કહું છું શિખામણ તુંને સારી રે , માની લે પ્રાણી૩/૪

૨૨૮૩ ૩/૪ પદ ;૩

કહું છું શિખામણ તુંને સારી રે , માની લે પ્રાણી ભજીલે સુંદર વર સુખકારી રે ,
જગ મિથ્યા જાણી ટેક શિખામણ કહું છું તારે કાજે , હરિ ભજતાં શીદ લાજે રે મા ૧,
હરિ ભજતાં જેને લજ્યા વ્યાપી , તે સમ બીજો નહીં પાપી રે .                     મા. ૨
હરિ ભજતાં જે લજ્યા કરશે , શ્વાન સુકર થઇ ફરશે રે.                            મા. ૩
બ્રહ્માનંદ કહે નરતન પામી , સમર બદ્રીપતિ સ્વામી રે .                          મા. ૪

મૂળ પદ

મનુવા નરનારાયણ સ્વામી રે, ભજી લે ભાવ કરી;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી