કહત હરિ સંત કહાવત સોય.૨/૪

 કહત હરિ સંત કહાવત સોય;
	સદા વિરક્ત જગ્તમેં વિચરે, કામ કુબુધિ ખોય...કહત૦ ટેક.
અંતર બહાર કબુ નહીં પરસે, કનક કામની દોય;
	માન રહિત રહે નિત મેરે, ચરણુંમેં ચિત્ત પ્રોય...કહત૦ ૧
સારાસાર વિવેક નિરંતર, વિષયાસક્ત ન હોય;
	જો શરણાગત આયે યાકે, નાખે પાતક ધોય...કહત૦ ૨
સામૃથ પાય કબુ નહિ છલકત, જ્યું ઉદધિકે તોય;
	બ્રહ્માનંદ કહ્યો શ્રીમુખસેં, એસો જન પ્રિય મોય...કહત૦ ૩ 
 

મૂળ પદ

કહત હરિ સો સાચે મમ દાસ.

મળતા રાગ

પુરવ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી