કામ તજ્યા તો ક્યા ભયા, મન દામ વસત મનમાંઇ વે; ૧/૩

૨૩૭૧ ૧/૩ પદ : ૧ રાગ કાફી
કામ તજ્યા તો ક્યા ભયા, મન દામ વસ��� મનમાંઇ વે;
જગત જાલ ઉર અંતર સાચા, તબ લગ શૂરા નાઇવે.  	કા. ૧
સુભગ સુહાત શીલ સુંદરતા, ભુષણ બસન બનાવે વે;
તન પર શ્વેત કોટકી ચટકી, સબ ગુનકુ હરિ જાવી વે. 	કા. ૨
નારી તજ બ્રહ્મચારી બનકે, લઘુઆ'રી લક્ષ લીના વે;
મમતા ફાંસી મિટી નહીં મનકી, તબ લગી કછુ નહીં કીનાવે.  કા. ૩
ત્રિવિધ નર્ક કે દ્વારહે તાકું, ગીતા પ્રગટ પોકારા વે;
કામ ક્રોધકુ મૂવા જગાવે, એસા લોભ અટારા વે. 		કા. ૪
ત્યાગી ભરથ મૃગસુ રાગી , લાગી તાલી છૂટી વે;
બ્રહ્માનંદ મોહ નર બાંધત, તાકી નેનાં ફૂટી વે.  		કા. ૫

 

મૂળ પદ

કામ તજ્યા તો ક્યા ભયા, મન દામ વસત મનમાંઇ વે;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી