| |
| |
1
|
|
અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે ૧/૧
|
|
2
|
|
અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટ્યા છે ધર્મલાલો. ૧/૧
|
|
3
|
|
અક્ષરધામથી શ્રીજી પધાર્યા પધારી જીવ બહુ તારીયા રે ૧/૧
|
|
4
|
|
અક્ષરધામથી સંતોની સંગાથ જો પુરુષોત્તમ પધાર્યા મૃત્યુ લોકમાં ૧/૧
|
|
5
|
|
અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે ૧/૧
|
|
6
|
|
અગર ચંદનથી રે, ઓરડીએ ભીંતો ઓપી ૨/૪
|
|
7
|
|
અધિક પ્યારે મોહે પ્રગટ ગોવિંદ૧/૪
|
|
8
|
|
અનુભવની રે ઉઘાડીને આંખ્ય સંત ચિંતામણી સેવીયે..૩/૪
|
|
9
|
|
અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે ૧/૪
|
|
10
|
|
અનુભવીને અંતરે રહે રામ વાસે રે ૩/૪
|
|
11
|
|
અમારા તારક શ્રી ઘનશ્યામ અમારા પ્રેરક શ્રી ઘનશ્યામ યુગે યુગે અવતાર એ ધરતા ૧/૧
|
|
12
|
|
અરે ! સુન રે યુવાન, કયુ ભૂલ ગયા ભાન; ૧/૧
|
|
13
|
|
અલૌકિક આદિત ઉદીયા રે, સહજાનંદ સ્વામી, ૧/૧
|
|
14
|
|
અવસર આવિયો રણ રમવાતણો, અતિ અમૂલ્ય નવ મળે નાણે;૮/૧૦
|
|
15
|
|
અવિનાશીની મંગળ આરતી જોઇએ ભાવ સહીતી રે ૧/૪
|
|
16
|
|
અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે ૧/૧
|
|
17
|
|
આ અવસર રે દયાળુ દયા કરી રે, ટાળવાને જન્મ મરણના તાપ ૩/૪
|
|
18
|
|
આ મૂળ માયાના મારણ માનો વાત ખરી.. ૧/૧
|
|
19
|
|
આજ અવનીમાં પ્રગટ્યા પોતે પુરુષોત્તમ સ્વામિનારાયણ શ્રી હરિ ૧/૧
|
|
20
|
|
આજ આનંદ મારા ઉરમાં, મળી મને મહામોંઘી વાતરે૧/૧
|
|
21
|
|
આજ ઠરી અમારી આખડી, ઘનશ્યામ સલૂણા છેલને ૩/૫
|
|
22
|
|
આજ બસો વર્ષોના વાણા વાય ગયા સ્વામિનારાયણ પ્રગટ્યો મંત્રરાજ રે ૧/૧
|
|
23
|
|
આજ શ્રી હરિને સંતો સ્નાન કરે છે સ્નાન કરે છે મારૂ હૈયુ ઠરે છે ૧/૧
|
|
24
|
|
આજ સખી આનંદ મારા અંગમાં, રસીયો રંગભર રમીયા રે ૨/૪
|
|
25
|
|
આજ સખી આનંદની હેલી હરિમુખ જોઇને હું થઇ છું રે ઘેલી. ૧/૪
|
|
26
|
|
આજ સખી ઘનશામ જોયા જમુના તીરે રે.....૩/૪
|
|
27
|
|
આજ સખી સદ્ગુરુ ઘર આયે, મેરે મન આનંદ ભયોરી.૨/૨
|
|
28
|
|
આજ સફળ થઈ આંખડી, જોઈ છબી સુખકારી ૩/૬
|
|
29
|
|
આદિતવારે ઉદે થયા, સૂરજ સહજાનંદ; મારગ બતાવ્યો મોક્ષનો ૧/૪
|
|
30
|
|
આપ્યા આપ્યા પુત્રના પ્રેમે દાન રે કે ધન્ય એના માત પિતા રે લોલ ૧/૧
|
|
31
|
|
આરતી અખંડ પ્રગટ હરિરાયા અકલ અપાર તુમારી માયા ૧/૪
|
|
32
|
|
આરતી કરહું પ્રગટ જગદેવા કઉ નહીં લહત તુમારો ભેવા ૨/૪
|
|
33
|
|
આરતી પ્રગટ પ્રભુકી કીજે ચરણ કમલ લખી અંતર લીજે ૧/૧
|
|
34
|
|
આરતી મહા પ્રભુકી, ભઇ મંગળા ૩/૪
|
|
35
|
|
આરતી મહા પ્રભુકી, મંગળા કરે ૪/૪
|
|
36
|
|
આવજો કુંડળ, આવજો કુંડળ, આવજો કુંડળ રે દર્શન દેવા કારણે વ્હેલા આવજો કુંડળ રે ૧/૧
|
|
37
|
|
આવા ભગવાન નહિ મળે અહો ! આવા ભગવાન નહિ મળે. ૧/૧
|
|
38
|
|
આવું રૂડું નામ, રટો આઠો જામ કરશે બધા કામ, મારો વાલો રીજી ૧/૧
|
|
39
|
|
આવો વાલીડા પ્યારા પીયુડા આવો હૈયે લેવા નિજ સુખ દેવા, ૧/૧
|
|
40
|
|
આવો હરિ આવો, મનડે ભાવો રંગ જમાવો, સૌને હૈયે વિઘન હટાવો, ૧/૧
|
|
41
|
|
આવ્યા આવ્યા છે સહજાનંદ હરખ મારે હૈયે ઘણો રે સાથે લાવ્યા છે સર્વે સંત ૧/૧
|
|
42
|
|
આવ્યા શ્રીજી બ્રહ્મમહોલથી લાવ્યા સંતોને સંગાથ ૧/૧
|
|
43
|
|
ઇન નેનાકો લાભ યેહી સૈયો૪/૪
|
|
44
|
|
ઉત્સવની પ્યારી કેશવની, આજ એકાદશી ઉત્સવની ૧/૪
|
|
45
|
|
ઉરમાંહી વસી, સહજાનંદ સલુણી મૂર્તિ માધુરી ૨/૪
|
|
46
|
|
એક આપોને સાચા સંત હરિ જેથી તમે મળો સાક્ષાત રે ૧/૧
|
|
47
|
|
એક વાત સુણો વ્રજવાસી રે, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે; ૧/૧
|
|
48
|
|
એક સમે અમદાવાદમાં આવ્યા શામ સુજાણ, ૧/૯
|
|
49
|
|
એકાદશી આજનો દિન સારો રે ગાઇયે નટવર નંદલારો..૧/૪
|
|
50
|
|
એકાદશી પ્રગટ પ્રભુજીને પ્યારી રે સર્વે હરિજનને સુખકારી..૪/૪
|
|
51
|
|
એજી વ્હાલા મારા વિઠલવર ઘનશ્યામ આરાધું અલબેલા પૂરણ કામજી ૧/૧
|
|
52
|
|
એમ અગણિત વિશ્વ રચાય છે, સહજાનંદજી ૧/૧
|
|
53
|
|
એવા સંત તે હરિને ગમે, હાંરે વહાલો પ્રેમે તેને સંગ રમેરે, ૨/૪
|
|
54
|
|
એવા સંત હરિને પ્યારારે, હાંરે તેથી ઘડીએ ન રહે વહાલો ન્યારારે૩/૪
|
|
55
|
|
એવા સંતની બલિહારીરે, હાંરે જેને ગુણે રીઝ્યા ગિરિધારીરે૪/૪
|
|
56
|
|
ઓ ફૂલડા પહોંચ્યા તમે પ્રભુ પાસ જો મને મુકીને એકલો નિરાશ જો...ઓ ફૂલડા ૧/૧
|
|
57
|
|
ઓરા આવોને સુંદર છેલ જોઉં મુખ તારું રે તારા મુખ ઉપર અલબેલ, સરવસ વારું રે ૧/૧
|
|
58
|
|
ઓળખો ઓળખો રે, આ સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન ૧/૨
|
|
59
|
|
કછુ બરની ન જાવે, કહાં કહું મુખસે બાત રે લે પિચકારી મોકું રંગ ડારત, પુરુષોત્તમ સાક્ષાતરે ૩/૪
|
|
60
|
|
કયાથી મળો તમે મને અક્ષરના વાસી૨/૨
|
|
61
|
|
કરી કરુણા રે સ્વામી સહજાનંદ, પધાર્યા અખંડ સુખ આપવા.૩/૪
|
|
62
|
|
કરી કૃપા અતિ, વ્હાલા સંતપતિ અતિ અતિ અતિ, સુધારી મારી મતિ ૧/૪
|
|
63
|
|
કરીએ કરોડ વંદન ગુરુદેવના ચરણમાં ૧/૧
|
|
64
|
|
કરુણાનિધિનાં થયાં રે કુટુંબી તે મોટા પુણ્યવાળા રે ૪/૪
|
|
65
|
|
કરું પ્રથમ પ્રણામ સંભારી રે, સહજાનંદ સ્વામી ૧/૧
|
|
66
|
|
કર્ય મન પ્રભુ ચરન પર પ્રીત૪/૪
|
|
67
|
|
કર્યાં મહા નૈવેધ મહા આરતી રે રમ્યા સ્વામી કરાવી રંગહોજ..૨/૪
|
|
68
|
|
કલિમેં ઇછત નર અવતાર..૩/૪
|
|
69
|
|
કલિમેં સાચો સતયુગ આયો..૨/૪
|
|
70
|
|
કળા અપરંપાર વાલા એમાં પહોંચે નહિ વિચાર ૧/૧
|
|
71
|
|
કારણ રૂપ કહાવે ધરમસુત કારણ રૂપ કહાવે, ૧/૧
|
|
72
|
|
કુણ પુન્યે કરી પ્રગટ પ્રભુ. ઓળખ્યા, આજ મુનિરાજ ઘનશ્યામ એવા ૩/૩
|
|
73
|
|
કોણ જાણે તે શાં તપ કીધાં ધર્મતણે પરિવારે રે ૨/૪
|
|
74
|
|
ગિરધારી રે સખી ! ગિરધારી મારે નિરભે અખૂટ નાણું ગિરધારી..૨/૪
|
|
75
|
|
ગુરુ અવિગતકી ગતી કળી ન જાય, કછુ જાને મર્મ જનાવે તાય ૧/૧
|
|
76
|
|
ગુરુ પરમેશ્વરરે, જે સેવે સાચે મને, ૫/૮
|
|
77
|
|
ગુરુ બિન જ્ઞાન કોઉ નહિ પાયો૪/૫
|
|
78
|
|
ગ્રહણ ગ્રાહક કરજયો, લાલજી લક્ષમા લઇને ૧/૧
|
|
79
|
|
ઘનશામ સુજન સુખકારી..૧/૪
|
|
80
|
|
ઘનશ્યામ વિના, ઇષ્ટ જાન શિર મેરો કોઇકું ના નમે ૪/૪
|
|
81
|
|
ઘેરે ચાલી આવ્યા ગૌલોકવાસી રે..૪/૪
|
|
82
|
|
ઘેલા જળથી સ્નાન કરે છે, સહજાનંદ ૧/૧
|
|
83
|
|
ચલોરી સખી દેખનકું હો બનવારી, હોરી ખેલત ભારી ૨/૪
|
|
84
|
|
ચાલ સખી જોવાને જાયે મોહનજીનું મુખડું રે ૪/૮
|
|
85
|
|
ચાલ સિદ્ધેશ્વરકી મસ્તાની ૨/૨
|
|
86
|
|
ચાલો જોવા રણછોડરાય વરતાલે રે આવે તેને ધર્માદિક ફળ આલે રે ૨/૫
|
|
87
|
|
ચાલો સખી નંદ તણે ફળિયે ભૂધરજીની સેવામાં ભળીએ ૪/૪
|
|
88
|
|
ચેતન વાલે ચેતીઓ, મેં કહત હું હાથ બજાય હો પ્યારે૪/૪
|
|
89
|
|
છપૈયા કે નિવાસી નમું બારબાર હું, આયો શરન તિહારી શ્રીજી તાર તાર તું ૧/૧
|
|
90
|
|
છીએ તમારા, ધર્મદુલારા પ્રાણથી પ્યારા રે; ૧/૧
|
|
91
|
|
છેલ તમ પર વારી શામળિયા રે..૩/૪
|
|
92
|
|
છેલા ! ડોલરિયા દીવાન, પ્યારા નેડો લાગ્યો તારા નેણમાં ૪/૪
|
|
93
|
|
જનમ્યા જગમાં જન જાણ જો, હનુમંતારે, ૧/૪
|
|
94
|
|
જનુની જીવો રે ગોપીચંદની, પુત્રને પ્રેર્યો વૈરાગ્યજી ૨/૧૨
|
|
95
|
|
જપો જપો મહામંત્ર સદા મુખ રે તેથી થાશે સર્વે રીતે મહા સુખ રે ૧/૧
|
|
96
|
|
જય જય જય ઘનશ્યામ તુમારી, ૨/૪
|
|
97
|
|
જય શિવશંકર, જય શિવશંકર પાપ ખયંકર પ્યારે ૧/૧
|
|
98
|
|
જાગો રે રસીલા છેલા , સહજાનંદ હરિ પ્યારા રે૧/૪
|
|
99
|
|
જાગો લાલ છબીલે મોહન ભોર ભયો મોરે પ્યારે, ૧/૪
|
|
100
|
|
જીવન પ્રાન હમારે, ૧/૪
|
|
101
|
|
જીવનનું મુખ જોઈને સંતો, નેણતણું ફળ લીધું રે ૪/૪
|
|
102
|
|
જુઓને આ જગબંધનની જેલ, તેને તોડવી મુશ્કેલ ૧/૧
|
|
103
|
|
જે અક્ષરપરપરિબ્રહ્મરે, નેણે નિરખ્યાં, જેનો જાણે વિરલા મર્મરે.૨/૪
|
|
104
|
|
જે સ્વામિનારાયણ નામ લેશે, તેનાં બધાં પાતક બાળિ દેશે ૧/૧
|
|
105
|
|
જેજે શ્રીરણછોડ છેલ છબિલા રે ભલે આવ્યા વરતાલ રસના રંગિલા રે ૧/૫
|
|
106
|
|
જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ ૩/૪
|
|
107
|
|
જેને વર્ણવી શકુ નહીં મુખ રે એવું આપ્યું અતિશે મને સુખ રે; ૧/૧
|
|
108
|
|
જોગ જુક્તિ જાનત સોઇ જોગી, રહત જગતમેં ન્યારે હે;૧૨/૧૨
|
|
109
|
|
ઝૂલે પારણિયે શ્રીપુરુષોત્તમ કમલાપતિ રે, જેનો પાર ન પામે, શિવ બ્રહ્મા મુનિ શેષ ૩/૪
|
|
110
|
|
તમે છો તમે છો પીયુ સાથ મારી તમે ૧/૧
|
|
111
|
|
તમે દિવ્ય છો અક્ષરપતિ રે, સદા છો તમે કિશોર૧/૮
|
|
112
|
|
તવ શરન આયે જન સ્વામી,..૩/૪
|
|
113
|
|
તારી મૂર્તિ સર્વેનું કારણ છે એતો મહાસુખનો મહેરામણ છો ૩/૪
|
|
114
|
|
તારી મૂર્તિને ભેટીને ચૂમું જ્યારે સુખસાગર હૈયામાં રેલે મારે ૪/૪
|
|
115
|
|
તારેંગે સંત તારેંગે, ભવજળમેં બૂડત સંત તારેંગે ૪/૪
|
|
116
|
|
તેરી હસની મન હરની હો પિયા જીવન ભવજલ તરની...૪/૪
|
|
117
|
|
તોયે ગાવત સબહિ મિલ, તોયે રીઝાવત સુરનર મુનિ ગુનિજ્ઞાની૧/૪
|
|
118
|
|
થઇ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી૨/૪
|
|
119
|
|
દરદ મિટાયા મેરા દિલ કા, મોયે આૈષધ અમૃત પાયા રે ૪/૪
|
|
120
|
|
દરશન ક્યારે દેશો રે ડોલરિયા, પ્રીત્યે પ્રાણ મારા તમે હરિયા.દ..૩/૪
|
|
121
|
|
દિલદાર વહાલમ મેરા, મોયે વદન દેખાય દે તેરા રે૨/૪
|
|
122
|
|
દેખ છબી ઘનશ્યામ પિયાકી,અખિયનકો ફલ આયો મોય આજ ૪/૪
|
|
123
|
|
દેખા સમજ વિચાર જકતમેં, સંતપરમ હિતકારી હે;૧૦/૧૨
|
|
124
|
|
દેખો પ્રીતમ પ્યારી દોય રમે રસ હોરી નવલ કુંજમેં ૪/૪
|
|
125
|
|
દેખોરી વ્રજરાજ ખેલત હો રંગ હોરી, લીને અબીરકી ઝોરી ૧/૪
|
|
126
|
|
દેવ સિદ્ધેશ્વરકી બલિહારી ૧/૨
|
|
127
|
|
ધન ધન આજ ઘડી આવી વહાલો મારો આવ્યા વ્રજ ચાલી ૧/૪
|
|
128
|
|
ધન ધન આજની રજની જશોદાને પુત્ર થયો સજની ૨/૪
|
|
129
|
|
ધન ભાગ એરી વ્રજકે સજની, જહાં ખેલે હોરી શ્યામ પિયા ૨/૪
|
|
130
|
|
ધન્ય ઉત્તમ દરબાર, ધન્ય ઓરડાની ઓસરી જો૨/૫
|
|
131
|
|
ધન્ય ઉત્તમ ભૂપ અતિ જતને ઘેર રાખ્યા સહજાનંદ હરિ, ૬/૧૪
|
|
132
|
|
ધન્ય ધન્ય એ ગઢપુરવાસી, ગોવિંદને મન ગમતા રે ૧/૧
|
|
133
|
|
ધન્ય ધન્ય એ સંત સુજાણને ૪/૪
|
|
134
|
|
ધન્ય ધન્ય જસોદા નંદને ઘણે હેતે મળ્યાં ગોવિંદનેજીરે ૮/૮
|
|
135
|
|
ધન્ય ધન્ય ભાગ્ય તિહાંરે ધર્મદેવ૪/૪
|
|
136
|
|
ધન્ય ધન્ય વરતાલ હરિનું ધામ રે ત્યાં વાલો પ્રગટ વિરાજયા ઘનશ્યામ રે ૫/૫
|
|
137
|
|
ધન્ય ધામ શુભ ગામ વરતાલને જો ૧/૧
|
|
138
|
|
ધન્ય પૂનમિયા નરનાર રે. આવે વરતાલે ૧/૧
|
|
139
|
|
ધન્ય ભાગ્ય જે ધર્મવંશમાં અવતરિયાં નરનારી રે ૩/૪
|
|
140
|
|
ધન્ય સંત સુજાન, સહજાનંદ ભજનમાં મન લેલીન હે ૪/૪
|
|
141
|
|
ધર્મ ભુવનકો ભુષન પાયો..૧/૪
|
|
142
|
|
ધર્મકુળ તજીકે, દુજેકો જો શરનો લઇ હું જાઇકે ૧/૪
|
|
143
|
|
ધર્મકુંવર ઘનશ્યામજી, મારા પ્રાણ આધાર, ૨/૬
|
|
144
|
|
ધર્મકુંવર હરિકૃષ્ણ ચરન નખચંદ્રને ૧/૪
|
|
145
|
|
ધર્મકુંવરને જાઉં વારણે રે લોલ ૪/૪
|
|
146
|
|
ધર્મદેવ આ પુત્ર તમારો સર્વોપરિ સુખકારી રે અવતાર સર્વે થાય આમાંથી ૧/૧
|
|
147
|
|
ધીર ધુરંધરા શુર સાચા ખરા, મરણનો ભય તે મનમાં ન આણે;૧/૧૦
|
|
148
|
|
નટવર નાગર નંદદુલારે..૨/૪
|
|
149
|
|
નટવર નેણની રે થઇ અંતર આરમપાર કટારી..૧/૪
|
|
150
|
|
નમું પ્રેમવતીના પ્યારા, જય જીવન જગદાધારા ૧/૨
|
|
151
|
|
નરનારાયણ જન સુખદાઇ, પ્રાતઃ સમે સુમિરો હો મન ભાઇ, ૨/૪
|
|
152
|
|
નરનારાયણ સેવો રે, નરનારાયણ સેવો;૪/૪
|
|
153
|
|
નરનારાયણ સ્વામિનારાયણ ભજ મન પ્રગટ બિરાજે હરિ ૧/૪
|
|
154
|
|
નરનારાયણ સ્વામી સબહી પર નરનારાયણ સ્વામી ૨/૪
|
|
155
|
|
નવલ પ્રીતમ ગતિકો કો લખે તેરિયાં..૧/૩
|
|
156
|
|
નવલ પ્રીતમસે જોરી બની હો, નવલ પ્રીતમસે જોરી બની હો.૨/૪
|
|
157
|
|
નંદ જશોદાનાં ભાગ્યનો મહિમા, મુખ વર્ણવ્યો નવ જાવે રે ;૪/૪
|
|
158
|
|
નંદરાય ઘર ઉત્સવ ભારી જૂથ મળ્યા વ્રજવાસી રે ૩/૮
|
|
159
|
|
નાથ રહો મારા નેણમાં, હરિ આવા ને આવા૧/૬
|
|
160
|
|
નારદ મેરે સંતસે અધિક ન કોઇ.૩/૪
|
|
161
|
|
નારાયણ કૈયે સ્વામિનારાયણ કૈયે તાળી જો રસાળી રૂડી હાથે શું લૈયે..૧/૨
|
|
162
|
|
નારાયણ ગાયે સ્વામિનારાયણ ગાયે વાલી વાલી તાળી દોયે કર બજાયે..૧/૨
|
|
163
|
|
નારાયણ જીનકે હિદેમેં, સો કછુ કર્મ કરે ન કરે ૧/૧
|
|
164
|
|
નારાયણ નામ હે ભારી, લીયો સબ પ્રેમસે ધારી;૧/૧
|
|
165
|
|
નારાયણ રે નારાયણ રે નારાયણનું નામ ;૧/૪
|
|
166
|
|
નારાયણ સ્વામી સર્વે લોકના, વાલોજીરે ધામી અક્ષરધામના, સહજાનંદ સુખકંદ ૩/૪
|
|
167
|
|
નારાયન નામકીય મશહુર, ’નારાયન’ હો તો એસા હો ૧/૧
|
|
168
|
|
નિરખ્યા સરજન હાર રે જોઇ નેણાં ઠરે છે ૧/૧
|
|
169
|
|
નીકે તેરે નૈંના અતિ સુખદેના.....૧/૬
|
|
170
|
|
નેણને જોઈ નેણને જોઈ, વાલા તારાં નેણને જોઈ ૨/૪
|
|
171
|
|
નેણા વેણા વાલા વાલાઘનશ્યામજીના લાગે,૨/૨
|
|
172
|
|
નેણામાં રાખું રે નેણામાં રાખું રે, નાથજીને જતન કરીને રે ૧/૪
|
|
173
|
|
નેનનમેં શ્રી ઘનશ્યામ રહોજ્યું, મોરે નેનનમેં.૪/૪
|
|
174
|
|
નેનુમેં સહજાનંદવે, નેનુમેં સહજાનંદવે ૪/૪
|
|
175
|
|
પરમ પુરુષ પુરુષોત્તમ પૂરણકામ છે, દિવ્યાકાર સ્વરાટ સદા ઘનશ્યામજો ૨/૪
|
|
176
|
|
પરોક્ષ ભક્ત રે પામે નહિ પ્રાપતિ રે, જીવની જરાય જંપે નહિ ઝાળ રે, ૧/૧
|
|
177
|
|
પાળો આજ્ઞા સંતની, ફાયદો થશે અપાર રાજી થઇ જે જે કહે, કરજો કરી પ્યાર ૬/૧૦
|
|
178
|
|
પિયા પરમ હિતકારી મેરા પિયા પરમ હિતકારી,..૧/૪
|
|
179
|
|
પિયા હમ પ્રગટ ઉપાસી.ગુનનિધિ કે ગુનગાસી. પિ .૧/૪
|
|
180
|
|
પીયુડા ઓ પીયુડા, શ્રી હરિ મારા શરણે આવ્યો હરિ તારણહારા ૧/૪
|
|
181
|
|
પુજ્યા ગોત્રી સંત અપાર રે, પુજ્યા ગણપતિ સુરજ સાર રે ૪/૪
|
|
182
|
|
પુનમિયા સાંભળજયો હરિજન રે પુનમનો મહિમા સુણો એકમન રે ૩/૫
|
|
183
|
|
પુરુષોત્તમ તમ સાથે મારે, પૂરણ પ્રીત બંધાણી રે.૪/૧૦
|
|
184
|
|
પુરુષોત્તમ તમે પ્રગટ મુજને મળ્યા આજ આનંદ ઓધ વળ્યા મારે ..૪/૪
|
|
185
|
|
પુરુષોત્તમ પરમ દયાળ રે, તેજ ભક્તિ ધર્મના બાળ રે ૧/૧
|
|
186
|
|
પુરુષોત્તમ પોતે પ્રગટ્યા, સ્વયં મૂર્તિ સાક્ષાત૪/૪
|
|
187
|
|
પોતે નરનારાયણ બોલીયારે મને વાલા પુનમીઆ દાસ,..૨/૪
|
|
188
|
|
પોતે પરિબ્રહ્મ રે, સ્વામી સહજાનંદ, નારાયણ પ્રબળ પ્રતાપ છે૪/૪
|
|
189
|
|
પ્યારા મારા પ્રાણજીવન સુખકારી રે૧/૪
|
|
190
|
|
પ્યારી પ્યારી સુખકારી મૂર્તિ તમારી છાતલડીમાં રાખું એને સદાયે સંભારી ૭/૧૬
|
|
191
|
|
પ્રગટ કે ગુન હમ ગાવે, પ્રગટ દરશ કું પાવે ૧/૪
|
|
192
|
|
પ્રગટ થયા સુખકારી, છપૈયામાં, પ્રગટ થયા સુખકારી ૧/૭
|
|
193
|
|
પ્રગટ પ્રમાણ હરિ બિન પ્રાની, ક્યું જહાં તહાં ભટકંતા હે;૭/૧૨
|
|
194
|
|
પ્રગટ ભયે ઘનશ્યામ બિહારી, શ્યામ બિહારી ઘનશ્યામ બિહારી, ૪/૪
|
|
195
|
|
પ્રગટ સ્વરૂપ ઉપાસી, ધન સો પ્રગટ સ્વરૂપ ઉપાસી;૪/૪
|
|
196
|
|
પ્રગટ હરિ મુજને મલ્યારે લોલ, ૧/૪
|
|
197
|
|
પ્રગટે શ્રી સહજાનંદ સુખદાઇ, ૧/૪
|
|
198
|
|
પ્રગટે શ્રી હરિ કૃષ્ણ અવતારી, ૩/૪
|
|
199
|
|
પ્રથમ તો સારી પેઠે માહાત્મ્ય જાણ પછી હરિ ધ્યાને ધરી મહાસુખ માણવું રે લોલ ૧/૧
|
|
200
|
|
પ્રથમ શ્રીહરિને રે, ચરણે શીશ નમાવું; નૌતમ લીલા રે, નારાયણની ગાઉં ૧/૧૦
|
|
201
|
|
પ્રભાતે ઉઠીને પ્રાણી, ગાયે ગિરિવરધારી ૨/૪
|
|
202
|
|
પ્રભુ તવ રૂપ પરમ સુખરાશી..૩/૪
|
|
203
|
|
પ્રભુ તુમ ભક્તિ દાન મોય દીજે..૪/૪
|
|
204
|
|
પ્રભુને વંદન વારંવાર જાણ્યા જગત સરજનહાર ૧/૧
|
|
205
|
|
પ્રાણી શ્વાસ ઉચ્છવાસે સ્વામિને સંભારીએ રે ૩/૪
|
|
206
|
|
પ્રાણી સ્વામિનારાયણ દેવ સત્ય સ્વરૂપ છે રે ૧/૪
|
|
207
|
|
પ્રાણી સ્વામિનારાયણ સમરથ શ્રીભગવાન છે રે ૨/૪
|
|
208
|
|
પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે ૪/૪
|
|
209
|
|
પ્રાત:સમે પુરુષોત્તમનું મુખ, ચિંતવતા સુખ થાયે રે ૨/૧૦
|
|
210
|
|
પ્રાતઃ થયું રે મારા પ્રાણ સનેહિ, જાગો જીવન જાઉં વારી, ૧/૪
|
|
211
|
|
પ્રાતઃ સમે શ્રી હરિ મુખ નિરખન, દ્વાર જનકી ભઇ હે ભીર ૪/૪
|
|
212
|
|
પ્રીતમ પરમ દયાલ દયાકી ક્યા કહું ૧/૧
|
|
213
|
|
પ્રીતમ પાતળિયો રે પાતળિયો, આવી અઢળક મુજ પર ઢળિયો રે. ૪/૪
|
|
214
|
|
પ્રીતે ભજો રે પરબ્રહ્મને, સ્વામી સહજાનંદજી ૪/૪
|
|
215
|
|
પ્રેમશું મૂર્તિ પધરાઇ..૧૫/૧૭
|
|
216
|
|
પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે ૨/૮
|
|
217
|
|
પ્રેમે પ્રગટ્યા રે સુરજ સહજાનંદ, અધર્મ અંધારૂં ટાળીયું.૨/૪
|
|
218
|
|
ફરીવાર વ્હાલા દીન દયાલા આવજો અમારે દેશ વાટડી જોતા રહેશું રોતા ૧/૧
|
|
219
|
|
બડભાગી રે (૨) પામે સંતનો સંગ, સંતથી મહાસુખ પામીએ ૨/૪
|
|
220
|
|
બલિહારી ઘનશ્યામ સુંદરની અક્ષરધામના સ્વામી રે ૧/૪
|
|
221
|
|
બલિહારી મેં એસે સંતકી.૧/૪
|
|
222
|
|
બિહારી થારી અંખિયાં, અજબ જાદુગારી ૨/૪
|
|
223
|
|
બોલ્યા પ્રભુ સહજાનંદ સાક્ષાત રે૧/૧૬
|
|
224
|
|
બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નરનારી હરિજન૩/૪
|
|
225
|
|
ભજ કૃષ્ણ ગોવિંદ રામારે૧/૨
|
|
226
|
|
ભજ મન નરનારાયણ સ્વામી, પરમ દયાલ પ્રગટ બહુનામી, ૧/૪
|
|
227
|
|
ભજ મન સહજાનંદ સ્વામી, સમરથ સુખદાયક હરિ બહુનામી;૨/૪
|
|
228
|
|
ભજન કર ભજન કર પ્રગટ. ભગવાન કો.૨/૪
|
|
229
|
|
ભલા સહજાનંદ શ્યામ સુહાગી, યાતે મેં અનુરાગી..૩/૪
|
|
230
|
|
ભલા સહજાનંદ શ્યામ હમારા, ન રહત પલ મોંસે ન્યારા..૨/૪
|
|
231
|
|
ભલાવે સહજાનંદકો મેં ઉપાસી, ચરણ કમલકો નિવાસી ૧/૪
|
|
232
|
|
ભવસાગર મહીં, શરણ અચળ અવિનાશી સાચા સંતનો;૩/૪
|
|
233
|
|
ભવસાગરમાં ભક્તિ હરિની, ઉગરવાનો આરોજી ૩/૯
|
|
234
|
|
ભાગ્ય બડાં વ્રજની ભોમીનાં, જન્મ્યા અંતરજામી રે ;૨/૮
|
|
235
|
|
ભાગ્ય બડે સદ્ગુરુ મેં પાયો મનકી દુગ્ધા દૂર નશાઇ૧/૨
|
|
236
|
|
ભોર ભયે ઉઠી ભક્તિ માત નીત, શ્રી ઘનશામ જગાવે,..૧/૩
|
|
237
|
|
મત ઉદ્ધવ વિના, ઓર ઠોર મોય સત્ય પ્રતીત ન આવહી ૨/૪
|
|
238
|
|
મન મોહ ટળે, રામ મળે નિર્મળ હરિજનના સંગથી;૧/૪
|
|
239
|
|
મનવા તો સમ ઓર ન પાજી રે.૪/૪
|
|
240
|
|
મને અંગો અંગ આનંદ અતિ વર મળીયા પ્રીતમ પ્રાણપતિ ૨/૪
|
|
241
|
|
મને વ્હાલા છો ઘનશ્યામ૧/૪
|
|
242
|
|
મને સુખના દેનાર, મારા હૈયા કેરા હાર ૧/૧
|
|
243
|
|
મહાન મંત્ર વ્હાલો બોલ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ૧/૧
|
|
244
|
|
મળી મને મોઘી ચિતામણિ રે હતી જેની આશા ઘણી ઘણી૪/૪
|
|
245
|
|
મળ્યા છો તમે મને, શ્રી હરિ જ્યારથી, હૈયે સુખ અપાર ૧/૧
|
|
246
|
|
મળ્યો મનુષ્ય દેહ ચિંતામણિ રે, તારા અંગમાં છે રોગ અસાધ્ય ૨/૪
|
|
247
|
|
મંગલ ઘનશામ મૂર્તિ મેરે મન ભાઇ, ..૪/૪
|
|
248
|
|
મંગલકારી હરિ મૂરતિ, ભેટે ભવદુ:ખ જાય; સ્મરણ કર શ્રીગોવિંદનું, ફોગટ ફેરો ન થાય; 2/4
|
|
249
|
|
મંગળ મહારાજહુકી કીજે આરતી ૧/૪
|
|
250
|
|
માઇ મેં તો પુરુષોત્તમ વર પાયો.૪/૪
|
|
251
|
|
મારા પ્યારા ધર્મકુમાર૨/૪
|
|
252
|
|
મારા વાલાજી શું વાલપ દીસે રે; તેનો સંગ શીદ તજીએ ૧/૧
|
|
253
|
|
મારા સારુ વાલા મને મળ્યા રે, સદા રહ્યા છો૨/૮
|
|
254
|
|
મારા હૃદિયામાંય, રાત દિવસ એક રટના સહજાનંદની ૩/૪
|
|
255
|
|
મારાં પુન્ય ઉદે થયાં પાછલા, મુને પ્રગટ મલ્યા ભગવંત રે ૪/૪
|
|
256
|
|
મારું સર્વ છો તમે શ્યામ૩/૪
|
|
257
|
|
મારે મોહન સંગે મેલાપ, આનંદ આવ્યો છે ૧/૮
|
|
258
|
|
માવજી મુજપર ખુબ અઢળક ઢળ્યા માહેરૂં મંદિર ધામ કીધું ..૧/૪
|
|
259
|
|
માવે મોરલી હો માવે મુરલી ગિરધર અધર ધરી, માવે..૧/૪
|
|
260
|
|
માહેરૂં ભાગ્ય અતિશેજ અધિક થયું નાથજી તમસંગ નેહ જોડી..૩/૪
|
|
261
|
|
મિલે મોય નીલકંઠ સુખકારી૬/૮
|
|
262
|
|
મિલે મોય શ્રી સહજાનંદ સ્વામી.૪/૮
|
|
263
|
|
મુખડાની માયા લાગી રે, મોહન તારા, મુખડાની મીઠી વાણી ૧/૪
|
|
264
|
|
મુરખ મતિમંદ નર મુકુંદ ક્યું વિસારે ભૂલી કે ભગવાન આનંદ, બહુ ઉરમેં ધારે..૪/૪
|
|
265
|
|
મૂર્તિ તમારી મહાસુખકારી, જીવનદોરી મારી ૧/૧
|
|
266
|
|
મૂર્તિ તમારી મારા વાલમા, ૮/૮
|
|
267
|
|
મૂર્તિ તારી છે મને પ્યારી૧/૨
|
|
268
|
|
મૂર્તિ રૂપાળી જોતા ઠરે છાતિ મારી સર્વે સુખ ભરી હરિ આકૃતિ તમારી ૮/૧૬
|
|
269
|
|
મેરે અંતર તે ધર્મ વંશકી દઢતા કબહુ ના ટરે કોઉ શિર કાટો ૧/૨
|
|
270
|
|
મેરે અંતરતે, ધર્મ વંશકી, દ્રઢતા કબહુ ના ટરે ૩/૪
|
|
271
|
|
મેરે શ્યામ મેરે શ્યામ (૨) હે ઘનશ્યામ હે ઘનશ્યામ ૧/૧
|
|
272
|
|
મેલ્ય મન તાણ ગ્રહે વચન ગુરુદેવનું, સેવ તું રૂપ એ શુદ્ધ સાચુ;૬/૧૦
|
|
273
|
|
મેં જનહિત ભૂપર ફિરું, ઉધો મેં જનહિત ભૂપર ફિરૂં૩/૪
|
|
274
|
|
મેં ઢાઢી ઘનશ્યામ કુંવરકે ઘરકો અસલ કહાયોરી ૧/૪
|
|
275
|
|
મોટો મહિમા રે, રે, જગમાં હરિજનનો, .૩/૪
|
|
276
|
|
મોરલી મધુરી વાઇ રે, , મોરલી મધુરી વાઇ ૧/૪
|
|
277
|
|
મોરે મંદિર આજ બધાઇ, ગાવો મંગલ માઇરે, ૩/૪
|
|
278
|
|
યું મિલ ચારુ વેદ બતાવે, ૪/૪
|
|
279
|
|
રટરે દિનરેન હો મન પ્યારે, શ્રી સહજાનંદ નામ.૪/૪
|
|
280
|
|
રહોજ્યું મોરે નેનોમેં શ્રી ઘનશ્યામ૩/૪
|
|
281
|
|
રાખજો વાલા રાખજો, તમારા રાખજો૧/૨
|
|
282
|
|
રાજે ગઢપુર મહારાજ (૨) પૂરણ બ્રહ્મ પરમાત્મા જો ૫/૫
|
|
283
|
|
રાધારમણ રસિક વ્રજરાજ, રાધારમણ રસિક વ્રજરાજ;૧/૪
|
|
284
|
|
રામ ભજે સો રામહી પ્યારા૪/૪
|
|
285
|
|
રામ ભજે સો સબમેં ભલા હે.૧/૪
|
|
286
|
|
રૂડી પુન્યમ પવિત્ર રળિયામણી રે આજ રાખો દરશનના નેમં,..૩/૪
|
|
287
|
|
લગન લગી ઘનશ્યામ ચરનકી ૧/૪
|
|
288
|
|
લાડકવાયા લેરખડા, સર્વોપરી હરિકૃષ્ણ ૧/૧
|
|
289
|
|
લીલા આજના અવતારની રે, કહેવા સમરથ ન થાય શેષ આજ ૪/૪
|
|
290
|
|
વચન લોપી જાણે સુખ લેશું રે, તે તો કે’શું કે’વાને જો રે’શું રે. ૧/૧
|
|
291
|
|
વડતાલવાલે શ્રી હરિકૃષ્ણ બ્રહ્માંડમે યહાઁ સર્વોપરિ એકબાર હી આતે હૈ ૧/૧
|
|
292
|
|
વધાવા જાયે વહાલાને લાડકડા નંદના લાલાને ૩/૪
|
|
293
|
|
વરઘોડો વરઘોડો વાલમજીનો વરઘોડો હાલો જોવાને સહુ દોડો, વાલમજીનો વરઘોડો ૧/૧
|
|
294
|
|
વરતાલે આવ્યા સખી શામળોરે, દ્વારકાના પતિ દીનાનાથ;૨/૪
|
|
295
|
|
વસે ઉર સહજાનંદ સુજાન, વસે ઉર સહજાનંદ સુજાન ૨/૪
|
|
296
|
|
વહાલું લાગે મને મોહન મુખ તારું, છે જો પૂરણચંદ્ર થકી સારું ૩/૪
|
|
297
|
|
વહાલો ભક્તિધર્મસુત શ્યામ, વરતાલના વાસી૪/૪
|
|
298
|
|
વંદુ દુર્ગપુરધામ, સુંદર શોભે ઘનશ્યામનું જો૧/૫
|
|
299
|
|
વંદુ શ્રી પુરુષોત્તમ પ્રકટ૧/૪
|
|
300
|
|
વંદું સહજાનંદ રસરૂપ, અનુપમ સારને રે લોલ ૧/૮
|
|
301
|
|
વંદું હરિકૃષ્ણ પ્રગટ પરમેશ્વર જી હો, કૃપા કરીને મુજને મળ્યા રે ૧/૬
|
|
302
|
|
વારે વારે જાઉં વારણિયે, મારો સફળ કર્યો અવતાર રે ૧/૧
|
|
303
|
|
વાલા છો જી વાલા મને પ્રાણથી પ્યારા, આંખડલીના તારા અલબેલા રે ૨/૪
|
|
304
|
|
વાહ ! તારી મૂર્તિ ને, વાહ ! તારો આનંદ, સાક્ષાત મળ્યો છે મને, તું પરમાનંદ ૧/૧
|
|
305
|
|
વાહ રે વાહ મારા હરિરાય મોઘામુલા વાહ રે વાહ મારા હરિરાય ૬/૧૦
|
|
306
|
|
વેદ પુરાણ પોકારે સુનહું સબ વેદ પુરાન પોકારે ૧/૪
|
|
307
|
|
વૈષ્ણવ જન ઉર વાસ અમારો, ભુતલ ભુવન એ મારું રે..૨/૪
|
|
308
|
|
વો ગોપીનાથકે દર પર સભી ગઢપુરમેં હે ૧/૧
|
|
309
|
|
વ્હાલા સગ હુ, હેતે રાસ રમુ છું આવો મોકો મને કયાંથી મળે ૧/૧
|
|
310
|
|
વ્હાલા સહજાનંદજી હૈયા કેરા હાર છો રે તમારા વિના કોણ છે મારું ૩/૪
|
|
311
|
|
શામરી સલોની છબી વિસરાત નાહિ..૪/૪
|
|
312
|
|
શીદને ભટકો છો તમે ચતુર સુજાણ ૪/૪
|
|
313
|
|
શોભા સલૂણા શામની રે વર્ણવી નવ્ય જાય, કહું તે સાંભળો રે ૨/૪
|
|
314
|
|
શ્યામ ચરણ ચિત્તધારી રે, ઘનશ્યામ ચરણ ૧/૪
|
|
315
|
|
શ્રાવણ વદની રે આઠમ બુધવારી આવી ૧/૪
|
|
316
|
|
શ્રી ઘનશ્યામ કુંવરકો ઢાઢી, એહી હમારે દાતારી ૨/૪
|
|
317
|
|
શ્રી ઘનશ્યામ કો નામ જપો જન, શ્રી ઘનસ્યામ...૩/૪
|
|
318
|
|
શ્રી ઘનશ્યામ વૈરાગ્ય કું પાઇ તીરથ કરન સિધાવે...૪/૪
|
|
319
|
|
શ્રી ઘનશ્યામ હમારે જીવન શ્રીઘનશ્યામ હમારે ૨/૪
|
|
320
|
|
શ્રી હરિ ધર્મ કુમાર ભજ મન શ્રી હરિ ધર્મકુમાર.૨/૨
|
|
321
|
|
શ્રીહરિ સહજાનંદ ભજ મન, શ્રીહરિ સહજાનંદ ૧/૨
|
|
322
|
|
સખી આજ અલોકીક વાતડીરે, ૩/૬
|
|
323
|
|
સખી એક સમે અમદાવાદમાં રે..૧/૪
|
|
324
|
|
સખી ગોકુળ ગામનું ભાગ્ય, નવ જાયે કળીયું રે૨/૯
|
|
325
|
|
સખી જોને આ વરરાય સાથ હરિવર શોભતા ભાગ્યવાન છે ઉત્તમરાય, શ્રીજીને મને ગમતા ૧/૧
|
|
326
|
|
સતસંગ વિના જનમ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જંતને ;૨/૪
|
|
327
|
|
સદા કરવો રે (૨) હરિજનનો રે સંગ, દુર્લભ દર્શન સંતનાં ૪/૪
|
|
328
|
|
સદા જોવી તમારી મૂર્તિ રે, નથી મેલવી મારા ઉરથી રે૩/૮
|
|
329
|
|
સદા તારી છું હું જીવું તારા માટે કરુ તારી સેવા પ્રેમે દિને રાતે ૨/૪
|
|
330
|
|
સદ્ગુરુ મેરો સબ હરી લીનો રી.૪/૪
|
|
331
|
|
સદ્ગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવશું રે ૩/૪
|
|
332
|
|
સમજાવો મને સમજાવો, વાલા તમારો મહિમા સમજાવો ૧/૧
|
|
333
|
|
સમરથ બાપા મારા સહજાનંદ સ્વામી જોઇ અદ્વિતીય બ્રહ્મ હરિ સદા અંતર્યામી ૧૩/૧૬
|
|
334
|
|
સર્વ ધામના ધામી મોરાર રે, શ્રી હરિ સર્વોપરિ૪/૪
|
|
335
|
|
સર્વે કર્તા હર્તા તમે ભગવાન મારા તમે છો આધાર મારા આખંડીના તારા ૧૨/૧૬
|
|
336
|
|
સર્વે માન તજી, શામળિયા સંગાથે મન દૃઢ બાંધીએ ૨/૪
|
|
337
|
|
સર્વેનુ કારણ મૂર્તિ તમારીમૂર્તિ તમારી,૨/૨
|
|
338
|
|
સર્વેમા છો મારા શ્યામ મૂર્તિમાન સર્વેમાં છો મારા શ્યામ ૮/૧૦
|
|
339
|
|
સર્વોપરિ છો, સ્વામિનારાયણ પૂરણબ્રહ્મ પુરુષોત્તમ છો ૧/૧
|
|
340
|
|
સર્વોપરિ ભગવાન શ્રીજી મારા સર્વોપરિ ભગવાન ૭/૧૦
|
|
341
|
|
સલુણી છબી સુંદર સહજાનંદ, સલુણી છબી સુંદર સહજાનંદ ૧/૪
|
|
342
|
|
સહજાનંદ કે દર્શન કરકે, મગન ભયે સબ ગુરુ જ્ઞાની ૧/૧
|
|
343
|
|
સહજાનંદ ચંદ હું ચકોર છઉ, જોઇ રહી જીવન પ્રાણરે ૪/૮
|
|
344
|
|
સહજાનંદ છબી શ્યામ મનોહર, નિરખત નૌતમ ગતિ લલચાની૧/૨
|
|
345
|
|
સહજાનંદ મહારાજ હમારે સુંદરવર સુખરાશિ રે....૪/૪
|
|
346
|
|
સહજાનંદ મહારાજકો મહીમા અપરમ પાર, ૫/૮
|
|
347
|
|
સહજાનંદ મારા સ્વામી સ્વામિનારાયણ બહુનામી ૧/૧
|
|
348
|
|
સહજાનંદ સહજાનંદ સંત સબ ગાવહિ.૧/૪
|
|
349
|
|
સહજાનંદ સહજાનંદ, ગાવે બડ ભાગી ૫/૭
|
|
350
|
|
સહજાનંદ સહજાનંદ, સહજાનંદ કહીએ ૧/૭
|
|
351
|
|
સહજાનંદ સહજાનંદ, સહજાનંદ ગાઇએ . ૩/૭
|
|
352
|
|
સહજાનંદ સહજાનંદ, સહજાનંદ ભજીએ ૪/૭
|
|
353
|
|
સહજાનંદ સહજાનંદ, સહજાનંદ રટીએ ૨/૭
|
|
354
|
|
સહજાનંદ સિંધુ રે દયાળુ દયા તણા રે, ઊલટિયા આજ ન રાખી ઓછ ૨/૪
|
|
355
|
|
સહજાનંદ સુખકારી રે, સલૂણી છબી સહજાનંદ સુખકારી ૩/૪
|
|
356
|
|
સહજાનંદ સ્વરૂપ, વસે ઉર, સહજાનંદ સ્વરૂપ ૨/૪
|
|
357
|
|
સહજાનંદજી વાલો મારો લાડલો રે હરિ, સહજાનંદજી ૧/૧
|
|
358
|
|
સહુ ચાલો છપૈયા ગામ ધરીને હામ સકલ નરનારી ૧/૧
|
|
359
|
|
સંત પરમ હિતકારી, જગતમાંહી.૩/૪
|
|
360
|
|
સંત વિના રે સાચી કોણ કહે, સારા સુખની વાત;૧/૧
|
|
361
|
|
સંત સદા સબ જીવ સહાયક, દિલમેંહી પરમ દયાલા હે;૯/૧૨
|
|
362
|
|
સંત સુખી સંસારમેં, ઉધો સંત સુખી સુસારમેં.૧/૪
|
|
363
|
|
સંત હરિના અતિ સુખકારી દુઃખિયાના દુઃખ નિવારે રે ૧/૧
|
|
364
|
|
સંતકે સંગકો મહિમા ભારી૪/૪
|
|
365
|
|
સાચા સંત પરમ સુખદાઇ સેવ્યે જનમ મરન મટી જાઇ.....૨/૪
|
|
366
|
|
સાચા સંતને ઉપમા શું આપીએરે ૩/૪
|
|
367
|
|
સાચા સંતપુરુષનો સંગ, કદી નવ છોડીએ રે રહીને આધિન દિન ને રાત, અભિમાન તોડીએ ૧/૧
|
|
368
|
|
સાચા સાધુ રે (૨) સુંદર ગુણધામ, સમજીને સતસંગ કીજીએ ૩/૪
|
|
369
|
|
સાચા સ્નેહિ સહજાનંદ સ્વામી જાગોને જીવન મારા રે ૧/૧
|
|
370
|
|
સાધુ સોઇ નાવ સંસારમેં. ૪/૪
|
|
371
|
|
સાભળો સંતો રે, તમે ઓળખાવો એક સ્વમિનારાયણ ૨/૨
|
|
372
|
|
સિદ્ધેશ્વર દેવ પ્રગટ વિરાજે રે, નિજ જનને તે ખૂબ નિવાજે રે.૪/૪
|
|
373
|
|
સિદ્ધેશ્વર દેવ સુંદર સારા રે, પ્રેમી જનને લાગે અતિ પ્યારા રે.૨/૪
|
|
374
|
|
સિદ્ધેશ્વર દેવની બલિહારી રે, એની મૂર્તિ મનોહર પ્યારી ૩/૪
|
|
375
|
|
સિદ્ધેશ્વર શ્યામ સુંદર શોભે રે, જોઇ ભકતતણાં મન લોભે રે.૧/૪
|
|
376
|
|
સુખ ભર્યુ છે શ્રીજી તમોમાં, રોમે રોમે અપાર રે ૪/૪
|
|
377
|
|
સુખકારી છે, આનદકારી છે ઓ સ્વામી સહજાનંદ, તારી મૂર્તિ ન્યારી છે ૧/૧
|
|
378
|
|
સુખદાયક રે (૨) સાચા સંતનો સંગ, સંત સમાગમ કીજીએ ૧/૪
|
|
379
|
|
સુખદાયક રે સ્વામી સહજાનંદ, પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ૧/૪
|
|
380
|
|
સુખના સાગર રે, સહજાનંદજી સ્વામી૪/૮
|
|
381
|
|
સુખની સીમા રે, વ્રજના વાસી માણે, લોકડિયાંની લાજે બંધાણાં ૭/૧૦
|
|
382
|
|
સુખસાગર હરિવર સંગે સુખ માણજો, અતિ ઘણી મહેર કરી છે શ્રીમહારાજ જો ૪/૪
|
|
383
|
|
સુણો સ્તુતિ શ્રી સહજાનંદ, શ્રી હરિ સર્વોપરિ ૧/૧
|
|
384
|
|
સુમર્ય નર સહજાનંદ સુખદાઇ..૧/૪
|
|
385
|
|
સુંદર શોભાનું ધામ છેરે, નટવર રાજીવનેણ .૪/૪
|
|
386
|
|
સુંદર શોભે રે રસિયો, વહાલો મારા હૃદયકમળમાં વસિયો ૬/૬
|
|
387
|
|
સુંદર શ્યામ છબીલે છેલે ગઢડું ઘેલું કીધું રે ૧/૧
|
|
388
|
|
સૈયર ચાલો રે નંદજીને મંદિરે જાઇયે ૩/૪
|
|
389
|
|
સો ગુરુદેવ સદા સુખકારી૫/૫
|
|
390
|
|
સોઇ ધન્ય શ્યામ ચરન જાહિ લગન લાગી ૩/૪
|
|
391
|
|
સ્વામિનારાયણ આજ પ્રગટ મહા મંત્ર છે, ૪/૪
|
|
392
|
|
સ્વામિનારાયણ ગાવે, સુરમુનિ સદ્ભાવે નિત્ય ઉર લાવે; ૪/૪
|
|
393
|
|
સ્વામિનારાયણ ગાશે રે, તારૂં સારૂં તેદી થાશે.૪/૪
|
|
394
|
|
સ્વામિનારાયણ દેવ રે, ભજ મન નરનારાયણ દેવ રે.૧/૪
|
|
395
|
|
સ્વામિનારાયણ નાથ મારા રે, તમે પીયુ છો ભકિત દુલારા રે;૭/૮
|
|
396
|
|
સ્વામિનારાયણ નામ રે, વ્હાલું લાગે સ્વામિનારાયણ નામ રે ૨/૪
|
|
397
|
|
સ્વામિનારાયણ નામ સુમર મન સ્વામિનારાયણ નામ ૧/૧
|
|
398
|
|
સ્વામિનારાયણ નામને જે જપે રે, ૪/૪
|
|
399
|
|
સ્વામિનારાયણ મહામંત્ર સર્વે જપો શીદ ત્રિવિધિ તાપમાં તમો તપો ૧/૧
|
|
400
|
|
સ્વામિનારાયણ સર્વોપરિ છો, સ્વામિનારાયણ પ્યારા હરિ છો, ૧/૪
|
|
401
|
|
સ્વામિનારાયણ સુમરણ કર લે ભજ્ય નારાયણ ભાઇ ૧/૪
|
|
402
|
|
સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહોરે મન મેરા, ૧/૪
|
|
403
|
|
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સમરે દુઃખ જાવે ૬/૭
|
|
404
|
|
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપના, ૨/૪
|
|
405
|
|
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજ રે ૧/૪
|
|
406
|
|
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજના.૪/૪
|
|
407
|
|
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સત્ય રે ૭/૭
|
|
408
|
|
સ્વામી સમીપે જે ઘડી, તે તો લેખાની જાય..૪/૪
|
|
409
|
|
સ્વામી સહજાનંદ મારા હૈયા કેરા હાર ૧/૧
|
|
410
|
|
હમ તો એક સહજાનંદ ચરનકે ઉપાસી, ૩/૪
|
|
411
|
|
હમ તો હરિ સહજાનંદ રૂપસેં મતવારે, ૪/૪
|
|
412
|
|
હમારે સતસંગકે ઉજીયારે, હમારે. એજું સહજાનંદ પ્રાન પ્યારે.૩/૪
|
|
413
|
|
હરિ અક્ષર પર છે, સ્વામી સહજાનંદ પોતે પૂરણ બ્રહ્મ છે, કોટી બ્રહ્માંડ કંદ ૯/૧૦
|
|
414
|
|
હરિ ગુણ ગાના હરિ ગુણ ગાના, હરિ ગુણ ગાના હરખસેં, ઉર લાઇ અતિ ઉછાવ ૩/૪
|
|
415
|
|
હરિ ગુરુદેવે દયા કરી, આપી છે કાંઇ આજ્ઞા એહરે ૧/૮
|
|
416
|
|
હરિ ભજતાં સહુ મોટપ પામે, જન્મમરણ દુ:ખ જાયે રે ૧/૮
|
|
417
|
|
હરિ રીજ્યા રે હરિ રીજ્યા, ભાળી ભાવ ગોપીનો પ્રેમે ભીંજ્યા રે ૮/૮
|
|
418
|
|
હરિ હરિ રટન નિરંતર મુખ તે , ધ્યાન રૂદે ઠહરાને હે;૧૧/૧૨
|
|
419
|
|
હરિકૃષ્ન ચરન સેવા પ્રતાપ બલ, કહાં બરનું અતિભારી૪/૪
|
|
420
|
|
હરિજન સંગે રે રહે હરિ તરત મળે ૪/૪
|
|
421
|
|
હરિજનને ઘર બેઠાં તીરથ, નિત્ય ગોવિંદ ગુણ ગાવે રે.૨/૪
|
|
422
|
|
હરિની આ કથા, ટાળે સર્વે વ્યથા ચાલો સંતો ભકતો સર્વે કથા સુણવા ચાલો ૧/૧
|
|
423
|
|
હરિવર હીરલો લાધ્યો, મંદિરમાં મુને, હરિવર હીરલો લાધ્યો ૪/૪
|
|
424
|
|
હાંરે ઐસે સદ્ગુરુ કી બલજાઉ રી૩/૪
|
|
425
|
|
હાંરે ઝૂલે નરનારાયણ દેવા રે નૌતમ અવિનાશી રે બદ્રી વનવાસી..૬/૮
|
|
426
|
|
હાંરે ઝૂલે નરનારાયણ શ્યામ રે હિંડોળે હરિ સુખ સિંધુ રે દીન તણા બંધુ..૮/૮
|
|
427
|
|
હાંરે ઝૂલે નવલ હિંડોળે નાથ રે સુખકારી રે શોભા અતિ સારી ૭/૮
|
|
428
|
|
હાંરે બદ્રીનાથ હિંડોળે ઝૂલે રે બળવંત બહુનામી રે જગ અંતરજામી..૫/૮
|
|
429
|
|
હાંરે ભઇ સબહિ પૂરણ સેવ, સદ્ગુરુ શ્યામ મિલે.૬/૬
|
|
430
|
|
હાંરે મુને પ્રગટ મળ્યા ઘર બેઠા ઘનશામ પધાર્યા પ્રેમથી..૧/૪
|
|
431
|
|
હાંરે મેં તો નિરખ્યા સહજાનંદ રી૧/૪
|
|
432
|
|
હાંરે હો વંદુ સહજાનંદ ચરનરજ, તિરથ સકલ નિવાસહો, ૧/૪
|
|
433
|
|
હિતકારી હરિ રે, સખી હિતકારી હરિ૧/૪
|
|
434
|
|
હીરલો હીરલો હીરલો રે મને, મળ્યો હરિવર૨/૨
|
|
435
|
|
હું છું ચેલી રે, તમે છો સ્વામી મારા એકલી મુજને મેલી મોંઘેરા, કયાંઇ ન જાશો બારા રે .. ૬/૮
|
|
436
|
|
હું તો ચરનનપર બલ જાઉં, ૨/૪
|
|
437
|
|
હે અક્ષરેશ પરેશ વિભુ, સર્વોપરિ હર તાપ હરિ ૧/૧
|
|
438
|
|
હે દેખે દુઃખકે હરન સુખ કરન સુંદરશામ..૩/૪
|
|
439
|
|
હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ ! પરબ્રહ્મ જય સર્વોપરી, ૧/૧
|
|
440
|
|
હે મનવા બેઠો રે શાતિથી શ્રી ઘનશ્યામમા, ૧/૧
|
|