કેતી તેરી પ્હોંચ, કેતા તેરા જીવના;૨/૪

૨૩૦૩ ૨/૪ પદ : ૨

કેતી તેરી પ્હોંચ, કેતા તેરા જીવના;

તાતે અમૃત ઢોલ, જહર ક્યું પીવના.

જોબન તનકે જોર, ફિરત મગરૂરમેં;

એક દિવસ યા તમામ, મિલેગા ધૂરમેં.

અપના કામ બિગાડ , સુધારત ઓરકા;

આ તન હોત વિછોહ, પીછે કુન ઠોરકા.

દેહ ગેહ સુત દાર, છોડ સબ જાવના;

અંબર* ઓઢન કાજ, અરુ ભોમી બિછાવના.

અંધ ધંધ મદમસ્ત, લસ્ત સંગ કામની;

રહ્યા વિષે લપટાઇ, દિવસ અરુ જામની.

સુત બંધવ ત્રિય કાજ, કરત હે કરમકુ;.

એ સબ આયુકે ચોર , ન પાવત મરમકુ.

તેરે દેખત મૂઢ, દેખ કેતા ગયા;

આ જગમેં ધરી દેહ, અવિચલ ના રહ્યા.

બ્રહ્માનંદ કહે માન, જાન લે સાંઇયાં;

તેરા સબહી ગુના વિસાર, ગ્રહેગા બાંઇયાં.

આકાશ

મૂળ પદ

ચેત ચેત નર અંધ, કહત સંત ટેરકે;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી