કર મન પ્રગટ હરિપદ પ્રીત.૨/૪

 ૨૩૯૫   ૨/૪      પદ : ૨

કર મન પ્રગટ હરિપદ પ્રીત.        ક. ટેક
કુમતિ પરહર શીખ ઉર ધર, સમજ સુલટી રીત.        ક. ૧
વિષે કારન વિકળ નિશદિન, ફિરત હોત ફજીત;
સુભગ નરતન પાયકે, શિરભાર ઉલટા લીત.          ક. ૨
આયાતા ક્યા કારનકુ, ક્યા કરતહે તું ઇત;
જરા પોહોંચી ભયો જિરન, ગઇ આયુશ વીત           ક, ૩
સંત જનકો સંગ ન કરત, ચહત ધન ત્રિય ચિત;
બ્રહ્માનંદ કહે અમૃત તજકે , જહર ભર ક્યું પીત.  ક. ૪

 

 

મૂળ પદ

ભજ મન નવલ નંદકિશોર.

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી