નરનારાયણ શ્યામ પિયાકો, મેં હું સંત સિપાઇરી.૨/૪

૨૩૫૨ ૨/૪ પદ : ૨

નરનારાયણ શ્યામ પિયાકો, મેં હું સંત સિપાઇરી. ન. ટેક.

દેહ નગરસૂ, દુબધા કાઢું, ફેરું અદલ દુવાઇરી. * ન. ૧

બ્રહ્મ વિચાર પેહેર તન બક્તર, બેહદ ટોપ બનાઇરી;

પેટી પ્રેમ કમર કસ બાંધું, શીલ સાંગ કર સાઇરી. ન. ૨

ધીરજ ઢાલ જ્ઞાન ગુરુ ખાંડા, કેફ ધ્યાન કરડાઇરી;

શ્યામ હુકમ શિર ઉપર ધરકે, મારું સર્વે અન્યાઇરી. ન. ૩

પીછા પાવ ધરું નહીં કબહું, સન્મુખ લેહું લડાઇરી;

બ્રહ્માનંદ ટેક દ્રઢ અંતર , શ્યામ ચરણ લેલાઇરી. ન. ૪

દોવાઇરી – પાઠાન્તર છે.

મૂળ પદ

બદ્રીપતિ નરનારાયણકો, દ્વાલિબંધ કહાવુંરી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી