આ બોક્સ ટીક કરવાથી શું થાય છે તે જાણવા 'મદદ'બટન પર ક્લિક કરી વિડીયો નં.૩ જુઓ.

   

તમને લખતા ન ફાવતું હોય તો માઉસથી ક્લિક કરી લખવા આ ચોરસ બોક્ષમાં ક્લિક કરો.

આ પેન્સિલ પર માઉસ રાખવાથી ખાસ પ્રકારના અક્ષરો કેમ લખવા તેનું લીસ્ટ દેખાશે.

Write  
Current Filter: શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.   << Back
        
 
Page 1 of 1           First    Prev    Page        Next    Last

તમારે જોઈતું કીર્તન જે અક્ષરથી શરુ થતું હોય તે અક્ષર પર ક્લિક કરો.

ક્ષ જ્ઞ
No
 
 
Kirtan Name
 
 
1 અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે, ૧/૧
2 અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર ૧/૪
3 અખિયાં શ્યામકે રંગ રાતી હો ૪/૪
4 અજ્ઞાન અંધારુ રે સખી સર્વે ટળ્યું રે આવ્યો અતિ ઘોર નિશાનો અંત૨/૪
5 અજ્ઞાની સમજ ક્યા સૂતા, જમનકા ખાયગા જૂતા 4/4
6 અધમ ઉદ્ધારણ અવિનાશી, તારા બિરુદની બલિહારી રે૧/૨
7 અનિહાંહાંરે વાલી લાગે વાલા તારી વાણી, ૩/૪
8 અમદાતેવાદમાં આવિયા જીરે, વહાલો નરનારાયણ નાથ; મુનિરાય રે૫/૮
9 અમરના સરદાર, હરિ મારા નેણતણા શણગાર ૧/૪
10 અમે કો’ વ્રજમાં કેમ રૈયે, મૈયા રે તારો લાલ અટારો ૩/૪
11 અવતીર્ય નિજાક્ષરાત્પરાદિહ મૂર્ત્યાં બદરીવનેસ્થિતઃ ભુવિભારત જીવશર્મણે નરનારાયણ દેવ પાહિ મામ્‌ ૧/૧
12 અવસર આવ્યો છે રે, કે તમને ભજવાનો, તનની ઉપાધિ રે ૪/૪
13 અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો ૩/૪
14 અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..૬/૬
15 આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છેઃ ૧/૧
16 આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ૧/૪
17 આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા ૪/૮
18 આજ મુને સામો મળ્યો છે અલબેલો ૩/૮
19 આજ મેં તો દીઠા રે અલબેલો આવતા રે, ગિરધર ગોવાળિયાને સંગ ૧/૪
20 આજ મેં તો દીઠા વહાલાને વાટ વહેતા ૧/૮
21 આજ મોયે સુપન અનોપમ આયો, ૩/૮
22 આજ રથ બેઠે ગિરિધારી રે, ચલો સખી દેખનકું;૧/૪
23 આજ સખી ઉત્સવનો દહાડો, અવતરિયા અવિનાશી રે ૭/૮
24 આજ સહજાનંદ મળિયા રે ગઢપુરમાં, શ્રીગઢપુરમાં ને ગોપીનાથ ઉરમાં ૧/૧
25 આજ સો સો વર્ષોનાં વાણાં વાઈ ગયાં, તોયે જાણે હજુ કાલ સવારની વાત રે ૧/૧
26 આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મારો પ્રભુજી પધાર્યા ૧/૫
27 આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મેં નીરખ્યા સહજાનંદ ૧/૧
28 આરતી ઉમંગ સહિત મંગલા ઉતારૂં..૧/૨
29 આરતી પ્રગટ પ્રભુકી કીજે ચરણ કમલ લખી અંતર લીજે ૧/૧
30 આરતી બદ્રીનાથ તુમારી નરનારાયણ દ્રઢ બ્રત ધારી ૩/૪
31 આરોગોને લાલજી લટકાળા રે મીઠા બોલા અતિ મરમાળા ૨/૪
32 આવજો છોગલાં ધારી, મારે ઘેર આવજો છોગલાં ધારી ૨/૨
33 આવા ને આવા રે આવા ને આવા રે, રહેજો મારી આંખડીમાં રે ૪/૪
34 આવો આવો સુંદર શ્યામ, ભુવન મારે ડોલતા રે લોલ ૫/૮
35 આવો મારે મંદિર સહજાનંદ, મનોહર શ્રીહરિ રે લોલ ૧/૪
36 આવોને અલબેલા વહાલા રંગભર ભેળા રહીએ રે ૩/૪
37 આવોને ઓરા છેલ છબીલા મારી શેરીએ, આવોને ઓરા હેત કરીને સામું હેરીએ ૧/૪
38 આવોને મંદિર મારે, સુંદરવર આવોને મંદિર મારે ૨/૪
39 આવોને વહાલા ધર્મકુંવર સુખકંદજી; ૧/૧
40 આવોરે મરમાળા મોહન, મંદિર મારે માણોરે૨/૪
41 આવોરે વાલા હું તો તમારા મોલીડાપર મોઇરે, ૧/૪
42 આંગણિયે ઝાઝું શું ભણીએ, આવો કાના મારે આંગણિયે ૧/૪
43 ઇન મોરન શોર મચાયો રે, મોહન પિયા ઘન બરસન આયો ૨/૪
44 ઉઠોને અલબેલા પ્રીતમ મોહન વનમાળી માનનિયુંના મન હરવા ૩/૪
45 ઊઠોને અલબેલા વાલા, લક્ષ્મીના વર લેહેરી રે ૪/૪
46 એક વાત સુણો વ્રજવાસી રે, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે; ૧/૧
47 એક સમે અમદાવાદમાં આવ્યા શામ સુજાણ, ૧/૯
48 એકલડા કેમ રે’વાય, તમ વિના વાલાજી, મંદિરિયું ખાવા ધાય ૧/૮
49 એરીયે કદમવાકી છૈયા, ઝૂલત શ્યામ કનૈયા;૨/૪
50 એવા સંતની બલિહારીરે, હાંરે જેને ગુણે રીઝ્યા ગિરિધારીરે૪/૪
51 ઓધવજી ઘનશ્યામ અમારી, આંખડલીના તારાજી;૬/૬
52 ઓધાજી અમને શ્યામ રે વિના સુખ ના’વે રે ૨/૪
53 ઓરા આવો ગિરધારી રે, નટવર કુંજ વિહારી૧/૪
54 ઓરા આવો છેલ છબીલા, છેલ છબીલા રંગના રેલા ૧/૪
55 ઓરા આવો છેલ તમારું છોગલું જોઉં રે, છોગલું જોઉં રે છેલા મારા મનમાં પ્રોઉં રે ૩/૪
56 ઓરા આવો મારા લેરખડા લહેરી, કીધો તમ સારુ મેં જગ વેરી ૧/૪
57 ઓરા આવોને સુંદર શ્યામ, આંખલડીમાં રાખું રે, કે’દી કઠણ વચન સુખધામ ૧/૪
58 કન્યા પરણી ચાલ્યો કેશરીયો રે, આનંદ વધ્યો. ૧/૧
59 કહત હે સહજાનંદ સ્વામી સુનો સયાને સાધુ હરિજન..૧/૧૭
60 કહાં રૂપ કહું વે કાનરકા, લરકા દેખા મેં નંદ મહરકા ૧/૪
61 કાન રંગીલો છેલો કાન રંગીલો આજ મારે ઘેર આવિયારે ૨/૪
62 કાનજી કોડિલા જાગો, પ્રાતઃ: થયું વાલા, ૨/૪
63 કાનુડા સંગ મન લાગ્યું, સૈયર મારું કાનુડા સંગ મન લાગ્યું ૪/૯
64 કાને મુને કીધી ઘેલી, હાથ રહ્યું ન મન હેલી રે .૩/૪
65 કાળનાં ગડે નગારાં કાળનાં ગડે..૧/૬
66 કીનખાપની ડગલી પે’રી રે, સહજાનંદ સ્વામી ૨/૪
67 કુણ પુન્યે કરી પ્રગટ પ્રભુ. ઓળખ્યા, આજ મુનિરાજ ઘનશ્યામ એવા ૩/૩
68 કુંદનપુર વિવાહ રચ્યો, સુણી ભૂપતિ ભીમકરાય ૧/૧૫
69 કોઈ દેખાડો ઘનશ્યામ, મોળીડાવાળો કોઈ દેખાડો ઘનશ્યામ ૮/૮
70 કોડે કોડે એકાદશી કીજીએ રે એવું વ્રત જાવા નવ દીજીએ રે..૧/૪
71 ક્યારે હવે દેખું રે હરિ હસતા, મારા મંદિરિયામાં વસતા ૩/૪
72 ક્યાં ગયો હૈડાનો હાર રે, બેની મારો, ક્યાં ગયો હૈડાનો હાર ૩/૮
73 ગઈતી ગઈતી ભરવાને નીર, સૈયરના સંગમાં રે લોલ ૧/૪
74 ગાયુંની સાથે રે આવે ગાયુંની સાથે ગાતો આવે ગિરિધર ગાયુંની સાથે૨/૪
75 ગિરધારી રે સખી ! ગિરધારી મારે નિરભે અખૂટ નાણું ગિરધારી..૨/૪
76 ગુરુ ગુરુ કહત સકલ સંસારા; એસે જગ ભરમાયા હે;૫/૧૨
77 ગુલાબી પાઘ ધારી રે સોહે સાંવરિયો...૧/૪
78 ગોપી બની ગયા ગિરધારી૧/૧
79 ગોપીનાથ આવો મારે ઓરડે, તમ સાથે રે વાધ્યો પૂરણ પ્યાર૧/૪
80 ગ્વાલ બાલ લાલ, જમે મદનગોપાલ લાલ૧/૧
81 ઘનશામ છેલ પ્યારા મેરે પ્રાન કે આધારા, ૨/૪
82 ઘનશામ સુજન સુખકારી..૧/૪
83 ઘનશ્યામ વિના, ઇષ્ટ જાન શિર મેરો કોઉંકો ના નમે ૨/૨
84 ચટ ચટ વાગે રે ચાંખડી . આવે વહાલો લટકાં કરતા લાલ૧/૪
85 ચતુર ઘનશ્યામરી ચતુર ઘનશ્યામ ૧/૪
86 ચાલ સખી જોવાને જાયે મોહનજીનું મુખડું રે ૪/૮
87 ચાલો ચાલો સૈયરનો સાથ, વૃંદાવન જઈએ રે, સખી છેલ છબીલાને સંગ ૧/૮
88 ચિતડામાં ચોંટી ગયોરે, ચિતડામાં ચોંટી ગયો, અલબેલો વાલો ૪/૪
89 ચિત્ત ગયો ચોરી મોહન બરજોરી..૪/૪
90 ચોરી બાંધી તે ચારે ઠામ, ધર્મ અર્થ મોક્ષને કામ ૧/૪
91 છેલા તારા છોગલાપર વારી રે, ૩/૮
92 છોગાવાલા હો છેલ મારા જીવન પ્રાણ છો રે ૧/૪
93 છોગાળા તારાં છોગલાં ઉપર, વાલમજી જાઉં વારી રે ૪/૮
94 જગમેં મત કીજે અભિમાન... ૧/૪
95 જમો ઘનશ્યામ પ્રીત કરીને રે, હું તો નિરખું પ્રેમ ધરીને, ૧/૧
96 જમો જમો હરિ કંસાર રે, લાજ રાખશોમાં લગાર રે; ૨/૩
97 જમો જમોને મારા જીવન જુગતે ભોજનિયાં રસ ભરીયાં રે..૪/૪
98 જમો થાળ જીવન જાઉં વારી, ધોવું કરચરણ કરો ત્યારી ૧/૧
99 જય જય સ્વામી સહજાનંદ, આશ્રિતજનને મન આનંદ (શ્રીજી બાવની) ૧/૧
100 જય સદ્‌ગુરુ સ્વામી, પ્રભુ જય સદ્‌ગુરુ સ્વામી; સહજાનંદ દયાળુ (આરતી) ૧/૧
101 જરા કહે દો સાંવરિયાસે આયા કરે, આયા કરે મત જાયા કરે ૧/૧
102 જાગો મારા જીવનપ્રાણ, રજની વીતી ગઈ ૩/૪
103 જાગોની જગજીવન, બોલે પંખીડા વાણી, ૧/૪
104 જાન ચાલવા થઇ છે તૈયાર, કીધી પેરામણીયું અપાર; ૩/૪
105 જીવન જોવા, ચાલો જીવન જોવા, આવ્યા સુંદરવર શેરીયે રે, ૩/૪
106 જુઓ જુઓને હાંહાંરે સાહેલીઓ આજ રસિયો રાસ રમે ૧/૧
107 જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ ૩/૪
108 જો રહેનેવાલા નહીં હૈ ઉસમેં પ્રીતિ કરકે ક્યા કરું ઓ સબ માયા નાશવંત હૈ ૧/૧
109 જોઈ મૂરતિ મનોહર તારી, માવા રે મારાં નેણાં લોભાણાં ૧/૪
110 જોશી તેડાવ્યા ને મુહૂર્ત જોવરાવ્યા, ૧/૧
111 ઝૂલત રાધા ગોરી, પિયા સંગ ઝૂલત રાધા ગોરી.૪/૪
112 ઝૂલત સુંદર શ્યામ હિંડોરે મેં ઝૂલત સુંદર શ્યામ;૧/૪
113 ઝૂલીયે હો પ્રાન હમારે હિંડોરે;૪/૪
114 ઝૂલો ઝૂલો હરિવર હિંડોળે, નીરખી રાખું નેણાની કોરે ૨/૪
115 ઝૂલો હરિ હિંડોળે વ્હાલા, નટવર નંદતણા લાલા;૧/૪
116 ટેક ન મેલે રે, તે મરદ ખરા જગમાંહી ૨/૪
117 ટોડલે ટોડલે તોરણ બાંધ્યાં, રત્ને તે મંડપ છાયો રે ;૨/૪
118 ડોલરિયા રંગના ભરિયા, હસીને બોલો હરિ ડોલરિયા ૩/૪
119 તમ દીઠે રે દીલડાની દાઝ ટળે છે; ૪/૪
120 તમ સંગ લાગી રે, ત્રિકમ મુજને તાળી.૯/૧૦
121 તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી ૧/૮
122 તારાં લટકાં પ્યારાં મને લાગે રે, લહેરી લટકાળા ૨/૪
123 તારી નવલ છબી નંદલાલ રે, પ્રીતમ પ્યારા રે; હું તો નીરખીને થઈ છું નિહાલ રે ૪/૪
124 તારી મીટે રે મોહન મન હરિયાં રે, મન હરિયાં રે જાણું જાદુ કરિયાં રે ૧/૪
125 તારી મૂરતિ લાગે છે મને પ્યારી રે, શ્રીઘનશ્યામ હરિ ૧/૪
126 તારે ચટક રંગીલો છેડલો, અલબેલા રે ૧/૮
127 તુમ બિના પ્રભુ મેરે ઓર ન કોઈ, ધર્મકુંવર ઘનશ્યામ દયાનિધિ ૪/૪
128 તુમ બીન કુન સગો હરિ મેરો ૨/૪
129 તું સાચો વેપારી રે, મનુવા, તું સાચો વેપારી રે;૩/૪
130 તેરી અજબ અનોખી ચાલ (૨) બસ ગઇ લસ ગઇ ઉર૩/૪
131 તેરી મૂર્તિ મનોહર શ્યામ, ઉરમેંહી ધારી હું ૨/૪
132 તેરી શરનમેં આય કે ફિર, આશ કિસકી કીજીએ ૧/૧
133 તેરી સાંવરી સુરત છટાદાર, મનહર પ્રાણ હરે ૧/૪
134 દરદ મિટાયા મેરા દિલ કા, મોયે આૈષધ અમૃત પાયા રે ૪/૪
135 દર્શન દ્યો ઘનશ્યામ નાથ, મોરી અખિયાં પ્યાસી રે ૧/૧
136 દાદાને દરબાર જાશું, સવારમાં નિત્ય ઊઠીને ૧/૧
137 દિલ લાગ્યા હમારા ફકીરીસે, દુનિયાદાર દુ:ખી સબ દેખે ૧/૪
138 દિલડાના દરિયાવ રે, ગિરધર દિલડાના દરિયાવ ૨/૪
139 દીખલા દીદાર પ્યારા, મેહેબુબ હમારા૨/૨
140 દૂસરો કોન સુખદાઈ શ્યામ બિન, દૂસરો કોન સુખદાઈ રે ૧/૪
141 ધન્ય ધન્ય ઘડી છે આજની રે રૂડી ખબર આવી મહારાજનીજી રે ૩/૮
142 ધન્ય ધન્ય દિન રળિયામણો, ધન્ય અવસર આજરે, ૧/૧
143 ધમડકામાં ધર્મકુમાર તારા પરચાનો નહિ પાર અંતર્યામી ૧/૧
144 ધર્મકુમાર મારા હૈડાના હાર, ઝૂલે પારણીએ ધર્મકુમાર ૨/૪
145 ધર્મકુંવર ક્યારે આવશો, વ્હાલા શ્યામ સુજાણ; ૧/૧
146 ધર્મકુંવર ખેલે હોરી રે કર લે પિચકારી ૧/૪
147 ધર્મકુંવરને જાઉં વારણે રે લોલ ૪/૪
148 નમન હું કરું વિશ્વપાળને, કરગરી કહું ભક્તિબાળને ૧/૧
149 નરનારાયણ ગાવો રે, અવસર ન મળે આવો.૧/૪
150 નરનારાયણ દેવકો મહિમા અતિ ભારી ૩/૪
151 નરનારાયણ દોય, પ્રગટ ભયે નરનારાયણ દોય ;૪/૪
152 નરનારાયણ શ્યામ, પ્રગટ ભયે નરનારાયણ શ્યામ ૩/૪
153 નવલ કનૈયા ચિત્તકો હરૈયા નવલ કનૈયો ચિત્તકો હરૈયા. ૧/૪
154 નવલ પ્રીતમ ઘનશ્યામ, ઝૂલત પ્યારો નવલ પ્રીતમ ઘનશ્યામ.૨/૪
155 નવીનજીમૂતસમાનવર્ણં, રત્નોલ્લસત્કુંડલશોભિકર્ણમ્‌ ૧/૧
156 નંદલાલો રે નંદલાલો, છે જો પ્રાણ થકી મુને વહાલો રે ૧/૪
157 નાગર નંદદુલારો રે મન મસ્ત કનૈયો નંદદુલારો ૧/૮
158 નાગર નંદના રે, મારે તમથી લાગી પ્રીત ૨/૪
159 નાથ ન મેલું વેગળા જીરે, હરિવર આવ્યા છો હાથ રે ૪/૪
160 નાથ નમેરી કેમ થયાજીરે, ગુણસાગર ઘનશ્યામ રે ૨/૪
161 નાથ રહો મારા નેણમાં, હરિ આવા ને આવા૧/૬
162 નાથજી નિરખીને મારાં લોચન લોભાણાં મોહનજીની મૂર્તિમાં મારા મનડાં પ્રોવાણાં૧/૪
163 નાથજી નિરખ્યા ધન્ય ઘડી રે, માથા સાટે મનમોહનને, જીવડલામાં રાખ્યા જડી રે ૨/૪
164 નારદ એસે સંત સદા મોય પ્યારા.૨/૪
165 નારાયણ નામ લેને તું પ્રાણી રે, બદ્રીનાથ પ્રગટ જગ જાણી .૧/૪
166 નારાયણ સ્વામી સર્વે લોકના, વાલોજીરે ધામી અક્ષરધામના, સહજાનંદ સુખકંદ ૩/૪
167 નારાયન નામકીય મશહુર, ’નારાયન’ હો તો એસા હો ૧/૧
168 નિર્વિકલ્પ ઉત્તમ અતિ, નિશ્ચય તવ ઘનશ્યામ; ૧/૨
169 નીરખી નયણાને તૃપ્તિ ના વળે રે લોલ, મૂર્તિ માધુરી એની રમ્ય રે ૧/૧
170 નૃપ ભિમકે લખી કંકોતરી, લખ્યા લગ્ન, મુહૂર્ત તિથિવાર. જાદવ વેલા આવજો; ૧/૩
171 નેણામાં રાખું રે નેણામાં રાખું રે, નાથજીને જતન કરીને રે ૧/૪
172 નેના મોરે બદન કમલ રસ ભુખે;૩/૪
173 નોન સ્ટોપ રાસ -૧ અને ૧૦ સર સર પર સધર, હરિવર હીરલો રે ૧/૧
174 નોન સ્ટોપ રાસ-૨ લટકાળા તારે લટકે ૧/૧
175 પરણી ઉભારે વર કન્યાની જોડ, માંડવડે બહુ શોભતા; ૧/૧
176 પિચકારી મત ડારો કનૈયા, મેં તો દેઉંગી ગારી;૧/૪
177 પુજ્યા ગોત્રી સંત અપાર રે, પુજ્યા ગણપતિ સુરજ સાર રે ૪/૪
178 પુણ્ય પવિત્ર એકાદશી પૂરણ, ગીત પવિત્ર તે ગાવે રે ;૮/૮
179 પુરુષોત્તમ તમ સાથે મારે, પૂરણ પ્રીત બંધાણી રે.૪/૧૦
180 પુરુષોત્તમ પૂરણ પ્યારા રે, છેલ છબીલા છોગાળા, ૧/૪
181 પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે, સ્વામિનારાયણ મળ્યા ત્યારે૩/૪
182 પ્યારા ઘનશ્યામ પૂરણકામ, રે આવો ઓરા ખોસું માથે તોરા ૧/૫
183 પ્યારા તારી પ્યારી લાગે છે પાપણિયાં રે ૨/૪
184 પ્યારા લાગો શ્રી ઘનશ્યામ તુરંગ ખેલાવતા રે...૧/૨
185 પ્યારે તોરી મોરી પ્રીત ન છૂટે રે, લગી પ્રીત તોસું શ્યામસુંદર જૈસે ૧/૪
186 પ્રગટ થયા સુખકારી, છપૈયામાં, પ્રગટ થયા સુખકારી ૧/૭
187 પ્રભાતે ઉઠીને પ્રાણી, ધ્યાન હરિનું ધરવું ૩/૪
188 પ્રભાતે ઉઠીને પ્રાણી, શ્રી ઘનશ્યામ સંભારો ૪/૪
189 પ્રભુ તમ વિના મારું કોણ છે, તમે જાણો છો હરિ હરિ ૧/૧
190 પ્રભુ પધાર્યા શેહેરમાં જીરે, નરનારાયણ દેવ; સાક્ષાતરે૮/૮
191 પ્રાણ થકી છે મુને પ્યારો, રંગીલો છેલો પ્રાણ થકી છે મુને ૧/૪
192 પ્રાણજીવન શું પોઢી રહ્યા ઉઠો આળસડું મોડી મુખડું જોવા મુનિવર આવ્યા ૪/૪
193 પ્રાણતણા આધાર, હરિવર કેસરના અસવાર ૨/૪
194 પ્રાણી શી ગતિ તારી થાશે રે, પ્રાણી શી ગતિ તારી થાશે રે;૨/૪
195 પ્રાણી શ્વાસ ઉચ્છવાસે સ્વામિને સંભારીએ રે ૩/૪
196 પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે ૪/૪
197 પ્રાત: સમે મારા પ્રાણજીવનનું, મુખડું જોવા જાઈએ રે ૧/૪
198 પ્રાતઃ થયું મનમોહન પ્યારા પ્રીતમ શું રહ્યા પોઢીને ૧/૪
199 પ્રાતઃ થયું રે મારા પ્રાણ સનેહિ, જાગો જીવન જાઉં વારી, ૧/૪
200 પ્રાતઃ સમે પાતળિયા કેરું કોડે દર્શન કરીએ રે ..૨/૪
201 પ્રેમશું પધારો હરિ રે અલબેલા મારે, પ્રેમશું પધારો હરિ;૨/૪
202 ફૂલડે ગરકાવ ફૂલ્યા, ફૂલડે ગરકાવ રે (ર) આવો ડોલરિયા ૪/૪
203 ફૂલની માળા રે શોભે ફૂલની માળા;૨/૪
204 બારે માસ પૂરા થયા, આવ્યો માસ અધિક, પ્રીતમ તોય ન પધારિયા ૧૩/૧૩
205 બાલુડે વેશ માથે શોભે છે કેશ, વહાલો રમે છે મારો બાલુડે વેશ ૪/૪
206 બાંસુરી અજબ બજાઇ કાન બાજી બાજીવે અલૌકિક તાન..૧/૪
207 બેઠા સિંહાસન ઉપરે, સહજાનંદ સુખ ધામ;૫/૯
208 બેઠે ધર્મકુંવર ઘનશ્યામ, શોભા છાય રહી;૩/૬
209 બેઠે સંત સભા મહીં શામ, કરત હે બાત હરિ, ૫/૬
210 બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નરનારી હરિજન૩/૪
211 ભજ મન નરનારાયણ સ્વામી, પરમ દયાલ પ્રગટ બહુનામી, ૧/૪
212 ભજ મન સહજાનંદ સુખકારી ભજ મન સહજાનંદ. ભજ૦..૩/૪
213 ભજી લેને ભાવશું ગિરિધારી રે, નહિ તો થાશે ફજેતી ભારી૧/૪
214 ભજી લેને શામળો સુખકારી રે, વ્હાલો ભક્તવત્સલ ભયહારી રે... ૧/૪
215 ભયે મહા પ્રભુકે મન ભાયે..૨/૧૭
216 ભયેઉ પ્રગટ દોઉ ભ્રાત, ધર્મ ઘર ભયેઉ પ્રગટ દોઉ ભ્રાત ;૨/૪
217 ભલે આવી અનૂપમ એકાદશી રે મારે વ્હાલે મુજસામું જોયું હસી રે..૩/૪
218 ભવસંભવભીતિભેદનં, સુખસંપત્કરુણાનિકેતનમ્ ૧/૧
219 ભુજમે આયે ભયહારી રે ભયહારી રે.૧/૬
220 ભોજન કીધા ભાવતાં, જમવાને બહુ તે પ્રકાર; ૧/૨
221 મન મસ્તાની માનની, ડહાપણમાં ડોલે મુજને તે મોહ પમાડવા, મીઠું મીઠું બોલે ૬/૧૨
222 મન માની મોહન તારી મૂરતિ રે, એક નિમિષ ન મેલું મારા ઉરથી રે ૩/૮
223 મન લીધું મોરલડીના તાનમાં રે, હું તો મોહી છું છેલાજીના વાનમાં રે ૧/૮
224 મન લોભાણું રે , હેલી મારું મન લોભાણું રે ;૩/૪
225 મનગમતા વનમાળી રે મુને વહાલા લાગો છો રસિયા વનમાળી..૭/૮
226 મનડું લોભાણું મારું રે, સલૂણો જોઈને, શું કરે સંસારી ખોટા ૩/૪
227 મનડે ભાવી રે સખી, મનડે ભાવી ૪/૪
228 મનમોહન સુંદરવર મારા, અવગુણિયા વિસરાવા રે ૨/૨
229 મનુષ્ય દેહ દેવતાને દુર્લભ, તે તારે આજ આવીરે..૩/૪
230 મને પ્યારી લાગે મૂર્તિ તમારી, ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી ૧/૧
231 મહી માખણ માગે રે માવો, મહી માખણ માગે ૧/૪
232 મંગલકારી હરિ મૂરતિ, ભેટે ભવદુ:ખ જાય; સ્મરણ કર શ્રીગોવિંદનું, ફોગટ ફેરો ન થાય; 2/4
233 મંગળ ફેરા ફરે ત્રિભોવનરાય રે, ત્યાં તો આઠ મહાદાન દેવાય રે; ૧/૧
234 મંદિર પધાર્યા રે મોહન મન ગમતા ૨/૪
235 મંદિર મુરારી , પધારો મારે મંદિર મુરારી.૧/૪
236 મંદિરિયે મારે, પધારો પ્રભુ મંદિરિયે મારે;૩/૪
237 માતા મનાવે હરિને, માતા મનાવે ૨/૪
238 માધવપુરનો માંડવો, આવે જાદવકુળની જાન ૭/૧૫
239 માધુરી મૂર્તિ છે પ્યારી રે, માધુરી મૂર્તિ છે પ્યારી રે૪/૪
240 માનસ ચિન્તય ચારુ ચરિત્રમ્ પ્રેમવતી વૃષપુત્રં પવિત્રમ્ ૧/૧
241 મારા આત્માના આધાર, પ્રિયતમ પ્યારા રે ૯/૯
242 મારા કેસરિયા વર કાન, જાઉં તારે વારણિયે ૧/૪
243 મારા મંદિરિયામાં માવ, મોજું માણો રે, મને શું કરશે સંસાર ૪/૯
244 મારા સમ માર માં રે, કાંકડલી મને કાન રંગીલા;૩/૪
245 મારા હરજીશું હેત ન દીસે રે, તેને ઘેર શીદ જઈએ ૧/૧
246 મારી લાગી છે તમ સંગ પ્રીત રે, સુંદર શામળિયા ૧૧/૧૪
247 મારી સાર લેજો અવિનાશી રે, જાણી જનમોજનમની દાસી રે ૨/૧૫
248 મારીવે સાંવરિયે મોયે નજર કટારી;૧/૪
249 મારું મનગમતું કરી માવ, સુખડું દીધું રે, મારું મંદિરયું મહારાજ ૩/૯
250 મારે આજ પ્રીતમ ઘેર આવશેજી રે મુને હેત કરીને બોલાવશેજીરે ૧/૮
251 મારે ઘેર આવો રે, મોહન મોરલી વાતા ૩/૪
252 મારે તમ સંગે પ્રીત બંધાણી રે, ગુણવંત ગિરધારી ૩/૪
253 મારે દિન રે મંગલકારી આવિયો રે, કર્યો વિવાહ વિઠ્ઠલ વર સંગ; ૨/૪
254 મારે મહોલે આવો, હસીને બોલાવો ૧/૪
255 મારે સ્વામિનારાયણ ભજવા, દુરિજનિયાના સંગને તજવા ૨/૪
256 મારો નવલ સનેહી ઝૂલે નાથ રે, નૌતમ હિંડોળે;૩/૪
257 માંકે મોલે આજોજી હો સુંદર શ્યામ૩/૪
258 મિલે મોય શ્રી સહજાનંદ સ્વામી.૪/૮
259 મુખ નિરખી સુખ થાય, મોહનજીનું, મુખ નીરખી સુખ થાય ૧/૨
260 મુખડાની મોહની લાગી, મોહન તારા મુખડાની મોહની લાગી૩/૪
261 મુખડું જોયાનું હતું નેમ રે, દા’ડી મારે મુખડું જોયાનું હતું નેમ ૭/૮
262 મુજા મેરમ સહજાનંદજી, અસાંજે મોલ અચિજા, ૧/૪
263 મુને મળીયારે સહજાનંદ સ્વામી, મારા જનમ સંગાથી અંતરજામી ૧/૪
264 મૂર્તિ તિહારી લગત હૈ પ્યારી મૂર્તિ તિહારી લગત હૈ પ્યારી ૪/૪
265 મેલો મેલો મારગડો રે માવા, જેલ કરો માં, દીયો મુને જાવા ૧/૪
266 મેલ્ય મન તાણ ગ્રહે વચન ગુરુદેવનું, સેવ તું રૂપ એ શુદ્ધ સાચુ;૬/૧૦
267 મેહુલો તે વરસે હરિ મંદિરમાં, રમઝમ કરતાં આવે રે ૨/૬
268 મેં તો સગપણ કીધું રે, કે શામળિયા સાથે, માવાનું મેણું રે ૧/૪
269 મેં તો સર્વે સંગાથે તોડી રે સાહેલી, એક જગના જીવન સાથે જોડી રે ૧/૪
270 મેં તો સ્વામિનારાયણ કો ઉપાસી૩/૮
271 મોગરાનાં ફૂલ સખી મોગરાનાં ફૂલ, શ્રીજીને પ્યારાં બહુ મોગરાનાં ફૂલ ૧/૧
272 મોરલી વાજે રે મીઠી મોરલી વાજે, સખી સાંભળને શામળિયાજીની મોરલી વાજે ૧/૪
273 મોરલીયેં મન મોયું હો, માવા તારી મોરલીયે મન મોયું હો.૩/૪
274 મોરલીવાળા રે, મીઠી મોરલી બજાવ ૪/૪
275 મોરે મંદિર આજ બધાઇ, ગાવો મંગલ માઇરે, ૩/૪
276 મોહન કેમ મેલું, લાજી લોક અવિદ્યા માટે રે, ૪/૪
277 મોહન તારી મૂર્તિ મુને પ્યારી રે, એક નિમિષ ન મેલું ન્યારી૧/૪
278 મોહન મો’લ પધારો રંગભીના રે, મોહન મો’લ પધારો ૩/૪
279 મોહનજી મંદિર આવીયા, ધન્ય આજ ઘડી૯/૧૫
280 મોહનજીનું મુખડું જોતાં, મોહી રહ્યું મન મારૂં રે;૯/૧૦
281 મોહનને ગમવાને ઇચ્છો માનની, ત્યાગો સર્વે જૂઠી મનની ટેક જો ૧/૪
282 મોહનવરને બાંધે માતા, રાખડલી રૂપાળી રે ;૧/૮
283 રટ રટ રે મન બાવરે, એક નામ હરિ કો ૩/૪
284 રસિક કનૈયો હે જીવન દોરી વે૩/૪
285 રસિક તેરે નેનુમેં જાદુ ભારી ૩/૬
286 રસિયાજી માકે મોલ રહો ઘનશ્યામ૩/૪
287 રંગભીના વાલમ મેરા, રંગભીના વાલમ મેરા;૨/૪
288 રંગરેલ પિયા ગિરિધારી, તેરે વદન કમલ પર વારી રે૩/૪
289 રંગીલા તારા રૂપને મેં જોયું રે..૬/૮
290 રંગીલા રંગડાને ચટકે રે, કે મારું મન લીધું છે લટકે રે ૧/૮
291 રાજ મારે રે મંદિરીએ તમે રહો રહો રે ૧/૪
292 રાત દિવસ રહો મારે મંદિર, સુંદરવર શામળિયા રે;૩/૧૦
293 રામ રામ રામ રામ રામ રામ રે, હરિ સઉનાં તે લઇ લઇ નામ નામ ૧/૧
294 રામકૃષ્ણ ગોવિંદ ! જય જય ગોવિંદ ! હરે રામ ગોવિંદ ! ૧/૧
295 રાયરે ભીમક તારૂં શહેર બહુ સાંકડું, મારા હરિવરના હાથીડા ન માયરે; ૧/૧
296 રૂડા લાગો છો, રાજેન્દ્ર મંદિર મારે આવતા રે ૧/૪
297 રૂડી પુન્યમ પવિત્ર રળિયામણી રે આજ રાખો દરશનના નેમં,..૩/૪
298 રૂડી રાંધી મેં રસિયાજી, ખાંતે ખીચડી રે ૧/૧
299 રૂડું સ્વામિનારાયણ નામ, નિત્ય સંભારીએ રે ૧/૧
300 રે વેચાણી હું હરિવરને હાથે, નેડો લાગ્યો નંદના નંદન સાથે રે ૧/૪
301 રે શિર સાટે નટવરને વરીએ, રે પાછાં તે પગલાં નવ ભરીએ રે ૩/૪
302 લગન લગી ઘનશ્યામ તીહારી..૧/૪
303 લગની લાગી રે મારે લગની લાગી સખી શામળિયા સંગાથે, મારે લગની ૧/૪
304 લગની લાગી રે લગની લાગી હાંરે હું તો મોહ નિદ્રાથી જાગી રે ૩/૪
305 લગાડી તેં પ્રીતી લાલ રે, પ્રીતલડી તો લગાડી ૧/૪
306 લટક યહ આય બસી ઉર મૈયા, લટપટી પાઘ લટકતે તોરે ૭/૮
307 લટકાળા તારે લટકે રે, લેરખડા હું લોભાણી ૧/૪
308 લટકાળો લટકંતો રે આવે, મોહન મોરલી વાતો રે ૧/૮
309 લટકાળો લહેરી રે શોભે લટકાળો લહેરી ધર્મકુંવર કિરતાર શોભે લટકાળો લહેરી ૧/૧
310 લાગી ઝરી રંગ લાગી ઝરી હે પ્રીતમકે સંગ લાગી ઝરી હે ૧/૨
311 લાગુ પાયે પરિ બ્રહ્મને, સોયે સદ્ગુરુ શામ, ૧/૧
312 લાગે પ્યારી લાગે પ્યારી, કહાન મૂરતિ તમારી ૧/૪
313 લાગે વૈકુંઠથી રૂડું વરતાલ, હિંડોળે હરિ ઝૂલતા રે ૧/૧
314 લાડીલે લાલકી ધુમ મચીરિ, ધુમ મચીરિ આલી ધુમ મચીરિ.૩/૫
315 લાલચ લાગી રે, બેની મુને લાલચ લાગી રે જોઇને જાદવરાય; ૧/૪
316 લે લાગી રે મારે લે લાગી, મરમાળા શુ મારે લે લાગી.૧/૪
317 લોજની વાવ ઉપર અવતારી, આવી બેઠા બટુક બ્રહ્મચારી ૧/૧
318 વદન કમલ પર વારિ જાઉં નાસા નિકટ કપોળે જમણે ૩/૪
319 વરઘોડે ચડ્યા હરિ રાયે, જન જોઇ જોઇ રાજી થાય; ૧/૧
320 વરી હું તો વરણાગી વેશ.વાલમ જોઇને લીધાં વારણાંજી ૧/૧
321 વસ્યો છે છોગલાવાળો, મારે મન વસ્યો છે છોગલાવાળો ૧/૨
322 વહાલા આવો અમારે ઘેર રે વારી જાઉં વાલમજી ૧/૧
323 વહાલા આવોને કરીએ વાતલડી, તમને જોઇને ઠરે છે મારી છાતલડી રે ૨/૫
324 વહાલી લાગે છે મુખડાની વાણી રે, પ્રીતમજી પ્યારા ૩/૪
325 વહાલો ભક્તિધર્મસુત શ્યામ, વરતાલના વાસી૪/૪
326 વહાલો વધાવું મારો વહાલો વધાવું આજની ઘડી રળિયામણી રે ૧/૪
327 વળી સહુ સાંભળો રે, મારી વારતા પરમ અનૂપ૪/૪
328 વંસી વજાડી ગિરધારી વૃંદાવન, વંસી વજાડી ગિરધારી૧/૨૩
329 વાતડલી રહોને રાતડલી, વાલા પૂછું એક વાતડલી ૪/૪
330 વારે વારે જાઉં વહાલાજી તારે વારણે રે ૪/૪
331 વાલા તમ સાથે મારી પ્રીતડી બંધાણી રે, ૨/૪
332 વાલા મારી સૂધબૂધ તેં હરી લીધી રે ૧/૪
333 વાલા રમઝમ કરતાં કાન, મારે ઘેર આવો રે, મારા પૂરા કરવા કોડ ૧/૯
334 વાલા લાગો છો વિશ્વ આધાર રે, સગપણ તમ સાથે ૧/૪
335 વાલાજી જોવાને હું તો વે’લી ઝબકીને જાગી, આવીને ઊભી છું બાઈ હું તો ખડકીએ લાગી રે ૨/૪
336 વાલીડા કુંજવિહારી, વદનકમળ પર વારી રે ૧/૪
337 વાલો ઘોડલા ખેલાવે ઘનશ્યામ રે, બાઈ મારે આંગણીએ ૩/૪
338 વેદ પુરાણ પોકારે સુનહું સબ વેદ પુરાન પોકારે ૧/૪
339 વેલેરી ઊઠીને વાલાજીનું વદન નિહારું ૧/૪
340 વ્રજમેં હરિ ખેલત હોરી.૩/૪
341 શોભે સુંદરવરરાય રે, આવ્યા મંડપ માયરા માંય રે ૨/૪
342 શ્યામ ચરણ ચિત્તધારી રે, ઘનશ્યામ ચરણ ૧/૪
343 શ્યામ ઝીલાવા ઘનશ્યામ ઝીલાવા, ચાલોને સૈયરો જાઇયે રે૧/૪
344 શ્યામ સનેહી ઘનશ્યામ સનેહી, હેતે હરિ ઘેર આવીયારે, ૩/૪
345 શ્યામની છબી રે સખી શ્યામની છબી;૧/૪
346 શ્યામળિયો ખેલ ખેલે સખા સાથ, છપૈયામાં અનંત ભુવનનો નાથ ૫/૫
347 શ્રી ઘનશ્યામ કો નામ જપો જન, શ્રી ઘનસ્યામ...૩/૪
348 શ્રી ઘનશ્યામ બાંધે શિર પગિયાં, નિરખત મોરે મન ભાઇ રે..૧/૪
349 શ્રી ઘનશ્યામ શ્રી ઘનશ્યામ, દેખી લાજે કોટીક કામ ૧/૨
350 શ્રીઘનશ્યામ રે મુને, મોહની લગાડી મન લઈ ગયા ૩/૬
351 શ્રીજી મહારાજ માગું, શરણ તમારું;૧/૧
352 શ્રીપુર મધ્યે શોભતું, પ્રથમ કરીને ધામ, ૬/૯
353 સખી આજ મોહન દીઠા રે, શેરીએ આવતા રે ૧/૪
354 સખી ભક્તિ ધરમના પુરમાં રે હરિ કરે છે સુંદર ખેલ..૧/૪
355 સખી હૈડે તે હરખ ન માય આજ દિવાળી રે ૧/૪
356 સગપણ કીધું મેં શ્યામશું મનમાં સમજી વિચારી ..૩/૪
357 સજની સાંભળો રે, શોભા વર્ણવું તેની તેહ૨/૪
358 સત્સંગ કરને પ્રાણી, ધોખો શિર જમનો જાણી ૧/૪
359 સત્સંગી સૌ પરમ વિવેકી, ગ્રહી ત્યાગી નરનારી રે;૧/૪
360 સદ્ગુરુ આનંદસ્વામી પાસે. શ્રી નગરમાં રે.૨/૪
361 સમજ સમજ બેખબર અજ્ઞાની, મિથ્યા જનમ ગુમાતા હૈ ;૩/૧૨
362 સમજીને સાયો રે, કે હરિ તારો છેડો, મનમોહન મેલું રે ૩/૪
363 સર્વે સખી જીવન જોવાને ચાલો રે..૧/૪
364 સવારે ગોમતી ગયા ભગવાન, રટે ત્રણ લોક નારાયણ નામ ૪/૪
365 સહજાનંદ સહજાનંદ સંત સબ ગાવહિ.૧/૪
366 સહજાનંદ સુખકારી રે, સલૂણી છબી સહજાનંદ સુખકારી ૩/૪
367 સહજાનંદસ્વામી રે પોતે પરબ્રહ્મ છે રે ૨/૪
368 સંત પરમ હિતકારી, જગતમાંહી.૩/૪
369 સંત સમાગમ કીજે હો, નિશ દિન૧/૪
370 સાચી પ્રભુ સંગ પ્રીતડી કરો.૪/૪
371 સાચું કોને શામળીયારે વાલા, અમ ઘેરય કેમ ન ગોઠેરે.૬/૮
372 સાસુ આવ્યાં ઉઠી હરખે રે, વરને ઘુંઘટડામાં નિરખે રે; ૧/૧
373 સાંભળ બેની હરિ રીઝયાની રીતડી, મોહનવરને માન સંગાથે વેર જો ૨/૪
374 સાંવરિયો મોરો પ્યારો બાંકે નેના વારો રે૧/૪
375 સુખ પામી રે સખી ! સુખ પામી હું તો શામળિયાને શરણે જાતાં સુખ પામી..૩/૪
376 સુણો ચતુર સુજાણ, એમ ન ઘટે રે તમને દીનાનાથજી ૧/૧
377 સુતા ઉઠી રે, સમરું સહજાનંદ કે વેલણાં ભલે વાયાં રે ૧/૨
378 સુન માત જશોદા ગોરી..૧/૪
379 સુન સુન સજની શ્યામ કી, બતિયાં મન માની ૧/૪
380 સુંદર શોભે રે રસિયો, વહાલો મારા હૃદયકમળમાં વસિયો ૬/૬
381 સોના અંબાડીએ હાથી શણગાર્યો, ગજે બેઠા ગીરધારીરે. ૧/૧
382 સ્વામિનારાયણ નામ રે, વ્હાલું લાગે સ્વામિનારાયણ નામ રે ૨/૪
383 સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજ રે ૧/૪
384 સ્વામિનારાયણનું સ્મરણ કરતાં અગમ વાત ઓળખાણી રે ૧/૧
385 હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, ૨/૪
386 હરિ ગુણ ગાના હરિ ગુણ ગાના, હરિ ગુણ ગાના હરખસેં, ઉર લાઇ અતિ ઉછાવ ૩/૪
387 હરિ તુમ સાચે ગરીબનિવાજ, યહ સત્ય જાની મેં આજ ૩/૪
388 હરિ બિન કોઈ ન તેરા, સમજ નર હરિ બિન કોઈ ન તેરા રે ૩/૪
389 હરિ મારા હૈયાના હાર, આજ મને આનદ આપો ૧/૧
390 હરિ વિના હેતુ બીજું, કોંઇ કેનું નથી ૪/૪
391 હરિ હરિ હરિ ગુન ગા મતિયા મોરી હરિ હરિ હરિ ગુન ગા ૧/૧
392 હરિ હૈયાના હાર છો, જીરે તમે હરિ હૈયાના હાર છો ૧/૯
393 હરિજન સંગે રે રહે હરિ તરત મળે ૪/૪
394 હરિજનને ઘર બેઠાં તીરથ, નિત્ય ગોવિંદ ગુણ ગાવે રે.૨/૪
395 હરિવર હીરલો લાધ્યો, મંદિરમાં મુને, હરિવર હીરલો લાધ્યો ૪/૪
396 હાં રે મેં તો જોયા ચતુર નંદલાલ રે, ઊભા ઓસરીએ ૨/૪
397 હાં રે સખી ના’વા પધારે મહારાજ રે, જીવન જમુનામેં ૪/૪
398 હાંરે ઝૂલે નવલ હિંડોળે નાથ રે સુખકારી રે શોભા અતિ સારી ૭/૮
399 હાંરે બદ્રીનાથ હિંડોળે ઝૂલે રે બળવંત બહુનામી રે જગ અંતરજામી..૫/૮
400 હું તો જાઈશ ગિરિધર જોવા રે, મા મુને વારીશ મા ૧/૪
401 હૈડામાં મુને વાલા લાગો છો વનમાળી, વહાલા લાગો છો લટકાળા રે લાલા ૨/૪
402 હો રાજ મને લાગ્યો સહજાનંદી રંગ ૧/૧
403 હો હરિ તુમ સાચે હિતકારી ૪/૪
404 હોરી ખેલન ઘર આવે દાદરા મોય સુનાવે. હોરી૦.૧/૪
405 હોરી ખેલે મહારાજા, શ્રીપુરમેં હોરી ખેલે મહારાજા ૧/૪