આ બોક્સ ટીક કરવાથી શું થાય છે તે જાણવા 'મદદ'બટન પર ક્લિક કરી વિડીયો નં.૩ જુઓ.

   

તમને લખતા ન ફાવતું હોય તો માઉસથી ક્લિક કરી લખવા આ ચોરસ બોક્ષમાં ક્લિક કરો.

આ પેન્સિલ પર માઉસ રાખવાથી ખાસ પ્રકારના અક્ષરો કેમ લખવા તેનું લીસ્ટ દેખાશે.

Write  
Current Filter: એકાદશી   << Back
        
 
Page 1 of 1           First    Prev    Page        Next    Last

તમારે જોઈતું કીર્તન જે અક્ષરથી શરુ થતું હોય તે અક્ષર પર ક્લિક કરો.

ક્ષ જ્ઞ
No
 
 
Kirtan Name
 
 
1 અતિ ઉત્તમ દિવસ આજ એકાદશી આવી રે હરિજનના હૈયામાં હરખ, ઘણેરો લાવી રે ૪/૪
2 અમાવાસ્યે અમે કેમ કરી, અમાવાસ્યે અમે કેમ કરી રહેવાય રે ૧/૧
3 અમાસે ભાગ્ય અમારાંરે પૂરણ આજ પ્રગટ થયાં:૧/૧
4 અરજ કરે છે અબળા, તે ઉર ધારોરે વહાલાજી ૧/૧
5 આજ ઉત્સવ હરખ અપાર કેશવ કહીએ રે ૩/૪
6 આજ એકાદશી પરમ અનૂપા અઘહન સુદકી આઇ હો ૨/૨
7 આજ એકાદશીનો દિન વ્રત મારે કરવું;૧/૧
8 આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છેઃ ૧/૧
9 આજ પ્રબોધની આઇ, અનુપમ આજ પ્રબોધની આઇ;૧/૪
10 આવી અમાંસે આધાર અમ સામું જોયુંરે, ૧/૧
11 આવી માગસર સુદ પુણ્યધામ એકાદશી સારી ર ૨/૪
12 આવોને વહાલા ધર્મકુંવર સુખકંદજી; ૧/૧
13 ઉત્તમ દિવસ અમાસનો સુંદર શ્રી ઘનશામ; ૧/૧
14 ઉત્સવ ઉપરે રે, શ્રીસદ્‌ગુરુ કીધી તયારી ૧/૪
15 ઉત્સવની પ્‍યારી કેશવની, આજ એકાદશી ઉત્સવની ૧/૪
16 ઉન્મત ગંગા તીરપેં, ધન્ય હૈ દુરગપુર ધામ ૧/૧
17 એક દો તીન મિલી, ચાર પાંચો ભઇ, છઠ્ઠી અરુ સાતમી દોરી આઇ૧/૨
18 એકાદશી અનુપ આજની કોડે ઓછવ કરીએ રે ;૪/૮
19 એકાદશી અલબેલડા ઉછવનો દિન એહ,..૨/૧૬
20 એકાદશી આજનો દિન સારો રે ગાઇયે નટવર નંદલારો..૧/૪
21 એકાદશી ઉત્સવનો છે દહાડો રે ખૂબ રમીએ તે રંગ અખાડો..૩/૪
22 એકાદશી ઉત્સવનો દિન રૂડો રે કોડે નિરખીએ છેલ કાનુડો..૨/૪
23 એકાદશી તો અતિ પ્રેમે કીજીએ રે, ૩/૪
24 એકાદશી થઇ એ વાત સર્વે જાણો રે એના વ્રત કેરી રીતભાત ઉરમાં આણો ..૧/૪
25 એકાદશી પ્રગટ પ્રભુજીને પ્યારી રે સર્વે હરિજનને સુખકારી..૪/૪
26 એમ કહીને ચઢી જમ ફોજ, કહે મારોને માર ઘણોજ ૧/૧
27 એમ તે અમદાવાદમાં, સુખ આપે છે સ્વામી;૧૩/૧૫
28 ઓઝત ગંગા કીનારે ઓપતું, પ્રસિદ્ધ રૂડું પીપલાણા પુર ધામરે ૧/૧
29 કહત હૈ અરદેશર કર જોર ૧૨/૧૩
30 કારતક માસે કાનજી, વાટ જુએ વ્રજનાર, અંતર ઉતાપો ઘણો ૬/૧૩
31 કોડે કોડે એકાદશી કીજીએ રે એવું વ્રત જાવા નવ દીજીએ રે..૧/૪
32 ખેલે જમુનામાં નંદદુલારો રે, મોહન વનમાળી ૬/૮
33 ઘનશ્યામ સુખના ધામ , ભજમન શ્રી હરિપૂરણ કામને ૧/૧
34 જેને જ્ઞાન નથી ઘટમાંય, તેનું કલ્યાણ તે કેમ થાય.૧/૨
35 દીસે સોરઠમાં શહેર સોયામણું માણાવદર મહા રળીયામણું રે. ૧/૧
36 દ્વિજપુર જયજયકાર છાય રહ્યો દ્વિજપુર જયજયકાર;૨/૪
37 ધન્ય ધન્ય એકાદશી આજની રે રૂડી નિરખી છબી વ્રજરાજની રે..૪/૪
38 ધન્ય ધન્ય છપૈયા ગામ, સ્વામિનારાયણ નારાયણ મંત્ર ચરિત્રમાળા ૧/૧
39 ધન્ય ધન્ય શ્રી ગઢપુર ગામ રે, જીયાં સદા બિરાજે મારા શામ રે; ૧/૧
40 ધન્ય ધન્ય સોરઠમાં સોયામણીરે૧/૪
41 ધર્મકુંવર ક્યારે આવશો, મન મળવાને ચાય ૧/૧
42 નટવર નાથ નેણાંથી ન્યારારે, શા સારું થયા પ્રાણ પ્યારા; ૧/૧
43 નટવર નાથ પવિત્રાં નૌતમ, પેહેર્યાં પ્રીત કરીને રે ;૩/૮
44 નવલ પવિત્રાં નાથજી પેહેર્યાં, કાન કુંવર કેસરીયે રે ;૬/૮
45 નંદરાયકે સંગ, બિરાજત નંદરાયકે સંગ;૪/૪
46 નાઓ ચઢે વ્રજચંદ, નવલ પિયા નાઓ ચઢે વ્રજચંદ;૧/૪
47 નિજ સુત નિરખી ધર્મ હરખાંને.૧/૪
48 નિત્ય રટીએ કેશવરાય સબ જગ સ્વામી રે ૪/૪
49 નિરમોહી ઘનશામ રાજનીચીત લે ગયો ચોરી... ૧/૧
50 નેણાં લોભાણાં મારાં નેણાં લોભાણાં, જોઇ છેલા ઘનશ્યામને રે.૪/૪
51 નૌકામેં ઘનશ્યામ, વિરાજત નૌકામેં ઘનશ્યામ;૨/૪
52 પછે બોલ્યા સુંદરશ્યામ સુંદરી સંગે રે માગો વર આપું ઇનામ અતિ ઉમંગે રે..૨/૪
53 પડવે પ્રાણ હરીને પીવ અમારાં જાય છેરે લોલ ૧/૧
54 પડવે શ્રી પુરુષોત્તમ રાય કે પ્રીતમ પરહરિ રે લોલ, ૧/૧
55 પરિવા પધારે લાલ, ભુખન બસન પેરી, ૩/૪
56 પવિત્રાં પહેરત પરમ દયાળ, પવિત્રાં પહેરત પરમ દયાળ;૨/૪
57 પવિત્રાં પહેરત રૂપનિધાન, પવિત્રાં પહેરત રૂપનિધાન;૪/૪
58 પવિત્રાં પહેરત શ્રી ઘનશ્યામ, પવિત્રાં પહેરત શ્રી ઘનશ્યામ;૧/૪
59 પહિરત શ્રી બળવીર પવિત્રાં, પહિરત શ્રી બળવીર, ૧/૪
60 પીયુજી વ્હેલા પધારજો, વ્હાલા જોઉં છું વાટ ૧/૧
61 પુણ્ય પવિત્ર એકાદશી પૂરણ, ગીત પવિત્ર તે ગાવે રે ;૮/૮
62 પ્રાણજીવન વિના પ્રેમદા, વસે કેમ વ્રજ માંઇ ૧/૧
63 બલિહારી શોભે છે, રૂડી બોરડી રે, રાજકોટ વિષે છે ચિત્ત ચોરડી રે. ૧/૧
64 બીજા નિયમ સર્વે ઉર ધરવા જો, નિજ શક્તિ પ્રમાણે કરવા જો૪/૪
65 ભક્ત સાચા પ્રભુનું મુખ માણશે જો;૧/૨
66 ભલે આવી અનૂપમ એકાદશી રે મારે વ્હાલે મુજસામું જોયું હસી રે..૩/૪
67 મગન ભયો વૃષભાન, સુનત ગુન મગન ભયો વૃષભાન;૪/૪
68 માઘ વદી એકાદશી વિજ્યા, તે નિશિ મુનિ ઉપર હરિ રીઝિયા ૧/૪
69 માઘ શુકલ એકાદશી કે દિન કેશવ કેશવ કહીયે હો ૧/૨
70 માવ મળ્યા તન તાપ ટળ્યા આજ એકાદશી માવ મળ્યા ..૩/૪
71 રસોઇ સુરતકી રસદાર ૭/૧૩
72 રૂડા લાગો છો નટવર નાતા રે, પ્રીતમજી પ્યારા ૭/૮
73 રૂડી મોક્ષદા પુણ્યરૂપ એકાદશી આવી રે ૧/૪
74 વ્રત એકાદશીને તુલ્ય કોઇ ન કહાવે રે, કરો કોટિક ગાયોનું દાન બરોબર નાવે રે ૩/૪
75 શ્યામ ઝીલાવા ઘનશ્યામ ઝીલાવા, આવ્યા મુનિ ઉમંગમાં રે૩/૪
76 શ્યામ ઝીલાવા ઘનશ્યામ ઝીલાવા, ચાલોને સૈયરો જાઇયે રે૧/૪
77 શ્યામ પધાર્યા ઘનશ્યામ પધાર્યા, ઝીલવા જમુના નીરમાં રે.૨/૪
78 શ્રાવણ સુદિ એકાદશી સુંદર, નાથ પવિત્રાં પેહેરો રે ;૧/૮
79 શ્રીઘનશ્યામ સુંદરવર રંગના રસિયા રે, શામળિયા; ૧/૧
80 સખી આજ ગઇતી હું તો દર્શને રે, ૧/૪
81 સખી ધન ધન જમુનાનાં વારિ રે, ખેલે ખાંતીલો ૮/૮
82 સદા ઘનશ્યામ દર્શન દેજો રે, વાલા વિનતી સુની લેજો રે, ૧/૧
83 સરરર ચાલે હોડી, મારું મન જાયે ત્યા દોડી, ૧/૧
84 સરસ મોક્ષદા અઘહન સુદકી એકાદશી અતિ ભારી હો ૨/૨
85 સંત સરોવરમા સર્વે સંતો, શ્રીજીને સ્નાન કરાવે ૧/૧
86 સાધુ બ્રહ્મચારીને હરિ મળિયા રે, ૨/૪
87 સુફળ ફળી હું હરિને મળી આજ એકાદશી સુફળ ફળી..૪/૪
88 સુંણજો રીતી સતસંગીની , કહું સમઝી વિચારીજી ;૨/૨
89 સ્વામિનારાયણ વન વીચરી. ૧/૧
90 હરખ અતિ ભેટ્યા કૃષ્ણપતિ આજ એકાદશી હરખ અતિ૨/૪
91 હરિએ વાસ આપ્યો નિજ નેત્રમાં રે, ૪/૪
92 હરિજન ચાલ્યા રે, ઘેર સહુને સહિત સમાજે ૪/૪
93 હરિજન હોય તે હરિને ભજે રે વ્રત એકાદશી તે કેદી નવ તજે રે..૨/૪
94 હું તો ગઇ'તી જમુના પાણી રે, દીઠો ડોલરિયો ૫/૮
95 હો અઘહન સુદ એકાદશી આઇ મોક્ષદા મહાનીકી હો ૧/૨