અરથ સાધી લે તારો રે, અવસર આવ્યો સારો. ૩/૪

 ૨૪૦૪  ૩/૪                 પદ : ૩

અરથ સાધી લે તારો રે, અવસર આવ્યો સારો.            અ. ટેક
તતપર કાળ ખડો શિર ઉપર, લેશે સાંજ સવારો રે.      અ. ૧
ચાર દિવસના જીવત માટે, શાને થાય છે અકારો રે.    અ. ૨
મનુષ્ય તણો અવતાર અમૂલખ, ઉતરવાનો આરો રે   અ. ૩
બ્રહ્માનંદ કહે ગુરુ ચરણે, છોડ કર્મ કેરો ભારો રે.           અ. ૪
 

 

મૂળ પદ

નરનારાયણ ગાવો રે, અવસર ન મળે આવો.

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી