કર મન પ્રગટ હરિપદ નેહ. ૩/૪

 

૨૩૯૬   ૩/૪      પદ : ૩
કર મન પ્રગટ હરિપદ નેહ.  ક. ટેક
ભાવ જુત ગોવિંદ ભજી લે, જન્મકો ફલ એહ.  ક. ૧
વિષમ ભવજલ વારિધિ, નહીં આત કબહુ છેહ;
કર્મ કાગદ નાવ કરકે, તરત કિસવિધ તેહ. ક. ૨
સાજબાજ રૂ સાયબી સુખ, દાર સુત ધન દેહ;
કઠિન વિષમિત કાળ કરકે, સબે હોયગે ખેહ.            ક. ૩
ભરતખંડમેં મનુષકો તન, મિલત નહિ પુનિ જેહ ;
બ્રહ્માનંદ કહે લાજ તજકે, કાજ નિજ કર લેહ.            ક. ૪

 

 

મૂળ પદ

ભજ મન નવલ નંદકિશોર.

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી