્ધન પૂજત હે નંદરાય;૩/૪
533 પૂજત હે વ્રજવાસી, ગોવર્ધન પૂજત હે વ્રજવાસી;૪/૪
534 પૂરવ દેશકું હમ પાએ.૨/૪
535 પૂર્વ દેશકે હમ વાસી, જાને સોઇ જો સદ્ગુરુ સેવે, ૧/૪
536 પૂર્વ ભાગ્યસેં હરિ પાયે, ૩/૪
537 પૂર્વ રીત રાહોરી જાનિ.૪/૪
538 પોઢે પ્રભુ દ્વારકાં પતિદેવ૪/૪
539 પોઢે પ્રભુ મદન મોહન શામ૨/૪
540 પોઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ; સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ ૧/૪
541 પોઢો રસિકવર પ્રીતમ પ્યારે૩/૪
542 પોતે પરિબ્રહ્મ રે, સ્વામી સહજાનંદ, નારાયણ પ્રબળ પ્રતાપ છે૪/૪
543 પોતે પ્રગટ થયા પુરુષોત્તમ૧/૨
544 પ્યારા મુજને લાગી તારી મોહની, રસિયાવર રે તારૂં જોઇને રૂપ૩/૪
545 પ્યારા રસિક કાન મેરી ગેલ ફીરે ગિરધારી રિ.૩/૪
546 પ્યારે મોય નીલકંઠ વનવાસી.૫/૮
547 પ્યારે રે પ્રીતમ અબ મેં તો ભિંજ રહી, તુમ મત ડારો પિચકારી.૧/૪
548 પ્યારે લગન લગી તો તનસેં, મન માન્યો સુખદ સાજનસેં.૧/૪
549 પ્યારો નંદકો લાલ મોંસે રંગ ભર ખેલત હોરી રે.૨/૪
550 પ્યારો મોય નંદ દુલારો૩/૪
551 પ્યારો મોય નંદલાલ (ર) ગિરધારી, ઇનહિંસે જોરી દ્રઢ પ્રીત૪/૪
552 પ્રગટ કે ગુન હમ ગાવે, પ્રગટ દરશ કું પાવે ૧/૪
553 પ્રગટ બિન કર્યો સુખ પાવે, બહુ વિધિ બાત બનાવે; ૪/૪
554 પ્રગટ બિન ક્યોં સુખ પાવે, બહુ વિધિ બાત બનાવે ૨/૪
555 પ્રગટ ભએ નરસીંગ ભક્તહિત પ્રગટ ભએ નરસીંગ ૨/૪
556 પ્રગટ ભયે પ્રભુ પૂરણ કામ૩/૪
557 પ્રગટ ભયે વ્રજચંદ કૃપા કરી પ્રગટ ભયે વ્રજચંદ;૪/૫
558 પ્રગટ વિન પ્રીછ અલોની, કહારી ભયો કથી જ્ઞાન; ૩/૪
559 પ્રગટે ધર્મ સુખકંદ જેહિ વિધિ પ્રગટે ધર્મ સુખકંદ;૧/૪
560 પ્રગટે હેં વામન રૂપ, રમાપતિ પ્રગટે હે વામન રૂપ;૨/૪
561 પ્રગટ્યા જગ સ્વામી, પુરવ મધ્ય પ્રગટ્યા જગસ્વામી૨/૪
562 પ્રબલ પ્રતાપ પ્રકાશિયો, સહજાનંદ સ્વામી ૧/૧
563 પ્રભુ જુગ જુગ જન પ્રતિ પાલ હો..૨/૪
564 પ્રભુ દીનકે દયાલ રછપાલ સદા સંતનકે;૩/૫
565 પ્રભુ પદ પૂજય ભઇ પટરાની, ૨/૪
566 પ્રભુ પુરનકામ મુરારી રે, સંગ રાધે પ્યારી;૨૨/૩૬
567 પ્રભુ પૂરનકામ મુરારી રે, હરી ભવભયહારી;૩૪/૩૬
568 પ્રભુપદ પ્રેમ અપાર, બાલાકો પ્રભુપદ પ્રેમ અપાર;૧/૪
569 પ્રભુશું પ્રીતડી બંધાણી રે, પ્રભુશું પ્રીતડી બંધાણી રે૩/૪
570 પ્રાણજીવન ઘનશામ પિયા હે૧/૪
571 પ્રાણથી પ્યારો રે મુને પ્રાણથી પ્યારો૫/૫
572 પ્રાણસે મોય પ્યારો પ્રીતમ, નટવર નંદદુલારો રે.૩/૪
573 પ્રાણી કેમ તારૂં કમળ ફર્યું૩/૪
574 પ્રાણી કેમ તેં વિસાર્યા હરિ૨/૪
575 પ્રાણી જાવું છે જરૂર મરી.૧/૪
576 પ્રાત: સમે શ્રીપુરુષોત્તમની, મૂર્તિ મનમાં સંભારું રે ૧/૧૦
577 પ્રાત:સમે પુરુષોત્તમનું મુખ, ચિંતવતા સુખ થાયે રે ૨/૧૦
578 પ્રાતઃ ભયો પ્રાણ પ્યારે જાગો ગિરધારી..૧/૪
579 પ્રાન પિયા પલ દુર ન રેંના, નટવર શ્રી નંદલાલા રે.૪/૪
580 પ્રાન પિયા પલ દૂર ન રેના.૨/૪
581 પ્રાન પિયા વ્રજચંદ રે, સુખ સેજ પધારો.૨/૪
582 પ્રાન પિયા સંગ માન કીયો, અબ ચાતુરી તોરી સબે પહિચાની.૧/૪
583 પ્રાનઉસે પ્યારોરિ પ્યારો મોય પિયા નંદલાલ.૪/૪
584 પ્રીત કર પ્રીત કર પ્રગટ પરબ્રહ્મ શું પર હર અવર પંપાળ પ્રાણી..૨/૮
585 પ્રીત કરત મેરો પલટ્યો હે અંગ.૪/૪
586 પ્રીત કહી નહિ જાઇ, તાતકી પ્રીત કહી નહીં જાઇ;૨/૪
587 પ્રીત પૂરવની રે, નાથ ન મૂકી દેજ્યો, બહુનામી તમ સાથે બંધાણી ૪/૧૦
588 પ્રીતકી રીત સબસેં હે ન્યારી, કાઉં સે ટરત ન ટારી.૪/૪
589 પ્રીતડી બાંધી રે, બેની મારી પ્રીતડી બાંધી રે;૪/૪
590 પ્રીતડી વાઘી રે મારે પ્રીતડી વાઘી સખી શામળિયા સંગાથે મારે, પ્રીતડી વાઘી ..૪/૪
591 પ્રીતડી વાધી રે મારે પ્રીતડી વાધી સખી શામળિયા સંગાથે મારી પ્રીતડી, વાધી ૧/૧
592 પ્રીતમ અંતર અગનિ ઝરત હે, ૧/૪
593 પ્રીતમ પ્યારે જાગો ભયો હે અબ ભોર..૨/૪
594 પ્રીતમ મેરા પ્રાન વે રસિક સુજાન નંદ દુલારો પ્રીતમ મેરા પ્રાન વે૨/૪
595 પ્રીતમ મેરો પ્રાન શ્રી ઘનશ્યામ સુજાન..૪/૪
596 પ્રેમ જોઇ પ્રગટ્યા મુરારી ગોવાળણિનો (ર) ઉમંગશું ઉઠી વ્રજનારી૧૩/૨૩
597 પ્રેમ પિયા પર ભારી, ભક્તિકો પ્રેમ પિયા પર ભારી;૪/૪
598 પ્રેમ ભક્તિ જેને ઘટ આવે, તેહને રંગ હરિ રાચે રે ૩/૮
599 પ્રેમ ભક્તિ મોય દીજિયેં, શોભાનિધિ ઘનશ્યામ, ૩/૮
600 પ્રેમ રસાયન જે જન પામે, તેહનો તે મારગ ન્યારો રે ૪/૮
601 પ્રેમકી તો રીતિ સબ લોકસે હે ન્યારી દેવેરે દયાળ સોઇ પાવત નરનારી ૪/૪
602 પ્રેમકો પ્રતાપ શેષ શંકરસે ગાવે ધન્ય ધન્ય સો પુરુષ નારી પ્રેમરાહ પાવે ૨/૪
603 પ્રેમદા સુધાની પેરે પીધી રસીલેવાલે (ર) કમલા સમાન વાલે કીધી.૨૧/૨૩
604 પ્રેમવતિ છબિધામ સોહત અતિ૩/૩
605 પ્રેમવતી જેહી ભાતિ, પ્રગટ ભઇ પ્રેમવતી જેહી ભાતિ;૧/૪
606 પ્રેમવતી સુત જાયો અનુપમ, બાજત આનંદ બધાઈ હો ૧/૪
607 પ્રેમવશ શ્યામરો આધીન હોઇ આવે પ્રગટસ્વરૂપ ધારી લાડકુ લડાવે ૧/૪
608 પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે ૨/૮
609 પ્રેમે પ્રગટ્યા રે સુરજ સહજાનંદ, અધર્મ અંધારૂં ટાળીયું.૨/૪
610 પ્રેરે મેઘ તતકાળ, ઇન્દ્ર તબ પ્રેરે મેઘ તતકાળ;૨/૪
611 ફરર ફરર ફર રાય પ્રીત પટ અતિ છબી છાજે, ૧/૧
612 ફૂલ મંડલી આજ બની હે, ફૂલ મંડલી આજ;૧/૪
613 ફૂલ મંડલી કીન અનોપમ, ફૂલ મંડલી કીન;૪/૪
614 ફૂલ હિંડોરે મેં ઝૂલે સ્વચ્છંદ.૪/૪
615 ફૂલ હિંડોરો બનાઇ, ઝૂલત દોઉ ફૂલ હિંડોરો બનાઇ.૧/૪
616 ફૂલકે હિંડોરે ઝૂલે પિયા ઘનશ્યામરી, માઇ ફૂલકે, ૧/૪
617 ફૂલકો મંડલ કીનાં અનોપમ, ફૂલકો મંડલ કીનાં૪/૪
618 ફૂલકો હિંડોરો બન્યો, દેખો સખી આય કે. માઇ ફૂલકે૨/૪
619 ફૂલડાં ધારી રે અંગે ફૂલડાં ધારી શોભે શામળિયો સુજાણ, અંગે ફૂલડા ધારી..૨/૪
620 ફૂલન હિંડોરે ઝૂલે સુંદર સુજાન પ્યારો પિત પટવારો ૧/૧
621 ફૂલન હિંડોરે રે સો ઝૂલે પ્યારો. ૧/૧
622 ફૂલન હિંડોરો બનાઇ, ઝૂલાવત ફૂલન હિંડોરો બનાઇ;૩/૪
623 ફૂલનમેં ઘનશ્યામ બિરાજત, ફૂલનમેં ઘનશ્યામ;૩/૪
624 ફૂલના પે’રી રે, જામા ફૂલના પે’રી; ફૂલ્યો રસિક સુજાણ જામા, ફૂલના પે'રી, ..૧/૪
625 ફૂલમંડલી પ્યારી છબીલાજુકી, ફૂલ મંડલી પ્યારી૧/૪
626 બડભાગી રે (૨) પામે સંતનો સંગ, સંતથી મહાસુખ પામીએ ૨/૪
627 બડભાગી વૃષભાન, સબહિસે બડભાગી વૃષભાન;૧/૪
628 બદ્રીનાથ બને નંદકુમાર૪/૪
629 બદ્રીનાથ બીરાજે, મેરે ઉર બદ્રીનાથ બીરાજે..૪/૪
630 બરનત હે પુરનારી ભક્તિ ૨/૨
631 બરનું સુજશ તિહારો ધર્મદેવ૧/૪
632 બલિ ઠાડો તજી માન, વિષ્ણુ ઢિગ બલિ ઠાડો તજી માન;૧/૪
633 બલિપર શ્રીભગવાન, રિઝત ભયે બલિ પર શ્રીભગવાન.૨/૪
634 બલિરાજા ઢિગ આય, કહત ગુરુ બલિરાજા ઢિગ આય;૩/૪
635 બહુનામી તમે બોલ દઇને, કેમ મારે મંદિર નાવ્યા રે, ૬/૧૦
636 બંસરી બજૈયા કા’ન મેરે ઘેર આયો..૨/૪
637 બંસી કે બજૈયે મોકું વશ કર ડારી રે૪/૪
638 બંસી સુણી વ્રજનારી, મગન થયા, બંસી સુણી વ્રજનારી, ૨/૨૩
639 બંસીકી ટેર અટારિવે પિયા તેરી બંસીકી ટેર અટારિવે.૨/૪
640 બંસીકે બજૈયે મેરો મન હર લીનો, ૧/૪
641 બંસીમેં જાદુ ભારી વે પિયા તેરી૧/૪
642 બાલ ભોગ કિજેં મનમોહન મેવા મીસરી દધિપકવાન..૪/૪
643 બાલકરામ વિપ્ર બડદાની, દેત હેં જેહિ જો માગે હો૩/૪
644 બાલમ વ્રજ ચંદા પ્યારો મોય બાલમુકુંદા..૩/૪
645 બાળ સનેહી કનૈયા મેરા મીતવે૧/૪
646 બાળ સનેહી રે, મોહન મુજને ગમતા, મથુરા જઈ મોંઘા થઈ બેઠા ૩/૧૦
647 બાંય ગ્રહી છે રે હો વાલે, કરુણા કરી નટવર નંદલાલે ૪/૪
648 બાંસુરી બજાય મેરો મન હર લીનાં રે૧/૪
649 બાંસુરી બજાયકે મોહનને હરે મેરે પ્રાન.૧/૪
650 બીહારી તેરી બંસીને લગાયો મોકું રંગ, ૩/૪
651 બેઠી મુને બદનામી તારી, વિચારો ગુણવંત ગિરધારી૪/૬
652 બેઠે ધર્મકુંવર ઘનશ્યામ, શોભા છાય રહી;૩/૬
653 બેઠે રથ પર દેવ મુરારિ રે, શ્રીપતિ સુખકારી;૪/૪
654 બેઠે સંત સભા મહીં શામ, કરત હે બાત હરિ, ૫/૬
655 બોલે જોરી પાની મુનિરાય; બાની પ્રેમભરી.૪/૬
656 બ્રજરાજ લાડીલે શામરે, અબ ના ખેલું તોસે હોરી૧/૪
657 બ્રહ્માદિક સુર આય પૂજત, ભયે બ્રહ્માદિક સુર આય;૪/૪
658 ભઇ પ્રભુ સંગ અતિ અભિમાની રે, કછુ ન જુગત જાની;૨૩/૩૬
659 ભઇ મોય તુમ સંગ પ્રીત પિયા રે.૨/૪
660 ભઉભંજન ભગવાન સુમર લ્યો..૨/૬
661 ભઉભંજન મોહન કૃષ્નહરિ કૃષ્નહરિ પ્યારો કૃષ્નહરિ...૪/૪
662 ભક્તનકે ભયહારી સદા પ્રભુ ભક્તનકે ભયહારી ૪/૪
663 ભક્તિ ભવભયહારિ, ઉદે ભઇ ભક્તિ ભવભયહારી;૨/૪
664 ભક્તિ મનુષ્યતનુ ધાર્યો, અવનિપર ભક્તિ મનુષ્યતનુ ધાર્યો;૩/૪
665 ભક્તિમાત સુત પલના ઝૂલાવે, ૨/૪
666 ભજ મન ધર્મતનય નંદનંદ.૧/૪
667 ભજ મન નંદનંદન ચરન, ભજ મન..૨/૪
668 ભજ મન રસિક શ્યામ સુજાન૧/૪
669 ભજન કર ભાવ શું પ્રગટ પરબ્રહ્મનું રાખ હરિરૂપમાં મન તારું ..૪/૮
670 ભજી લે ભગવાન સ્વપ્ન સંસાર૩/૪
671 ભજી લે શ્રી ઘનશ્યામ રે, ભજી લે શ્રી ઘનશ્યામ રે.૨/૪
672 ભજી લેને ભાવશું ગિરિધારી રે, નહિ તો થાશે ફજેતી ભારી૧/૪
673 ભજો ભાવશું અખંડ જપમાળા રે, માળા ટાળે છે મન કેરા ચાળા રે ૧/૧
674 ભજો વ્રજરાજ શ્રીવનમાળી રે, નહીં તો રહેશે માથે ટીલી કાળી૨/૪
675 ભટકી ભવમે બહુકાલ સખી નહિ ઝાલ જપી કબહુ ઘટકી, ૧/૧
676 ભરન કેસે જાઉં મેં પાની રે, પ્યારો પ્રીતમ રસિકરાય ખડે દાની રે૧/૫
677 ભલા ઘનશ્યામસે મન લાગો, તાતે ભર્મ સબ ભાગો૨/૪
678 ભલા તુમ તો મેરે બાળ સંગાતિ, ૪/૫
679 ભલા મનકા મેરમ મોહે, સદ્ગુરુ શ્યામ મિલે૩/૬
680 ભલા વ્રજચંદ શામ સુહાગી, જાસે લગન મેરી લાગી૩/૪
681 ભલા વ્રજચંદ શામ હમારે, જીન ભવ બંધન ટારે૧/૪
682 ભલા શ્યામરે નિકી બંસી બજાવના૫/૫
683 ભલેને પધાર્યા રે ગિરધર ગાજતા રે, હવે મુને કરી કૃતારથ કાન ૪/૪
684 ભવકે પ્રવાહ મધ્ય જગ વહી જાત હે૪/૪
685 ભાગ્ય બડે સદ્ગુરુ મેં પાયો મનકી દુગ્ધા દૂર નશાઇ૧/૨
686 ભેખ ને ટેક વર્ણાશ્રમ પાળતાં, ઊલટો એ જ જંજાળ થાયે;૫/૧૦
687 ભોગી શ્રી ઘનશ્યામ નિરંતર ભોગિની શ્રી ઘનશ્યામ;૨/૪
688 ભ્રમણા ભાંગી રે હો હૈયાની, નથી એ કેને વાત કહ્યાની ૨/૪
689 મગન થયા મુરારી, વચન સુણી મગન થયા મુરારી;૫/૨૩
690 મગન ભયો વૃષભાન, સુનત ગુન મગન ભયો વૃષભાન;૪/૪
691 મ��ત જશોદા કૃષ્ણ કું કરી બિનય જગાવે..૧/૩
692 મતવાલા તણી રીત મહાવિકટ છે, પ્રેમરસ પીવે તે જન જાણે;૩/૧૦
693 મતવાલે મુનિવર હરિકે સંગ નિત ખેલત ફાગ ઉડાવે રંગ.૪/૪
694 મદન ગોપાલ તુમ સંગ મેરી લગન લગી હે નંદલાલ.૨/૪
695 મન મર્મ ન જાન્યો, હરિતજી કહાંહિ ભુલાનો૨/૪
696 મન માન્યો મોહન બતિયાંસે૨/૫
697 મન માન્યોરી, માન્યોરી હાજી મનમોહન૨/૪
698 મન મૂઢ મંદમતિ, હરિ તજી અન્ય વિચારે.૧/૪
699 મન મોયો મેરો માઇરી મન મોયો મેરો માઇરી૨/૪
700 મન વસીયા રે મારે મન વસીયા, મનગમતા મોહન મન વસીયા.૨/૪
701 મન સુન લે મેરો, દાવ બન્યો હે અબ તેરો૩/૪
702 મનકો મત એહા, સંત ન માને તેહા.૪/૪
703 મનડું માન્યું રે બેની મારૂં મનડું માન્યું રે;૩/૪
704 મનડું રંગાયા વિનારે ભક્તિ ન ભાવે રે ૧/૧
705 મનમોહન કુંજવિહારી, હું છઉં અબળા દાસી તમારી૪/૪
706 મનમોહન પ્યારો ખેલત, વ્રજજન સંગ રે૧/૪
707 મનમોહન મન મોય લીયોરી, રંગ છેલ રસિકવર શ્રી ગિરધારી.૪/૪
708 મનમોહન મંદિર આવો રે, વાટડી જોઉ છું વનમાળી, ૧/૮
709 મનમોહન મૂર્તિ તમારી, મને પ્રાણ થકી ઘણી પ્યારી૨/૪
710 મનમોહન મેરી બાંહ ગ્રહિ રે, હાંહો હાંરે મેરી બાંહ ગ્રહિ રે.૨/૪
711 મનમોહન મોસેં ખેલે રે, બડો ભાગ્ય ભયોહે૪/૪
712 મનમોહન મોહની ડારી ગયો, જાય દૂર રહ્યો દુઃખ દે જનકું, ૧/૧
713 મનમોહન રેના નેનમે હો, ૩/૪
714 મનરે માન્યું નંદલાલ શું જોઇ પાઘ પેચાળી ..૧/૪
715 મનવા ભજ વ્રજચંદ રે, મનવા ભજ વ્રજચંદ રે.૧/૪
716 મનુષ્ય તન પાવ કિયો તે કહાં કામ.૨/૪
717 મને રસિયો મોહન ઘણું પ્યારા રે, એક નિમિષ ન મેલું ન્યારા રે૩/૪
718 મને રંગ ચડ્યો છે તમારો, તેણે સુફળ જનમ થયો મારો૪/૪
719 મનોહર નેણ તમારા ચોરે ચિત્ત શામ અમારા.૩/૪
720 મનોહર મૂરતિ (૨) મારા મનમાં ચોંટી માવ, સુંદર શ્યામ મનોહર મૂરતિ ૧/૪
721 મનોહર શામ સુહાગી મુને તારી મોહની લાગી૧/૪
722 મહાસુખ મુજને રે હો આપ્યું, સંકટ જન્મ મરણનું કાપ્યું ૩/૪
723 મંગલ આરતી કીજે વિશાલ. ૧/૧
724 મંગલ આરતી કૃષ્ણકી દેખન સબ આયે; ૧/૧
725 મંગલ છાઈ રહ્યો ત્રિભુવનમેં, મંગલમય જાયો સુત ભક્તિ ૪/૪
726 મંગલકારીરી (ર) સદ્ગુરુ સત્યદેવ૧/૪
727 મંગળ આરતી ઉતારૂં કનૈયાજુકી મંગળ આરતી ઉતારૂ..૨/૨
728 મંગળ ગાવતી આરતી નારી, ૨/૪
729 મંગળાકો દરશ કરત મુનિવર સબ આવે..૨/૨
730 માઇ મેં તો ઉર ધારે ગિરધારી૩/૪
731 માઇ મેં તો પુરુષોત્તમ વર પાયો.૪/૪
732 માઇ મેં તો શ્યામ સુંદર સંગ રાજી૨/૪
733 માઇ મોય કૃષ્ણ બિન (ર) કલ નાહિ, બિન દેખે કેસે રહ્યો જાય૨/૪
734 માકે મોલ આવો પ્યારા નંદ કીશોર.૨/૪
735 માધવપુરનો માંડવો, આવે જાદવકુળની જાન ૭/૧૫
736 માધુરી મન માની રે મૂર્તિ, પ્યારો નટવર છેલ ગુમાની રે૪/૪
737 માધુરી મૂર્તિ છે પ્યારી રે, માધુરી મૂર્તિ છે પ્યારી રે૪/૪
738 માન કીયે સે ઘટે રસ માનની, પ્રાન પિયાસે ગુમાન ન કીજે.૨/૪
739 માનકીયે સે ઘટે સબ માનરી, સો તુમ મર્મ ન જાનત પ્યારી૪/૪
740 માનભંગ ભયો ભારી, ઇન્દ્રકો માનભંગ ભયો ભારી;૪/૪
741 માનભંગ મુરઝાંનો, યું સુરપતિ માનભંગ મુરઝાનો;૧/૪
742 માનિની મનમાં ચિંતવે, કેમ ના’વ્યા સુંદર શ્યામ ૪/૧૫
743 માનીની તાન મિલાવે, મોહનસંગ માનીની તાન મિલાવે, ૬/૨૩
744 માનીની મનમાં ફૂલાણી, મોહનસંગ માનીની મનમાં ફૂલાણી;૯/૨૩
745 માનીનીને મહાસુખ દીધું કૃપા કરી (ર) અધર અમૃતપાન કીધું.૧૭/૨૩
746 માને મોહની લગાડી નંદલાલાજી૩/૪
747 માય બહુ વિધી ભેખ બનાવે.૨/૮
748 માયા જગ ઠગની મેં જાની.૧/૮
749 મારા આત્માના આધાર, પ્રિયતમ પ્યારા રે ૯/૯
750 મારા નયણા ઠરે છે નિરખતા, રંગભીનાજી, ૧૦/૧૫
751 મારા નેણાં ઠરે છે જોઇને, મનમોહન રે તારૂં રુપ રસાળ૪/૪
752 મારા મંદિરિયામાં માવ, મોજું માણો રે, મને શું કરશે સંસાર ૪/૯
753 મારા વાલાજી શું વાલપ દીસે રે; તેનો સંગ શીદ તજીએ ૧/૧
754 મારી અરજી અંતર ધારો રે, મોહન મનગમતા, ૪/૪
755 મારી તમ સાથે તાલી લાગી, ગીરધારીજી, ૧૫/૧૫
756 મારી સાર લેજો અવિનાશી રે, જાણી જનમોજનમની દાસી રે ૨/૧૫
757 મારું તમ સાથે મન મોહ્યું રે, સુંદર શામળિયા ૧/૪
758 મારું મન મોયું રે નંદજીના લાલસ્યું રે, .૨/૪
759 મારું મન મોહ્યું રે નંદલાલ૧/૪
760 મારું મન હરિયું રે, શામળિયે સુખ દઈને, હાવ ભાવ કરી હેત ઘણેરું ૧/૧૦
761 મારું મનગમતું કરી માવ, સુખડું દીધું રે, મારું મંદિરયું મહારાજ ૩/૯
762 મારૂં તન મળવાને તલપે રે, શામળિયાજી સુખ આપો;૨/૮
763 મારૂં મનમોહન સંગ માન્યું, છપાડ્યું કેમ કરી રહે છાનું રે.૧/૬
764 મારૂં શ્યામળા સંગાથે મન મોહ્યું રે, મેં તો જુઠું જગ સગપણ ખોયું૧/૪
765 મારે આજ આનંદ અપાર રે, તમને નિરખીને નંદકુમાર રે૨/૪
766 મારે આંગણિયે આનંદ એલી, સુણ્ય સાહેલી૪/૧૫
767 મારે ઘર આવોની મોરારી હો પ્રીતમ પ્યારા૧/૪
768 મારે ઘેર આવો મોહન મરમાળા, કર જોડી કહું પ્રેમ ભરી, ૫/૧૦
769 મારે ઘેર આવ્યા રે, સુંદરવર શામળિયો, હરખ ભરી હું હરિને નીરખું ૫/૧૦
770 મારે ઘેર રહેજ્યો રે, રસિયા રંગભર રમતા૧૦/૧૦
771 મારે તમ જેવા શિર સ્વામી રે૪/૪
772 મારે તમ સંગ પૂરણ પ્રીત, બીજે ન રાચું રે૯/૯
773 મારે તમ સંગ પ્રીત બંધાણી રે, ગુણવંત ગિરધારી, તારી લાવનમાં લોભાણી રે ૩/૪
774 મારે તમ સંગ સગપણ બાંધ્યુ રે, કાનવર કોડિલા, ૩/૪
775 મારે તમ સંગે પ્રીત બંધાણી રે, ગુણવંત ગિરધારી ૩/૪
776 મારે પ્રભુજી સંગાથે લાગી પ્રીતિ રે, એ છે અતિ ઉત્તમ રસ રીતિ ૨/૪
777 મારે પ્રીત બંધાણી રે કે શ્યામળીયા સંગે, ૧/૪
778 મારે મન માન્યો રે, મોહન મોરલીવાળો, કસુંબલ પાઘ કેસરિયો જામો ૬/૧૦
779 મારે મન વસીયા રે, ગુણવંતા ગિરધારી, શ્યામ વિના મુને કામ ન સૂઝે ૮/૧૦
780 મારે મંદિર આવો માવ રંગભર રમીએ રે ૮/૯
781 મારે મંદિર આવો માવ રે, નટવર નંદનંદા, મને ભેટ્યાનો ઘણો ભાવ રે૨/૪
782 મારે મંદિર આવો માવ, તમ પર વારી રે, .૮/૯
783 મારે મંદિર આવ્યા માવજી રે, જમવા જીવનપ્રાણ; ૧/૧
784 મારે મંદિર આવ્યા વનમાળી, હું વારી રે, ૫/૧૫
785 મારે મંદિર પધારો ગિરિધારીજી૧/૪
786 મારે મોહન સંગાથે થઇ પ્રીતડી, ૪/૪
787 મારો નિરમોહિ નાથ વશ્ય કીધો રે ધન્ય તે વ્રજનારી.૧/૪
788 મારો મત કહું તે સાંભળો, વ્રજવાસીજી; તજો સાધનનો ઉર આમળો, વ્રજવાસીજી 1/1
789 મારો સફળ જનમ થીયો શામ રે, મોહન તમને મળી, ૪/૪
790 માવજી મુજપર ખુબ અઢળક ઢળ્યા માહેરૂં મંદિર ધામ કીધું ..૧/૪
791 માવને મળી રે આજ માવને મળી;૩/૫
792 માહેરૂં ભાગ્ય અતિશેજ અધિક થયું નાથજી તમસંગ નેહ જોડી..૩/૪
793 માહેરે મંદિર અખંડ રહ્યો માવજી તમ વિના દુઃખતણો અંત નાવે ..૨/૪
794 મિલે કુંજ ભુવન મધ્યે મોયરી..૩/૪
795 મિલે મોય છેલ છબીલો ૨/૪
796 મિલે મોય નીલકંઠ સુખકારી૬/૮
797 મિલે મોય નીલકંઠ સુખદાઇ.૭/૮
798 મિલે મોય શ્રી સહજાનંદ સ્વામી.૪/૮
799 મિલે સહજાનંદ આનંદ સ્વરૂપ જીમાવત જન મન મોહ ભરે.૧/૧
800 મુખ નિરખતી કરી પ્યાર, કુંવરીકો મુખ નિરખતી કરી પ્યાર;૪/૪
801 મુખ પંકજ પર વારી, શ્યામ તેરે મુખ પંકજ પરવારી..૧/૪
802 મુખડાની મોહની લાગી, મોહન તારા મુખડાની મોહની લાગી૩/૪
803 મુજ સંગ ફાગ રમો મારા વહાલા, અમને છે આશ તમારી;૭/૧૦
804 મુરલીધર કે મેં હાથ બિકાની, હાથ બિકાની મેં હાથ બિકાની.૪/૪
805 મુરલીયા મોય સતાવે રે, વેરન્ય બંસી નાગનીસી ડંખ લગાવેરે.૨/૫
806 મૂર્તિ તમારી મારા શ્યામ શોભાધામ છે;૧/૪
807 મૂર્તિ મન માનીવે પિયા તેરી મૂર્તિ મન માનીવે૩/૪
808 મૂર્તિ મોય પ્યારિવે પિયા તેરી મૂર્તિ મોય પ્યારિવે.૪/૪
809 મે બલીહારી પિયા તેરે મુખ ઉપર, નટવર નંદ દુલારા રે.૨/૪
810 મેરા ચિત્તે રે રૂપ રસિક પિયારે.૨/૪
811 મેરી છેડ કરત પ્યારો ગિરધારી, ગિરધારી પ્યારો ગિરધારી.૧/૪
812 મેરી જીવન દોરી રસિક, પિયા સુખ દેન રે.૪/૪
813 મેરી લગન નિભાયો મોરારી, મેં તો શામરે શરન તુમારી૨/૪
814 મેરે અંગને આય પ્યારો, રંગકી ધૂમ મચાવેરી.૧/૪
815 મેરે આનંદ આઠો જામહિ શ્રીગોવર્ધનધારી લાલકો, ૨/૪
816 મેરે ઉર નીલકંઠ નિજ સ્વામી.૮/૮
817 મેરે જન મોકું ભજે, ઉધો મેરે જન મોકુ ભજે૨/૪
818 મેરે તો તુમ જીવન બાલમુકુંદા ૧/૬
819 મેરે તો સુખદાયક તુમ હી મોરારી ૨/૬
820 મેરે દૃગસેં દૂર નહિં જાવનાં..૩/૪
821 મેરે નંદલાલસો નેહરી કોન વહે ભવપૂરમે, ૩/૪
822 મેરે મનકી જાન મોંસે ખેલત કુંજ વિહારી રી.૪/૪
823 મેરે મનકી હાં મેરે મનકી લગત શામલડાં પિયા૪/૪
824 મેરે મનમેં હો, મેરે મનમેં રટન મોહનકો લગ્યો.૩/૪
825 મેરો ચીત ચોર્યો છબી દેખરી..૪/૪
826 મેરો છોટોસો કનૈયો સુનો વ્રજનારી, વ્રજનારી સુનો વ્રજનારી૪/૪
827 મેરો નેહ નિભાયો પિયા પ્યારે, નવરંગી નંદ દુલારે.૩/૪
828 મેરો મન કાનર કારે બાંસુરી બજાય લીનો રે૧/૪
829 મેરો મન મોય લીનો, મોહન ગિરધારી;૨/૪
830 મેરો મન મોય લીયા રે, લંગરવા મેરો મન મોય લીયા રે.૨/૪
831 મેરો મન હર લીનો પ્રગટ ગોવિંદા ૩/૪
832 મેરો મન હર લીયો કુંજ વિહારી૩/૪
833 મેલ્ય મન તાણ ગ્રહે વચન ગુરુદેવનું, સેવ તું રૂપ એ શુદ્ધ સાચુ;૬/૧૦
834 મેહુલો તે વરસે હરિ મંદિરમાં, રમઝમ કરતાં આવે રે ૨/૬
835 મેં જનહિત ભૂપર ફિરું, ઉધો મેં જનહિત ભૂપર ફિરૂં૩/૪
836 મેં તુમસેં જોરી પ્રીત નવલ પિયારે, ૧/૪
837 મેં તેરે ચરનકી દાસી રે, રસિયા સબ સુખરાસી૪/૪
838 મેં તો તમ સંગ જોડી પ્રીત્ય શામ સુહાગી રે;૩/૪
839 મેં તો તિહારો કુલકો ઢાઢી૨/૪
840 મેં તો માન કીયો મેરી માઇ રે, અબ સોઇ ફળ પાઇ;૨૪/૩૬
841 મેં તો સગપણ કીધું રે કે સુંદરવર સાથે; ૨/૪
842 મેં તો સગપણ કીધું હરિ સંગે રે, અતિ આનંદ વાધ્યો છે મારે અંગે રે૪/૪
843 મેં તો સગપણ હરિવરશું કર્યું, મને જુઠું જગત સહુ વિસર્યું જીરે૩/૪
844 મેં તો સ્વામિનારાયણ કો ઉપાસી૩/૮
845 મેં દર્દ દિવાની તુમ બિન ડોલું રે, ૪/૪
846 મેં વારું તોપે સરવસ શામ રે૩/૪
847 મેં હું તિહારો ઢાઢી૧/૪
848 મેં હું હરિ વિરહની, સુંદર શામ સુજાન૫/૮
849 મૈયા અબીર ગુલાલકી ધુમ મચાવત, સંગહિં મેં લગ્યો આવે.૨/૪
850 મોય ઇન મોહન ને બાવરીસી કર ડારી૩/૪
851 મોય ભઇ હે અચાનક ભેટ પરી, સુંદર શ્યામ સુજાનસે;૪/૪
852 મોય મિલે હૈ કૃપા કરી સુમતિ સંગ, ૨/૪
853 મોય મોહન મુખકી પ્યાસ રી, શ્રી કૃષ્ણ વિના કલ ના પરે;૧/૪
854 મોયું મન તમ સંગે રે, વિઠ્ઠલવર વનમાળી૨/૪
855 મોયું મન નેણુંની શાને, વશ થઇ રહી૨/૩
856 મોરલી મધુરિસે મેરો મન હર લીના.૨/૪
857 મોરલીમેં રે મોરલીમેં, હાજી મનમોહન૪/૪
858 મોલ માંય મોરારી રહોજી મેરે મોલ માંય મોરારી.૨/૪
859 મોસેં ખેલત હોરી સુંદર શામ સુજાન રે.૨/૪
860 મોહન ડારી મોહની, મનકું હરી લીનોરિ૪/૪
861 મોહન તારી મૂર્તિ મુને પ્યારી રે, એક નિમિષ ન મેલું ન્યારી૧/૪
862 મોહન તારી મોહની મુને લાગી રે, રસિયા તમશું અનુરાગી૨/૪
863 મોહન મતવારે રે મોહન મતવારે, પ્રીતમ મેરે પ્યારે;૧/૪
864 મોહન માધુરી મુરત્ય ૧/૪
865 મોહન મારી છો જીવન દોરી૧/૪
866 મોહન મારૂં લીધું છે મનડું હરિ રે, ૪/૪
867 મોહન મુખ જોતાં જીતી જગ, મોહન મુખ જોતાં૨/૪
868 મોહન મુને પ્રાણ થકી પ્યારા, ૨/૪
869 મોહન મેરા મિતવે શ્રી ઘનશ્યામ છેલ ગુમાની મોહન મેરા મીતવે૧/૪
870 મોહન મેરી જીવન દોરી રે, પલક ન છોડું, ઇનસેં લગન દ્રઢ મોરી રે.૫/૫
871 મોહન મેરી તુમસેં લગી દ્રઢ પ્રીત, ૪/૪
872 મોહન મેરો મન હરલીનો રે, પ્યારો પ્રીતમ;૩/૫
873 મોહન મોય પ્યારો નટવર નંદ દુલારો..૧/૪
874 મોહન મોય મારે હે દ્રગન કે બાન૨/૪
875 મોહન મોસે નાહક તકરાર કરત હો ક્યું પ્યારે રિ.૪/૪
876 મોહન મોહની ડારિ રે મોહન, મેરો મન હરલીનો મુરારિ રે૨/૪
877 મોહન સંગ મોહ્યું છે મન મારૂં રે.૨/૪
878 મોહનજી મંદિર આવીયા, ધન્ય આજ ઘડી૯/૧૫
879 મોહનજીનું મુખડું જોતાં, મોહી રહ્યું મન મારૂં રે;૯/૧૦
880 મોહનને ગમવાને ઇચ્છો માનની, ત્યાગો સર્વે જૂઠી મનની ટેક જો ૧/૪
881 મોહનલાલકે સંગ અટકીરી૩/૪
882 મોહનવર ક્યારે મળશો રે, કરુણાસાગર મહેર કરી, ૭/૮
883 મોહનવર મારી રે કે છે જીવન દોરી;૩/૪
884 મોહનવર મુખડું જોઇને, રઢ લાગી છે, ૧૨/૧૫
885 મોહનવર મોરલીવાળા રે૩/૪
886 મોહનસંગ રાખજે મન સાચું રે, નહિ તો કામ થાશે સર્વે કાચું૪/૪
887 મોહની તું ડારી હો મોહન યાર, મેં તો ભુલી હું તન સંભાર.૩/૪
888 મોહની લગાઇ મેરી મૈયા, લગાઇ મેરી મૈયા, લટકાળે નંદલાલ૧/૪
889 મોહ્યું નયનની સાનમાં રે, મન મોહ્યું નયનની સાનમાં ૩/૯
890 મોહ્યું મન નેણ તણી સાને, ૩/૪
891 યમુનામેં ઘનશ્યામ૨/૪
892 યમુનાં તટ ગોકુળ ગામ રે, એ છે પૂર્ણાનંદનું ધામ રે.૧/૪
893 યુંહિ કહત ચહુ વેદ પોકારી, શ્રીવ્રજચંદ ચરણ ચિંતન બિન, ૧/૪
894 યે ગુન સહજ સદા હરિજનકો, ૩/૪
895 યેહિ વિધિ હરિકૃષ્ન અવિનાશી, ૩/૪
896 યેહી વિધિ નિત નિત આનંદ કંદા.૨/૪
897 રજનીને અંતરે રે રસિયાજી આવિયા રે, ૧/૪
898 રટના લગી હે હરિ તેરી રહ્યો હાજરા હજુર૨/૪
899 રસના રસિયા રે રજની વહી ગઇ રે૨/૪
900 રસિક કનૈયો હે જીવન દોરી વે૩/૪
901 રસિક કાન રંગ ખેલ કરેરિ, ખેલ કરે રંગ ખેલ કરેરિ.૨/૫
902 રસિક ઘનશ્યામ મોહન મેરે પ્રાન.૧/૪
903 રસિક ઘનશ્યામ વે પ્રાન આધાર અતિ સુખકારી રસિક ઘનશ્યામ વે.૩/૪
904 રસિક છેલ ઘનશામ પિયા સંગ, લગન લગી અબ તો દ્રઢ મોરી૧/૪
905 રસિક તેરે નેનુમેં જાદુ ભારી ૩/૬
906 રસિક નંદ નંદન પ્યારો રે, છેલ ગુમાની રે, જીવન પ્રાણ હમારો રે૪/૫
907 રસિક નંદલાલ નવલપિયા, તુમસેં લગી હે મેરી પ્રીત.૩/૪
908 રસિક નંદલાલ વે સુંદર શામ મેરે મન માને રસિક નંદલાલ વે૪/૪
909 રસિક પ્રીતમ રંગ ડારી ગયોરી, હાંહો હાંરે રંગ ડારી ગયોરી.૧/૪
910 રસિક રંગ ધુમ મચાય, મોકુ વશ કર લીની રે.૧/૪
911 રસિક રંગભીને હો પ્યારા, મોંસે નિમિષ ન રેનાં ન્યારા૧/૪
912 રસિક શામ ચિત ચોર લીયારી, ચોર લીયા ચિત ચોર લીયારી.૨/૪
913 રસિક શિરોમણી શ્યામશું જાનકે દ્રઢ પ્રીતિ, ૪/૪
914 રસિક સલૂને તેરે રૂપમેં લોભાની, તુમ બિન રયોરિ ન જાવે રે૧/૪
915 રસિક સંગ લાગી રંગ ઝડી રે, ૩/૪
916 રસિક સુજાન નેહ નિભાવન, તુમ હો પ્રીતમ મેરે પ્રાન.૩/૪
917 રસિકરાય કો સંગ લાગ્યો મોય રસિક રાય કો રંગ..૪/૪
918 રસિકરાય મારે મોલ પધારો, ગુણસાગર ગિરધારી રે ૬/૮
919 રસિકરાય સુખ સેજ પધારો પોઢનકો અવસર ભયો પ્રીતમ, ૨/૪
920 રસિયા ક્યું કર રહું અબ દુર, તેરે જાદુ લગે હેં ભરપુર૪/૪
921 રસિયા લાગી હે તુમ સંગ પ્રીત, તેરો સુન બંસીકો ગીત.૧/૪
922 રસિયાજી માકે મોલ રહો ઘનશ્યામ૩/૪
923 રસિયાજી રસની રીતે રે, અલબેલા મંદિર આવો, ૮/૮
924 રસિયાજી રૂપ તમારૂં, મનોહર રસિયાજી રૂપ તમારું૪/૪
925 રસિયાજીરે તારૂં રૂપ જોઇ મોઇ, ૧/૪
926 રસિયાને રંગે રાચી, હું તો રસિયાને રંગે૪/૪
927 રસિયાવર કુંજ વિહારી રે૧/૪
928 રસિયાવર કુંજવિહારી, હું તો વાલમ તમ પર વારી.૧/૪
929 રસિયાવર છો ઘણું વ્હાલા રે, રાખું ઉર પર શ્રી નંદલાલા રે૩/૪
930 રસિયાવર સુંદર શામ હસીને બોલાવો રે૧/૪
931 રસીક ગિરધારી પ્યારો મોય કુંજ વિહારી..૨/૪
932 રસીક નંદનંદા રે રસીક નંદનંદા, મધુર મુસકાય ડાર્યો મોય ફંદા રે૨/૪
933 રસીક પિયા ઝૂલત રંગ હિંડોરે.૨/૪
934 રસીલી તેરી મુરલી હરત મેરે પ્રાન, વિરહ ભરી હોરે બાજે હો દીલજાન૨/૪
935 રહેનો હજુર સુહાવે મોહન મોય, રહેનો હજુર સુહાવે૧/૪
936 રહોજુ રંગભિને (ર) રસિકવર મેરે ઘર શામ સુજાન.૨/૪
937 રંગ છેલ રસિક ગિરિધારી રે, તુમ પર બલિહારી;૯/૩૬
938 રંગ ડારી રે મોહન મેરી નઇ સારી૨/૪
939 રંગ ડારે રે રસિક ઘનશ્યામ પિયા૪/૪
940 રંગ લાગો રે મારે રંગ લાગો, રસિયાજીનો મારે રંગ લાગો.૩/૪
941 રંગ લાગ્યો મુજને તારો રંગીલાજી, સંતાપ ટળ્યો સર્વ મારો૧૪/૧૫
942 રંગ હિંડોરે બિહારી ઝૂલત પિયા રંગ હિંડોરે બિહારી;૩/૪
943 રંગ હોરી ખેલન આઇયેં હો;૨/૪
944 રંગછેલ ગુમાની નિર્ખી આજ; મેં તો ભુલ ગઇ સબકો લાજ૩/૪
945 રંગડારી લીયો ચિત ચોરિકે, તુમ નટવર કુંજ બિહારી.૩/૪
946 રંગભર ઝૂલત જુગલ કિશોર.૨/૪
947 રંગભીના રંગના રસિયા રે, ગિરધારી ગોકુળ આવો, ૩/૮
948 રંગભીને મોહન શામ રે, મેં તો તુમ સંગ ખેલ કરુંગી.૪/૪
949 રંગભીનો કનૈયો કારો, જગજીવન વ્રજ્યકો ઉજારો ૧/૧
950 રંગભીનો ખેલે શામરો હો, ૧/૪
951 રંગભીનો રંગ ડારે રી, મોપે કુંવર કનૈયા૨/૪
952 રંગભીનો રંગકી ધુમ મચાવત, કોન સેં વાત કહુંરી.૩/૪
953 રંગીલા રણછોડ શું મારે, પૂરણ પ્રીત બંધાણી રે૨/૪
954 રાખો હરિરૂપમાં મન પ્રોઈ રે, નહીં તો જાશો જનમ વગોઈ ૩/૪
955 રાજત આનંદ કંદ દુરગપુર રાજત આનંદકંદ, ૧/૪
956 રાજભોગકી કીજે નિરખી બદન શ્રીપતિકો સુંદર, જનમ સુફળ કરી લીજે..૧/૨
957 રાત દિવસ રહો મારે મંદિર, સુંદરવર શામળિયા રે;૩/૧૦
958 રાત રહે પાછલી ચાર ઘટિકા તૈયેં સંતને શયન તજી ભજન કરવું ..૩/૮
959 રાધાપતિ રસિક સંગ પ્રીતિ હમ જોરી.૪/૪
960 રાધે જુત કૃષ્ણ કૃષ્ણ, કહિયેં ઉઠિભોર૨/૪
961 રામ કૃષ્ણ મુખ નિરખી મનોહર દોઉ કર લેત બલૈયા;૧/૩
962 રામ લલાકું ઝૂલાવે૧/૪
963 રાસ રચ્યો વનમાળી વૃંદાવન (ર) પ્રેમે શું પલવટ્યવાળી.૧૬/૨૩
964 રાસ સુણે જે નરનારી રસીલાજીનો (ર) તેને રીજે ગિરધારી૨૩/૨૩
965 રૂપ અનુપમ બાલ મનોહર, શોભા કઇહ ન જાયે હો;૪/૪
966 રે ક્યું તેરો નર તન યુંહિ ગુમાવે૩/૪
967 રે ગોપી સબ આઇ નિરખત નંદકુમાર૧/૪
968 રે છેલ છબીલા છોગાળા, મને વશ કીધી કાનડ કાળા.૪/૫
969 રે ઠરવાનું ઠામ તમે મારું, બીજું સર્વે માયાનું લારું. રે ૨/૫
970 રે નર માન્ય સિખામણ મેરી૨/૪
971 રે નર હરિ બિન કોઇ ન તેરા૧/૪
972 રે પ્રાણજીવન પ્રીતમ પ્યારા, રહો કેમ નટવરજી ન્યારા૧/૫
973 રે મોય કીની દિવાની, મનમોહન ચિત્તચોર.૩/૪
974 રે મોય બાન જ્યું લાગે રસિકરાયકે નેંન૪/૪
975 રે રસીક શિરોમણી બહુરંગી, તમે મારા સાચેરા સંગી.૩/૫
976 રે રંગ હોરી ખેલો, સુંદર શામ સુજાન.૨/૪
977 રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુ:ખદાયક જાણું ૫/૫
978 રે હરિ ભજ વિસારે ક્યું પ્રાની૪/૪
979 લઇને કાગળ વિપ્ર સીધાવ્યા, હરિની કરુણાથી દ્વારકાં આવ્યા૩/૧૫
980 લખી કૃષ્ણ ચતુર્દશી કાનરી, પ્યારો મોરલીમેં મંત્ર ઉચ્ચારહિ.૨/૨
981 લગત સુખકારીરી ઘનકી ઘટા મોય મેરે ઘેર આયે કુંજ વીહારીરી.૧/૪
982 લગન દ્રઢ લાગી રે મોરિ, પિયા તુમ મેરી જીવન દોરી.૩/૪
983 લગન મેરી તુમસેં લગી ઘનશ્યામ.૪/૪
984 લગન લગાયકે રહે ન્યારે.૧/૨
985 લગન લગી દ્રઢ મેરી, શ્યામ..૨/૪
986 લગન લગી મુરત માધુરીસે, લગન લગત મેરે ઉરકી બુઝાઇ આગ;૧/૫
987 લગન સે મગન સોઇ હરિકું લહેંગે, ૫/૫
988 લગનકી પીડા ઉર રે, પાવે સોઇ જાને૪/૪
989 લગનકી રાહકું કોઇ પાવે૨/૨
990 લગની લાગી રે મારે લગની લાગી સખી શામળિયા સંગાથે, મારે લગની ૧/૪
991 લગાયો મોય ચેટક શ્રી ઘનશ્યામ૩/૪
992 લગી મોય પ્રાણજીવન તો સેં પ્રીત.૩/૪
993 લગી મોય પ્રીત પિયા તુમ સંગ.૧/૪
994 લગી હે દ્રઢ લગન મોહન સંગ મોર૪/૪
995 લગે દ્રગબાન તુમારે કનૈયા લગે દ્રગબાન તુમારે૩/૪
996 લટકાળાં લટકાં પર વારી ગિરધારીજી, લટકે લોભાણી વ્રજનારી.૪/૫
997 લાગી છે લગન મુને તારી રે કાનડ કાલા૪/૪
998 લાડ લાડલી આય બિરાજત લાલ લાડલી આય;૨/૪
999 લાડીલાજી નેણાં આગે રહો નંદલાલ૪/૪
1000 લાડીલી લાલસો જૂમ પરીરિ, જૂમ પરીરિ આલી જૂમ પરી રિ.૪/૫