કહત હે સંત સુજાન, સમજ મન મેરા હો.૧/૪

 ૨૩૫૫ ૧/૪ પદ : ૧ રાગ: કાફી આશાવરી

કહત હે સંત સુજાન, સમજ મન મેરા હો. ક. ટેક

આ જગમેં કોઉ રહન ન પાવે, કાહેકુ મંદિર મહલ બનાવે;

દિલમેં વિચાર જ્યું હોવેગા, જંગલ ડેરા હો.  ક. ૧

કર કર કૂડ કપટ ધન જોરે, સંગ ચલત નહીં દમડી બી તોરે;

ઉઠ ચલના સબ છોડકે, સાંજ સવેરા હો. ક. ૨

તે કછુ મનમેં ઓર વિચારે, નહીં તેરા આ તન હાથ તિહાંરે;

નિશ દિન આય કાલ, શિર દેવત ફેરા હો. ક. ૩

જૂઠ હી તન ધન જોબન જાની, પ્રગટ પ્રમાન ભજો હરિ પ્રાની;

બ્રહ્માનંદ કહે જ્યું , ભલા કર તેરા હો .  ક. ૪

મૂળ પદ

કહત હે સંત સુજાન, સમજ મન મેરા હો.

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી