આ બોક્સ ટીક કરવાથી શું થાય છે તે જાણવા 'મદદ'બટન પર ક્લિક કરી વિડીયો નં.૩ જુઓ.

   

તમને લખતા ન ફાવતું હોય તો માઉસથી ક્લિક કરી લખવા આ ચોરસ બોક્ષમાં ક્લિક કરો.

આ પેન્સિલ પર માઉસ રાખવાથી ખાસ પ્રકારના અક્ષરો કેમ લખવા તેનું લીસ્ટ દેખાશે.

Write  
Current Filter: બ્રહ્માનંદ સ્વામી   << Back
        
 
Page 1 of 3           First    Prev    Page        Next    Last

તમારે જોઈતું કીર્તન જે અક્ષરથી શરુ થતું હોય તે અક્ષર પર ક્લિક કરો.

ક્ષ જ્ઞ
No
 
 
Kirtan Name
 
 
1 ૐ એવા શબ્દતણી આદિ રે કે ન જાણે સ્વાંગી ને વાદી રે..૧/૮
2 અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા ૨/૪
3 અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં, ૩/૪
4 અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;૨/૪
5 અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી ૧/૪
6 અખિયાં લગીરી મોય..૪/૪
7 અખિયાં શ્યામકે રંગ રાતી હો ૪/૪
8 અગર ચંદનથી રે, ઓરડીએ ભીંતો ઓપી ૨/૪
9 અચજા મું ઘર કાનડે વલા, અચજા મું ઘર કાનડે વલા ૪/૪
10 અજબ વસંત વધાવા ચાલો સબ સખી સાજ કરીને ૪/૪
11 અજ્ઞાની સમજ ક્યા સૂતા, જમનકા ખાયગા જૂતા 4/4
12 અડખેપડખે રે, રહ્યાં તીરથ બીજાં આવી..૩/૪
13 અતિ અણિયાળી આંખડી રે ઓપેઅજબ અનુપ ..૬/૮
14 અતિ હરખ વધાઇ આજ વદે વ્રજવાસી રે..૨/૪
15 અતિ હેતે કરી મંગળ આરતી કરીએ કમલા વરની રે ૩/૪
16 અદ્ભૂત રસ ભરકે જો ઉઠાવત પ્રીતમ પ્રાણપિયા પિચકારી ૧/૪
17 અધમ ઉદ્ધારણ અવિનાશી, તારા બિરુદની બલિહારી રે૧/૨
18 અપના યા જગમેં નહીં કોય ૨/૪
19 અબ તો કનૈયા, રખું નેનનને રે હો...૪/૪
20 અમ પાસે તારે તારે રે, આવીને શું કહેતા જી;૪/૪
21 અમને ગયા છો વાઇને રે વહાલા અમને ગયા છો વાઇને ૧/૮
22 અમને તો જોગની વાત ઉદ્ધવજી, અંતરમાં નવ ભાવે રે ૩/૪
23 અમારે મંદિરિયે આવ્યા રે, અમારે મંદિરિયે આવ્યા ૨/૪
24 અમે ઓળખ્યા તમને આજ, તમે ધૂતારડા રે ૪/૮
25 અમે કો’ વ્રજમાં કેમ રૈયે, મૈયા રે તારો લાલ અટારો ૩/૪
26 અરથ સાધી લે તારો રે, અવસર આવ્યો સારો. ૩/૪
27 અલખ પુરુષ અવિનાશી , ભજ મન અલખ પુરુષ અવિનાશી;૩/૪
28 અલબેલા આવો મારે ઓરડીયે રે..૧/૪
29 અલબેલા આવો રે, કે મળીએ એકાંતે ૨/૮
30 અલબેલા મંદિર આવીએ, લેઉં ભામણલાં ૫/૧૨
31 અલબેલા વર તમ ઉપરે, હું ઘોળી રે ૩/૧૨
32 અલબેલાજી પ્રાણઆધાર રે, તમ પર વારી રે; તારે નેણે તે નંદકુમાર રે ૧/૪
33 અલબેલાજી મારે ઓરડે રે, આવોને અલબેલા ૧/૪
34 અલબેલાજી લાગી આંખડલી રે..૪/૪
35 અલબેલારે રંગભીના પિયા, હાંરે રંગભીના પિયારે રંગભીના પિયા૧/૪
36 અલબેલે અધરાતની રે મનમોહન મધરાતની રે, વહાલે વજાડી વેણ ૪/૪
37 અલબેલે શ્યામ મોકુ રંગભર મારીરી પિચકારી ૩/૩
38 અલબેલો ખેલત જમુના-તીર ૨/૪
39 અલબેલો ખેલત નવલ ફાગ અતિ નવલ રંગ અરુ નવલ રાગ ૧/૬
40 અલબેલો રે અલબેલો, છોગાવાળો તે છેલછબીલો રે ૩/૪
41 અલબેલોજી મારે મંદિર, રઢીઆળી વેણ રે, હો સાહેલી ૪/૮
42 અલવ ન કરીએ રે અલવીલા ૭/૮
43 અલવિલા રે તારી આંખડી રે છે જો કમલ તણે આકાર, મોહન મરમાળા.૨/૪
44 અલવીલા મંદિરિયે આવો, તોરા ફૂલ તણા લટકાવો. ૪/૪
45 અલવીલા હઠીલા ન કીજીયે રહેજો સમજીને દૂર..૩/૪
46 અલવીલો ઉભો રે જોરાવર..૩/૪
47 અલીરી ઘનશ્યામ સુંદર, હો મોય નીકી વ્રજહુકી શેરી ૧/૪
48 અલ્યા કહું છું જે પાધરો રેહેજે રે..૫/૮
49 અલ્યા કેમ વાર્યું નથી કરતો રે, કે કોઇની લાજ નથી ધરતો રે ૫/૮
50 અવસર આવ્યો છે રે, કે તમને ભજવાનો, તનની ઉપાધિ રે ૪/૪
51 અવસર આવ્યો છે સારો, વરીએ નટવર નંદ દુલારો. ૧/૪
52 અવસર એસા નહીં મિલે, તું ભજી લે શ્રીપતિ રામ હો પ્યારે.૩/૪
53 અવિનાશીની મંગળ આરતી જોઇએ ભાવ સહીતી રે ૧/૪
54 અષાઢે અલબેલડા, પવન ચાલે અતિ જોર, ઝૂકી આવી આકાશમાં ૨/૧૩
55 અહો પ્રભુ ! અચરજ માયા તુમ્હારી, જીસમેં મોહે સકલ નરનારી ૧/૨
56 અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩
57 અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન ૩/૧૨
58 અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો ૩/૪
59 અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી ૩/૮
60 અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી ૨/૪
61 આ તન રંગ પતંગ સરીખો, જાતાં વાર ન લાગેજી ;૩/૮
62 આ નંદનો નાનડિયો રે, અલવ કરે છે આવી આવી ૫/૧૨
63 આઓ વ્રજરાજ પિયારી..૧/૪
64 આજ અલબેલો રંગ રમીયા રે રજની, સુખની વાત કહું મારી સજની રે ૩/૪
65 આજ આવ્યા તે કેમ ઉતાવળા, સાચું બોલોને ૧/૮
66 આજ ઉજાગરો નેણ દીસે હરિ પ્રાતઃ સુધી કેની સાથે જાગ્યા ..૧/૪
67 આજ ઉત્સવ હરખ અપાર કેશવ કહીએ રે ૩/૪
68 આજ એકાદશી પરમ અનૂપા અઘહન સુદકી આઇ હો ૨/૨
69 આજ ગઇતી હું તો જમુનાનાં પાણી, માથે હેલ ઉપાડી રે;૧/૪
70 આજ ગઈતી કાલિંદ્રિને તીર રે, ભરવાને પાણી રે; મેં તો જોયા ત્યાં બળભદ્ર વીર રે ૩/૪
71 આજ ચૌદશ પરવ અનુપ, સુંદર છેલા રે ૨/૪
72 આજ દીઠી મુજને એકલી ધુતારે રે..૭/૮
73 આજ નંદ મહરની પોળ, ઉત્સવ ભારી રે ;૪/૪
74 આજ નંદ મહરને ધામ રે પ્રગટ્યા પ્રીતમ પાતળિયો ૩/૪
75 આજ પરભાતના અસુરા આવીયા લાલ ક્યાં એવડી વાર લાગી ..૨/૪
76 આજ બળેવ દિવસ ઉત્સવનો, નંદ તણે ઘર જાઇ રે ૫/૮
77 આજ મારે આનંદ અંતરે, જગજીવન જોઇને;૨/૪
78 આજ મારે દિવાળી રે હેલી ! આજ મારે દિવાળી.૩/૪
79 આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા ૪/૮
80 આજ મારો જનમ સુફલ થયો આલી, છેલછબીલો આવ્‍યા મારે મંદિરે ચાલી રે ૨/૪
81 આજ મુને સામો મળ્યો છે અલબેલો ૩/૮
82 આજ મેં ગઇ’તી આલી રે, કાલિંદી તટ.૪/૪
83 આજ મેં તો દીઠા વહાલાને વાટ વહેતા ૧/૮
84 આજ મેં તો ભેટ્યા રે, અંકભર પ્રગટ હરિ ૧/૪
85 આજ વસંત અજબ જમુના તટ ખેલ રચ્યો વનમાલી ૩/૪
86 આજ વહાલો ઊભા છે જમુનાને આરે ૨/૮
87 આજ શરદ પૂનમનો ચંદો રે, અતિશે શોભે આકાશે ૧/૪
88 આજ સખી ! અલબેલો મુજને, મારગમાં મળિયા સજની ૪/૪
89 આજ સખી અલબેલડો રે, ઉભા છે જમુનાને તીર ૩/૪
90 આજ સખી અલબેલો રે વહાલો, ઉભા છે જમુનાને તીરે રે ૨/૪
91 આજ સખી અલબેલો વહાલો, રંગભર ખેલત હોરી૨/૪
92 આજ સખી આનંદ મારા અંગમાં, રસીયો રંગભર રમીયા રે ૨/૪
93 આજ સખી ઉત્સવનો દહાડો, અવતરિયા અવિનાશી રે ૭/૮
94 આજ સખી જમુનાકે તટમેં, ખેલત કુંજવિહારી૨/૪
95 આજ સખી જોને નંદતણે ઘેર, આનંદ ઉત્સવ ભારી રે૩/૪
96 આજ સખી મુને સપનું લાધ્યું, અવિનાશી ઘેર આવ્યા રે ૧/૪
97 આજ સપરમો દિન સારો, મળીયા નાગર નટવર નંદ દુલારો ૧/૪
98 આજ સુંદર શોભિત શ્રી હરિ, સખી દેખત મન લલચાયરી;૩/૪
99 આજ હું આવી છું મુખ માવાનું જોવા, ઘરનાં જાણે છે ગઇ છે ગાવલડી ૧/૪
100 આજ હું એકલી રે, બેની ગઇ'તી વૃન્દાવન ૧૦/૧૨
101 આજ હું ગઇતીરી રી જમુના પાણી.૨/૪
102 આજ હું તો મોહનજીને મળી મળી રે ૪/૪
103 આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મેં નીરખ્યા સહજાનંદ ૧/૧
104 આજુની રજની રે શી કહું, વારતારે, રમીયા મારી સેજડલી રે મોરાર ૨/૪
105 આઠમ ભાદરવા સુદ આવી, તે દી રાધા જનમ્યાં રે ૪/૪
106 આડુ કાંઇ નથી બોલતો દેને દાણ તું મારું..૪/૧૨
107 આણે આચારે રે, કે ગોકુલ કેમ રહેવાશે ૬/૮
108 આનંદ-ઓચ્છો થાય છે રે, નંદતણે દરબાર ૩/૪
109 આપણ સૌ ભેળાં થઇને રે ચાલો સખીઓ ! ચોંપેશું..૫/૧૨
110 આય કરો ઘનશ્યામ વિયાળુ દેખો આજ અબેર ભઇ હે ૩/૪
111 આય વસે ઉર માંય, સલૂણી છબી આય વસે ઉર માંય ૪/૪
112 આયકે બસી અંતર, મેરે છબી પ્યારે કાનકી ૪/૪
113 આયકે સેન કરો મનમોહન ફૂલનશું કરી સેજ બિછાઇ ૪/૪
114 આરતી અખંડ પ્રગટ હરિરાયા અકલ અપાર તુમારી માયા ૧/૪
115 આરતી કરહું પ્રગટ જગદેવા કઉ નહીં લહત તુમારો ભેવા ૨/૪
116 આરતી પ્રગટ પ્રભુકી કીજે ચરણ કમલ લખી અંતર લીજે ૧/૧
117 આરતી બદ્રીનાથ તુમારી નરનારાયણ દ્રઢ બ્રત ધારી ૩/૪
118 આરતી બદ્રીનાથકી આદરસેં કીજે ૪/૪
119 આરતી બદ્રીનાથકી કરીએ મૂર્તિ મનોહર અંતર ધરીએ ૪/૪
120 આરતી મહા પ્રભુકી મંગલા ભઇ ૨/૪
121 આરતી મહા પ્રભુકી, ભઇ મંગળા ૩/૪
122 આરતી મહા પ્રભુકી, મંગળા કરે ૪/૪
123 આરતી શ્રૃંગાર કરત ભકિત ધર્મ દોઉ ૧/૪
124 આરોગત દોઉ વીર બદ્રીપતિ આરોગત દોઉ વીર .૨/૪
125 આરોગો અલબેલા વહાલા, સાકર સેવલડી ૨/૪
126 આરોગો મહારાજ બદ્રીપતિ આરોગો મહારાજ નરનારાયણ નાથ મનોહર, તુમ પ્રગટે જન કાજ..૧/૪
127 આરોગો મારા નાથજી પ્રીતે પ્રીતે રે ઓરડીઆ અંજવાળીને રાખ્યા, ચિત્ર કરાવ્યાં રૂડી ભીંતે રે..૨/૪
128 આરોગો મેવા નાથજી રૂડા રૂડા રે શિરા પુરીને સેવૈયા, પૂરણ પોળીને માલપુડા રે..૩/૪
129 આરોગોને લાલજી લટકાળા રે મીઠા બોલા અતિ મરમાળા ૨/૪
130 આલિરી દેખો ખેલત હો રંગભીનો પ્યારો, કુંવર નવીનો ૪/૪
131 આલી આજ છે દશેરાવો રે, રૂડો રળિયામણો રે ૨/૪
132 આલી કાનકુંવર મોરે મન ભાયો૧/૪
133 આલી દેખો નંદલાલ ચાલે.૪/૪
134 આલી નિરખ નિરખ છબી..૩/૪
135 આલી મેરે દિલકી જાનત વાત, મેરે યાર કનૈયા રંગભીનારી.૧/૪
136 આલી રી ઘનશ્યામ છબી, હો મન માની એરી અબ નહીં છાની ૩/૪
137 આલીરી આઇ વસ્યો દ્રગ નંદ દુલારો ;૧/૪
138 આલીરી ઘનશ્યામ સુંદર, હો દગ મારે ભયે ઉરહુંકે પ્યારે ૨/૪
139 આલીરી ઘનશ્યામ સુંદર, હો મોય પ્યારો છેલો મન મતવારો ૪/૪
140 આલીરી નીર તીરમાં નીહારો શ્યામ સાત વંસીવારો..૨/૪
141 આલીરી સાવન આયો..૧/૪
142 આવ સખી ! એકાંતે કહું, તુંને વહાલાની વાતું બેની ૨/૪
143 આવના બાલમ મોરારે સલૂના રે મંદિર પિયા રે.૧/૪
144 આવના મેરે આશક, જાની રંગીલે બાલમે ૨/૪
145 આવના મેરે મનકે, મેરમ સલુંને શ્યામ રે ૧/૪
146 આવા છેલ ન થૈયે શ્યામ, કોડીલા કાનજી રે ૩/૮
147 આવી બાઝોમાં જમુનાનેતીરે રે, શ્યામ મારગ મેલીને રહો વેગળા ૨/૪
148 આવી માગસર સુદ પુણ્યધામ એકાદશી સારી ર ૨/૪
149 આવીને અચાનક લાગી મુને આંખ રે..૪/૪
150 આવીને જમો નાથજી વારી વારી રે ૪/૪
151 આવીને બિરાજો મારે ઓરડે રે, રંગીલા રાજેંદ્ર હો આવીને ૧/૪
152 આવે ઘનશ્યામ વિહારી વનમારી, હો પ્યારો ગિરિધારી .૨/૪
153 આવે રે અલબેલો વહાલો, સુંદર છેલ છોગાળો રે ૩/૪
154 આવે લાલ બનો ગિરધારી, આ. ઘોડલાકી ઘુંમર ભારી.૧/૪
155 આવે સુખસાગર પ્યારો, હો નટવર મારો પિયા મત વારો;૩/૪
156 આવો અલવિલા અલબેલ, મંદિરિયે મારે ૧/૪
157 આવો આવો અલબેલા વહાલા રંગભર ફાગ રમાવો ૪/૪
158 આવો આવો લાલજી લટકાળા રે મોતીડાંની પેરાવું હું માળા રે..૨/૪
159 આવો આવો સુંદરવર ઓરા જોઉં માથે ફૂલોના તોરા ૩/૮
160 આવો આવોને નંદજીના લાલ, આપણે રમીએ રે૩/૮
161 આવો આવોને સુંદર શ્યામ મંદિર મારે રે..૨/૪
162 આવો આવોને સુંદર શ્યામ, કે રંગભર સેજડીયે રમીયે રે ૧/૪
163 આવો ઓરા અલબેલા રે, ગિરધર ! ગોઠડી કીજે ૭/૧૨
164 આવો ઓરા લટકાળા..૪/૪
165 આવો ઘનશ્યામ ઝુલાઉંરી, હિંડોરનામેં .૧/૪
166 આવો ડોલરિયા દિવાન, મેરમજી મારા ૩/૪
167 આવો નાથ ! પ્રસન્ન મન થઇને, લલચાવો શું છેટે રહીને ૨/૪
168 આવો પિયા પ્રીતમ મોહન પ્યારે.૩/૪
169 આવો રમીએ હોરી નવલ શ્યામ ધિંગાણાં સુંદર ધૂમ ધામ ૫/૬
170 આવો રસિયાજી વ્રજરાજ, કાના કેસરિયા ૨/૪
171 આવો રંગભીના જદુરાય, મહોલે મરમાળા ૪/૪
172 આવો રે વહાલાજી તમને, માખણ જમાડું ૧/૪
173 આવો રે વહાલાજી વારી, મોરલી વજાતા રે ૬/૮
174 આવો હરિ મહી વલોવા, મીષે મંદિરિયું જોવા ૧/૮
175 આવો હરિ મંદિરીએ મારે, કુંવર રંગીલા કાનજી, મોહી છોગલિયે તારે ૧/૪
176 આવો હિંડોળે ઝૂલાવું મેરે મીતહો મીત, ૪/૪
177 આવોજી નંદકુમાર ગાઢા મારું આવોજી નંદકુમાર..૧/૪
178 આવોજી મેરે મોહોલે મેં વ્રજરાજ..૧/૪
179 આવોજ્યું વ્રજચંદ આવો જ્યું વ્રજચંદ..૩/૪
180 આવોને અલબેલા આપણ, વાલમ કરીએ વાતું રે ૪/૪
181 આવોને અલબેલા મારે મંદિરીયે મોરારી રે .૩/૪
182 આવોને અલબેલા વહાલા રંગભર ભેળા રહીએ રે ૩/૪
183 આવોને ઓર(રુ)ડા રે, વહાલા કામણગારા કાન ૧૧/૧૨
184 આવોને ઓરા અમ ભણી, લેઉં વારણિયાં ૨/૧૨
185 આવોને ઓરા છેલ છબીલા મારી શેરીએ, આવોને ઓરા હેત કરીને સામું હેરીએ ૧/૪
186 આવોને નવરાવું કાના રે, જમનાને પાણીએ રે ૮/૮
187 આવોને રમીએ આજ, જગના જીવનજી, રસમાં ચતુર છો રાજ ૪/૮
188 આવોને રે નંદકુમાર , મારા સમ આવોને ઓરા.૧/૪
189 આવોને સુંદર શ્યામળા રે, વહાલા કેહેવી છે કાંઇએક વાત રે ૩/૪
190 આવ્યા રસિયો જાદવરાય, તેરસ ધન્ય તુંને ૨/૪
191 આવ્યો વસંત પિયા અલબેલા બાંધો પાઘ વસંતી ૨/૪
192 આંખડલી જાદુગારી શ્યામની રે ૧/૪
193 આંખડલી શરદસરોજ, રસીલા લાલની ૩/૪
194 આંખડલીની અણીયેં, વેંધ્યા વાલે આંખડલીની અણીયેં.૪/૪
195 આંખડલીમાં રાખું છબીલો, વહાલો આંખડલીમાં રાખું ૨/૪
196 આંખડલીરો તારો પ્યારો લટકાળો લાલ છે જી રે..૩/૪
197 આંખ્યું અણિયાળી, માવા મરમાળી, રે કાંઈ કીધું, મન મારું લીધું ૩/૪
198 આંગણિયે ઝાઝું શું ભણીએ, આવો કાના મારે આંગણિયે ૧/૪
199 ઇન લરકે ધૂમ મચાઇ રે ઇન લરકે ધૂમ મચાઇ રે,..૪/૪
200 ઇસ કપટીકી બાત, ન જાણી મોરથી;૨/૮
201 ઉઠ ઉઠ સખી રમવાને જાઇયે શામળિયાની સંગે ૧/૪
202 ઉઠો નંદલાલા વારી વિશ્વજીવન વહાલા ૨/૪
203 ઉઠોને અલબેલા પ્રીતમ મોહન વનમાળી માનનિયુંના મન હરવા ૩/૪
204 ઉત્સવ ઉપરે રે, શ્રીસદ્‌ગુરુ કીધી તયારી ૧/૪
205 ઉત્સવકો દિન આજ, અન્નકૂટ ઉત્સવકો દિન આજ ૧/૪
206 ઉત્સવની પ્‍યારી કેશવની, આજ એકાદશી ઉત્સવની ૧/૪
207 ઉધાજી એકાંતે કાનજીને કેહેવું નહોતું કરવું એવું..૩/૪
208 ઉધાજી કહેજો સંદેશો શ્યામને રે..૪/૪
209 ઉધો ઇતની કહીયો શ્યામકુ. ૧/૪
210 ઉધો કહીયો ઇતની જાય કે.૨/૪
211 ઉપરથી બોલું રે, કે માંહીં તો હેત ઘણું ૭/૮
212 ઉભા રહોને શું થાઓ છો આકળા, કહું વાતડલી ૨/૮
213 ઉભી રહેનેરે મહીવાળી ચાલી જાય છે કયાં ચરીતાળી..૩/૧૩
214 ઉભો જદુપતિ જમુના તીર રે.નંદજીનો લાલો .૨/૪
215 ઉમ્મર તારી જાય છે ચાલી ચાલી રે.૪/૪
216 ઉરમાંહી વસી, સહજાનંદ સલુણી મૂર્તિ માધુરી ૨/૪
217 ઊઠોને અલબેલા વાલા, લક્ષ્મીના વર લેહેરી રે ૪/૪
218 એ આલીરે રંગનો ભીનો રળીઆમણો માણીગર દીલડાનો મેરાણ..૪/૪
219 એ કપટીની વાતુ રે, ન જાણી આગળથી;૪/૯
220 એ છબી અજબ બની ઘનશ્યામકી..૨/૪
221 એ છે પણ હજી કુંવારી રે નવલ મનોહર નાજુકડી..૧૦/૧૨
222 એ છે પતિવ્રતાનું પારખું, સુણ ચિત્ત દેઇને ૬/૮
223 એ બેની રે લાગ્યાં લટકાળા નંદલાલનાં અચાનક આંખડલીનાં બાણ..૩/૪
224 એ મોય રોરીરી મોહન ભર રંગમેં..૩/૪
225 એ રંગ ડારીરી મોહન મેરી ચુનરી..૪/૪
226 એ રીતે ઘર લઇ આવ્યાં રે નટવર સુંદર નારી છે..૯/૧૨
227 એ રીતે સૌ ગઢપુર આવ્યા, ટાણું સભાનું જાણી રે ૩/૪
228 એ વાત કહું વહાલાની રે ચિત્ત દઇ સાંભળ, સાહેલી ..૩/૧૨
229 એ સખી નિરખ છબી નંદલાલકી.એ સખી નિરખ છબી નંદલાલકી.૧/૪
230 એ સખી રે, નવલ વિહારી છેલો નંદનો કસુંબલ ફેંટાવાળો કાન..૨/૪
231 એ હેલી રે નાગર નટવર દીઠડો જદુપતિ જમુનાને તીર.૧/૪
232 એક કહે એને રીતે ભાતે પૂછો રે..૮/૮
233 એક કહે કાલ મારે ઘેર પેઠો રે..૨/૮
234 એક કહે તમે સુણો વાત હેલી રે..૬/૮
235 એક કહે મધ્યાહ્ને કાલ આવ્યો રે..૪/૮
236 એક કહે મારે ઘેર પેઠો રાતે રે ..૩/૮
237 એક ચિહ્ન વચમાં ડાબી રે કોરે તિલ શોભે અતિ ભારી રે ..૪/૪
238 એક ત્રીજી બોલી ત્યારે એને જાણું છું ..૬/૮
239 એક દિન જમુના તટ આવી રે કૌતક કીધું કાનુડે..૪/૧૨
240 એક દિન શ્યામચતુરની રે અસવારી નીકળી રે.૧/૪
241 એક નિશિ શશિ અતિ ઉજાસ પ્રૌઢ શરદરતુ પ્રકાશ ૧/૧
242 એક બીજી ગોપી બોલી સાંભળ નંદરાણી..૫/૮
243 એક વાત સુણો વ્રજવાસી રે, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે; ૧/૧
244 એક શિખામણ તુજને કહું, સુણ સાહેલી ૫/૮
245 એક સમયે દ્વારીકાં નારદ મુનિ આવ્યા..૧/૮
246 એક સમે હરિ વનમાં ઉભા વેણ વાય રે.૧/૨૪
247 એકલડા કેમ રે’વાય, તમ વિના વાલાજી, મંદિરિયું ખાવા ધાય ૧/૮
248 એકલડી જાણી રે, કે પાલવ તાણો છો ૩/૮
249 એકાદશી અનુપ આજની કોડે ઓછવ કરીએ રે ;૪/૮
250 એકાદશી આજનો દિન સારો રે ગાઇયે નટવર નંદલારો..૧/૪
251 એકાદશી ઉત્સવનો છે દહાડો રે ખૂબ રમીએ તે રંગ અખાડો..૩/૪
252 એકાદશી ઉત્સવનો દિન રૂડો રે કોડે નિરખીએ છેલ કાનુડો..૨/૪
253 એકાદશી પ્રગટ પ્રભુજીને પ્યારી રે સર્વે હરિજનને સુખકારી..૪/૪
254 એટલાકમાં તો દસ વીસ આવી રે..૧/૮
255 એટલું એકાંતે કહેજો ઉધા એટલું એકાંતે..૧૧/૧૨
256 એણે આવીને રે મુને વારી રે..૨/૪
257 એના મુખની મુને લાગી મોહની, અધક્ષણ મેલ્યો નવ જાય;૨/૪
258 એની વનમેં રે વંશી બોલે રે..૧/૪
259 એમ કહીને વહાલો રે કે પાછા ઘરમાં જ ગયા.૨/૮
260 એરી અબહી ગયો નંદલાલરી, સખી ચિત્ત મેરો લલચાયકે;૩/૪
261 એરી ચલદેખ લાલ મતવાળો, મોરલી બજાવે..૧/૪
262 એરી નટવર ઝૂલે રતન હિંડોરેમે, લખી બ્રજ ત્રિયમનફુલે ૨/૪
263 એરી બનહુંતે આવેરી કુંજવિહારી, મોહન મો મન ભાવેરી..૧/૪
264 એરી મેં બલબલ ગઇહું નવલ મુગટ પર, દેખી મગન હોય રઇહું..૪/૪
265 એરી મેં મુગટકું પ્રીતમકે શિર, તાતે મો મન મોહ્યો..૩/૪
266 એરી લાગત પ્યારી મુગટકી શોભા, વ્રજજનકું સુખકારી..૧/૪
267 એરી લાલ રમે સંગ ગ્વાલનકે, મિલ ગાવત પ્યારે રંગ હોરી ૪/૪
268 એરી સાંવન આયો હો, અલબેલી હેલી.૧/૪
269 એરી સાંવરો ડારત પિચકારી..૨/૨
270 એરીકુંવર કનૈયા મો મન લીનો, મધુરીસી બેનબજૈયા.૩/૪
271 એરીરી, કાનસેં જાય કે કહીયો કછુ મરજી દેખી અરજી એક મેરીરી.૪/૪
272 એરીરી, સાંવરી મૂર્તિ નટવર..૩/૪
273 એરીરી, સાંવરે કછુ કીન હરત ફિરત ચિત્ત હરાત..૨/૪
274 એરીરી, સાંવરે નેનસે કરી કટાક્ષ પ્રેમ બાણ..૧/૪
275 એલી તું છાશ પીને છાકી નથી તારી બોલીમાં કાંઇ બાકી..૧૧/૧૩
276 એલી, તું વાસ અમારે રહીને બોલે છે સમોવડી થઇને..૭/૧૩
277 એવાં એવાં વેણ સુણી વહાલો હસવા લાગ્યા રે..૨૪/૨૪
278 એવી અંતર આંટી પાડી રે સુણ બેની, ઉખડે નહીં કોઈની ઉખાડી રે ૪/૪
279 એવી ધન્ય ધન્ય માતા અંજની, ધન્ય ધન્ય રે કાંઇ કેસરી તાત ૩/૪
280 એવી રીતે સરવે ચિહ્ન છે, શ્રીજીને અંગે;૪/૪
281 એસે ઉન્મત ફિરતહે, પૂરન ચંદ્રપ્રકાશ;૧૯/૩૦
282 એસે સંત ખરે જગમાંહિ ફિરે નહિ ચાહત લોભ હરામકુંજી ૩/૩
283 એહી રત શ્યામ ન આયેરી હેલી૪/૪
284 ઓરા આવો કોડીલા રે કાન..૨/૪
285 ઓરા આવો છેલ છબીલા, છેલ છબીલા રંગના રેલા ૧/૪
286 ઓરા આવો તમારા લેઉં ભાંમણાં રે, ઓરા આવો તમારા લેઉં ભાંમણાં ૫/૮
287 ઓરા આવો નટવર નાનડીઆ તમે મારા જીવ સાથે જડીઆ ૧/૮
288 ઓરા આવો મારા લેરખડા લહેરી, કીધો તમ સારુ મેં જગ વેરી ૧/૪
289 ઓરા આવો રે મારા લેહેરખડા વનમાળી ૧/૪
290 ઓરા આવો વારી રે રંગરેલ પુછુંછું એક વાતડીરે, રસિયાજી તમને.૧/૪
291 ઓરા આવોને આપણે ખેલીએ રે, ઓરા આવોને આપણે ખેલીએ ૬/૮
292 ઓરા આવોને ગુણીયલ ગિરિધારી, તારા મુખડા ઉપર જાઉં વારી રે ૫/૫
293 ઓરા આવોને નંદજીના લાલ, કાંઇ કહેવું છે;૪/૪
294 ઓરા આવોને નાગર નંદના રે, આવી વાળોને ઓઘ આનંદના રે ૨/૮
295 ઓરા આવોને પ્રાણ આધાર , વાલા મારે ઓરડે;૨/૪
296 ઓરા આવોને સલૂણા મારા છેલા રે, પ્યારા રીઝી તારા લટકામાં;૩/૪
297 ઓરા આવોને સુંદર શ્યામ, એકાંતે મળીએ રે;૬/૮
298 ઓરા આવોને સુંદર શ્યામ, પૂછું એક વાતડી રે ૭/૮
299 ઓરા આવોરે અલવીલા, વારી જાઉં સુંદર છેલ છબીલા ૨/૪
300 ઓરા ઓરા આવો રે, મોહન મતવાલા ૧/૮
301 ઓરા ઓરા ઓરા આવે, રસના રંગીલા વારી ૧/૪
302 ઓસરીએ મનડાં હરીએ, આવો પ્યારા મારી ઓસરીએ ૨/૪
303 ઓળે બદ્રીનાથને તું રહેને રે, નર સહિત નારાયન કહેને.૩/૪
304 કજિયાળી રે કજિયાળી, કેવાં વેણ લાવે છે ટાળી ટાળી રે ૬/૮
305 કજીઆળા, ચાળા ન કરીએ કાનજી રહેજો પોતાને માપ..૪/૪
306 કજીયા ઝાઝા નવ કીજીએ, કજીઆળાજી ૮/૧૨
307 કથન માત્ર તુને કરી સૌમાં માનીતી..૩/૮
308 કદમી નોકર નારાયણકો, એહી નોકરી મેરીરી;૪/૪
309 કનૈયા કછુ કીન વે, કનૈયા કછુ કીન વે, લગન લગાઈ ગિરિકે ધરૈયે ૩/૪
310 કનૈયા છબી તેરી હો, લાગત પ્યારી ૩/૪
311 કનૈયા તેરે કાજ હો, જોગન હોઉંગી ૪/૪
312 કનૈયા મેરા મીત વે કનૈયા, મેરા મીત વે, અંતરજાન બંસીકા બજૈયા ૨/૪
313 કનૈયા મેરા યારવે, કરી રાખું ઉર હારવે ૧/૪
314 કનૈયા યારવે, તેરે દરશ પરસકી પ્યાસી વે ૪/૪
315 કનૈયે મોયે બાવરી કિતિવે નંદદુલારે..૩/૪
316 કનૈયો મેરે આંગન આવે રે છેલ ગુમાની..૨/૪
317 કમલ નૈન તબ ચરતલ, પસિત કિયો વિહાર;૮/૩૦
318 કમલાવર ઉઠો તો કાજુ નિરખું વદન તમારું રે ૧/૪
319 કમલાવર મંગલકારી રે, વૈકુંઠ વિલાસી ૨/૪
320 કમળાવર શણગાર કરીને બેઠા છો બહુનામી રે ૨/૪
321 કયાં ગયો કાનુડો રે સાનમાં ચિત્ત લઇને રે..૨/૪
322 કયાંથી આવ્યા તમે કાનજી રે..૨/૪
323 કર કર ભજન અખંડ સદ્ગુરુકા, ગાફલ હોય ક્યા સોતા હે;૨/૧૨
324 કર જોડીને તુને કહીયે રે રે, કર જોડીને કહીયે કહીયે રે ..૩/૪
325 કર પ્રીતિ હરિકે દાસસે.૩/૪
326 કર મન પ્રગટ હરિપદ નેહ. ૩/૪
327 કર મન પ્રગટ હરિપદ પ્રીત.૨/૪
328 કર લે અજબ તમાસા રે, મનુવા કર લે અજબ તમાસા;૨/૪
329 કર લે ખૂબ ફકીરી રે, બંદે કર લે ખૂબ ફકીરી રે;૧/૪
330 કરત આરતી માત અહિસા કરત આરતી માત ૪/૪
331 કરત આરતી શ્રૃંગાર નવલ શ્યામકી ૨/૪
332 કરત કતોહલ કાન રે જમુનાજ્યું કે આરે ૪/૪
333 કરત રુદન ગાવત કૃષ્ણ, નાખત નિપટ નિશ્વાસ;૨૭/૩૦
334 કરી ઉઠે દોઉ વીરા વ્યાળુ કરી ઉઠે દોઉ વીરા ૧/૧
335 કરુણાનિધિનાં થયાં રે કુટુંબી તે મોટા પુણ્યવાળા રે ૪/૪
336 કરોજી ન મોંસે પ્યારે રાર..૨/૪
337 કર્યાં મહા નૈવેધ મહા આરતી રે રમ્યા સ્વામી કરાવી રંગહોજ..૨/૪
338 કહત હરિ એસે જનસેં પ્યાર.૩/૪
339 કહત હરિ એસે જનસેં પ્રીત.૪/૪
340 કહત હરિ સંત કહાવત સોય.૨/૪
341 કહત હરિ સો સાચે મમ દાસ.૧/૪
342 કહત હે સંત સુજાન, સમજ મન મેરા હો.૧/૪
343 કહા કહું હરિ કરુણા તેરી ૧/૪
344 કહી જાત ન શોભા આજકી, છબી અજબ બની મહારાજકી ૪/૪
345 કહું છું શિખામણ તુંને સારી રે , માની લે પ્રાણી૩/૪
346 કહું છું શિખામણ સારી રે, કે લેજે અંતરમાં ધારી રે;૧/૪
347 કહું સાચી બાત, કહું સાચી બાતજી, ન ડારો મોપર અબીર ગુલાલ.૧/૪
348 કહે હમસેં કહાં કામ વાલમ..૨/૪
349 કહેજે માં કઠણ વચન કોઇને રે, કે ભરજે પગલાં તું જોઇને રે;૨/૪
350 કહો જું રંગીલે કાના કહાં રેન જાગે ૨/૪
351 કહો તો જઇને જશોદાને કહીએ રે..૩/૮
352 કહોજી તુમ સાચી મોંસે કાન..૩/૪
353 કહોજું સલૂને પિયા રસહુકી બતીયાં..૩/૪
354 કહોને આ ગોકુળ ગામમાં કેમ રહીએ રે૮/૮
355 કહોને આજ કયાં હતા રે, કાજલ રંગાણા કપોલ ૨/૧૨
356 કહોને આજ કેને સંગે, રંગમાં રોળાણા પ્યારા ૩/૪
357 કહોને આજ તમે કયાં હતા રે..૧/૪
358 કહોને ઉદ્ધવજી વ્રજની કયારે, વાત કરે છે વહાલો રે ૪/૪
359 કહોને હવે શું છે તમારે કામ કાના ૬/૮
360 કંકોલેલ કાનસે કંકોલેલ કાનસે, મારી પૂરણ લાગી પ્રીત;૩/૪
361 કંઠિ ધાર ટિકા કિયા ભેખ નિકા બને ઠીક ઠિકા ચલે રાવનેમેં, ૨/૩
362 કાજુ આસો વદની કાન, ચૌદશ સારી રે ૧/૪
363 કાજુ છેલ મનોહર કાનજી, વહાલા રહો મારે ઘેર રાત;૪/૪
364 કાજુ ભાલ તિલક કેસરનું રે..૨/૪
365 કાન આજ મોરલી જું વનમેં બજાઇ, આલીરી..૨/૪
366 કાન ગોવાળે, કાન ગોવાળે, કાન ગોવાળે, કીધી વશ કાન ગોવાળે ૩/૪
367 કાન ધૂતારેલો ભેણું કાન ધૂતારેલો ધૂતી મૂકે...૨/૪
368 કાન મારો મેલને કેડો, સહાયો શીદ ચીરનો છેડો ૭/૮
369 કાન રંગીલો છેલો કાન રંગીલો આજ મારે ઘેર આવિયારે ૨/૪
370 કાન, ફોરી ગગરીયાં મેરી કાન ફોરી ગગરીયાં મેરી..૨/૪
371 કાનકુંવર ચિત્તચોર, લિયોરી મેરો કાન કુંવર ચિત્ત ચોર ૨/૮
372 કાનકુંવર મન ભાયે, આલી રે મેરે કાનકુંવર મન ભાયે ૧/૮
373 કાનકુંવર મસ્તાન હિંડોરે, ઝૂલત હે જમુના જલ તીરે ૪/૪
374 કાનકુંવર રંગભીના કેરી, મૂર્તિ નવલ અતિ પ્યારી રે૨/૪
375 કાનજી શું કહી મેલ્યું રે, ઓધાજી અમને કાનજી શું કહી મેલ્યું ૧/૪
376 કાનજીને કુબજા પ્યારી, સૈયર ! લાગી કાનજીને કુબજા પ્યારી ૭/૮
377 કાનજીને કુબજા વહાલી ; સૈયર ! લાગી કાનજીને કુબજા વહાલી ૮/૮
378 કાનડ કાળે રે કાનડ કાળે રે..૩/૪
379 કાનસેં નેડો, કાનસે નેડો, કાનસેં નેડો, લગો મુંજો કાનસેં નેડો ૧/૪
380 કાના ! આવી બાઝો માં જો મહીડાને માટ..૧/૪
381 કાના ! જાવા દ્યો મારે ઘર કામ છે રે ૮/૮
382 કાના ! મારી મટુકી મેલોને..૨/૪
383 કાના તારા રૂપની બલિહારી રે મનવૃત્તિ લોભાણી છે મારી..૪/૪
384 કાના તારો કંઠ કહ્યામાં ન આવે રે ૪/૪
385 કાના તેરી બંસરીને બાવરીસી કરી હો..૩/૪
386 કાના નેણે તારે કીધાં મને કામણિયાં ૨/૪
387 કાનાને કેજો કહેજો ઉધાજી કાનાને છાનું..૯/૧૨
388 કાનાને છાનું કહેજો ઉધાજી કાનાને છાનું.૧૦/૧૨
389 કાનાને માતા તમે વારો રે..૫/૮
390 કાનુડા ! સત્ય કહેજો રે, કુણ છે તમને વહાલી ૧૨/૧૨
391 કાનુડા કહ્યું માને મારું..૨/૪
392 કાનુડા કેડે ચાલી રે, થઈ મતવાલી ૩/૪
393 કાનુડા કેડે જાઈએ રે, શીદને લજાઈએ ૪/૪
394 કાનુડા કેડે જાવું રે, સમજી છું આવું ૨/૪
395 કાનુડા કેડે ફરવું રે, કોઈથી ન ડરવું ૧/૪
396 કાનુડા મારગ ચાલતાં કોઇની અલવ ન કરીએ વહાલા આવડી રે..૨/૪
397 કાનુડાના કામ, જો જો બે’ની..૪/૮
398 કાનુડાની કેડ, જાઇશ હું તો કાનુડાની કેડ..૮/૮
399 કાનુડાને શું કરીએ, સૈયર ! હવે કાનુડાને શું કરીએ ૩/૮
400 કાનુડાને શું કહીએ, સૈયર ! હવે કાનુડાને શું કહીએ ૫/૮
401 કાનુડે ઘેલડી કીધી, સૈયર ! મુને કાનુડે ઘેલડી કીધી ૪/૮
402 કાનુડે ચુંદડી તાણી, સૈયર ! મારી કાનુડે ચુંદડી તાણી ૬/૮
403 કાનુડે ધૂતારે ઘેલી મુને કીધી રે અલબેલે વહાલે..૧/૪
404 કાનુડે પ્રેમ કટારી રે, મારીમારે અંતરે રે ૪/૮
405 કાનુડે પ્રેમકટારી રે મનડામાં મારી..૧/૪
406 કાનુડે મથા ઘોરી આઉં, કાનુડે મથા ઘોરીડે, આઉં ૧/૪
407 કાનુડે મેલ્યું એમ કહાવી, સૈયર ! મુને કાનુડે મેલ્યું કહાવી ૧/૮
408 કાનુડે વટ, આઉં વેદી, ભેણું કાનુડે વટ આઉં વેદીડે ૩/૪
409 કાનુડો આવી એમ કહે છે, સૈયર, મુને કાનુડો આવી એમ કહે છે ૨/૮
410 કાનુડો કેડે પડયો રે, શું કરીએ હવે હેલી ૨/૧૨
411 કાનુડો રે કાનુડો રે, જમુનાજીને આરે પાણીડાં વાળે રે બે'ની કાનુડો ૧/૮
412 કાને કુંડળીયાં નંગ જડિયાં રે..૩/૪
413 કાને મુને કીધી ઘેલી, હાથ રહ્યું ન મન હેલી રે .૩/૪
414 કામ તજ્યા તો ક્યા ભયા, મન દામ વસત મનમાંઇ વે; ૧/૩
415 કામણ કાનુડો કાંઇ જાણે રે, કામણ કાનુડો કાંઇ જાણે રે..૧/૮
416 કામણગારા કાન, ઓરા આવો કામણગારા કાન...૫/૮
417 કામણગારા પ્યારા કાનજી..૨/૨
418 કામણગારે રે કામણગારે રે..૪/૪
419 કામણગારો લો ભેણું..૩/૪
420 કામણીયાં કીધાં કાનુડે કામણીયાં કીધાં...૨/૪
421 કામણીયાં રે કાંઇ કુબજા જાણે કાનકુંવર વશ કીધા, રાજ ૧/૧
422 કારતક માસે કાનજી, વાટ જુએ વ્રજનાર, અંતર ઉતાપો ઘણો ૬/૧૩
423 કારમો થઇ બેઠો તું દાણી રે નથી બોલતી હું નંદનો જાણી રે..૭/૮
424 કાલંદિ તટ આયકે, બેઠી તજ નિજ માન;૨૩/૩૦
425 કાહેકું કરત મોંસે રાર કાહેકું કરત મોસે રાર વે..૩/૪
426 કાહેકું જોર જનાવત છોરા રોકી તેરી મેં તો નહિ રહુંગી..૩/૪
427 કાંઇ કરો માંસું ર્‌હાડ, રસીલા કાંઇ કરો માંસું ર્‌હાડ..૪/૪
428 કાંઇ ઝગડો વ્રજરાજ માસું થારે કાંઇ ઝગડો વ્રજરાજ.૪/૪
429 કાંઇ લલચાવો છો જી માંકો પિત.૨/૪
430 કાંઇ હઠ રાખો છો જી માંકા રાજ.૧/૪
431 કાંતો વેલા આવી રે, કે દરશનિયાં દેજો;૭/૯
432 કિં ભરિયાં ડે કિં ભરિયાં ડે કિં ભરિયાં ડે કિં ભરિયાં ડે ..૧/૪
433 કીધી છે મુજને દીવાની રે..૨/૪
434 કીધેલ ઘેલી રે કીધેલ ઘેલી રે..૨/૪
435 કીધો મેં તો જગ વેરી તુજ કારણે રે, છોગાળા છેલા હો કીધો.૨/૪
436 કુબજાને કીધી માનીતી..૮/૧૨
437 કુબજાને જાદુ કીના, કુબજાને જાદુ કીના. ૨/૪
438 કુબજાને સાથે આવા શું બંધાણા ભૂધર ભરમાણા..૨/૪
439 કુંજકો વિલાસી કાન ગાવત નવીન તાન..૨/૪
440 કુંજકો વિહારી કાનો, કુંજકો વિહારી;૪/૪
441 કુંજજા વિલાસી વ્રજવાસી ઓરા અચો મુંજા શ્યામ ચંગા..૪/૪
442 કુંજવિહારી રે, કુંજવિહારી રે..૧/૪
443 કુંડળ બેઉં રાજે કાનમાં, વ્રજચંદા રે, ૩/૮
444 કુંણ છો છોરા જાતનો બોલે છે વાત આવી રે ..૫/૨૪
445 કુંન દેખાવે પ્યારા છેલા નટવર નંદદુલારા, સલૂના..૧/૪
446 કુંન સગો નર ગાફલ તેરો, શ્રી ઘનશ્યામ વિન જગમાંહી૧/૪
447 કુંવર કનૈયા જુકી, નજર અટારીવે હો ૨/૪
448 કુંવર કનૈયે હો બેન બજાઇ..૪/૪
449 કુંવર નીકો કાન, કુંવર નીકો કાન.૨/૪
450 કુંવર રંગીલા કાનજી રે કહું છું જોડીને હાથ..૨/૮
451 કુંવર રંગીલે કાન, બેઠે રથ કુંવર રંગીલે કાન ;૩/૪
452 કૃપાનિધિ પોઢીએ બ્રજરાજ કૃપાનિધિ પોઢીએ બ્રજરાજ ૩/૪
453 કૃષ્ણ સંગાથે કામની, રમત બઢ્યો અભિમાન;૧૫/૩૦
454 કૃષ્ણ હરિ સુખદાઇ, ભજ નર કૃષ્ણ હરિ સુખદાઇ ૩/૪
455 કે દહાડાનો દાણી રે, કે હું તુંને જાણું છું ૪/૮
456 કે દી ઓચિંતાનો છાંનો આવે રે..૭/૮
457 કે દી ક ગોપીને ઘર જાઇને રે કે નાચે દઇ તાળી ગાઇને રે..૭/૮
458 કે દી ક વનમાંઇ જાવે રે કે પકડી માંકડલાં લાવે રે..૬/૮
459 કે વર્યા મેં તો રંગભર વહાલાને, કે લટકાળા નંદલાલાને રે ૪/૪
460 કેડો અમે કેમ મેલીએ..૨/૧૨
461 કેતી તેરી પ્હોંચ, કેતા તેરા જીવના;૨/૪
462 કેમ અલી તું નથી માનતી. દીસે નિર્લજ નારી રે ૧૦/૨૪
463 કેમ કરી ભરીએ બેની જમુનાનાં પાણી રે..૩/૪
464 કેમ માંડી બેઠો ફેલ છોટા છોકરડા ૭/૮
465 કેસર તિલક કરે, આવત હરિ કેસર તિલક કરે ૧/૪
466 કેસરના ભીના કાન કુંવર કેસરિયાજી..૩/૪
467 કેસરનું તિલક સોહામણું, ગિરધારી રે, ૨/૮
468 કેસરિયા હો નટવર કાન, કાન તારી નૌતમ મૂર્તિ ભાળી રે ;૪/૪
469 કેહેજો કાનાને, કુબજાને વશ થઇને કેમ બેસી રહ્યા ૧/૪
470 કેહેજો કુબજાને, કાનાની કરજે જો ચોંપે ચાકરી ૪/૪
471 કેહેજો કુબજાને, કામણિયાં કાનાને એવાં શાં કર્યાં ૨/૪
472 કેહેજો કુબજાને, કામણિયાં શીખવે જો મારા નાથને ૩/૪
473 કોઇ જગમાં એવી કામની, પીયુની પ્યારી ૮/૮
474 કોઇક આવીને હાંસી કરે, કોઇક દેખાડે આંખ ૨/૪
475 કોઇક ત્યાં આવ્યો એક ખાખી રે, આંખ્યું અતિ લાલ કરી રાખી રે ૩/૪
476 કોઇથી હશી ખેલે રે, કે કોઇથી ઉદાસ ફરે;૫/૯
477 કોકીલા છેલ કાનુડા..૨/૪
478 કોડીલા કાનનાં રે લાગ્યાં આંખડલીનાં તીર, હિયામાં...૪/૪
479 કોડીલા કુંવર કાનજી રે, મારે તમ સંગ લાગી પ્રીત રે ૪/૪
480 કોડીલા કુંવર, જોઇ મુને એકલી આડા ઉભા છો શીદ આવીને રે..૪/૪
481 કોડીલા નંદકુમાર, વહાલા મનમાં વસી તારી મૂરતિ ૧/૪
482 કોડીલો ઝીલે રે છેલો કાનજી રે, નિર્મળ રૂડાં જમુના કેરાં નીર રે ૪/૪
483 કોડીલો રે કોડીલો રે, કોડેઆળ્યું કરતો ૫/૮
484 કોડે કોડે એકાદશી કીજીએ રે એવું વ્રત જાવા નવ દીજીએ રે..૧/૪
485 કોડે કોડે હરિને કમળા અંગ શણગાર ધરાવે રે ૪/૪
486 કોણ જાણે તે શાં તપ કીધાં ધર્મતણે પરિવારે રે ૨/૪
487 કોરે રહેને કાન મારો રે મારગ મેલી..૪/૪
488 કોસે કહું મેરે દિલકી પીડા.૨/૪
489 ક્યા બકબક કરત દીવાના રહની તો નહીં રહતા હે;૮/૧૨
490 ક્યું કરતા વે જોર તેં તો. નંદ મહરકા છોરા, નાહક.૪/૪
491 ક્યું તુમ ફાર્યો ચીર મોહન કહી દુંગી ઘર જાયકે હો..૪/૪
492 ખાંતીલો જમુના તટ ખેલે સુંદર શ્યામ સોહાગી ૪/૪
493 ખેલત કુંજવિલાસીરી જમુના તટ આલી ખેલત ૪/૪
494 ખેલત ઘનશ્યામરી,ખેલત ઘનશ્યામરી, બાવા નંદજી કે ધામરી.૨/૪
495 ખેલત જમુનાકે તીર રે મનમોહન પ્યારે ૧/૪
496 ખેલત જમુનાકે તીર, મોહન કર રંગ લિયે પિચકારી માઇ ૨/૪
497 ખેલત દૌ ફાગરી, ખેલત દૌ ફાગરી, ગાવત નીકે રાગરી.૧/૪
498 ખેલત નંદ કિશોર આલી, આલી ખેલત નંદ કિશોર ;૪/૪
499 ખેલત નંદકિશોર, સલૂણો હોરી..૨/૪
500 ખેલત નંદકુમાર રે, વ્રજમેં રંગ હોરી ૪/૪
501 ખેલત બ્રજરાજરી, ખેલત બ્રજરાજરી, તજી દીની જગ લાજરી.૩/૪
502 ખેલત વસંત ખેલત વસંત પ્યારો લાલ, પ્યારી સંગ જમુના કે તીર...૨/૪
503 ખેલત વ્રજ જન સંગ રે નટ નાગર હોરી ૩/૪
504 ખેલત સંગ સખીનકે મોહન હાથ વંસી સોઇ નાથ હમારે ૪/૪
505 ખેલત સુંદર ફાગ રે નંદલાલ રંગીલો ૨/૪
506 ખેલે ખાંતીલો રે ખાંતીલો, નટનાગર છેલછબીલો રે ૨/૪
507 ખેલે જમુનામાં નંદદુલારો રે, મોહન વનમાળી ૬/૮
508 ખેલે રાધે માધો ચલો સખી કૌતક દેખન જૈયે ૨/૪
509 ખેલે હોરી સમજ વિચારકે વિચારકે રઇ જ્યાતે ભવ ભટકણ જાય ૪/૪
510 ખોટી થા મા રે ખોટી થા મા, કાના મગને ભરોંસે મરી ખા મા રે ૭/૮
511 ગઇ’તી હું પાણીડું, ભરવા રે, ઉપાડી હેલડી રે ૧/૮
512 ગઈતી ગઈતી ભરવાને નીર, કેસરિયે વાઘે રે નટવર દીઠડાજી ૧/૨
513 ગઈતી ગઈતી ભરવાને નીર, સૈયરના સંગમાં રે લોલ ૧/૪
514 ગર્ભમાંહી શું કહીને તું આવ્યો રે, ગર્ભમાંહી શું કહીને તું આવ્યો રેઃ૪/૪
515 ગાઇએ સુંદર ગુણ કપિરાજના, વાયુનંદ રે બળિયો મહાવીર ૪/૪
516 ગાગરિયાં મોરી ફોરી રે ગાગરીયાં મોરી ફોરી, ઘનશ્યામ રે ગુમાની..૧/૪
517 ગાવત નીકો રાગ, રસિયો..૨/૪
518 ગાવત નૃત્યત ગોપકા, કંઠ પરસપર બાંય ;૩૦/૩૦
519 ગાવો ગૌરી પુત્ર ગણેશ, સૌથી આગે રે ૨/૪
520 ગિરધર ગોપીની સુણી વાણી મનમાં રીઝયા સારંગપાણિ..૧૩/૧૩
521 ગિરધર છેલ ગુમાની રે વ્રજ ખેલત હોરી ૩/૪
522 ગિરધરકું ઝુલૈયે ગાયકે, ઝૂલા, છબી લખીકે સુખ પૈયે.૩/૪
523 ગિરધારી રમત બલવીર રે..૪/૪
524 ગિરધારી રે ગિરધારી, એની મૂર્તિ લાગે છે મને પ્યારી રે ૪/૪
525 ગિરિધર ગોકુલ ગામમાં સરવે રેહે લોક ઠગારાં રે..૪/૪
526 ગિરિધર જમુના કે ઘાટ, ખેલત હોરી, ગિરિધર જમુના કે ઘાટ, ખેલત હોરી.૧/૪
527 ગિરિધર દોરત ગેલ રે રંગ લે પિચકારી ૩/૪
528 ગિરિધારી તેરી ઓટ ગહી ૨/૪
529 ગિરિધારી બેઠા ગોખમાં, શોભો છો જી ૯/૧૨
530 ગિરિધારીડા જાઉં હું તો ઘોળી રે, નટવર મોલીડાં માથે ૪/૪
531 ગુણવંતા છેલ ગુમાની, તેરી વંશી કુંજવિહારી ૩/૪
532 ગુણિયલ ગિરિધારી રે ગિરિધારી, હાંરે તારાં છોગલિયાં પર વારી રે. ૨/૪
533 ગુરુ ગુરુ કહત સકલ સંસારા; એસે જગ ભરમાયા હે;૫/૧૨
534 ગેલ પર્યો ગિરિધારી રે મેં તો બરજત હારી ૧/૪
535 ગેલ પર્યો નંદલાલ મેરી.મેરી ગેલ પર્યો નંદલાલ..૧/૪
536 ગૈઆં મેં તો કૈસે ચારુંખીજવત બલભઇઆ હો..૪/૪
537 ગોકળિયું તો ઘેલું કીધું રે, ગોકળિયું તો ઘેલું કીધું ૪/૪
538 ગોકુલ ગામમાં રે, કહોને કેમ કરી રહીયે બેન ૯/૧૨
539 ગોકુલ પધારો રંગના રંગીલા..૧/૪
540 ગોકુલથી ગિરિધર રે, મથુરા જઇ રહ્યા;૧/૯
541 ગોકુળની સર્વે મળી ગોપી, નાથ વધાવા આવી રે ;૫/૮
542 ગોકુળનો રે સરદાર વહાલો મારો નટવર..૧/૪
543 ગોપી કાન વધાવન આવહી જીયો જશોદા પુત્ર તિહારો ૨/૮
544 ગોપી ગિરિધર લાલકું લિયે ભુવન બોલાઇ બાલ ભોગ આગે ધરે, જીમત રુચિ લાઇ..૪/૪
545 ગોપી ગ્વાલનમેં હોરી ખેલે પિયા..૩/૪
546 ગોપી ઘેર લિયે અવિનાશી..૧/૪
547 ગોપી બની ગયા ગિરધારી૧/૧
548 ગોરસ લઇને ગોપિકા, ચાલી વેચવા કાજે ..૧/૧૨
549 ગોવાલીડે ઘેલી કીધી રે, કાનુડે વેણ વજાડીને ૧/૪
550 ગૌવન સંગ હરિ, આવત માઇ ગૌવન સંગ હરિ; આવત માઇ ૩/૪
551 ઘન ગર્જત ચહુ દિશ હો, મથુરાકે વાસી.;૨/૪
552 ઘન ઝર જોર લગીરી..૨/૪
553 ઘનશ્યામ ખેલત હોરી હો ઘનશ્યામ ખેલત હોરી ;..૧/૪
554 ઘનશ્યામ દૂર ન જાઇયાં..૪/૪
555 ઘનશ્યામ મંદિર મોરે રસિક પિયા, ઝૂલોહો નવલ હિંડોળે ૧/૪
556 ઘનશ્યામ રમે વ્રજરંગમેં હો હાંરે રંગમેં રઇ ડારત અબીર ગુલાલ ૧/૮
557 ઘનશ્યામ વસંત રમે વ્રજમેં, ઝડ મચી અબીર ગુલાલનકી ૩/૪
558 ઘનશ્યામ વિના, ઇષ્ટ જાન શિર મેરો કોઇકું ના નમે ૪/૪
559 ઘનશ્યામ વિના, ઇષ્ટ જાન શિર મેરો કોઉંકો ના નમે ૨/૨
560 ઘનશ્યામ શ્યામ હમારે પ્રીતમ,તુમ ઝૂલો હિંડોળે પ્યારે ૨/૪
561 ઘનશ્યામ સુંદર મોરે હિયરે વસે.૨/૪
562 ઘનશ્યામ સુંદરવર વનહુતે આવત ..૧/૪
563 ઘનશ્યામ સૂરત પર બલિહારી.૪/૪
564 ઘનશ્યામ સૂરત મોરે મન માની.૩/૪
565 ઘર માંહે દીઠી રે કે મહીની રેલ વળી..૬/૮
566 ઘરમાંજઇને રે કે વાલમ વિચાર્યા..૧/૮
567 ઘરું જાન દે હો ઘરું જાન દે નકર, મીજાજીડા ધની..૪/૪
568 ઘેર આવોને ગિરધારી, વાલીડા કુંજવિહારી ૧/૪
569 ઘેલા નવ થાયે રે ગિરધારી ૮/૮
570 ઘેલી કીધી ગોવિંદે ગારૂડી રે ૫/૮
571 ઘેલી જાતની ગુજરી બોલ માં વણવિચાર્યું રે ..૧૨/૨૪
572 ઘેલી મુને કીધી ગોવિંદે ગારડી રે, વંશીમાં વહાલે હો ઘેલી૪/૪
573 ઘોળી જાઉં ગિરિધારી લાગી મુને લેરખડા આવી આંખડલી તારી રે..૧/૪
574 ઘોળી હું ગિરધરિયા રે, માથે તારે મોહન ઘોળી હું ગિરધરિયા ૩/૪
575 ચતુર ઘનશ્યામરી ચતુર ઘનશ્યામ ૧/૪
576 ચતુર પિયારી, મેરા ચતુર પિયારી, મેરા ચતુર પિયા ;૧/૪
577 ચતુર વર છેલ , ચતુર વર છેલ .૩/૪
578 ચપલ નયનસેં ચિત્ત લીયો, મેરો ચપલ નયનસેં ચિત્ત ૩/૪
579 ચરન તુમારે અતિ સુખદ, શ્રી સેવત કરી ખંત;૨૬/૩૦
580 ચરનકમલજી ઐયાં બંદી મુંજા મેરમડે..૨/૪
581 ચલ દેખ સખીરી ઘનશ્યામકી શોભા સલૂની..૪/૪
582 ચલ સખી દેખકું આજ, કાનકુંવર રંગ છાયે ૩/૪
583 ચલરી સખી દેખન જૈયે, હો હોરી ખેલે માવ ;૩/૪
584 ચલો નિરખન નંદકુમારકું ઘેરે સાદ વઘાઈં ગાઈંએ ૬/૮
585 ચલો સખી નિરખન જઇયે રંગભીનો ખેલે હોરી ૨/૩
586 ચલોજી તુમ સુધે નંદકિશોર..૧/૪
587 ચલોરી કનૈયા ખેલે દેખન મૈયા, ચલોરી કનૈયા ખેલે, દેખન મૈયા ૩/૪
588 ચલોરી મૈયા હો દેખનકું કનૈયા..૨/૪
589 ચલોરી સખી કૌતક હો દેખન નીકો, હોરી ખેલ હરિકો ૪/૪
590 ચલોરી સખી દેખનકું હો બનવારી, હોરી ખેલત ભારી ૨/૪
591 ચલોહું સખી ઘનશ્યામ પિયાસંગ ખેલન જઇએ હોરી ૧/૪
592 ચંદનખોર કિયે, આવત હરિ, ચંદનખોર કિયે ૨/૪
593 ચાતુર નાયક અતિ, સુખદાયક, રીઝબુઝઉંકી કહો લાલ બાત ૩/૪
594 ચાર ઉપોષણ સામટાં, થયાં પણ ક્ષોભ ન થાય ૩/૪
595 ચારી આવો ગાવડલી મારી, ટકો દેશું રીત તણો તારી ૮/૮
596 ચાલ ચાલ સખી વૃંદાવન જાયે, , ત્યાં વાલો વજાડે વેણ;૧/૪
597 ચાલ સખી ! સાંભળવા જાઇએ, વંશી વાલાની હેલી ૩/૪
598 ચાલ સખી જોવાને જાઇએ, ઝૂલે છે મતવાલો રે ;૫/૮
599 ચાલ સખી જોવાને જાયે મોહનજીનું મુખડું રે ૪/૮
600 ચાલ સખી જોવાને રે, લટકાં કરી નંદજીનો રે લાલો રંગભીનો રંગ રેલે રે ૧/૪
601 ચાલ સખી ત્યાં જઇએ રે મનમોહન ખેલે ૨/૪
602 ચાલ સખી નંદલાલને જોવા જાયે જોવા જાયે રે ૪/૪
603 ચાલ સિદ્ધેશ્વરકી મસ્તાની ૨/૨
604 ચાલી જુવતી જુથ મળીને રે મળવા કાજે મોહનને..૬/૧૨
605 ચાલો ચાલો રે, સૈયુરનો સાથ, વહાલાની આવી છે વધામણી ૧/૪
606 ચાલો ચાલો સૈયરનો સાથ, વૃંદાવન જઈએ રે, સખી છેલ છબીલાને સંગ ૧/૮
607 ચાલો ચાલો સૈયરુંનો સાથ, શામળિયો સનેહી જઈને વધાવીએજી ૨/૨
608 ચાલો જાઇએ વહાલાને વધાવવા, ચાલો જાઇએ વહાલાને વધાવવા ૧/૪
609 ચાલો રથની શોભા નિરખિયેમાંહી બેઠા રે રસિયા બલવીર,,૨/૪
610 ચાલો રે પ્રીતમજીની પાસે..૩/૪
611 ચાલો સખી નંદ તણે ફળિયે ભૂધરજીની સેવામાં ભળીએ ૪/૪
612 ચાલો સૈયોં જાયે જમુનાકાંઠડે રે, ખાંતીલે માંડયો સુંદર ખેલ રે ૧/૪
613 ચાલ્યા ઉત્તર દિશામાં પોતે એકલા રે, વન પર્વત ઓળંગ્યા દશ વીશ ૨/૪
614 ચાલ્યો જાને છોકરા શું છે ભાર તારો ..૧૩/૨૪
615 ચાવત બીડી પાન મહાપ્રભુ ચાવત બીડી પાન ૩/૪
616 ચાહ ભઇ હે મેરે ચિત્ત, પિય દરશકી નિરખન નિત ચિત્ત.૨/૪
617 ચિત્ત અટકીરી, મેરે ચિત્ત અટકીરી, મેરે ચિત્ત અટકી;૩/૪
618 ચિત્ત ચોર્યો રી બેન બજાય કે..૧/૪
619 ચિત્ત ના’વે તેવાં ચરિત્ર કરો ચરિતાળા જી ૧/૧
620 ચિત્ત મેરો ચોર ગઇ રે..૧/૪
621 ચિત્ત મોહ્યો સુંદર શ્યામસેં, ચિત્ત મોહ્યો સુંદર શ્યામસેં ૩/૪
622 ચિત્તચોર્યું મારું ચિત્ત ચોર્યું, એને ફૂલડાંને છોગે મારું ચિત્ત ચોર્યું ૨/૪
623 ચિત્તડા હમારા ચોર, સુંદર શ્યામને લીયા હે;૧/૪
624 ચિત્તડામાં તારો રંગ ચડ્યો રંગભીનાજી..૨/૪
625 ચિત્તમાં લાગી છે મારે ચોટ કાનુડા કેરા નેણની રે, સાહેલીજોને.૪/૪
626 ચેત ચેત નર અંધ, કહત સંત ટેરકે;૧/૪
627 ચેતન વાલે ચેતીઓ, મેં કહત હું હાથ બજાય હો પ્યારે૪/૪
628 ચૈતર મહિને શામળા, આવ્યા નહીં અવિનાશ, વનસ્પતિ સર્વે પાંગરી ૧૧/૧૩
629 ચોર્યું ચિત નંદને છૈયે..૩/૪
630 છડીદે ધુતારા મુંજો છેડો..૨/૪
631 છતીયાં છેદ કરે રે..૨/૪
632 છબી તેરી સુંદર શ્યામ, નીકી છબી તેરી સુંદર શ્યામ;૩/૪
633 છબી દેખ સખીરી શ્યામ ઘટાકી..૨/૪
634 છબી સુભગ સલૂણે શ્યામકી મેરે આય વસી ઉર વીચરી;૧/૪
635 છબી સુભગ સલૂને શ્યામકી, બંકી કલંગી હરી લિયેવે ચિત્ત.૧/૪
636 છબી સુંદર નૌતમ જદુવરકી;૧/૪
637 છબી સુંદરરીમનરંજન નિરખત મગન ભઇ દૃગરી..૩/૪
638 છબીલા ! છબી તારી રે જોઇને લાગે છે મુને પ્યારી ૯/૧૨
639 છબીલા છેલ દૂર ફરો છો શીદ ડોલતા, છબીલા છેલ અમથી શા માટે નથી બોલતા ૩/૪
640 છબીલો ગ્વાલીડા સંગે રે કે રંગભીનો ખેલે રંગે રે..૮/૮
641 છબીલો છેલ છોગાળો રે શોભે ધીરા ચાલંતાં રે..૩/૪
642 છાઇ મોહન વેલીરે..૪/૪
643 છાની રહેને ચોરટી શું છે ભાર તારો રે..૧૪/૨૪
644 છેટે નવ રહીએ મારા શ્યામ, સ્નેહડો કરીને છેટે.૨/૪
645 છેટે રહેજે રે છેટે રહેજે મહીડાના ચોર, દાણ જોરે નહીં જડે ૪/૯
646 છેલ કનૈયો રે, રંગડાનો રેલો ૩/૪
647 છેલ ચતુર ઘનશ્યામ સનેહી, પ્રાણજીવન મેરે ભુવન પધારો.૨/૪
648 છેલ છબીલા તારે છોગલે રે મારું ચતુર લોભાણું ચિત્ત, છેલ છોગાળા..૧/૪
649 છેલ છબીલા પ્યારા શ્યામળા રે, રસિક પિયા રંગરેલ;૨/૪
650 છેલ છબીલા શ્યામળા રે આવી રોકો માં વાટ..૧/૮
651 છેલ છબીલે સાંભળી વિનતાની વાણી..૮/૧૨
652 છેલ છબીલો અલબેલો, સખી મોહન મોરલી બજાવે રે .૩/૪
653 છેલ છબીલો નંદનો લટકાળો લટકાળો રે૩/૪
654 છેલ તમ પર વારી શામળિયા રે..૩/૪
655 છેલા ! ડોલરિયા દીવાન, પ્યારા નેડો લાગ્યો તારા નેણમાં ૪/૪
656 છેલા કાનડ કામણગારા રે, પ્રીતમ પ્યારા;૨/૪
657 છેલા ચાલંતા ગજ ચાલ, આવો મારે આંગણે ;૧/૪
658 છેલા તારું છોગલું અતિ સારું રે જોઇ મોહી રહ્યું મન મારું રે..૧/૪
659 છેલા તારું છોગું ભાળી, મોહી છું હું વનમાળી રે.૨/૪
660 છેલા નટવર સાચા સંગી રે, હો નવરંગી;૩/૪
661 છેલો રંગ ખેલત હોરી કાન, છેલો રંગ ખેલત હોરી કાન ;૩/૪
662 છો જી તમે નંદતણા નંદા ચતુર વર ગોકુલના ચંદા ૪/૮
663 છોકરી તારા મનમાં તું તે શું જાણે છે રે..૨૦/૨૪
664 છોગલિયું મન ભાવ્યું રે , સખી મારા શ્યામળાનું૪/૪
665 છોગલિયું મરમાળું રે, સખી જોને શામળિયાનું.૩/૪
666 છોગલિયે ચિત્ત ચોર્યુ રે, શામળિયાને છોગલિયે ચિત્ત ચોર્યુ ૨/૪
667 છોગલિયે તારે છેલ રે, મોહી છું હું તો છોગલિયે તારે છેલ રે૧/૪
668 છોગલું તારું, છોગલું તારું, છોગલું તારું, રંગીલું છોગલું તારું ૪/૪
669 છોગાલા રંગ છેલા, છોગાલા રંગ છેલા ૪/૪
670 છોગાવાલા હો છેલ મારા જીવન પ્રાણ છો રે ૧/૪
671 છોગાવાળા હો સુંદર છેલ, છેલ તારી નવલ કલંગી રે.૨/૪
672 છોગાવાળો છેલ, જોને બેની..૨/૮
673 છોગાળા છેલ છબીલા, રાજેશ્વર કાન રંગીલા ૩/૪
674 છોગાળા તારે છોગલે મન લીધું રે..૫/૮
675 છોગાળા રંગ છેલં જાઉં વારી વારી રે..૪/૪
676 છોગાળાજીને સંગે પ્રીત લાગી છે..૮/૮
677 છોગાળે છેલે મારું, ચિત્ત ચોરી લીધું ૪/૪
678 છોગાળો રે છોગાળો રે, મોરલી લીધી હાથે ૨/૮
679 છોગું તારું ખુત્યું આવીને મારા ચિત્તમાં રે,..૨/૪
680 છોજી તમે પ્યારા મારા જીવનપ્રાણ..૨/૪
681 છોટા ખોટા છોકરા શીખ્યો વાત મોટી રે..૧૯/૨૪
682 છોડી છાશતણી પીનારી તું શું જાણે રીત અમારી..૯/૧૩
683 છોરા નંદના રે છોરા નંદના તારે નહીં લાજ, વણસમજે તું બાઝમાં ૭/૯
684 જગતમેં જીવના થોરા મ ભૂલે દેખી તન ગોરા ખડા શિર કાલ સા વેરી ૧/૪
685 જગપતિ જીવન પ્રાન હે, અખિલ ભુવન આધાર;૩/૪
686 જગમેં મત કીજે અભિમાન... ૧/૪
687 જગમેં રહેના દો દિનકા, તુમ કાહેકુ કરત ગુમાન હો પ્યારે.૧/૪
688 જગમેં રહેના દો દિનકા, તુમ ક્યું ન ભજો કિરતાર હો પ્યારે.૨/૪
689 જદુપતિ રાજરી મેં તો પ્રીતિ નીકી જાણી હોજી રે..૩/૪
690 જન સોઇ મતવાલા, લગ્ન મગનહે, પીવત પ્રેમ પિયાલા૩/૪
691 જનમ સુધાર્યો વહાલે, કુંજને બીહારી રે ૫/૮
692 જનમસંગાથી જાની રે, પીયરા મેં તેરી જી હો ૩/૪
693 જમુના તટ રમત નવલ નંદકો દુલારો.૨/૪
694 જમુના તટ હો જમુના તટ દ્રગન, મોહનકે લગે..૨/૪
695 જમુના તીર મિલે દિલજાની..૪/૪
696 જમુના તીરે જદુપતિ ઉભો , સુંદર છેલ છોગાળો રે ૨/૪
697 જમુના ભરવા ગઇ’તી, મેં આજ અકેલી પાની ૧/૪
698 જમુના ભરવા રે પાણી, જાતાં વહાલે મુજને જાણી ૪/૪
699 જમુના હું ગઇ’તી આજ પાણી રે, જમુના હું ગઇતી આજ પાણી રે..૨/૮
700 જમુનાકે તીર મેં આજ સખીરી નીર ભરન ચલઇ ગઇ'તી અકેલી..૪/૪
701 જમુનાજીને રે ઘાટ, ગઇ'તી હું તો જમુનાજીને ઘાટ ૨/૪
702 જમુનાને તીરે વહાલે રે..૧/૪
703 જમુનામાં ઝીલે રે સુંદર શ્યામળો રે, સર્વે ગોવાલીડાને સાથ રે ૩/૪
704 જમો જમો ગુણવંતા ગિરિધારી રે મનુવાર માનો વહાલા મારી ૩/૪
705 જમો જમોને મારા જીવન જુગતે ભોજનિયાં રસ ભરીયાં રે..૪/૪
706 જમો મારા નાથ જુગતિ કરીને રે રહે છે જોઇ જોઇ નયણાં ઠરીને ૧/૪
707 જમોને મારા નાથજી સારૂં સારૂં રે વિધવિધના મેં તો પાક બનાવ્યા, શાક કટોરા કેરી હારું રે..૧/૪
708 જય જય નાથ દયાનિધિ, રૂપ નવલ મહારજ;૪/૪
709 જય પ્રભુ વ્રતધારી જય પ્રભુ વ્રતધારી ૧/૧
710 જય શિવશંકર, જય શિવશંકર પાપ ખયંકર પ્યારે ૧/૧
711 જયદેવ જયદેવ, જય ગોકુળચંદા જય ગોકુળચંદા ૧/૧
712 જલ બરસ બદરીયાં તું..૪/૪
713 જલમેં ઝૂલત શ્યામળો, બ્રજરાજ બિહારી ૧/૪
714 જશોદા ! કહીને સમજાવો લાલ તમારો છે..૧/૮
715 જશોદા ! મારે મંદિર મેલો કાનને રે ૬/૮
716 જશોદા કહે કહો સમ ખાઇને રે સાચું બોલો વ્રજનારી..૧૨/૧૨
717 જશોદા કાન તમારો, રોકે છે સાંજ-સવારો ૬/૮
718 જશોદા પુત્ર તારો રે, કેડો નથી મેલતો મારો ૪/૧૨
719 જશોદા લોચન કીધાં રે લાલ..૬/૮
720 જશોદા સરવ કહ્યું રે વૃત્તાંત કે, આગે નંદને રે લોલ..૩/૮
721 જશોદા સરવ કહ્યું રે વૃત્તાંત કે, એમ વિચારીયું રે લોલ ..૪/૮
722 જશોદાનો જીવન ખેલે રે, જમુનાના તીરમાં રે ૫/૮
723 જશોમતિ અપને લાલકું લીયે નિકટ બોલાઇ કરુણા સાગર કીજીએ, ભોજન મન ભાઇ..૨/૪
724 જસોમતી જોરે બોલાવે રે, નટવર નાથને રે ૭/૮
725 જળ ભરવા રે ચાલો જળ ભરવા..૧/૪
726 જળજાત્રા જદુરાયની, સખી જોવા ચાલો ૨/૪
727 જા દિન તેં તુમકુ હમે, ભેટે નંદકુમાર;૭/૩૦
728 જા રે કરે માં ઠાલી લવરી નથી હું તારી પેઠે નવરી..૧૦/૧૩
729 જા રે છોરાં જુઠડાં તુંથી કુંણ બોલે રે.૧૫/૨૪
730 જા વુઢો તું પાધરો આવું શાને બોલે રે .૭/૨૪
731 જાઇશ રે શ્યામળીયાની સાથે..૪/૪
732 જાઓ જાઓ તમે પાધરા વાટે રે, જાદુગારાજી ૮/૮
733 જાકા પિયા પરદેશ, દુઃખી સોઇ કામની;૧/૮
734 જાગો ગિરિધારી જાઉં વદન ઉપર વારી ૧/૪
735 જાગો જાગો જગજીવન વહાલા ગુણિયલ ગિરિધારી ૨/૪
736 જાગો હો છબીલે કાના પ્રાત જાુ ભયો હે ૩/૪
737 જાણી જાણી છબીલા તારી વાતડી ઘણી કીધી છે મુજને ઘાતડીજીરે ૭/૮
738 જાણી ધુતાઇ રાવળી, ધુતારાજી ૧૧/૧૨
739 જાણી મુજ સામું જોયું રે, પાતળિયે પ્રીતમાં રે ૨/૮
740 જાણું છું તુને જુઠડી એલી બોલ માં ઝાઝું રે ..૧૮/૨૪
741 જાણ્યાં જાણ્યાં રે અમે જાણ્યાં મારા વાલીડાનાં જાદુડાં સરવે અમે જાણ્યાં ૧/૪
742 જાતીભતી હું જમુના, ભરવા પાણી રે, કાનુડા ૬/૮
743 જાદુડા તેરા જોર વે, જાદુડા તેરા જોર વે, નેન સંભાર ભલા મોહિ વારે ૪/૪
744 જાયો માત જશોમતી લાલકુ સાધુ દેવ અરુ ગૌ બ્રાહ્મણ ૫/૮
745 જાવા દેને રે જાવા દેને, કાના ગાળ્યું બોલે છે આવી કેને રે ૧/૮
746 જાવા દ્યોને કાના ! મ્હારું માનોને કેણ ..૩/૪
747 જાવા નૈ દેસાંજી નંદકુમાર..૧/૪
748 જાહું જસોમતીકું તુમ પૂછો..૩/૪
749 જી ન બોલો હો ગારી છેલા છોડોં હો ગેલ હમારી, મોહન..૩/૪
750 જીમત નરનારાયણ દોનું ભાઇ ૪/૪
751 જીમત શ્યામ સુજાન મહાપ્રભુજી જીમત શ્યામ સુજાન સહજાનંદ મનોહર મૂર્તિ ૧/૧
752 જીયરા લાગ્યા હે મેરાવે, તુમસેં ગુમાની જી હો ૪/૪
753 જીરે વરતમાન પાંચની વારતા રે, ત્યાગી અંતર વિચારો નરનાર રે; ૧/૧
754 જીવન દૂર ન જાવું, મેરમજી મારા જીવન દૂર ન જાવું. ૩/૪
755 જીવનજી તમને જાણ્યા રે છેલ ગુમાની.૩/૪
756 જીવું છું જોઇને સલૂણા મારા છેલા..૨/૪
757 જીવું છું રસિલા તારા, મુખડાને જોતી રે, હૈયાના હાર પ્યારા ૪/૮
758 જુગતિ તમારી રે મેં જાણી, કીધી તમે કુબ્જાને પટરાણી ૩/૪
759 જુગતે જમાડે હરિને જુગતે જમાડે ૪/૪
760 જે તન દેખી છાક્યો ડોલે, તે તું દેખ વિચારીજી;૬/૮
761 જે નર હરિ હરિ જનકે દ્વેષી૨/૪
762 જેઠે જીવન ચાલિયા નિર્મોહી મારા નાથ, દર્શન વિના દુ:ખિયો ઘણો ૧/૧૩
763 જેમ ચંદ વિનાનો રે , ચકોર દુઃખી મનમાં;૯/૯
764 જેહી નામ આધા ગયંદ સાધા, જલ અગાધા અંતરે, ૧/૧
765 જો કોઇ વધાઇ રે, દિયે મારા નાવ તણી;૮/૯
766 જો કોઉ દેવત આઇ , વધાઇ પીવકી;૪/૮
767 જો વીચારીને ગુજરી તારી જાત ખોટી રે..૨૨/૨૪
768 જો હોય હિંમત રે, નરને ઉરમાંહી ભારી ૩/૪
769 જોઇ રસિયો રુપાળો રંગરેલ રે..૨/૪
770 જોઇ રહી છું પ્રીતમજીની વાટડીજી રે મેં તો ખાંતે ઢળી છે ખાટડીજીરે ૨/૮
771 જોઇ હું લોભાણી હો કાના..૨/૨
772 જોઈ છેલ છબીલાની ચાલ રે, મન મારું લોભાણું ૩/૪
773 જોઈ મૂરતિ મનોહર તારી, માવા રે મારાં નેણાં લોભાણાં ૧/૪
774 જોગ જુક્તિ જાનત સોઇ જોગી, રહત જગતમેં ન્યારે હે;૧૨/૧૨
775 જોગનો સંદેશો લાવ્યા રે, ઉધાજી ! તમે જોગનો સંદેશો લાવ્યા ૨/૪
776 જોડ બની રે મારે જોડ બની, હેલી છોગાળા સંગાથે મારે જોડી બની ૩/૪
777 જોને છબી આજની રે, વેશ બનાયો નાથ ૨/૪
778 જોને જોને રે રસિયાજીનું રૂપ, સાહેલી શ્યામ પધારિયા ૪/૪
779 જોને જોને સખી અલબેલ રે..૪/૪
780 જોને જોને સખી એન્રુ રૂપ , મનોહર રાજે રે;૨/૮
781 જોયું જોયું રે અમે જોયું, મારા વાલીડાનું હેતડલું અમે જોયું ૨/૪
782 જોયું સર્વે જગત તપાસી રે રઢ લાગી, એક પુરુષ દીઠા અવિનાશી રે ૨/૪
783 જોર તેહારી, છબી છેલ ગુમાની ૪/૪
784 જોર નવ કરીયે હો વ્રજવાસી ૫/૮
785 જોર વધ્યું તારું ગુજરી તું તો બલે ભરાણી રે..૬/૨૪
786 જોવાને રે બેની, જોવાને નટવરને જાઇએ જોવાને...૨/૪
787 જ્યાકી પ્રભુ પદમેં નહિ પ્રીતિ.૧/૪
788 જ્યારે લીલા કરી અસુર મોહિની રે, કુળ જાદવ સંહાર્યું પ્રભાસ ૩/૪
789 જ્યું જલમાંઈ લકીર પરિ સો, ટલી કે ટલી કે ટલી કે ટલી હે ૧/૧
790 જ્યુંં બોલે ભગવાન, વચન મુખ જ્યું બોલે ભગવાન ૨/૪
791 જ્યો સખી હરિ કે સંગ ગઇ, તાહિ બઢ્યો અહંકાર ;૨૧/૩૦
792 ઝર ઝર મેઘ ઝરેરી..૩/૪
793 ઝર લાગી સખી આજ રંગ મહલમેં, નવ ઘન આયે વનમાલીરી..૪/૪
794 ઝંખના લાગી છે મનમાં રે કે રમવા જાવાની વનમાં રે..૫/૮
795 ઝાલી બાંહી પરસ્પર ઝૂંબે, લતા લંબ તણી પર લૂંબે ૪/૪
796 ઝૂલત કુંજ વિલાસી, શ્યામરો ઝૂલત કુંજ વિલાસી ;૪/૪
797 ઝૂલત દિલજાની પ્રીતમ પ્યારે, ગિરિધર છેલ ગુમાની .૪/૪
798 ઝૂલત પિયા નવરંગી, હિંડોરેમેં, ઝૂલત પિયા નવરંગી ;૩/૪
799 ઝૂલત પ્રીતમ પ્યારી, હિંડોરેમેં ઝૂલત પ્રીતમ પ્યારી ;૧/૪
800 ઝૂલત રાધા ગોરી, પિયા સંગ ઝૂલત રાધા ગોરી.૪/૪
801 ઝૂલત શ્યામ સુજાન હિંડોરે, શ્રી ભ્રખુભાન દુલારી ઝૂલાવે ૧/૪
802 ઝૂલત શ્યામ હિંડોરે, રાધે સંગ ઝૂલત શ્યામ હિંડોરે ;૨/૪
803 ઝૂલત હે નંદલાલ, નવલ પિયા ઝૂલત હે નંદલાલ.૧/૪
804 ઝૂલે નવલ પ્રીતમ બલવીર,ઝુલે નવલ પ્રીતમ હો વીર ૧/૪
805 ઝૂલે શ્યામળો રે ઝૂલે શ્યામળો રે., પારણિયે પૂરણબ્રહ્મ. ૧/૪
806 ઝૂલો ઘનશ્યામ હિંડોરનામેરી શામળિયા ઝૂલો ઘનશ્યામ૨/૪
807 ઝૂલો મેરે પ્રાણઆધાર રે, પાતળિયા .૪/૪
808 ટાંક લેવું નથી માહરે મટુકી લેવી બાધી ..૩/૧૨
809 ટેક ન મેલે રે, તે મરદ ખરા જગમાંહી ૨/૪
810 ટોડલે ટોડલે તોરણ બાંધ્યાં, રત્ને તે મંડપ છાયો રે ;૨/૪
811 ઠાડો જમુના-તીર, રસિયા..૧/૪
812 ડસી ગયો કાનડ કાળો રે નટવર નંદદુલારો રે..૨/૪
813 ડાબા ખભાથી બે તસુ, હેઠો વાંસા માંય ;૨/૪
814 ડાબી કોણી હેઠો બે તસુ, ભુજ ઉપલે ભાગે ;૧/૪
815 ડોલરિયા રંગના ભરિયા, હસીને બોલો હરિ ડોલરિયા ૩/૪
816 ડોલરિયો દિલદાર રે, કાનો મારો ડોલરિયો દિલદાર રે ૩/૪
817 ડોશીનેં શિદ લાવ્યા હરિજી ડોશીનેં શિદ લાવ્યા રે ૧/૧
818 તન તાપ બુઝાવો હો , રંગભીને પ્યારે;૩/૪
819 તનડાની મમતા તું તજ્જે રે, કે રૂડા રઘુવરને ભજજે રે.૩/૪
820 તને જાણું રે તને જાણું, શાને કાજે કરે છે ધિંગાણું રે ૩/૮
821 તપાસી જો થિર ન મળે તારું રે, કે વણ સમજે કહે છે મારું રે ;૪/૪
822 તમ પર વારી રે વહાલા નૌતમ સુંદરવર નંદલાલા ૧/૪
823 તમ રિપુ તનયાપતિ ક્યું ન ગાવે.૪/૪
824 તમ સંગાથે રમવાની, છે ખાંત રે, ખાંતીલા ૫/૮
825 તમ સાથે રે લાગી પ્રીતલડી, મેં તો મેલી છે જગ કેરી રીતલડી રે ૩/૩
826 તમ સાથે શામળિયા રે વહાલા પ્રીત બંધાણી પ્યારા રે..૨/૪
827 તમથી લાગી છે મારી પ્રીતડી રે, વાલા તમથી લાગી છે મારી પ્રીતડી ૭/૮
828 તમને કહુંછું માણસ કેરી રીત રે આજ, વહાલા રોકોમાં મુને વાટમાંરે ૪/૪
829 તમને ભાવે કરીને અમે તેડીએ રે, આવોને અમ પાસે ૨/૪
830 તમારે ને મારે રે, કે બંધાણી પ્રીતલડી ૮/૮
831 તમે અલવ કરો છો આવી રે, નાગર નટવરજી ૬/૮
832 તમે કામણગારા કાન, કામણ જાણો છો;૨/૪
833 તમે કોડે કોડે પ્રીતડી કીધી રે, કાનવર કોડીલા ૩/૮
834 તમે જશકારી જગમાંહે રે, ગણપતિ દેવા રે ૩/૪
835 તમે જોવોને જશોદા માત રે..૪/૪
836 તમે દિલડાંને ડોલાવો છો ડોલરીયાજી .૪/૪
837 તમે નહીં કહો પણ હું જાણું રે, તમારું મન ત્યાં લોભાણું રે ૪/૮
838 તમે નાના દીવાના કુંવર નંદના વહાલા ! રોકો માં વાટ...૧/૪
839 તમે મ કરો ઝાઝા ફેલ, વારી જાઉં વહાલજી રે ૨/૮
840 તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી ૧/૮
841 તમે મોટા છો જી મહારાજ..૪/૪
842 તમે વાલીડા ! રોકો માં વાટ રે રે, સમજો તો સારું..૩/૪
843 તમે શું સમજીને શ્યામ, આડા આવો છો;૩/૪
844 તમે સુંદરવર છોગાળા રે, રણછોડ રંગીલા ૧/૪
845 તારા છોગલિયામાં લલચાણી રે, છેલા છોગાળા ૨/૮
846 તારા મુખડાની મોરાર, માયા લાગી રે, મેં તો લોકડિયાની લાજ ૭/૮
847 તારા મુખની રે માયા લાગી રે..૪/૪
848 તારા મુખની લાવનતા મીઠી રે, મોહન વનમાળી ૧/૪
849 તારા મુખમાં હરિ મોહન વેલી, મોહી છે વ્રજની સાહેલી;૪/૪
850 તારાં છોગલિયાંની છબી ભારી રે, કુંવર કાનુડા ૪/૪
851 તારાં છોગળિયાંની છબી પ્યારી રે, પ્યારા પ્રાણ સનેહી ૪/૪
852 તારાં નેણાં કામણગારાં રે, કામણગારાજી ૧/૮
853 તારાં લટકાં પ્યારાં મને લાગે રે, લહેરી લટકાળા ૨/૪
854 તારી આંખડલી અલબેલ, અતિ અણિયાળી રે;૪/૮
855 તારી નવલ છબી નંદલાલ રે, પ્રીતમ પ્યારા રે; હું તો નીરખીને થઈ છું નિહાલ રે ૪/૪
856 તારી મૂરતિ મન માની મારે, હવે શંકા જગની કોણ ધારે ૪/૪
857 તારી મૂરતિ રે, છે જો નેણુંનો શણગાર ૧/૪
858 તારી મૂર્તિ રે મન માની રે હું તો દેખીને થઇ દીવાની રે ૩/૪
859 તારી મૂર્તિ રે હૃદિયામાં ધરું, હાંરે હૃદિયામાં ધરું રે હૃદિયામાં ધરુંતા૩/૪
860 તારી મોરલડીને તાને રે, લાલચ લાગી છે ૫/૮
861 તારી લાલચ મુને લાગી રે, નંદના તારા નેણામાં ૩/૪
862 તારી લાવણ્યમાં લેવાણી, વાલા રે મારા નવલ વિહારી ૨/૪
863 તારું છોગું મારે આવીને ચિત્તમાં રહ્યું ૧/૪
864 તારું મોલીડું જોઇને, હું તો ઘેલી થઇ.૩/૪
865 તારૂં રૂપ જોઇને હું તો રીઝી રે, રૂપાળા રસિયા ૪/૮
866 તારે ચટક રંગીલો છેડલો, અલબેલા રે ૧/૮
867 તારે શું છે તારે તારે શું છે મોહન મનમાંય, બાઝ માં મહીની ગોળીએ ૫/૯
868 તારો જનમ અલેખે વુઢો જાય રે, મૂરખ અભિમાની;૪/૪
869 તારો જોરો વધ્યો છે તે હું જાણું રે..૬/૮
870 તારો પિતા રે તારો પિતા છે નંદ આહીર, તું તે રાજા કયાંયનો ૬/૯
871 તારો પુત્ર જશોદા માડી રે..૭/૮
872 તીખાં તીખાં લોચનીયાંને તાંણીને, મારેલ બાણે..૩/૪
873 તુમ પ્યારે સજન, ઘર આવના હો.૨/૪
874 તુમ પ્રગટે કરુણા નિધિ, વ્રજ જન ટારન પીર;૧૦/૩૦
875 તુમ પ્રભુ અશરણ-શરણ કહાયે..૪/૪
876 તુમ બીન કુન સગો હરિ મેરો ૨/૪
877 તુમસે જો લગ્યા મેરા જીયરા હો.૩/૪
878 તુમસે લગી મેરી પ્રીતિરે..૨/૪
879 તુમસેં તુમસેં હાંરે લગી, લગન જ્યું મેરી રે ૨/૩
880 તું ચેત ચેત નર મુઢરી, તેરો જનમ અલેખે જાતરી;૧/૪
881 તું જેવા ત્યાગી અમે જાણું રે, રાખ છે કંથામહીં નાણું રે ૨/૪
882 તું બરસ બદરિયાં હો..૧/૪
883 તું બરસ બરસ મેહુલા..૧/૪
884 તું શું જાણે વાત તારી જાત નીચી રે..૧૬/૨૪
885 તું સાચો વેપારી રે, મનુવા, તું સાચો વેપારી રે;૩/૪
886 તુંજી આઉ બંદી અખિયાંલો રે..૨/૪
887 તુંજી મુંકે માયા લગીલો રે..૧/૪
888 તુંને કહું છું રે તુંને કહું છું કુડાબોલા કાન, આડોઉભો શીદ વાટમાં ૮/૯
889 તેડીને અકાંત કેજો રે ઉધા માવને, માવનેજી, માવનેજી, માવનેજી;૨/૪
890 તેરી તો કનૈયા વંસી જાદુગારી હો..૩/૪
891 તેરી મૂર્તિ નિહારી ભઇ, મેં દિવાન��� ૨/૪
892 તેરી મૂર્તિ મનોહર શ્યામ, ઉરમેંહી ધારી હું ૨/૪
893 તેરી વંશી કુંજવિહારી, તેરી વંશી કુંજવિહારી ૨/૪
894 તેરી શરનમેં આય કે ફિર, આશ કિસકી કીજીએ ૧/૧
895 તેરીસુ કનૈયા તેં તો , મોહની લગાઇ વે હો.૩/૪
896 તેરીસું કનૈયા તેરે નીકે જાદુગારે નેન;૧/૪
897 તેરે કાજ કનૈયા લાલ, ફીરું મેં તો બાવરી ૩/૪
898 તેરે બિન બાહુરી ફીરું રે..૪/૪
899 તેં તો મોય બાહુરી કરી રે..૩/૪
900 તો સાચા તું શૂરા રે, મનુવા , તો સાચા તું શૂરા રે;૪/૪
901 તોસે લગન લગી, પ્રીતમ પ્યારે ૩/૪
902 ત્યારે શ્વેત વસ્ત્ર ઉતાર્યાં રે, ગોપી બનિયા ગિરધારી ૭/૧૨
903 ત્યાંથી નિજ કુટુંબીને તેડાવિયાં રે, બેઉ ભાઈ ભાઈનો પરિવાર ૩/૪
904 ત્રિભુવન શ્યામજ્યું રામ મનોહર..૨/૪
905 ત્રિય મંડલમેંહિ શ્યામરો, જ્યું તારા બિચ ચંદ;૧૩/૩૦
906 થઇ થઇ રે ઘાયલ મારગડામાં..૩/૪
907 થયા અરધ માંડવે દેવ, અરધ થયા જાનૈયા ૩/૪
908 થયું સવાર ચાલ સખી જાઇએ નંદરાયને ફળીએ..૩/૪
909 થારાં માંને લાગાં છે જી ગાઢા મારું નેણ.૪/૪
910 થારી મૂર્તિ સલૂણી..૩/૪
911 થૈને લીલતણા લાડા રે, કે આવી ઉભા છો કેમ આડા રે ૮/૮
912 દરદે હું તો ઘેલડી ડોલું..૩/૪
913 દશ મહિના માના ઉદરમાં, ઉંધે માથે ઝૂલ્યોજી;૫/૮
914 દસરાવાનો દિવસ અનોપમ, રસિક મનોહર રૂડો રે ૪/૪
915 દહીં દેખી તારી દાઢ ચળી, કાનુડા રે ૪/૪
916 દાટયો રે’ને ચોર દૈવના, શું મુખ લઈને બોલેજી; ૧/૮
917 દાણ દેને રે દાણ દેને, તારો રાજા હોય તો લાવ તેને રે ૨/૮
918 દાણ માગે છે કાનો દહાડી રે દાણ માગે છે દહાડી દહાડી રે..૪/૪
919 દાંત દાડમકેરા બીજડા રે શોભે નાસા દીપ સમાન, વ્રજના અજુવાલ ..૩/૪
920 દિયા હે ખુદાને ખૂબ ખુશી કર ગ્વાલ કવિ ૧/૧
921 દિલ ખુશી મોરે હરિ યારીસે.૩/૪
922 દિલ નેનું કરી દેખ, યામે તેરા કવન હે;૩/૪
923 દિલ લગા હમારા બિહારીસે.૨/૪
924 દિલ લાગ્યા હમારા ફકીરીસે, દુનિયાદાર દુ:ખી સબ દેખે ૧/૪
925 દિલડાના દરિયાવ રે, ગિરધર દિલડાના દરિયાવ ૨/૪
926 દિલડારો દીવો મારે હો કેસરભીનો કાન છે જી..૨/૪
927 દિલદાર વહાલમ મેરા, મોયે વદન દેખાય દે તેરા રે૨/૪
928 દિલદાર વહાલમ મેરા..૩/૪
929 દિલમાં વસ્યો છે મારો નંદદુલારો;૨/૪
930 દિવાળીનો છે દિન રૂડો, કરી પ્રીત પધાર્યા ઘરે કાનુડો ૩/૪
931 દીઠી દીઠી રે અમે દીઠી, મારા વાલીડાની માયા બેની અમે દીઠી ૪/૪
932 દીનાનાથ દીન સુખદાઇ..૧/૪
933 દીનાનાથ-દયાળ હો, દીનનકે બંધુ ૩/૪
934 દુલહેકુ દેખોરી માંઇ , દુ. છબી નૌતમ નવલ બનાઇ;૪/૪
935 દૂર રહીએ રે દૂર રહીએ, એવી વાતે ફજેત કાના થઈએ રે ૫/૮
936 દૃગન વસીરી છબી કુંવર કનૈયા જ્યુંકી...૩/૪
937 દેખ દેખ દિલ દિલ દીવાના, શિર વેરી જમ દુતા હે;૪/૧૨
938 દેખ રે સખી યહ નંદકો છોરો ઇતઉત ડોલત બોલત ગારી..૧/૪
939 દેખત બડ ભાગ લાગ, પોત સરસ નવલ પાગ ૧/૧
940 દેખા સમજ વિચાર જકતમેં, સંતપરમ હિતકારી હે;૧૦/૧૨
941 દેખી નંદકો લાલ આલી, વ્રજમેં હોરી ખેલેરી.૩/૪
942 દેખી નંદકો લાલ મેરી,બઇયાં પકર મરોરીરી...૧/૪
943 દેખીએ શ્રૃંગાર સમય આરતી હરિકી ૪/૪
944 દેખો કાનકુંવરકી મૂર્તિ જસોમતી જાયો પુત્ર પ્રતાપી ૩/૮
945 દેખો નવલ છબી ઘનશ્યામ કી હો શ્યામકીરી ૬/૮
946 દેખો નંદકો લાલ, મેરે ગેલ પર્યો સંગ ડોલેરી.૨/૪
947 દેખો પ્રીતમ પ્યારી દોય રમે રસ હોરી નવલ કુંજમેં ૪/૪
948 દેખો માઇ કાન તેરો..૪/૪
949 દેખો રે માઇ શ્યામ, દેખો રે માઇ શ્યામ૧/૪
950 દેખો વ્રજરાજ છેલ ગેલ. મોરી આવે .૪/૪
951 દેખો હોરી ખેલત હે બલવીર, દેખો હોરી ખેલત હે બલવીર ;૪/૪
952 દેખોરી આયકે સખી સબ વ્રજહુંકી અટા ;૪/૪
953 દેખોરી કનૈયો મેરી ગેલ પર્યો હે, દેખોરી કનૈયો મેરી, ગેલ પર્યો ૨/૪
954 દેખોરી કરત કલેવો ધર્મ કે લાલા ૧/૪
955 દેખોરી ઘનશ્યામ સુંદર હો હોરી ગાવે, નીકી મોરલી બજાવે ૨/૪
956 દેખોરી નવલ બને છબી લાલ કનૈયા, ૨/૪
957 દેખોરી મેરે મુખપર હો પિચકારી, કાને રંગભર મારી૧/૪
958 દેખોરી મોહનકી નીકી બની પગિયાં૧/૪
959 દેખોરી વ્રજરાજ ખેલત હો રંગ હોરી, લીને અબીરકી ઝોરી ૧/૪
960 દેવ સિદ્ધેશ્વરકી બલિહારી ૧/૨
961 દોડીને ગયા મુનિ દર્શને દેવ તણે દરબાર ૧/૪
962 દ્રગ મોય લાગે લાગે હો જી દ્રગ લાગે હો.૪/૪
963 દ્રગન ચિત્ત ચોર હો, નવલ કનૈયા૧/૪
964 દ્રગન વસે મેરે કુંજવિલાસી..૨/૪
965 દ્રગન વસો મોય શ્યામ, સલૂની છબી જામ અષ્ટ મોય૩/૪
966 દ્રગમેં શ્યામ સુજાન , વસો મેરે કુંજવિહારી .૨/૪
967 દ્રઢ મન આંટી રે ધારી, વરી હું તો નટવર કુંજવિહારી .૩/૪
968 દ્વારા પુરીના ચોકમાં આવી ઉભા મોરાર ૧/૪
969 દ્વારાપુરી રળિયામણી, રાજે શ્રી મહારાજ ૨/૪
970 દ્વારામતીથી રે, તે દી વરતાલે આવ્યા ૨/૪
971 દ્વારિકાધીશનો ઉત્સવ સૌને, સ્વામી કહે સંભળાવો રે ૪/૪
972 ધન ધન આજ ઘડી આવી વહાલો મારો આવ્યા વ્રજ ચાલી ૧/૪
973 ધન ધન આજની રજની જશોદાને પુત્ર થયો સજની ૨/૪
974 ધન ધન સજની આજ ઘડી, લાગી નંદલાલ સંગ રંગઝડી ૨/૪
975 ધન ધન સંત સુજાન, રહે સમ રામમેં;૮/૮
976 ધન ભાગ એરી વ્રજકે સજની, જહાં ખેલે હોરી શ્યામ પિયા ૨/૪
977 ધનકુ ધુર ન સમજે જબ લગ , તબ લગ કૈસા ત્યાગી વે;૨/૩
978 ધન્ય ધન્ય આજ ઘડી બેની ! મારે ધન્ય ધન્ય આજ ઘડી..૪/૪
979 ધન્ય ધન્ય આજ ધરીરી..૪/૪
980 ધન્ય ધન્ય એકાદશી આજની રે રૂડી નિરખી છબી વ્રજરાજની રે..૪/૪
981 ધન્ય ધન્ય ગોકુલની નારી, કે હેતે વહાલો વશ કીધા રે ૪/૪
982 ધન્ય ધન્ય ઘડી છે આજની રે રૂડી ખબર આવી મહારાજનીજી રે ૩/૮
983 ધન્ય ધન્ય જસોદા નંદને ઘણે હેતે મળ્યાં ગોવિંદનેજીરે ૮/૮
984 ધન્ય ધન્ય તે વડતાલ ધામને, મારે વ્હાલે કર્યો ત્યાં વિશ્રામ૧/૧
985 ધન્ય ધન્ય મારી આંખડી, નિરખ્યા વ્રજ્પતિ વાલો;૧/૪
986 ધન્ય નાર પિયા રંગ રાતી રે, પીયસેં અધક્ષણ દૂર ન જાતી રે ૩/૪
987 ધન્ય ભાગ્ય જે ધર્મવંશમાં અવતરિયાં નરનારી રે ૩/૪
988 ધન્ય શરદ પૂનમની રજની રે, રસિક સલૂણો રાસ રમે ૪/૪
989 ધન્ય સંત સુજાન, સહજાનંદ ભજનમાં મન લેલીન હે ૪/૪
990 ધરી હું નેનનમેં ગિરિધારી હો ૩/૪
991 ધર્મ ઉતારત આરતી બદ્રીપતિ કેરી ૧/૪
992 ધર્મ વર્મ મર્મ ધાર ફરન મરન હરનહાર ૧/૧
993 ધર્મકુમાર મારા હૈડાના હાર, ઝૂલે પારણીએ ધર્મકુમાર ૨/૪
994 ધર્મકુળ તજીકે, દુજેકો જો શરનો લઇ હું જાઇકે ૧/૪
995 ધીરે રહે ધુતારડી હવે જાઇશ મેલી રે..૪/૨૪
996 ન કરીએ રે આળ્યું ન કરીએ..૩/૪
997 ન ઘટે તમને રે, એવું બોલ્યું બહુનામી ૬/૮
998 ન થઇએ આકળા રે, હજી તો નાના નંદકુમાર ૮/૧૨
999 નટનાગર ખેલ મચાયોરી, નટ નાગર ખેલ મચાયોરી,૧/૪
1000 નટનાગર છેલો નંદલાલ ૩/૪