કાનુડા કેડે જાઈએ રે, શીદને લજાઈએ ૪/૪

કાનુડા કેડે જાઈએ રે, શીદને લજાઈએ...કાનુડા૦ ટેક.
લાજ વિના લોકડિયાં તેથી, દુર્બળ થઈ ન દબાઈએ રે...શીદ૦૧
વ્રજજીવનને ભજતાં વારે તો, નામ તેનું લઈ નાહીએ રે...શીદ૦૨
કહોને સારું શું થવાનું, લોક તણી મોટાઈએ રે...શીદ૦૩
બ્રહ્માનંદ કહે નિ:શંક થઈને, ગોવિંદના ગુણ ગાઈએ રે...શીદ૦૪
 

મૂળ પદ

કાનુડા કેડે ફરવું રે, કોઈથી ન ડરવું

મળતા રાગ

કાફી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી