મન તોય કુંન કુટેવ પરી રે. ૧/૪

૨૩૨૪ ૧/૪ પદ : ૧ રાગ : પુરવ.

મન તોય કુંન કુટેવ પરી રે. મ. ટેક.

આળ પંપાળ બકત હે મુખસેં, સમરત નાહીં હરિ રે. મ. ૧

વિષે વિકાર અસાર જગતકુ, વિસરત નાહીં ઘરી;

જ્યાતે હોવે સુખ તેરે જીયકુ, તામે વિલંબ કરી રે. મ. ૨

ધનકો ધ્યાન રહત નિશ વાસર, ત્રિય ઉર માંહી અરી;

સંત શિખામન સત્ય વાતકુ, શ્રવને નાહીં ધરી રે. મ. ૩

કામ ક્રોધ મદ લોભ કુટિલતા, અંતર માંહી ભરી;

બ્રહ્માનંદ ભજે વિન મોહન, સબહી વિધિ બગરી રે. મ. ૪

મૂળ પદ

મન તોય કુંન કુટેવ પરી રે.

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
વિડિયો
ખુશાલ પાટડિયા
અજાણ રાગ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Live
Video
0
0