કદમી નોકર નારાયણકો, એહી નોકરી મેરીરી;૪/૪

૨૩૫૪   ૪/૪                      પદ : ૪

કદમી નોકર નારાયણકો, એહી નોકરી મેરીરી;
શ્યામ છબી ઉર અંતર ધરકે, મારું પંચ એહી વેરીરી. ક. ૧
મેં ચૈતન દ્રઢ બક્તર મેરે, પ્રેમ ટોપ શિર પે'રીરી
સુરત નિરત સમશેર ગ્રહું કર , લેઉ મોહ ગઢ ઘેરીરી.        ક. ૨
દેહ નગરકું સુવસ વસાઉ, ચોર શકત નહીં ઠેરીરી;
તતપર રહું કમર કસ ઠાડો નિશદિન દેઉ ફેરીરી.               ક. ૩
કામ ક્રોધ વંકા મેવાસી, હરિ પ્રતાપ હનેરીરી;
બ્રહ્માનંદ વાસ કદમુંમેં, તજી આશ તન કેરીરી.                 ક. ૪  

 

મૂળ પદ

બદ્રીપતિ નરનારાયણકો, દ્વાલિબંધ કહાવુંરી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી