શ્યામ સુંદર સુખદાઇ રે , હરિ ભજી લેને ભાઇ.૪/૪

૨૪૦૫ ૪/૪ પદ : ૪

શ્યામ સુંદર સુખદાઇ રે , હરિ ભજી લેને ભાઇ. શ્યા. ટેક

કોઇ ન આવે તારે કેડે, સર્વે જૂઠ સગાઇ રે. હ. ૧

સ્વપના જેવા સુખને કાજે, થાય છે શીદ અન્યાયી રે. હ. ૨

ભરતખંડમાં નર તન પામી, કરી લે સુકૃત કમાઇ રે. હ. ૩

બ્રહ્માનંદ કહે હરિગુણ ગાઇશ, તો પામીશ મોટાઇ રે. હ. ૪

મૂળ પદ

નરનારાયણ ગાવો રે, અવસર ન મળે આવો.

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પ્રફુલ દવે

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫


શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
0
0