આ બોક્સ ટીક કરવાથી શું થાય છે તે જાણવા 'મદદ'બટન પર ક્લિક કરી વિડીયો નં.૩ જુઓ.

   

તમને લખતા ન ફાવતું હોય તો માઉસથી ક્લિક કરી લખવા આ ચોરસ બોક્ષમાં ક્લિક કરો.

આ પેન્સિલ પર માઉસ રાખવાથી ખાસ પ્રકારના અક્ષરો કેમ લખવા તેનું લીસ્ટ દેખાશે.

Write  
Current Filter: ગોષ્ઠિ, કેલિ, આલાપ, વાર્તા   << Back
        
 
Page 1 of 1           First    Prev    Page        Next    Last

તમારે જોઈતું કીર્તન જે અક્ષરથી શરુ થતું હોય તે અક્ષર પર ક્લિક કરો.

ક્ષ જ્ઞ
No
 
 
Kirtan Name
 
 
1 આવજો ઓરા આવજો ઓરા આવજો ઓરા રે, અમ ભણી આવજો ઓરા રે ૩/૪
2 આવો વાલાજી, ઓરા આવો વાલાજી ૨/૪
3 આવોને ઓરા છેલ છબીલા મારી શેરીએ, આવોને ઓરા હેત કરીને સામું હેરીએ ૧/૪
4 ઇન મોરન શોર મચાયો રે, મોહન પિયા ઘન બરસન આયો ૨/૪
5 કનૈયા તેરે કાજ હો, જોગન હોઉંગી ૪/૪
6 છબીલા છેલ દૂર ફરો છો શીદ ડોલતા, છબીલા છેલ અમથી શા માટે નથી બોલતા ૩/૪
7 જીવન દૂર ન જાવું, મેરમજી મારા જીવન દૂર ન જાવું. ૩/૪
8 તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી ૧/૮
9 દીન કે દયાલ પ્રતિપાલ ભકતકલ્પતરૂ, ૪/૪
10 પધારો નાથ વાટ જોઈને ઊભી ક્યારની, પધારો નાથ શંકા તજી છે મેં સંસારની ૨/૪
11 પુરુષોત્તમ તમ સાથે મારે, પૂરણ પ્રીત બંધાણી રે.૪/૧૦
12 મન મસ્તાની માનની, ડહાપણમાં ડોલે મુજને તે મોહ પમાડવા, મીઠું મીઠું બોલે ૬/૧૨
13 મનગમતા વનમાળી રે મુને વહાલા લાગો છો રસિયા વનમાળી..૭/૮
14 મરમાળા મનમાન્યા માવા, રહો આંખડલી આગે આવા ૨/૪
15 માને વાલા લાગો રાજ પ્યારા નટવરજી, ૩/૪
16 મારા આત્માના આધાર, પ્રિયતમ પ્યારા રે ૯/૯
17 મારા પ્રાણજીવન જોઇ જોઇને જીવુંરે જીવન મારા, ૨/૪
18 મારી પ્રીત પ્રાણઆધાર તમ સંગ લાગીરે, ૩/૪
19 મારે ઘરે આવજો માવા, મીઠી મીઠી મોરલી વાવા ૩/૮
20 મારે મંદિર બીરાજો કાના કેસરિયા, ૨/૪
21 મેરી લગન નિભાયો મોરારી, મેં તો શામરે શરન તુમારી૨/૪
22 મોરી બુંદન ભીંજત સારી રે બિહારીલાલ ચલો કુંજનમેં ૧/૪
23 મોહન પધારો મેરે છેલ છબીલે..૩/૪
24 મોહી પાઘડલીને છેડેરે, ગિરિધરજી મોહી પાઘડલીને છેડે, મનડું ફરે તમ કેડેરે ૨/૪
25 રસકે રસિલે કાના માંનો મેરી બતિયાં. ૧/૪
26 રસિયા આવોરે અલબેલા, રાખું આંખડલીમાં છેલા૧/૪
27 રંગીલા કાન અરજી અમારી એક ઝીલીએ, રંગીલા કાન મનની આંટી તે હવે મેલીએ ૪/૪
28 રાત પડે ને રાજી હું તો રાત પડે ને રાજી ૧/૧
29 લગન મેરી તુમસેં લગી ઘનશ્યામ.૪/૪
30 લગી મોય પ્રાણજીવન તો સેં પ્રીત.૩/૪
31 વનમાં વાગે છે રૂડી વાંસળી જોં વગાડે છે શામળીયો સુજાણ જો, ૧/૮
32 વાલા આવો પૂછું વાતડલી વાલા આવો પૂછું વાતડલી, મન ગમતા વર તમને મળીને, ઠારૂં છાતડલી. ૩/૪
33 વાલા એક કામ છે મારે, કહેશું ઘેર આવશો ત્યારે ૪/૮
34 વાલા લાગે રે વાલમ વેણા, હાંરે વાલમ વેણા વાલમ વેણા.૪/૪
35 વ્રજજીવન શ્યામ વિહારી રે, લાવનમાં હું લેવાણી ૪/૪
36 શ્યામ સુંદર તમે કેમ કરી રીઝો, તે મુજને કહી દાખો રે;૭/૧૦
37 સાચું કોને શામળીયારે વાલા, અમ ઘેરય કેમ ન ગોઠેરે.૬/૮
38 હાંરે મન મોહ્યું રે, કાનવર કેસરિયો જોઇને, ૩/૪